Breaking News

10 વર્ષના બાળકે 13 વર્ષની છોકરીને કરી દીધી ગર્ભવતી,જાણો કેવી રીતે,ડોક્ટર પણ ચોંકી ગયા..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજ્ના આ લેખમા આજે આપણે વાત કરીશુ અમુક એવા કિસ્સાઓ વિશે જેને જાણીને તમે પણ એકવાર વિચાર કરવા મજબુર બની જશો જેમા આ કિસ્સામા બન્યુ છે એવુ કે એક 10 વર્ષના બાળકે એક 13 વર્ષની છોકરીને ગર્ભવતી બનાવી દીધી હતી નવાઈ વાત એ છે કે આ બન્ને બાળકોના ઘરમા પણ આ વાતની બધાને ખબર છે અને પરિવારના લોકો આવનારા બાળકની ખુશીથી રાહ જોઈ રહ્યા છે તો આવો જાણીએ આ અજીબો ગરીબ કિસ્સા વિશે.

આજના આ સમયમાં ટેકનોલોજી જમાનો માનવામાં આવે છે આજના સમયમાં કોઈને કઈ શીખવવાની જરૂર પડતી નથી આ ડીજીટલ સમયમાં લોકો પોતાનો સમય બચાવતા શીખી ગયા છે.પરંતુ આની વિપરીત અસર બાળકો ઉપર પડે છે જેમાં બાળકો અવારનવાર ખરાબ વસ્તુઓ જોઈને તેને અનુસરવાનો પ્રયોગ કરે છે જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાય.તમે જાણતા જ હશો કે ઈન્ટરનેટ પર ઘણી એવી વિડિઓ, ફોટાઓ, સ્ટંટ હોય છે જેના કારણે બાળકોને નુકશાન થઈ શકે છે.પરંતુ આજે અમે તમને આ લેખમાં એક એવા બાળક વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં આ બાળકે હદ વટાવી નાખી છે આ 10 વર્ષના બાળકે એક 13 વર્ષની છોકરીને પ્રેગ્નેન્ટ કરી દીધી છે ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિશે.

મિત્રો શુ તમે તમે 10 વર્ષની ઉંમરે બાળક પિતા બનવાની કલ્પના કરી શકો છો અને તમને લાગશે કે આ એક નકામી વસ્તુ છે તમે કહો છો કે આ યુગના બાળકો રમતા અને કૂદતા, તેઓ કેવી રીતે પિતા બની શકે છે પરંતુ અમે જે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે એકદમ સાચી છે. તે એકદમ સાચું છે કે 10 વર્ષના છોકરાએ 13 વર્ષની છોકરીને ગર્ભવતી બનાવી દીધી હતી અને આ જાણ્યા પછી તેના કુટુંબ જ નહી પણ ડોકટરો પણ આશ્ચર્યચકિત છે કારણ કે તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 10 વર્ષની ઉંમરે બાળકનો પિતા બનવું અશક્ય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ સાઇબિરીયા નો કિસ્સો છે જ્યાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 10 વર્ષના છોકરાએ 13 વર્ષની છોકરીને ગર્ભવતી કરી દીધી હતી અને આ બંને બાળકોએ રશિયાની એક ટીવી ચેનલ પર આ અનોખા લવ સ્ટોરી વિશે તેમની વાર્તાઓ કહી છે. તમને જણાવી દઈએ કે આ બંને જુદી જુદી શાળાઓ માં અભ્યાસ કરે છે અને તેઓ લગભગ એક વર્ષ પહેલા મળ્યા હતા અને ત્યારબાદથી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને હવે ઇવાન છોકરાનું નામ ગર્લફ્રેન્ડ ડારિયા 8 અઠવાડિયાની ગર્ભવતી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે યુવતીના માતા બનવાના સમાચાર સાંભળીને ઘરમાં આનંદ છે અને દરેક ઘરમાં આતુરતાથી બાળકની રાહ જોતા હોય છે જ્યારે બંને બાળકો ટીવી ચેનલ પર તેમની લવ સ્ટોરી કહી રહ્યા હતા ત્યારે તેમની માતા પણ હાજર હતી અને ડારીયાની માતાએ જણાવ્યું હતું કે જ્યારે અમે પુત્રીની અંદર ગર્ભાવસ્થાના લક્ષણો જોયા ત્યારે અમે તેને સીધા હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ ડોકટરોએ કંઈપણ તપાસ્યું નહીં.

અને ત્યારબાદ અમે ગર્ભાવસ્થા કીટથી પોતાની દિકરીનુ પરીક્ષણ કર્યું જે દર્શાવે છે કે તેની પુત્રી ગર્ભવતી છે અને આ બાબતે માનવું ખૂબ મુશ્કેલ છે પરંતુ આ પ્રકારનો એક કિસ્સો વર્ષ 2009 માં બ્રિટનથી સામે આવ્યો હતો જ્યા 12 વર્ષના છોકરાએ તે સમયે દાવો કર્યો હતો કે તેણે તેની ગર્લફ્રેન્ડને ગર્ભવતી કરી દીધી હતી અને આ બાળકનો જન્મ થયો ત્યારે છોકરાની ડીએનએ ટેસ્ટ પણ કરાઈ હતી પરંતુ આ મામલે સત્ય અને તેનું કારણ શું છે તે વિશે કંઈ કહેવું ખૂબ મુશ્કેલ છે.

છોકરી પ્રેગ્નેન્ટ છે તેની વાત તેના માતા પિતાને થઈ ત્યારે તેના માતાપિતા છોકરાના ઘરે જઈને વાત કરી તો તેના પિતાએ છોકરાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો જેમાં ડોક્ટરે જણાવતા કહ્યું કે તમારા બાળકનું વીર્ય શંખલન કરવાની ઉર્જા ખૂબ જ ઓછી છે તે બાળકનો પિતા બની શકે તેમ નથી.પરંતુ યુવતી નકારતા કહે છે મારા આ છોકરા સિવાય બીજા કોઈ જોડે સમાગમ કરાવ્યું નથી તો આ બાળક એનું જ છે.એક સાયકોલોજી એ આ યુવતીના નિવેદન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ બંને ના માતા પિતાઓ અંદરોઅંદર ખૂબ જ ઝગડા કર્યા પરંતુ આ બાળકે પણ કહી દીધું કે હુંજ તેનો બોયફ્રેન્ડ અને પિતા છું જે વાત સાંભળીને તકરાર કરતા બન્ને પરિવારના સભ્યો ચોકી ગયા પરંતુ આ બંને બાળકો માતા-પિતાની સંમતિ સાથે ટીવી શોમાં મોકલ્યા હતા વાલીઓ એ બાળકોની તબીબી તપાસ પણ કરી હતી પરંતુ કઈ જાણવા મળ્યું ન હતું આ બંને બાળકો ની આ વાત બહાર આવતા તેમના ઘરની આજુ બાજુ અને સમાજમાં ગંભીર ચર્ચાનો વિષય થઈ ગઈ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ છોકરીને 8 અઠવાડિયાનો ગર્ભ રહી ગયો છે અને તેની માતા કહે છે કે મારે આ બાળક દુનિયામાં લાવવો છે.પરંતુ આ છોકરાના માતાપિતા આ અંગે સ્પષ્ટ ના કહેતા હતા કે તમારી છોકરીમાં જે ગર્ભ રહ્યો છે તેમાં અમારા બાળકનો કોઈ હાથ નથી.આ છોકરીની 35 વર્ષની માતાએ કહ્યું કે તેની પુત્રીએ આ સંબંધની જાતે કબૂલાત કરી હતી અને ધીરે ધીરે સમય પસાર થતો ગયો પરંતુ આ છોકરાને તે છોકરી વગર ગમતું ન હતું જેથી તેને મળવા ગયો હતો પરંતુ તેની માતા એ ન જવા દિધો.

મિત્રો પછી આ છોકરાએ બધાની સામે આ સંબંધની કબૂલાત કરી તે જ સમયે, છોકરાની માતાને પણ લાગે છે કે પુત્ર સત્ય કહી રહ્યો છે કે તે બાળકનો પિતા છે તેણે કહ્યું કે હું સમજું છું કે જે બન્યું છે તે ભૂલ ને કારણે થયું છે અને બંને ની ના સમજ બુદ્ધિને કારણે. તે માત્ર એક બાળક છે, તેમ છતાં તે વિચારે છે કે તે વૃદ્ધ છે.છોકરીએ કહ્યું કે તે અને તેનો બોયફ્રેન્ડ એકબીજાની સંપૂર્ણ કાળજી લે છે. બંનેએ સોશિયલ મીડિયા પર પણ પોતાને મેરેજ કરેલા છે તેવું દર્શાવ્યું છે. જો કે, આ દંપતી સ્થાનિક સમાજમાં લોકોના રોષનો સામનો કરી રહ્યું છે.

About bhai bhai

Check Also

જો તમારા શરીરમાં પણ દેખાય આવે છે આવા લક્ષણો તો થઈ જાવ સાવધાન, કિડનીને થઈ શકે છે ગંભીર નુકશાન.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *