10 ભારતીય એડલ્ટ વેબ સિરીઝ,પરિવાર સાથે જોવાની ભૂલ ક્યારેય ના કરતા….

આ 10 ભારતીય એડલ્ટ વેબ શ્રેણી તમારા પરિવાર સાથે જોશો નહીં, એકલા જુઓ,છેલ્લા કેટલાક વર્ષોમાં ઓટીટી પ્લેટફોર્મ ઘણો વિકાસ થયો છે. હવે ઘણા મોટા કલાકારો અને દિગ્દર્શકોની ફિલ્મો પણ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લોકડાઉનને કારણે ઓટીટી વ્યવસાય તદ્દન સફળ બન્યો છે. ઓટીટી સેન્સર બોર્ડના નિયંત્રણના અભાવને લીધે બોલ્ડ કન્ટેન્ટનો ગ્લોટ છે. ચાલો આપણે ઓટીટી પરની કેટલીક બોલ્ડ વેબ સિરીઝનાં નામ જાણીએ જે આખા કુટુંબ સાથે ન જોઈ શકાય.

માયાની તુલના સોફટ પોર્ન સાથે થતાં આ વેબ સિરીઝ બનાવનાર વિક્રમ ભટ્ટ અને અભિનેત્રી શમા સિકંદરે આ વાતને રદિયો આપ્યો છે. માયા એક એડલ્ટ લવ સ્ટોરી હોવાનું શમાએ જણાવ્યું હતું. શમાએ પોતાની વેબ સિરીઝની વ્યાખ્યા જણાવતાં કહ્યું હતું કે બે એવા વ્યકિતઓની સ્ટોરી છે જે એક થવા માટે કઇ હદ સુધી જઇ શકે તેના પર છે. આ વેબ સિરીઝમાં સંપૂર્ણ ફોકસ મોહ-માયા પર જ થયું છે.

વિક્રમ ભટ્ટે જણાવ્યું હતું કે માયા નામની મારી આ વેબસિરીઝ એક સૌંદર્યબોધ કથા છે. જેમાં અનુશાસન, પ્રભુત્વ, કામૂકતા, બીડીએસએમ-બંધનને વિસ્તારપૂર્વક સમજાવાયા છે. આ વેબ સિરીઝ ઓકટોબરમાં લોન્ચ કરવામાં આવશે. મારે કોઇપણ પોર્ન વેબસાઇટ સાથે સ્પર્ધા કરવામાં રસ નથી. આ વેબસિરીઝની ઓફર જ્યારે શમાને કરવામાં આવી ત્યારે તેને મારે પાંચ દિવસ સુધી સમજાવવી પડી હતી કે આ વેબ સિરીઝ કોઇ સોફટ પોર્ન નથી. હું કોઇ પોર્ન ફિલ્મને પ્રોત્સાહન આપતો નથી. મારી આ સ્ટોરીમાં પચાસ ભૂમિકાઓ તમને એક જ કિરદારમાં જોવા મળશે.

આ દિવસોમાં સતત હેડલાઇન્સ રહે છે. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ વેબ સિરીઝ દ્વારા તમે ભારતીય સેના અને તેના ગણવેશનું અપમાન કર્યું છે. એકતા કપૂર અને તેની વેબ સિરીઝની સોશિયલ મીડિયા પર સતત ટીકા થઈ રહી છે. શો અને એકતા કપૂર વિરુદ્ધ જુદા જુદા શહેરોમાં એફઆઈઆર નોંધાઈ છે. જો કે હવે આ સીનને શ્રેણીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તે જ સમયે, એકતાએ આ સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યું છે. એકતાએ શોભા ડે સાથે વાત કરતાં આ મુદ્દે પોતાનો જવાબ આપ્યો હતો.

એકતા કપૂરે કહ્યું, ‘એક નાગરિક અને એક સંગઠન તરીકે અમે ભારતીય સેનાનું ખૂબ માન આપીએ છીએ. તેમાં કોઈ શંકા નથી કે આપણી સંભાળ અને સલામતીમાં તેમનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો છે. જો અમને માન્ય લશ્કરી સંસ્થા વતી માફી માંગવાનું કહેવામાં આવે, તો અમે બિનશરતી માફી માંગવા તૈયાર છીએ.

બળાત્કારની ધમકીઓ પર એકતાએ કહ્યું હતું કે અમે સાયબર ગુંડાગીરી અને અસામાજિક તત્વો દ્વારા દુષ્કર્મની ધમકીઓનો ભોગ બનવા જઈશું નહીં.તે જ સમયે, એકતાએ તે દ્રશ્ય વિશે કહ્યું, ‘શોમાં વિવાદિત દ્રશ્યનું ચિત્રણ કાલ્પનિક હતું અને અમારા તરફથી ભૂલ થઈ હતી, જેને આપણે સુધારી દીધી છે અને આ બાબતે માફી માંગવી મારા માટે મોટી વાત નથી, આ વિશે જે પ્રકારની ધમકીઓ મળી રહી છે તે એકદમ સંસ્કારી કહી શકાય નહીં.

નોંધપાત્ર વાત એ છે કે, ઈંદોરમાં અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ આ શો માટે એકતા કપૂર વિરુદ્ધ રાજદ્રોહના કેસની માંગ સાથે ડીઆઈજીને ઇન્દોરને એક પત્ર આપ્યો છે. તે જ સમયે, ફિલ્મ નિર્માતાઓ શોભા કપૂર અને એકતા કપૂર વિરુદ્ધ બિહારના મુઝફ્ફરપુરમાં સેનાને અપમાનિત કરવાના આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જાણો અન્ય પણ.બોલીવૂડ દુનિયાભરમાં વાર્ષિક સૌથી વધારે ફિલ્મો બનાવે છે. નાના બજેટથી લઇને બિગ બજેટની અનેકો ફિલ્મો દરવર્ષે રજૂ થાય છે. અમુક તાળવાભેર ટીઁચાય છે તો અમુક ઉગરી જાય છે અને અમુક અધધ કમાણી પણ કરી જાય છે. દરવર્ષે આટલી માત્રામાં બનતી ફિલ્મોના સબજેક્ટ પણ અલગ-અલગ હોય એ જાણીતી વાત છે.

અમુક ફિલ્મો બાળકોને ધ્યાનમાં રાખીને બને છે, તો અમુક બધાં વર્ગને ધ્યાનમાં રાખીને બનતી હોય છે. માર્કેટમાં એવી પણ ફિલ્મો આવે છે જે એડલ્ટ હોય છે. અર્થાત્ એમાં આવતાં સીન પરીવાર સાથે કે સંતાનો સાથે બેસીને જોઈ શકાય એવા નથી. અલબત્ત, આજની પ્રગતિ અને આધુનિકતા મુજબ તો અમુક લોકો આવી વાતો પર ધ્યાન આપતાં નથી હોતા, પણ હક્કીકત એ છે કે, હજી પણ ઘણા લોકોને ફિલ્મમાં આવતાં રોમાન્સ સીન વિથ ફેમિલી જોવામાં સંકોચ અનુભવાય છે. અને એ બાબત પણ સારી જ છે. ભલે ગમે એટલી આધુનિકતા કેળવાતી હોય સંસ્કાર સાથે છેડછાડ ના થવી જોઈએ, અફકોર્સ મર્યાદા તો સચવાવી જ જોઇએ.

આજે અમે તમને બોલિવૂડની એવી કેટલીક ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેને ભૂલથી પણ પરીવાર સાથે બસીને જોવી ન જોઇએ. જાણો કઇ-કઇ ફિલ્મ આવે છે આ લિસ્ટમાં .

જીસ્મ ,જોન અબ્રાહમ અને બિપાશા બાસુની ૨૦૦૩માં આવેલી આ ફિલ્મ દર્શકોમાં વખણાય હતી. ફિલ્મના ગીતો પણ સુપરહિટ થયાં હતાં. પણ નામ પ્રમાણે જ ફિલ્મમાં રોમાન્ટીક સીનોની ભરમાર હતી. એક જાય ને એક આવે! માટે કોઇ સામાન્ય ભારતીય નાગરીક જરૂરથી આ ફિલ્મ ફેમિલી સાથે જોવામાં શરમ અનુભવવાનો.

કામસૂત્ર ,નામ પ્રમાણે જ એડલ્ટ લાગે તેવી આ ફિલ્મમાં મનુષ્ય શરીરના અભિન્ન આવેગ ‘કામ’ વિશે ચર્ચા કરવામાં આવેલી, દર્શાવવામાં આવી છે. આમ તો ફિલ્મમાં સમજવા જેવું ઘણું છે પણ સત્ય એ પણ છે કે, પરીવાર સાથે બેસીને આ ફિલ્મ જોઇ શકાય તેવી છે નહી.

રાગિની MMS ,આમ તો એકતા કપૂર દ્વારા નિર્દેશિત આ હોરર ફિલ્મ છે. ફિલ્મ હિટ પણ રહી છે, જેનું કારણ એનું કન્ટેન્ટ હોવા ઉપરાંત એમાં આવતા રોમાન્ટીક હોટ સીન પણ છે. ફિલ્મ પરીવાર સાથે જોવાય એવી નથી.

મસ્તરામ ,૨૦૧૪માં આવેલી આ ફિલ્મ એક એડલ્ટ સ્ટોરી લખતાં લેખકના જ એક કથાનક પર આધારિત હતી. ફિલ્મમાં એવા અમુક શબ્દો, સીન અને હાવભાવ દર્શાવવામાં આવ્યાં છે કે, તમે પરીવાર સાથે બેસીને ફિલ્મ જોવામાં સંકોચ અનુભવશો.

જીસ્મ-૨,જીસ્મ’ સફળ રહેવાથી તેની સિરીઝમાં આ આગામી ફિલ્મ આવેલી છે. ફિલ્મમાં સની લિયોની હોવાથી એડલ્ટ સીનો છે. સની લિયોની અને રણદીપ હૂડાના રોમાન્સ સીન આ ફિલ્મમાં છે. ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ મળેલું છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ પરીવાર સાથે બેસીને જોવી લાભપ્રદ નથી.

નશા,હાલ કેન્સરની સારવાર લઇ રહેલી પૂનમ પાંડે આ પિક્ચરમાં અહમ કિરદાર નિભાવે છે. પૂનમ પાંડેએ ટોપલેસ તસ્વીરો વાઇરલ કરીને ઘણી પ્રસિધ્ધી મેળવી હતી. ફિલ્મમાં પણ કંઇક એવા જ સીન બતાવવામાં આવ્યાં છે. ફિલ્મ પરીવાર સાથે તો નહી પણ જોવી જ ના જોઇએ.

ગ્રાન્ડ મસ્તી ,આમ તો આ કોમેડી ફિલ્મ જ છે. પણ સેક્યુઅલ કોમેડી આ ફિલ્મનો સબજેક્ટ છે. ફિલ્મમાં દ્વિઅર્થી સંવાદોની ભરમાર છે, સાથે અમુક સીન પણ એવાં દર્શાવવામાં આવ્યાં છે. ફિલ્મ ખુબ વખણાયેલી છતાં, વિથ ફેમિલી કદાચ આપ ના જોઇ શકો એવી ફિલ્મ છે.આસ્થા ,૧૯૯૭માં આવેલી આ ફિલ્મમાં રેખા અને ઓમ પુરી મુખ્ય ભૂમિકામાં છે. આમ તો ફિલ્મ સારા કન્ટેન્ટ પર બનેલી છે પણ ફિલ્મમાં બોલ્ડ સીનની ઘણાં છે. આથી પરીવાર સાથે બેસીને જોવામાં ચોક્કસપણે સંકોચ અનુભવાય તેવી ફિલ્મ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *