Breaking News

લીંબુના રસ માં ઉમેરી દો આ ખાસ વસ્તુ, હાથ પગ ની કાળાશ મિનિટો માં થઈ જશે ગાયબ….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ ખાસ માહિતી અને તમને જણાવીએ કે આ તમે ઘણા લોકો ના હાથ અને પગ માં ઘણા કાળા ડાઘા અને કાળાશ જોઈ હશે અને તમને એ જણાવીએ કે તે આજે અમે તમને જે જણાવીએ તે ખુબ ફાયદો કરવા જઈ રહી છે.

મિત્રો ઘણા લોકો ચહેરા ને સાફ સુતરો રાખવા ને રાખવા માં હાથ અને પગ ને ભૂલી જ જાય છે અને તેથી જ તેની સારી કાળજી ના લેવા ને કારણે તે ઘણી વાર તે કાળાશ પકડી લે છે અને આવા સમયમાં આ અપડ ને શરમ લાગવા લાગે છે અને જો તમારે પણ હાથ અને પગ ની શરમ ના અનુભવવી હોઈ તો તમારે આ અમે જે તમને ઘરેલું ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ તે અપનાવી ને તમે તમારા હાથ અને પગ ની કાળાશ ને દુર કરી શકો છો પણ આ ટિપ્સ તમારે ધ્યાનથી વાંચવી પડશે.

અહીંયા જણાવવામાં આવ્યું છે કે બે ચમચી ચંદન પાવડર અને કાકડી, ટામેટા અને લીંબુ નો રસ ને ભેગો કરો અને ત્યારબાદ તેની એક પેસ્ટ બનાવી લો અને તે ને હાથ અને પગ પર સરખી રીતે લગાવવી લો અને ત્યારબાદ તે સુકાઈ જાય ત્યારે તેને સરખી રીતે તેને ઠંડા પાણી એ ધોઈ લો.

ત્યાર પછી તમારે રાત્રે 4 બદામ પાણીમાં પલાળવાની છે અને તેને સવારે ઉઠી ને પછી બાદમાં તેની છાલ ઉતારી ને તેને પીસી લો અને પછી તેમાં 3 કે 4 ટીપા લીંબુ ના રસ નાખો અને પછી તેમાં એક ચમચી દૂધ અને અડધી ચમચી ચણા નો લોટ નાખી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લો ના જય તમને હાથ અને પગ પર કાળાશ દેખાતી હોઈ છે ત્યાં તમારે આ પેસ્ટ ને સરખી રીતે લગાવી લો અને સુકાઈ ગયા પછી તેને પાણીથી ધોવાનું ભૂલશો નહીં.

ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે હાથને સાવ સોફ્ટ બનવવા માટે તમારે તેને દૂધ માં બે ચમચી ને મધ નાખો અને તે ને મિક્સ કરી લો અને ત્યારબાદ હાથ અને પગ પર 10 થી 15 મિનીટ લગાવી ને બરાબર સૂકવવા દો અને આવું કર્યા બાદ તમે પછી હળવા હાથ થી પાણી નાખી ને ધોઈ લો તે ખૂબ જ સારું માનવામાં આવે છે.

તેની સાથે જ તમે નારંગી તો ખાધી જ હશે તક મિત્રો નારંગી ની છાલ ને સુકવી અને તેને પીસી લો અને ત્યારબાદ તે પાવડર માં થોડુક દૂધ મિક્સ કરી ને તેને હાથ અને પગ પર સરખી રીતે આ પેસ્ટ ને લગાવી લો અને સુકાઈ જાય પછી ધીમે ધીમે પાણી થી ધોઈ લો, તેનાથી તમારા હાથ અને પગ ની કાળાશ દુર થવા ની સાથે સાથે મુલાયમ પણ થશે.

તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આવું કર્યા બાદ તમારે દુધ અને લીંબુ ને કુદરતી બ્લીચ માનવામાં આવે છે તો મિત્રો જેથી તમે એક બાઉલ માં થોડુ દૂધ, ગ્લીસરીન, લીંબુ ના રસ ઉમેરી લો અને ત્યાર પછી તમે તેને હાથ અને પગ પર લગાવી શકો છો અને એવું પણ કહેવામા આવ્યું છે કે આ પછી સુકાઈ જાય પછી સરખી રીતે પાણી થી ધોઈ લો અને પછી તમારા હાથ અને પગ ની કાળાશ દુર થઈ જશે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.

About bhai bhai

Check Also

શુ તમે જાણો છો ઘરમાં ક્યાં અને કેવી રીતે મુકવી જોઈએ સાવરણી, નથી જાણતાં તો જાણીલો ફટાફટ…….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છેક્યાં અને કેવી રીતે સાવરણી મુકવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *