અહીં બીજા મર્દ સાથે શારીરિક સંબંધ બાંધવાથી મળે છે આવી વિચિત્ર સજા,જાણીને તમે પણ ચોંકી જશો…

અહીં બીજા માણસ જોડે વાસના પુરી કરવા પર કોરડા ની સજા મળે છે,ઘણી વાર જોવા મળે છે કે વાસનાને બુઝાવવા માટે કેટલાક કામમાંથી પણ પસાર થાય છે, જેને પાછળથી તેમને ઘણું નુકસાન સહન કરવું પડે છે. તેવી જ રીતે, જો તમે યુ.એસ. માં હોવ અને તમે ગેરકાયદેસર સંબંધ બનાવતા હોવાનું માલુમ પડે છે, તો આ દેશમાં કહો કે અફેરને 21 રાજ્યોમાં યોગ્ય માનવામાં આવે છે.સજા મૃત્યુ કરતાં પણ ખરાબ:અમેરિકા સિવાય, જો તમે દક્ષિણ કોરિયામાં છો અને તમને આ કામમાં સામેલ કરવામાં આવે છે, તો આ માટે આ માણસ માટે ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. પાકિસ્તાનમાં ખૂબ જ ચોંકાવનારી સજા છે. આ માટે બે જોગવાઈઓ છે. વધુ ગુના બદલ તેને 100 કોરડા અને બીજાને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

આ પછી, જો તમે ઇજિપ્ત તરફ નજર કરો તો, આ દેશમાં, મહિલાઓને 3 વર્ષની સજા અને પુરુષોને 6 મહિના જેલની જોગવાઈ છે. જ્યારે આની સામે સોમાલિયામાં આવા ગેરકાયદેસર સંબંધમાં સામેલ થવા બદલ સજાની જોગવાઈ છે. તે જ સમયે, 100 કોરડા અફઘાનિસ્તાનમાં રાખવામાં આવ્યા છે.

જાણો અન્ય સ્ટોરી.મિત્રો ઘણી વાર એવુ બનતું હોય છે કે પરિવાર માં સદસ્ય માંથી કોઈ પોતાની હદ પાર કરી દેતું હોય છે તેથી મિત્રો આજે અમે તમને એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જેમાં મહિલાનો પતિ તેના પર બળજબરી કરતો હોય છે અને તેના પર અત્યાચાર કરતો હોય છે.મિત્રો આવો કિસ્સો જેમાં પોતાનો પતિ જ પત્ની ને મજબૂર કરતો હોય છે ગંદા વીડિયો બનાવા માટે તો ચાલો મિત્રો જાણીએ કે આખા કિસ્સા શુ છે.એક પરિણીત વ્યક્તિએ કૃપાલુ મહારાજના અનુયાયીને નકલી માધવ મહારાજ તરીકે લગ્ન કર્યા અને ત્યારબાદ તેની અનેક અશ્લીલ વીડિયો કલીપ બનાવીને ઓનલાઇન સેક્સની સેવા શરૂ કરી.

આ સનસનીખેજ મામલો મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાનો છે. વિદિશાની સિવિલ લાઇન પોલીસે એક યુવકની ધરપકડ કરી છે જેણે પહેલા એક યુવતીનું શારીરિક શોષણ કરીને તેમનો વીડિયો બનાવી અને બાદમાં તેની પોતાની પત્નીનો અશ્લીલ વીડિયો બનાવ્યા બાદ ઓનલાઈન સાઈટ પર મુકીને પૈસા કમાતો હતો.આ પતિ તેની હદ પાર કરીને પત્ની પર દુષ્કર્મ કરતો હતો અને પત્ની ની વિરુદ્ધ જબરજસ્તી કામ કરવાતો હતો જે કાનૂન ની નજર માં અપરાધ કહેવાય.જ્યારે પીડિતાને તેની છેતરપિંડીની જાણ થતાં તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, જિલ્લામાં આવા પહેલા કેસની નજીકથી તપાસ કર્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આ અપરાધ માટે ઘણા કાયદા કાનૂન છે અને કલમો પ્રમાણે આરોપી ને સજા મળશે.સીએસપી વિકાસ પાંડેએ જણાવ્યું હતું કે અગ્નારામ કોલોનીમાં રહેતા ચંદ્રજીત આહિરવર અને માધવની ટેન્ગો એપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પહેલાથી જ પરિણીત હતો. બંનેની ઓળખ ફેસબુક પર લલિતપુરની એક યુવતીના આધ્યાત્મિક શિક્ષક તરીકે થઈ હતી.

તે યુવતીને વિદિશામાં લઈ આવ્યો, જ્યાં તેની સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તે ટેંગો એપ દ્વારા મહિલાને ઓનલાઇન સેક્સની સેવા આપી હતી. આ રીતે, તેણે ત્રણ જુદા જુદા ખાતામાં 6 લાખથી વધુ પણ એકત્રિત કર્યા છે.જુદી જુદી રીતોની માંગ પ્રમાણે રકમ પણ નક્કી કરવામાં આવી હતી. વિદેશથી પણ લોકોએ આ વ્યક્તિને પૈસા ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત લલીતપુરને ફસાવતા આરોપીએ આશરે 15 લાખ અને 45 હજાર રૂપિયાના દાગીના પડાવી લીધા હતા. આઇટી એક્ટ ઉપરાંત આરોપી પર બળાત્કાર અને વિવિધ કલમો નોંધવામાં આવી છે.

આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આમ મિત્રો આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે.ત્યારબાદ આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં ખુદ પતિએજ પત્નીને 2,000 થી પણ વધારે પુરુષો સાથે સમાગમ કરવા મજબૂર કરી અંતે મહિલા ના થઇ ગયા એવા હાલ જાણો આખી સ્ટોરી.જન્મોનો જીવનસાથી જીવનનો પ્રેમ અને એકબીજાને શરણાગતિની લાગણી પરંતુ આ એવી ઘટના છે કે તમે સાંભળીને ચોંકી જશો. પતિએ આવી ઘણાસ્પદ કૃત્ય કર્યાં જેના વિશે કોઈ વિચારી પણ ન શકે પતિ-પત્નીના આ સંબંધને વાયરિંગ કહે છે.

હાલની ઘટનામાં ફ્રાન્સના એક વ્યક્તિએ લોભ ના કારણે પૈસા લેતા તેની પત્નીને 2500 થી વધુ લોકોના સતત શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડી.સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ છેલ્લાં ચાર વર્ષથી તેની પત્નીને વેશ્યા જેવું કામ કરાવતો હતો આ ચાર વર્ષ દરમિયાન તેણે પત્નીનું શરીર બીજાને આપીને કરોડો રૂપિયાની કમાણી કરતો હતો.54 વર્ષોનો આ વ્યક્તિ ફોન અને ઇન્ટરનેટ દ્વારા ગ્રાહકોની શોધ કરતો હતો અને પછી તેને તેના ઘરે લાવતો હતો અને પત્નીને આ ગ્રાહકો સાથે સૂવાની ફરજ પાડતો હતો.

બદલામાં તે ગ્રાહકો પાસેથી પૈસા એકત્રિત કરતો હતો જોકે ફ્રાંસમાં વેશ્યાવૃત્તિ ગેરકાયદેસર નથી પરંતુ કોઈની સંમતિ વિના બળજબરીથી કે કોઈને વેશ્યાવૃત્તિમાં કરાવી એ ગુનો છે અને પોલીસ તપાસ કરે કે તેની પત્ની પોતાની મરજીથી કે કોઈના દબાણ અથવા અન્ય કારણોસર આ વેપાર માં જોડાઇ છે કે નય. દંપતી પર પાંચ વર્ષનો છોકરો પણ છે પતિ ગ્રાહકો સાથે ઘરે આવે ત્યારે તે તેના બાળકને બહાર ગાડીમાં બેસાડતો હતો આ સમય દરમિયાન તેની પત્ની તેના ગ્રાહકને સેક્સ નો સમતોષ આપતી હતી.ચાર વર્ષથી તેનો ધંધો કોઈની નજરમાં આવ્યો ન હતો કારણ કે તે ગ્રાહકોને પોતાની કારમાં લઈ આવતો હતો.

અદાલતમાં વકીલે કહ્યું કે તેણે તાંત્રિક અથવા કોઈ પ્રકારની માનસિક પદ્ધતિનો ઉપયોગ કરી તેની પત્ની જોડે લોકો સાથે સેક્સ કરાવતો હતો જેના કારણે તેની પત્નીએ ક્યારેય વિરોધ કર્યો નથી.પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને તેનું સંશોધન ચાલુ છે પોલીસ ની તપાસનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે પતિપત્ની બંને આ વેશ્યા વ્યવસાયમાં સામેલ હતા કે નહીં અથવા પતિ કોઈ પણ પ્રકારનું દબાણ મૂકીને અથવા ડ્રગ્સનો આશરો લઈને તેની પત્નીને સેક્સ માણવા દબાણ કરે છે કે કેમ કોર્ટના વકીલના જણાવ્યા અનુસાર તેની પત્ની દરરોજ લગભગ ત્રણ અલગ અલગ વ્યક્તિઓ સાથે સેક્સ કરતી હતી.

હવે ફક્ત પોલીસ અને કોર્ટ જ નિર્ણય લેશે કે પતિ અને પત્નીના આ સંબંધોને ચાલતા રાખે કે નય એ કે આ વ્યક્તિને શું સજા આપવામાં આવે છે.ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્ય છે જેમાં આપણા દેશમાં પોર્ન ફિલ્મોને જોવી ખૂબ જ સરળ બની ગઇ છે, જેને લઇને યુવા વર્ગ અને આધેડ વયનાં લોકોની માનસિકતા પર ભારે પ્રભાવ પડ્યો છે. ખાસ કરીને પોર્ન ફિલ્મ અને જેને આપણે બ્લ્યુ ફિલ્મ કહીએ છીએ તેમાં અલગ અલગ પ્રકારનાં આસનો દર્શાવવામાં આવે છે

ત્યારે મોટાભાગનાં યુવાનો પોતાના પાર્ટનર સાથે આવા જ પ્રકારે સેક્સ કરવાનું ઈચ્છે છે અને કેટલાક તો તેનું અમલીકણ પણ કરે છે.જણાવી દઈએ કે પોર્ન ફિલ્મોમાં દર્શાવાતા સેક્સના સીનમાં સની કે મીયાને એક અલગ પ્રકારની પધ્ધતિથી સેક્સની ટ્રેનીંગ આપવામાં આવે છે.જે પુરુષે સેક્સ માણવાનું હોય તેને પણ મેડીકલી અને શારીરિક ચકાસણી કરીને સેક્સી સીન સુધી લઈ જવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તેજક, નશાયુક્ત ગોળીઓ અને સ્પ્રેનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવે છે.

ખાસ પ્રકારની ટ્રેનીંગ સાથે આવા બોલ્ડ સીન શૂટ કરવામાં આવતા હોય છે.ભારતીય લોકો એમ જ સમજે છે કે પોર્ન ફિલ્મમાં બતાવાતા સેક્સી દ્રશ્યો કુદરતી હોય છે.એક મહિલા એક સાથે અનેક પુરુષો સાથે સેક્સ માણે છે અને પુરુષો પણ એક સાથે અનેક મહિલાની સાથે સેક્સ માણે છે. હકીકતમાં આવું કરવું ઘાતક છે. સિનેમાનાં પડદે આ બધું એક ફિલ્મીકરણ છે જ્યારે વાસ્તવિક જીવનમાં આવું કરવું જોખમી અને પ્રાણઘાતક બની શકે છે.તેમજ મિત્રો આજે અને કિસ્સા વિશે જણાવા જઇ રહ્યા છે જેમાં એક 32 વર્ષિય મહિલા ડોક્ટર પોતાના પતિને જબરજસ્તી પોર્ન ફિલ્મ દેખાડતી હતી અને પછી તે રીતે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતી હતી.

તેવામાં મહિલાનો પતિ એકવાર આ જ રીતે ઓનલાઈન પોર્ન જોઈ રહ્યો હતો ત્યારે વીડિયોમાં પોતાની પત્નીને જોઈને તેના હોશ ઉડી ગયા હતા. જે બાદ પતિએ આ મહિલા ડોક્ટરથી અલગ થઈ જતા મહિલાએ લગ્ન સંબંધ બચાવવા માટે પોલીસ કમિશનર ઓફિસમાં આવેલ ફેમેલી કાઉન્સેલિંગની મદદ માગી છે.કોલકાતાની 32 વર્ષીય મહિલા ઉત્તર પ્રદેશના 33 વર્ષના વ્યક્તિને મેટ્રિમોનિયલ પોર્ટલ પહેલીવાર મળી હતી.

તેમજ મિત્રો કેટલાક લોકો બ્લ્યૂ ફિલ્મનાં પ્રયોગો ઘરે કરે છે તો તેમના માટે પણ ચેતવણી છે કે પાર્ટનરની સાથે સેક્સને માણવા આવા કોઇ આસનોનો ઉપયોગ ન કરો નહી તો થઇ શકે છે મોટી મુસિબત. આવા પ્રકારે કરાતા સેક્સમાં જોખમ એટલું બધું રહેલું હોય કે માંસપેશીઓમાં રહેલો રસ ઉંમરનાં પ્રમાણમાં શોષાઈ જઈ શકે છે. જેથી કરીને મહિલા અને પુરુષોએ પોર્ન ફિલ્મને જોઈને ઘરે આવા આસનો કરવા માટે ચેતવા જેવું છે.તેમજ કિસ્સા માં જે બાદ 2018માં બંનેએ લગ્ન કર્યા હતા.

જે બાદ બંને બેંગલુરુ આવી ગયા હતા. મહિલાએ પતિને જણાવ્યું હતું કે લગ્ન પહેલા એક વ્યક્તિ સાથે તેના સંબંધ હતા જે બાદ બ્રેકઅપ થઈ ગયું હતું.શરુઆતમાં બધુ બરાબર ચાલતું હતું જે બાદ મહિલા પતિને પોર્ન મૂવી જોવા માટે આગ્રહ કરતી હતી અને પછી તે જ રીતે શારીરિક સંબંધ બાંધવા માટે કહેતી હતી. તેવામાં એક દિવસ પતિ ઓનલાઈન વીડિયો જોઈ રહ્યો હતો ત્યારે પોતાની જ પત્નીને બે અલગ અલગ વીડિયોમાં જોતો ચોંકી ગયો હતો.

તેમજ મિત્રો પત્ની ચોરી છીપે પતિ જોડે ખોટું બોલી ને આવા ખોટા કામ કરવા જતી હતી અને મિત્રો તમને ખબર જ હશે કે કોઈ પણ ખોટું કામ વધારે દિવસો સુધી છુપાતા નથી.જે અંગે ખુલાસો માગતા પત્નીને જે વાત કરી તે સાંભળીને ચોંકી ગયો હતો.પોતાની ચોરી પકડાઈ ગયાનું લાગતા પત્નીએ પતિ સામે સ્વીકાર્યું હતું કે પતિ સિવયા પણ તેના ઘણા પુરુષો સાથે સંબંધ હતા. જોકે આ વીડિયો ઓનલાઈન પોર્ન સાઈટ પર કઈ રીતે પહોંચ્યા તે અંગે પોતાને કંઈ જ ખબર ન હોવાનું કહીને પોતાને નિર્દોષ જણાવી હતી.

પરંતુ આ બાબતથી નારાજ પતિએ પત્નીને ત્યજી દીધી છે અને છૂટાછેડા ઈચ્છે. જ્યારે પત્ની પોતે નિર્દોષ હોવાનું જણાવીને લગ્ન સંબંધમાં રહેવા માગે છે.તેમજ મિત્રો આવા ઘણા કિસ્સા આપના દેશ માં જોવા મડે છે.ત્યારબાદ મિત્રો આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.જો તમારા બેડરૂમમાં સ્માર્ટ ટીવી હોય તો આ કિસ્સો તમારા માટે ચેતવણી સમાન છે. સુરતના પોશ વિસ્તાર વેસુમાં એક યુવક પોર્ન વેબસાઇટ પર પોતાની જ પત્ની સાથેની અંગત પળોનો વીડિયો જોઇ ડઘાઇ ગયો.

ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા યુવકને પત્ની અને સંતાનમાં 5 વર્ષીય પુત્રી છે.યુવકને પોર્ન વીડિયો જોવાની આદત હોવાથી તે વેબસાઇટ પર એક પછી એક વીડિયો નિહાળી રહ્યા હતા. તે દરમ્યાન એક વીડિયોમાં પોતાને જોઇ તેઓ રીતસર ડઘાઇ ગયા. કેમકે ઘરના બેડરૂમમાં પત્ની સાથે માણેલી અંગત પળોનો વીડિયો પોર્ન સાઇટ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો.વીડિયોના ફૂટેજ ક્લિયર હોવા સાથે તે ચોરી છૂપીથી નહીં પણ નજીકથી કેમેરા દ્વારા બનાવાયો હોવાનું જણાયું હતું. પરંતુ બેડરૂમમાં કોઇ સ્પાય કેમેરો મળ્યો ન હતો.

આ દરમ્યાન યુવકે સાઇબર એક્સપર્ટની મદદ લીધી. અને ત્યાર બાદ જે હકીકત સામે આવી તે ખરેખર ચોંકાવનારી હતી.સાઇબર એક્સપર્ટે યુવકના બેડરૂમમાં તપાસ હાથ ધરી હતી. બેડરૂમમાં લેપટોપ. ડેસ્કટોપ કે કોઇ હિડન કેમેરા મળ્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *