Breaking News

માં ના મોબાઈલ માં પોર્ન વીડિયો જોઈને દીકરી એ એવી વાત કરી દીધી કે માતાનો છૂટી ગયો પરસેવો,જાણો શુ કહ્યું…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે કેવીરીતે અત્યારના જમાનામા નાના બાળકો થી મોબાઇલને દુર રાખવો જોઇએ નહી તો ઘણી મુસીબતો નો સામનો કરી શકો છો તો આવો જાણીએ આવા જ એક કિસ્સા વિશે.

અમદાવાદના પરિવારનો આ કિસ્સો હાલ ચર્ચાને ચગડોળે ચઢ્યો છે. બાળકોને મોબાઈલ પકડાવી દેવાનું પરિણામ કેટલું ગંભીર આવી શકે છે તે આ કિસ્સા પરથી સમજી શકાય છે. બન્યું એમ કે, અમદાવાદના અપર મિડલ ક્લાસ પરિવારમાં એક સાત વર્ષની બાળકી છે. ઓનલાઈન ક્લાસ માટે આ બાળકી પાસે મોબાઈલ રહેતો હતો. પરંતુ આ બાળકી મોબાઈલ પર શું કરી રહી છે, શું જોઈ રહી છે તેનાથી તેના માતાપિતા અજાણ હતા.

પરંતુ જ્યારે બાળકીએ માતાપિતાને પ્રશ્નો પૂછવા લાગ્યા ત્યારે તેમના પગ તળેથી જમીન ખસી ગઈ. અભ્યાસ બાદ મમ્મીનો ફોન પકડીને રમતી બાળકીથી અજાણતા એક લિંક ખૂલી, જ્યાં પોર્ન વીડિયો હતા. આ વાતથી તેની મમ્મી અજાણ હતી, ન તો માતાએ ધ્યાન આપવાની તસ્દી લીધી કે તેની બાળકી મોબાઈલ પર શું જોઈ રહી છે. ત્યારે રમતા રમતા બાળકીને પોર્ન સાઈટ અને પોર્ન વીડિયો જોવાની આદત લાગી ગઈ.

મિત્રો દરેક માતાપિતા માટે આ આઘાતજનક સમાચાર નથી, પરંતુ સાવચેતીભર્યા સમાચાર છે અને બાળકોને શાંત કરવા માટે આપણે મોટેભાગે મોબાઈલ ફોનથી પકડી રાખીએ છીએ જેના ગંભીર પરિણામો આવી શકે છે અને અમદાવાદમાં સાત વર્ષની બાળકીએ તેની માતાના મોબાઈલમાં પોર્ન ક્લિપ જોયું અને પછી તેની પાસે ગયા અને તેને આ સવાલ પૂછ્યો જે આ માતા શું છે અને ત્યારે  માતા-પિતા ચોંકી ગયા હતા અને  ત્યારબાદ તેણે યુવતીની અશ્લીલ વીડિયો કેવી રીતે પહોંચી તે અંગે સાયબર નિષ્ણાતની મદદ નોંધાવી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે  યુટ્યુબ પર યુવતી વીડિયો જોઈ રહી હતી અને માતા-પિતાએ સાયબર નિષ્ણાતને કહ્યું કે પુત્રી યુટ્યુબ પર કાર્ટૂન જોઈ રહી હતી અને આ સમય દરમિયાન તે પોર્ન વેબસાઇટ પર કેવી રીતે પહોંચવું તે જાણતી નહોતી અને પોર્ન વીડિયો જોવાની શરૂઆત કરી હતી.માતા ઘરના કામમાં વ્યસ્ત હતી અને પુત્રી મોબાઈલ લઇને માતા પાસે આવી હતી અને અશ્લીલ વીડિયો બતાવતી વખતે તેની પૂછપરછ શરૂ કરી હતી, જેને જોઇને માતા ચોંકી ગઈ અને તરત જ પતિને કહ્યું.

મિત્રો આવો જાણીએ કે આ અંગે  સાયબર નિષ્ણાતો શું કહે છે અમદાવાદના સાયબર નિષ્ણાત કશ્યપ જોશીએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે મોબાઇલ બાળકોની બીજી જીંદગી બની ગયા છે.  આમાંથી અધ્યયન કરવામાં આવી રહ્યા છે તેથી માતાપિતા તેમને મોબાઇલ આપવાનો ઇનકાર કરી શકતા નથી તે જ સમયે અનિયંત્રિત સામગ્રી અથવા વિડિઓને એક્સેસ કરવા માટે, બાળકો શોધ એંજિનમાં એક લિંકથી બીજી લિંક પર ક્લિક કરે છે.  તેથી બાળકો જ્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યારે તેમના પર નજર રાખે છે.

મિત્રો સામાન્ય રીતે જે ઘરમાં નાનાં બાળકો હોય છે ત્યાં મા-બાપ તેમને તમામ સવલતો આપવા માટે તૈયાર થઈ જાય છે. આ બધાની વચ્ચે હાલના વ્યસ્ત સમયમાં મા-બાપ બાળકોને મોબાઈલ આપીને પોતાની જવાબદારીમાં છૂટીને પોતાનાં કામમાં વ્યસ્ત થઈ જાય છે, પરંતુ એનું ખૂબ ગંભીર પરિણામ આવી શકે છે એવું મનાતું હતું, પણ હવે એવું કંઈક બન્યું કે જે આવા મા-બાપ માટે જાગ્રત થવું જરૂરી બન્યું છે. અમદાવાદની એક 7 વર્ષની બાળકી તેની મમ્મીના સ્માર્ટફોનમાં વિડિયો જોતી હતી. આ વિડિયો પોર્ન સાઈટનો હતો. એક દિવસ બાળકીએ માતાને પોર્ન સાઈટનો વિડિયો બતાવીને ચોંકાવનારો સવાલ કરતાં જ મા અને બાપ બંને ગભરાઈ ગયાં હતાં.

આ પરિવારે સાઇબર એક્સપર્ટની મદદ લીધી અને હાલ બાળકીની સારવાર ચાલી રહી છે લોકડાઉન માં પરિવારના દરેક લોકો સ્માર્ટફોન પર વધુ આધારિત બન્યા હતા. એમાં પણ જ્યારથી ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું ત્યારથી બાળકો સૌથી વધુ સમય મોબાઈલમાં આપવા લાગ્યાં છે, પણ એની સાથે માતા-પિતા પોતાનું બાળક મોબાઈલમાં શું કરે છે એ જોવાનું ભૂલી ગયાં છે. શહેરના અપર મિડલ કલાસ પરિવારમાં બનેલી આ સત્ય ઘટના અનેક માતા-પિતાને અલર્ટ કરે છે. જો તમે સમયસર નહિ જાગો તો આવી ઘટના તમારા પરિવારમાં બનતાં વાર નહિ લાગે.

મિત્રો માતા-પિતાઓ પોતાનાં બાળકોને મોબાઈલ આપીને છટકી ન જવું જોઈએ, જેથી તેમને ખરાબ આદત પડી જાય. હાલના સમયમાં બાળકોને માતા-પિતા સમય આપે તો જ તેમને આવી વસ્તુથી દૂર રાખી શકાય છે. બાળકોનું ગ્રાસ્પિંગ ખૂબ સારું હોય છે, પણ એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થવો જોઈએ. અમારી પાસે હાલ બાળકોને લગતી અનેક સમસ્યાઓ આવે છે, જેને અમે કાઉન્સેલિંગ કરીએ છીએ અને આ માટે હોમિયોપથી દવા ખૂબ ફાયદાકારક નીવડી રહી છે.મિત્રો તમને જણાવી દઇએ કે ઈન્ટરનેટ પોર્ન સાઈટ્સની સરળતાથી ઉપલબ્ધિ સામાજિક તાણાવાણાને પણ તાર-તાર કરી રહી છે. નિર્ભયા કેસના હેવાનો હોય કે હૈદરાબાદના ગુનેગારો, તેમણે બળાત્કાર કરતા પહેલા પોર્ન વીડિયો જોયા હતા. ઈન્દોરના એક બાળ સુધાર ગૃહમાં રાખેલા બે સગીરે પણ સ્વીકાર્યું છે કે, 14 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ કરતા પહેલા તેમણે મોબાઈલ પર પોર્ન જોયું હતું.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …