પરણિત સ્ત્રીઓ માટે ખુબજ પવિત્ર હોય છે સિંદુર,જાણો તેની પાછળ નું રહસ્ય….

જો હિન્દૂ ધર્મમાં વિવાહિત મહિલાનું પણ નામ લેવામાં આવે છે, તો તેની એક એવી છબી મનમાં રચાય છે જે સંપૂર્ણ શ્રુંગાર સાથે હોઈ છે. પરંતુ આ સમગ્ર શ્રૃંગારની એક એવી વસ્તુ પણ છે, જો તેની વાત કરવામાં આવે, તો પૈસાની દ્રષ્ટિએ તેનું મૂલ્ય ઘણું ઓછું છે, પરંતુ જ્યારે તેના મહત્વ વિશે વાત કરવામાં આવે છે, તો તે બધા શ્રુંગાર કરતા વધારે મહત્વની છે, માની લો કે તેના વિના, પરિણીત સ્ત્રીનો શ્રૃંગાર અધૂરો છે.

 

માંગ માં સિંદુર.હા, ખરેખર હું અહીં પરિણીત મહિલાઓ દ્વારા માગમાં લગાવવામાં આવતા સિંદૂર વિશે વાત કરું છું. છેવટે, શું કારણ છે કે સ્ત્રીઓ સિંધુરને તેની માંગમાં ભરે છે. જો તમે પણ તેના વિશે વિચારી રહ્યા છો, તો ચાલો આપણે તેની પાછળનું કારણ જાણીએ.

હિન્દુ ધર્મમાં સિંદૂરને ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.પરણિત સ્ત્રીઓ માટે સિંદુરએ સોળ શણગારમાનું એક છે.સિંદુર એ અખંડસૌભાગ્યનું પ્રતિક છે.સિંદુર વડે સેથો પૂરવાથી પતિના આયુષ્યમાં વધારો થાય છે. આજે તમને જણાવીશું સિંદુર લગાવવા પાછળનાધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો વિશે.સિંદૂર લગાવવાથી પતિની ઉંમર વધે છે.જો આપણે પુરાણકથાની વાત કરીએ તો હિન્દુ સમાજની પરિણીત મહિલાઓ માટે સિંદૂર ખૂબ મહત્વનું છે.એવું માનવામાં આવે છે કે સિંદૂર લગાવવાથી પતિનું જીવન લંબાય છે. અને આ જ કારણ છે કે વિધવા મહિલાઓ સિંદૂર લગાડતી નથી.

પૌરાણીક કથા અનુસાર સિંદૂર લગાવવાના ફાયદા.

લાલ રંગના માધ્યમથી સતી અને પાર્વતીને ઊર્જાને વ્યક્ત કરવામાં આવે છે.સતીને હિન્દુ ધર્મમાં એક આદર્શ પત્ની તરીકે માનવામાં છે, જે પોતાના પતિની ખાતર પોતાનું જીવનનું બલિદાન આપી શકે છે. વાસ્તુશાસ્ત્રથી ફેંગસૂઈ સુધી એક સ્ત્રી પોતાના ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે ઘણું બધું કરતી હોય છે.હિન્દુ શાસ્ત્રો મુજબસેથામાં સિંદુર લગાવવાથી કપાળ પર રહેલા ચક્રો સક્રિય થાય છે.છઠું ચક્ર જે કપાળના મધ્ય ભાગમાં આવેલું છે ત્યાં સિંદુર લગાવવુંશુભફળદાયી છે.જે દંપતીના સ્વાસ્થ્યને સારું રાખે છે.તેમના લગ્ન જીવનને સમૃદ્ધ બનાવે છે.

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિએ માનવ શરીરના કપાળ પર હોય છે.મેષ રાશિના અધિષ્ઠાતા દેવ મંગળ છે જેનો રંગલાલ છે.લાલ સિંદુર મસ્તક પર લગાવવું હિન્દુ ધર્મમાં ખૂબજ મહત્વ ધરાવે છે.સિંદુર લગાવવુએ માત્ર પરણિત સ્ત્રીઓ માટેજ નહીંપણ એમના પતિઓ માટે પણ ખૂબજ શુભ છે.એક રિસર્ચ મુજબ પુરુષોની સરખામણીમાં મહિલાઓનો મસ્તિષ્ક ભાગ વધારે કોમળ અને સંવેદનશીલ હોય છે.સિંદુર લગાવવાથીનકારાત્મક ઉર્જા દૂર થાય છે.સકારાત્મક ઉર્જા વધે છે.સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું રહે છે.તેમગજને સક્રિય અને સચેત રાખે છે.સ્ટ્રેસને દૂરકરે છે.

હિન્દુઓનું માનવુ છે કે સિંદૂર લગાવવાથી દેવી પાર્વતી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપે છે.વૈજ્ઞાનિક તર્ક મુજબ સિંદૂર લગાવવાના ફાયદા હવે, જો આપણે વૈજ્ઞાનિક તર્ક વિશે વાત કરીએ તો, સિંદૂર દ્વારા બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થાય છે. આ સાથે તે મહિલાઓની સેક્સ ઈચ્છા વધારવામાં પણ મદદ કરે છે.સ્ત્રીઓની પીટ્યુટરી ગ્રંથીઓ સિંદૂરથી સ્થિર રહે છે. સિંદૂર દ્વારા, સ્ત્રીઓની પીટ્યુટરી ગ્રંથીઓ સ્થિર રહે છે. આ ઉપરાંત તે મહિલાઓના મનને શાંત રાખે છે. એટલું જ નહીં, આરોગ્ય પર પણ તેની ગહન અસર પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *