Breaking News

ભાભીને જોતા જ દિયર થઈ જતો ઉત્તેજિત,પણ એક દિવસ ઘરે કોઈ ન હતું તો ભાભીની એવી હાલત કરી નાખી કે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે યુપીમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

 

ભાભી ભાભીબોલીને દિયરે મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો, એમએમએસ બનાવ્યો હતો, કોલ્ડ ડ્રિંકમાં ડ્રગ્સ ઉમેરીને યુવતી સાથે લગ્ન કર્યા હતા અને બળાત્કાર ગુજાર્યો હતો, એમએમએસ ભોપાલની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સીઆઈપીઈટી) ના પૂર્વ વિદ્યાર્થી અને હવે એન્જિનિયર કેડ્રિંકના પડોશમાં રહેતી એક પરિણીત મહિલાને નશીલા પદાર્થ પીને ત્રાસ આપવામાં આવ્યો હતો અને આ પછી તેનો અશ્લીલ એમએમએસ પણ બનાવ્યો હતો.

મિત્રો આ આરોપીઓએ મહિલાને બ્લેકમેલ કરી હતી અને જાન્યુઆરી 2017 સુધીમાં એમએમએસ સાથે લગ્ન બતાવી શારીરિક સંબંધ બનાવ્યા હતા અને જ્યારે પરિણીત મહિલા આરોપીની કાલ્પનિકતાનો વિરોધ કરતી હતી, ત્યારે આરોપી તેને એમએમએસ બતાવતો હતો અને બ્લેકમેલ કરતો હતો અને હદ પહોંચી હતી જ્યારે આરોપીઓએ મહિલા પાસે પૈસાની માંગ શરૂ કરી હતી અને આ આરોપીએ અત્યાર સુધીમાં 30 હજાર રૂપિયા એકઠા કર્યા છે. આરોપી હાલ ગાઝિયાબાદની એક કંપનીમાં એન્જિનિયર છે.

મિત્રો થોડા દિવસો પહેલા આરોપીએ મહિલાને બોલાવી 1 લાખ રૂપિયાની માંગ કરી હતી. જ્યારે તેણે આપવાની ના પાડી ત્યારે તેણે એમએમએસ વોટ્સએપ અને ફેસબુક પર અપલોડ કરવાની ધમકી આપી હતી. મહિલા ગભરાઈ ગઈ અને તેણે આખી ઘટના પતિને જણાવી હતી અને આ મહિલા તેના પતિ સાથે અશોક ગાર્ડન પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. આરોપી ફરાર છે, પોલીસ તેની શોધમાં ગાઝિયાબાદ અને મુરેના જવાની તૈયારી કરી રહ્યો છે.

હવે આરોપી એન્જિનિયર એક વર્ષથી મહિલાને એમએમએસ બતાવીને બ્લેકમેલ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે ત્રીસ હજાર રૂપિયા પડાવી લીધા છે. હવે વધુ પૈસાની માંગ કરી રહ્યા છે. આરોપીથી કંટાળી મહિલાએ અશોક ગાર્ડન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અશોક ગાર્ડન પોલીસના જણાવ્યા મુજબ જેકે રોડ ચાણક્યપુરીમાં રહેતી પરિણીત મહિલા તેના પતિ અને બે બાળકો સાથે ભાડા પર રહે છે. તેનો પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

જૌરા મુરેનામાં રહેતો પવન ત્યાગી પણ તેના પાડોશમાં રહેતો હતો અને તે સીઆઈપીઈટીનો પૂર્વ વિદ્યાર્થી હતો અને એક પાડોશી હોવાથી તેણે સ્ત્રીના ઘરે ઘણી વાર જતો હતો અને પવન પરિણીત મહિલાને ઘરે એકલો મળ્યો હતો અને તેણી માટે કોલ્ડ ડ્રિંક લાવ્યો હતો અને તેને એક પીણું પીવડાવ્યું હતુ અને આ પછી તે પરિણીત મહિલા સાથે નશો કરી ગયો હતો અને તેને અશ્લીલ એમએમએસ બનાવ્યો હતો.

મિત્રો આજકાલ દુનિયા માં બળાત્કાર ના કિસ્સા વધતા રહે છે તેથી આજે અમેં અમુક કિસ્સા વિશે વાત કરીશુ જે જાણી ને તમે હેરાન થઈ જશો તો ચાલો મિત્રો જાણીએ.પંજાબના પટિયાલામાં ગુરુ-શિષ્યના સંબંધોને શરમજનક બનાવની એક ઘટના સામે આવી છે.અહીં સરકારી ઇન્ટર કોલેજના આચાર્ય તેની જ શાળામાં ભણતા 12 મા ધોરણના વિદ્યાર્થી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા હતા.

 

વિદ્યાર્થીના પરિવારજનોએ કરેલી ફરિયાદ બાદ આરોપી આચાર્ય ફરાર છે મળતી માહિતી મુજબ આ મામલો રાજપુરા ક્ષેત્રના એક ગામનો છે.પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે એક વખત શાળાના આચાર્યએ તેને તેના ઘરે બોલાવ્યો હતો અને ત્યાં તેણે તેની સાથે બળજબરી થી શારીરિક સંબંધ બાંધ્યા હતા.જે બાદ તેણી ઘણી વાર તેની છેડતી કરતો હતો.  તેણીએ તેને ભયંકર પરિણામો ભોગવવાની ધમકી આપીને સંબંધો બનાવ્યાં હતાં.પીડિતાએ કહ્યું કે એકવાર તેણીએ સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો.

પછી પ્રિન્સિપાલે તેનું નામ શાળામાંથી કાઢી નાખ્યું અને નામ બદલવા માટે શારીરિક સંબંધ રાખવાની શરત મૂકી.કંટાળીને વિદ્યાર્થીએ પરિવારને તેના વિશે જણાવ્યું હતું.મામલો બહાર આવતાની સાથે જ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો.પોલીસે તેમજ શિક્ષણ વિભાગ દ્વારા પણ આ કેસમાં તપાસ શરૂ કરાઈ હતી.આ બનાવ ખુલ્લો થયો ત્યારથી આચાર્ય ગુમ છે.તેનો ફોન બંધ છે.

વર્તુળ શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાના નિવેદનોના આધારે શિક્ષણ સચિવને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.તે જ સમયે, શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપ્યા બાદ, પીડિત પરિવારે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લીધી છે.સંબંધીઓનું કહેવું છે કે હવે આ ફરિયાદ શિક્ષણ વિભાગને આપવામાં આવી છે અને તપાસ ચાલુ છે.જો વિભાગના અધિકારીઓ આ મામલે બેદરકારી દાખવે તો તેઓ આગળનું પગલું લેશે.

ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.આજ કાલ બળાત્કારના તેમજ હવસ માટે ના કેટલાક કિસ્સા વધતા રહે છે ઘણા કિસ્સા તો એવા હોય છે જેના વિશે તમે પણ ના વિચારી શકો જોવા જઈએ તો પરિવાર વાળા જ અન્ય પરિવાર વાળા જોડે શારીરિક સંબંધ બાંધતા હોય છે તેથી મિત્રો આજે અમે તમને આવો જ કિસ્સો જણાવા જઇ રહ્યા છે જે જાણીએ તમે ચોકી જસો તો ચાલો મિત્રો જાણીએ.યુવતીના લગ્ન વર્ષ 2018માં થયા હતા.

યુવતીને લગ્ન પછી જાણ થઈ કે, તેની સાસુને સસરાના ફ્રેન્ડ સાથે પ્રેમસંબંધ હતા. તેના પતિ તેના સસરાનું નહીં, પરંતુ પિતાના મિત્રના સંબંધથી થયેલું સંતાન છે.આમ આવા કેટલાક કિસ્સાઓમાં જગડા અને પોલીસ કેસ થાય છે અને આવા કામ માટે કાનુન માં ઘણી કલમો છે જે સજા આપવામાં મદદ કરે છે.શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી પરણીતા યુવતીએ તેના પતિ અને સાસરીવાળા સામે ત્રાસ અને હિંસાની ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદમાં અનેક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.

 

યુવતીનો આક્ષેપ છે કે, તેના સાસુને સસરાના ફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ હતા અને તેનાથી તેમના પતિનો જન્મ થયો છે. પરિણીતાએ તેના પતિ તેમના સસરાના મિત્રનું અનૌરસ સંતાન હોવાનો આક્ષેપ લગાવ્યો છે.આ કિસ્સા માં જે પતિ છે એ કોઈ અન્ય પુરુષ દ્વારા થયેલો પુત્ર છે તેથી આ ખુલાસો થતા જ પરિવાર માં જાણો ભૂકંપ આવી ગયો હોય તેમ થયું.આ અંગેની વિગતો એવી છે કે, યુવતીના લગ્ન વર્ષ 2018માં થયા હતા.

યુવતીને લગ્ન પછી જાણ થઈ કે, તેની સાસુને સસરાના ફ્રેન્ડ સાથે પ્રેમસંબંધ હતા. તેના પતિ તેના સસરાનું નહીં, પરંતુ પિતાના મિત્રના સંબંધથી થયેલું સંતાન છે. પરિણીતાને અત્યારે દોઢ વર્ષની પુત્રી છે અને છેલ્લા 10 મહિનાથી તે પોતાના પિયરમાં રહે છે. લગ્ન પછી સાસુએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને તું તો મનહુસ છે ઘરમાં ખરાબ પગલાં લઈને આવી છે અને તારા પિયરજનોએ કરિયાવર પણ ઓછું આપ્યું છે, તેમજ ભિખારીની છોકરી છે તેમ કહી ત્રાસ ગુજારતા હતા.

ગર્ભવતી પરિણીતાનુ પતિ ચેકઅપ કરાવતા નહીં અને દારુ પીને મારઝૂડ કરતો હોવાનો આક્ષેપ પણ પરિણીતાએ ફરિયાદમાં કર્યો છે.આવા જુર્મ માટે કાનૂન ઘણી કલમો લગાવી શકે છે તેમજ આવા રોજબરોજના ઘણા કિસ્સા જોવા મળતા હોય છે તેથી પતિ ને જ્યારે ખબર પડી ત્યારે તેને આઘાત લાગ્યો હતો.પરિણીતાના સસરા તેને કામવાળી જેવું વર્તન કરતા અને કામવાળી કહીને જ બોલાવતા હતા.

એટલું જ નહીં, તેને સંતાનમાં પુત્ર થતો નથી એટલે મારા સાળાને બીજે લગ્ન કરવા છે તેમ કહીને નણંદોઇ પણ ત્રાસ આપતો હોવાના આક્ષેપ સાથે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મહિલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.આમ મિત્રો આવા ઘણા કિસ્સા છે તો ચાલો મિત્રો જાણીએ આવો અન્ય કિસ્સો જેમાં અમદાવાદની એક યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ચોકાવનારો આક્ષેપ કર્યો છે. યુવતીનો આક્ષેપ છે કે, તેના સસરા તેના પર બળાત્કાર ગુજારી તેની સાથે પરાણે સંભોગ માણતા તેથી તે પતિ સાથે અલગ રહેવા આવી છતાં હવસખોર સસરાએ આ સિલસિલો રોક્યો નથી.

સસરા હવે પૌત્રને રમાડવાના બહાને પતિ ઘરે ના હોય ત્યારે આવે છે અને તેની સાથે પરાણે સેક્સ માણીને પરાણે બળાત્કાર ગુજારે છે. મેં મારા પતિ અને સાસુને પહેલાં પણ આ અંગે ફરિયાદ કરી હતી પણ ઉલટાનું એ લોકો મેન મારઝૂડ કરે છે ને છૂટાછેડા આપી દેવાની ધમકી આપીને બધું સહન કરવા કહે છે.વાડજના અખબારનગર વિસ્તારમાં રહેતી 35 વર્ષની પરિણીત યુવતએ પોતાની આપવિતી વર્ણવતી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2003માં તેનાં લગ્ન થયાં પછી એક વર્ષમાં તેને પુત્ર અવતર્યો હતો.

 

જો કે પુત્રનો જન્મ થયા બાદ સસરા વારંવાર તેને પોતાની સાથે શરીરસુખ માણવાની વાત કર્યા કરતા હતા.થોડાક દિવસો સુધી તેણે આ વાત સામે આંખ આડા કાન કર્યા ને સસરાની વાત ના માની. પછી સસરાની સેક્સની માગણી વધતાં પતિ-સાસુને વાત કરતાં બન્નેએ ઝઘડો કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. થાકીને યુવતીએ પિયરમાં જાણ કરતાં તેના પિતાએ સસરાને સમજાવ્યા હતા. તેના કારણે સસરા થોડા દિવસ શાંત રહ્યા.

એક દિવસ એકલતાનો લાભ લઈને સસરાએ તેને પોતાની હવસનો શિકાર બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું અને પછી તો સસરાએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું. પોતાનો પતિ તથા સાસુ બંને સસરાની આ હવસખોરી સામે આંખ આડા કાન કરતાં હતાં ને ફરિયાદ કરતાં માર મારતાં હતાં.આ રીતે સાસુ-સસરા સાથે પાંચ વર્ષ સુધી રહ્યાં ને એ દરમિયાન સસરાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવી.

એ પછી તેણે જીદ કરતાં અલગ રહેવા ગયા પછી પતિની ગેરહાજરીમાં પૌત્રને રમાડવાના બહાને આવીને સસરા બળાત્કાર ગુજારતા રહ્યા છે. પતિ ના હોય ત્યારે સસરા ઘરે આવીને તેને હવસનો શિકાર બનાવે છે.ફરિયાદમાં પરિણીતાએ એવો આક્ષેપ કર્યો છે કે, બે દિવસ પહેલાં પણ તેના સસરાએ તેના પર બળાત્કાર કરતાં તેણે પતિને કહેતાં તેના પતિએ છૂટાછેડા લેવા માટે ઝઘડો કરીને માર માર્યો હતો.

વાડજ પોલીસે જણાવ્યું કે, પરિણીતાની ઘરેલું હિંસા અને શારીરિક શોષણ અંગેની ફરિયાદ અંગે ઊંડાણભરી તપાસ હાથ ધરાઈ છે.ત્યારબાદ મિત્રો આવો ન અન્ય કિસ્સો સામે આવ્યો છે જે ગુજરાત માં અવારનવાર એવા કિસ્સાઓ બનતાં હોઈ છે. જે શરમજનક સાબિત થાય છે. આવી ઘટનાઓ સમગ્ર ભારત માં બે વ્યક્તિ વચ્ચે ના નિઃસ્વાર્થ સબંધ ને પણ ડાઘ લગાવે છે આજે જ્યારે ન્યૂ મોર્ડન જમાનામાં લોકો ખુબજ ફ્રેન્ડલી સ્વભાવ ના હોઈ છે.

ત્યારે આવા કરુણ કિસ્સાઓ લોકોને બે કદમ પાછળ લાઇ જાય છે.આજે અમે તમને એક એવોજ કિસ્સો જણાવવા ના છીએ જે માં ખુદ સસરાએજ પોતાના દીકરાના ની વહુ સાથે નકારવાનું કર્યું હતું. હદ તો ત્યારે થઈ કે એક બે વાર નહીં પરંતુ વારંવાર આ ઘટના પુનરાવર્તિત થતી રહી દબાવ માં જીવી રહેલ વહુ કોઈ ને કાઈ કહી શક્તિ પણ નહતી.રાજકોટ માં માનવતા પર વિશ્વાસ ઉઠી જય તેવો કિસ્સો સામે આવીયો છે. આજે એક સસરા ની રંગલીલા સામે આવી છે.

આજે તે કિસ્સો સમાજ ને કલંકિત કરે તેવો કિસ્સો સામે આવીયો છે.આ કિસ્સાની વિસ્તૃત વાત કરીએ તો આ કિસ્સો રાજકોટ નો છે. રાજકોટના કોટડા સાંગાણીમાં સમાજને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. તમા કોટડા સાંગાણીના રામોદ ગામે એક વૃદ્ધ સસરો છેલ્લા પાંચ વર્ષથી પોતાની નાની વહુ ઉપર દુષ્કર્મ આચરતો હતો.જણાવી ને તમને જાણીને નવાઈ લાગશે પણ આ સસરો એક નિવૃત શિક્ષક છે. વધુમાં જણાવીએ તો પત્ની સાથે દુષ્કર્મ આચરવાની પતિએ જ છૂટ આપી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે પત્ની જ્યારે પતિ ને ફરિયાદ કરતી ત્યારે પતિ કહેતો કે, હું કરું કે પપ્પા, શું ફરક પડે આ મામલે પીડિત મહિલાએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. પત્ની ને આગળ કરીને પતિ જાજતેજ તેને જાવા મજબૂર કરતો હતો.આ ઘટના એ સમગ્ર રાજકોટ ને હલાવી દીધું હતું. રામોદના મોટા માંડવા રોડ પર રહેતી મહિલાએ જણાવ્યું કે, મારા સસરાની નજર મારા પર બગડી હતી.તમને જણાવીએ તો ઘરે કોઈ પુરુષ ન હોય ત્યારે સસરો તેના પર દુષ્કર્મ આચરતો હતો. અને આ સમયે મોટી જેઠાણી ઘરની બહાર પહેરો દેતી હતી.

વધુ માં જણાવીએ તો અને અન્ય એક જેઠાણી તેને પકડી રાખતી હતી. મહિલા જ્યારે હવસ ભૂખ્યા સસરાની વાત પતિને કરતી તો તે કહેતો કે, આપણે એક પુત્રી છે. પુત્ર પણ જોઈએ. અને હું પુત્ર કરું કે પપ્પા, શું ફરક પડે છે.આવા હરામી પતિને ખુબ સજા થવીજ જોઈએ, મહિલાએ કહ્યું કે, પતિને જેઠાણી સાથે લફરું હોવાથી તે ઘરમાં ધ્યાન આપતો નહીં.દુષ્કર્મ ગુજાર્યા બાદ તેઓ મહિલાને પુત્રીને મારી નાખવાની પણ ધમકી આપતા હતા.

આજે કોટડાસાંગાણીના રામોદમા એક પૂર્વ શિક્ષક અને સસરાની હેવાનિયત સામે આવતા ઠેર ઠેરથી ફિટકાર વરસી રહ્યો છે.તમને જણાવીએ તો મહિલાની ફરિયાદને આધારે હાલ તો પોલીસે દુષ્કર્મ ગુજારનાર સસરા માવજી રાઠોડ અને મદદગારી કરનાર પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા અને મંજુલાની પોલીસે ધરપકડ કરી છે. અને આગળ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ હવસખોર સસરાને કડકમાં કડક સજા આપી જોઈએ. લોકો પણ આના વિરુદ્ધ ખુબજ ઉશ્કેરાય છે.આમ આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …