Breaking News

1 મહિના માં કેટલી વાર શારીરિક સંબંધ બાંધવા જોઈએ, જાણી લો એક ક્લિક માં…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આજકાલ લોકો ભાગદોડવાળી જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ તેમના લગ્ન જીવનનો આનંદ માણી શકતા નથી લોકો પાસે તેમના ભાગીદારો સાથે સમય પસાર કરવા માટે પૂરતો સમય પણ નથી લોકો તેમના સંબંધોને લઈને ખૂબ નારાજ છે સમયના અભાવને કારણે સૌથી મોટી સમસ્યા એ છે કે પતિ પત્નીને સમય આપવામાં અસમર્થ હોય છે પત્ની વચ્ચે સારા સંબંધ જાળવવામાં પતિની મહત્ત્વની ભૂમિકા હોય છે.

શારીરિક જોડાણએ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ હોયછે પરંતુ એવું કહેવામાં આવે છે કે કોઈ પણ કાર્ય કરવા માટે એક વય મર્યાદા હોય છે પણ જો શારીરિક સંબંધ નાની ઉંમરે બાંધવામાં આવે છે તો તે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે દરેકના જીવનના કયારેક મનમાં એક સવાલ ઉભો થતો હોય છે કે લગ્ન પછી શારીરિક સંબંધ બાંધવો જરૂરી છે સંબંધોની લગ્ન પર કેવી રીતે અસર કરે છે શું સંબંધની સફળતા અને નિષ્ફળતા શારીરિક સંબંધ પર આધારીત હોય છે જો શારીરિક સંબંધ ન બને તો શું સંબંધ સમાપ્ત થઇ જાય છે.

જીવનને ખુશ રાખવા દરેક જીવનસાથી કંઈક કરે છે. વિવાહિત લોકો માટે પણ આ પ્રકારની વસ્તુ જરૂરી છે. દરેક જણ સંબંધ બનાવે છે પરંતુ તેઓ જાણતા નથી કે મહિનામાં કેટલા દિવસ સંબંધ બનાવવો જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે મહિનામાં કેટલી વાર સંબંધ રાખવો ફાયદાકારક છે.

દરેકની પોતાની શારીરિક ઇચ્છાઓ અને અપેક્ષાઓ હોય છે અને તેના કરતા પણ વધુ તેમના શારીરિક સંબંધ વિશે કલ્પનાઓ હોય છે પતિ-પત્નીના સંબંધોમાં મજબૂતાઈ રાખવા માટે લગ્ન પછી કોઈ પણ પુરુષે શારીરિક સંબંધ બાંધવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.કેટલાક લોકો માને છે કે શરિયત સંબંધ એ રોજિંદા કામ છે જો શારીરિક સંબંધ મહિનામાં 21 કરતા વધારે વખત બનાવવામાં આવે છે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.એક રિસર્ચમાં એવું પણ બહાર આવ્યું છે કે મહિનામાં 21 વાર શારીરિક સંબંધ બાંધવાથી શરીરમાં 20% સુધી કેન્સર થવાનું જોખમ નથી.

મિત્રો જાણીએ એક દિવસમાં કેટલી વાર બાંધવો જોઈએ સબંધ.ઘણા લોકોના મનમાં શારીરક સંબંધને લઈને સવાલ ઊભો થાય છે કે દિવસમાં કેટલી વખત શારીરક સંબંધ બાંધી શકાય છે? એક શોધમાં ખુલાસો કરવામાં આવેલ છે કે દિવસમાં બે વર્તી વધારે શારીરક સંબંધ ના બાંધવો જોઈએ. વળી, સપ્તાહમાં ફક્ત ૩ વખત શારીરિક સંબંધ બાંધવાથી ખુશ રહી શકાય છે. પાછલા ૪ દશકોમાં ૩૦ હજાર લોકો પર સર્વે કર્યા બાદ આ વાત સામે આવી છે. આ સંશોધન અમેરીકામાં કરવામાં આવેલું હતી.લગ્ન પછી આપણા સમાજમાં શારીરિક સંબંધો રાખવો તે કાયદેસર માનવામાં આવે છે. અને પરંતુ લિવ ઇન રિલેશનશિપમાં આ વિચારસરણીનો ખૂબ પ્રભાવ છે. પરંતુ આવી સ્થિતિમાં, તે જાણવું મહત્વપૂર્ણ છે કે ફક્ત સંબંધ જ નહીં, પરંતુ આરોગ્યને યોગ્ય રાખવા માટે, શારીરિક સંબંધ ફાયદાકારક છે.

સામાન્ય સબંધ એટલે શું તે કહેવું હજી વધુ મુશ્કેલ છે. સબંધ વિશે લોકોની પસંદગી એટલઈ અલગ અને મોટી હોય છે કે કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાય નહીં.સામાન્ય ‘સબંધ લાઇફ’ એટલે શું? આ સવાલનો જવાબ માટે, અમે કેટલાક ડેટા જોયા છે અને કેટલાક પરિણામો પર પહોંચવાનો પ્રયત્ન કર્યો છે.ત્યારે આપણને કેટલી શબ્ધ કરવાની જરૂર છે અથવા આપણે કેવી રીતે અમારા સાથીને પથારીમાં વર્તવાની અપેક્ષા રાખીએ છીએ.

આ સર્વે કર્યા પછી એ માન્યતા તો ખતમ થઈ ગઈ છે જેમાં લોકો માનતા હતા કે વધારે શારીરક સંબંધ કરવાથી ખુશી મળે છે. આમ તો શારીરક સંબંધ એક અંગત વાત છે પરંતુ તેને લઈને કરવામાં આવેલા સવેમાં આ વાત એકદમ સામાન્ય રીતે સામે આવી છે કે ખુશ રહેવા માટે દરરોજ શારીરક સંબંધ બાંધવા જરૂરી નથી.શારીરિક સંબંધ હાર્ટ એટેક, કિડની સ્ટોન જેવી બીમારીઓ માટે એક વરદાન રૂપ સાબિત થઈ શકે છે. જો તેને નિયમિત રૂપે કરવામાં આવે તો તેના જેવી અનેક બિમારીઓ દૂર થઈ શકે છે. તો મિત્રો, સપ્તાહમાં ફક્ત ૩ દિવસ અને દિવસમાં ૨ સમય શારીરિક સંબંધ બાંધો. તમારા પાર્ટનરના શરીરથી વધારે તેના હ્રદયને વધારે પ્રેમ કરો.

લોકો એવું પણ માને છે કે આવા સંબંધો ફક્ત યુવાનોમાં જ હોય છે. જો કે, 2009 ના યુ.એસ. ના સર્વે મુજબ વૃદ્ધોમાં ‘વન નાઇટ સ્ટેન્ડ’ ના આંકડા યુવાનો માટે એક સરખા છે.અડધી વસ્તી માટે આ થોડું વધારે છે જર્નલફ જાતીય ચિકિત્સા અનુસાર, સૌથી વધુ 53% લોકો લાંબા ગાળાના પાર્ટનર સાથે સેક્સ કરે છે.નાની ઉંમરે જાતીય સંબંધો બનાવવાના ગેરફાયદા આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આપણું શરીર નાની ઉંમરે પરિપક્વ થતું નથી. ત્યારે શરીર સાથે કોઈપણ પ્રકારની ચેડા કરવાથી શરીરને નુકસાન થાય છે.કોઈ ફાયદો મળતો નથી

શારીરિક સબંધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પણ ઘણા સંશોધનથી જાણવા મળ્યું છે કે આરોગ્ય જીવન માટે શારીરિક સંબંધ જરૂરી છે. શારીરિક સબધ બાંધ્યા પછી જે હોર્મોન્સ બને છે તે શરીરની પ્રતિરક્ષામાં વધારો કરે છે. શારીરિક સંબંધ દરમિયાન લગભગ 500 કેલરી બર્ન થાય છે. જેના કારણે આપણા શરીરને કસરત કરવા જેવા લાભ મળે છે.કોઈપણ દંપતી માટે, શારીરિક સંબંધ જીવન એ તેમની વચ્ચેના વિશ્વાસની નિશાની છે. આ રુચિ બતાવવા માટે, લગ્ન પછી શારીરિક સંબંધ રાખવું ફાયદાકારક છે.શારીરિક સંબંધ બનાવવો એ રુચિ બતાવવાની રીત છે-સંબંધ જીવન બતાવે છે કે પતિ-પત્ની વચ્ચેની સમજ કેટલી છે અને તેઓ એકબીજાને કેટલું ઇચ્છે છે. તેઓ એકબીજા માટે કેટલું વિચારે છે.

About bhai bhai

Check Also

આ વસ્તુઓ ખાધા પછી ક્યારેય ન કરો સં-ભોગ નહી તો આવી શકે છે મોટી સમસ્યા….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે લોકો રાત્રિભોજનમાં ઘણીવાર આવી ચીજો …