દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.
મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે એક પતિની હેવાનિયત સામે આવી છે જેમા બન્યુ છે એવુ કે એક પતિએ તેની જ પત્નીના પગ લોખંડના દરવાજા સાથે બાંધી દીધા અને તેના પતિએ અને તેના મિત્રોએ સાથે મળીને કરી નાખ્યુ એવુ કામ કે જાણીને તમને પણ નવાઈ લાગશે પતિ-પત્નીના સંબંધોને કલંકિત ઘટના રાજસ્થાનના જાલોર જીલ્લામાં ઘટી હોવાનું સામે આવી રહ્યું છે અને અહીં એક પતિએ પોતાના મિત્રો સાથે મળી પત્ની પર ગેંગરેપ કર્યો હતો. જાલોર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાની પરિણીત દીકરી સાથે ગેંગરેપ આચરવા મામલે તેના પતિ અને અન્ય સાથીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવડાવી છે.
પીડિતાનો પતિ સિરોહીના મણાદર ગામમાં કામ કરે છે. પીડિતા 3 બાળકોની માતા છે અને પોતાના પિયર જાલોરમાં રહેતી હતી 12 જાન્યુઆરી એ પીડિતાનો પતિ ગામ આવ્યો અને બાઈક પર પત્નીને મણાદર ગામે લઈ ગયો અને પીડિતાએ આરોપ લગાવ્યો કે, તેની સાથે ધક્કા-મુક્કી કરવામા આવી અને પછી તેના પગ લોખંડના દરવાજાથી બાંધી દીધા હતા અને આ સમયે મહેશ, છગના રામ, નારાયણ દારૂના નશામાં બેઠા હતા. જે પછી પતિ સહિત વારાફરતે તમામે તેની પર દુષ્કર્મ આચર્યું હતું.
અને બીજા દિવસે પીડિતાના માતા-પિતા ત્યાં પહોંચ્યા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી અને આ સમયે પીડિતાને જાલોર એસપી શ્યામ સિંહ સમક્ષ લઈ જવામા આવી હતી અને આ સમયે ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા એસપીએ આ મામલે ફરિયાદ નોંધાવડાવી હતી. જાલોરના ડેપ્યુટી એસપી કૈલાશ કુમારે જણાવ્યું હતું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને જ્યારે મેડિકલ ટીમ પીડિતાના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે તેમજ પીડિતાની સારવાર ચાલી રહી છે અને ધારા 161 હેઠળ પીડિતાનું નિવેદન નોંધવામા આવ્યું છે અને પોલીસે ટીમોની રચના કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.
મિત્રો તમને જણાવી દઇએ કે હાલમાં અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે આજના સમયમાં મહિલાઓ સુરક્ષિત હોતી નથી સરકાર પણ નવા નવા કાયદાઓ બનાવી રહી છે અને આરોપીને સખ્ત સજા મળે તેવા પ્રયાસો કરી રહી છે પરંતુ આરોપીઓ આવી હરકતો કરી રહ્યા છે અને ભારતમાં બળાત્કાર ખૂન ચોરી વગેરે જેવા મામલાઓ ખૂબ વધી રહ્યા છે અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે કે જેમાં એક મહિલાને તેના પૂર્વ પતિ અને ચાર મિત્રો ભેગા મળીને ત્યાંથી નજીકના ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું અને પ્રાઇવેટ પાર્ટ માં લાકડું નાખ્યું હોવાની ઘટના સામે આવી છે.
મિત્રો આ ઘટના ઝારખંડના જમતાડા જિલ્લાની છે જેમાં એક યુવતી પર ગેંગરેપ કરી પ્રાઇવેટ પાર્ટ માં લાકડું નાખ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં આ યુવતીનો પૂર્વ પતિ અને તેના ચાર મિત્રો સાથે મળીને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું મિત્રો તમને જણાવી દઈએ કે આ બંને લગ્ન થયા હતા પરંતુ કોઈ કારણવશ બંનેના છૂટા છેડા થઈ ગયા હતા જેમાં આ યુવક તેનો પૂર્વ પતિ ગણાય.
ઝારખંડના જમતાડા જીલ્લાથી રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે અહીં એક પૂર્વ હેવાન પતિએ પોતાના મિત્રો સાથે મળી પોતાની જ પૂર્વ પત્ની પર સામુહિક બળાત્કાર ગુજાર્યો ત્યારબાદ હેવાનોએ મહિલાના નાજુક પાર્ટમાં લાકડી નાખી હેવાનીયતની તમામ હદ પાર કરી દીધી.
મિત્રો તમને જણાવી દઇએ કે આ મહિલા એક ગામમાં પૂજાની વિધિ હતી જે રાત્રીના સમયમાં હતી ત્યાર આ મહિલા ત્યાં ગઈ હતી આ દરમિયાન પૂજા પૂરી કરી પાછા ફરતી વખતે તેના પૂર્વ પતિ અને ચાર મિત્રો ભેગા મળીને ત્યાંથી નજીકના ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચરી પ્રાઇવેટ પાર્ટ માં લાકડું નાખ્યું હતું જેથી તે બૂમાબૂમ કરવા લાગી આ ઘટના બાદ સ્થાનિકોએ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી અહીં સારવાર દરમ્યાન યુવતીનું મોત થયું છે પોલીસે મહિલાના પૂર્વ પતિને ધરપકડ કરી લીધી છે અને બાકી બે અન્ય આરોપીઓની શોધ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર કાળી પૂજાના અવસર પર મહિલા નજીકના વિસ્તારમાં નાટક જોવા ગઈ હતી. આ સમયે તેના પૂર્વ પતિ અને બે મિત્રો તેને ખેંચી જબરદસ્તી નજીકના ખેતરમાં લઈ ગયા અહીં આરોપીઓએ મહિલા સાથે ગેંગરેપ કર્યો અને પછી તેના પ્રાઈવેટ પાર્ટમાં લાકડી નાખી દીધ મહિલાની ચીસ સાંભળી ઘટના સ્થળ પર પહોંચેલા ગ્રામજનોએ તેને નારાયણપુર કસ્બાની એક હોસ્પિટલમાં દાખલ કરાવી. કેસ ગંભીર હોવાથી ડોક્ટરોએ મહિલાને જમતાડાની હોસ્પિટલમાં મોકલી દીધી અહીં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે સંતાન સુખ માટે બીજી પત્ની પર પતિ તથા તેનાં મિત્રએ બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવ્યા બાદ તેણીને કાઢી મૂકવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છ જેમાં કપડવંજના રતનપુરમાં રહેતા પતિએ મિત્રતાનું અહેસાન ઉતરવા માટે એક કાવતરૂ રચ્યું હતું કાલેતરમાં બીજી પત્નીને લઇ જઇને પતિ તથા તેનાં મિત્રએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો આ અંગે ભોગ બનનાર પરિણીતાની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે પતિ તથા તેનાં મિત્ર વિરૂધ્ધ ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રથમ પત્નીને સંતાન નહીં થતાં તેની હયાતીમાં કપડવંજ તાલુકાના રતનપુરમાં રહેતા ભગવાન કલાજી પરમારે દહેગામની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા લગ્ન કર્યા બાદ યુવતી રતનપુર પતિ સાથે રહેવા માટે આવી હતી. પતિ ભગવાન પરમારે મિત્ર રવિન્દ્ર ઉર્ફે રવિ દલપતસિંહ ઝાલનું અહેસાન ઉતારવા તેમજ સંતાન સુખના ઇરાદા માટે એક કાવતરૂ રચ્યું હતું.
પતિ પોતાની બીજી પત્નીને બપોરના સમારે કાલેતરમાં રહેતા મિત્ર રવિન્દ્ર ઝાલાને ત્યાં ગયા હતા ત્યાં પતિ અને મિત્રએ પરિણીતાને મારઝુડ કરી હતી ત્યારબાદ આ પરિણીતા ઉપર પતિ તથા તેના મિત્ર રવિન્દ્ર ઝાલાએ વારંવાર બળાત્કાર ગુર્જાયો હતો અને પરિણીતાને ગર્ભવતી બનાવી હતી પતિ ભગવાન પરમારે ગર્ભવતી બનેલી પત્નીને કાઢી મૂકી હતી આ બનાવ સંદર્ભે પરિણીતાની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે પતિ ભગવાન કલાજી પરમાર અને મિત્ર રવિન્દ્ર ઉર્ફે દલપતસિંહ ઝાલા વિરૂધ્ધ બળાત્કાર ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
બંને આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કઠલાલ પોલીસે બળાત્કારના કેસના આરોપી ભગવાન પરમાર અને રવિન્દ્ર ઝાલાને ઝડપી પાડયા હતા બંને આરોપીઓનું કઠલાલ સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકએપ કરાયું હતું આ બાબતની હજુ તપાસ ચાલી રહી છે શુક્રવારે બંને આરોપીઓને કઠલાલની કોર્ટમાં હાજર કરવામાં આવશે.
મિત્રો બીજી એક ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું.ઘાટલોડિયામાં રહેતી એક 25 વર્ષની પરિણીતાએ પોતાના પતિ અને ચાર મહિલાઓ સહિત 10 વ્યક્તિઓ વિરુદ્ધ અન્ય પુરુષ સાથે સેક્સ માણવા દબાણ કરવાની ફરિયાદ નોંધાવી છે પીડિત મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં પોતાના પતિ સહિત સાસુ-સસરા અને પતિના સાત મિત્રો જેમાં ત્રણ પુરુષો અને ચાર મહિલાઓ પણ છે.
ફરિયાદી મહિલાએ MBA સુધીનો અભ્યાસ કરેલો છે અને પોતે પ્રાઈવેટ કંપનીમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તરીકે નોકરી કરી છે ઘાટલોડિયા પોલીસને જણાવ્યું કે તેણે 25 જાન્યુઆરી 2015એ હિન્દુ રિવાજ મુજબ લગ્ન કર્યા હત લગ્ન બાદ યુવતી પોતાના પતિ અને સાસુ-સસરા સાથે મેમનગર ખાતે આવેલા મકાનમાં રહેતી હતી ફરિયાદી મહિલાએ FIRમાં નોંધાવ્યું કે મારા પતિ અને સસરા વલ્ગર ભાષામાં સેક્સની વાતો કરતા જ્યારે મેં વિરોધ કર્યો તો તેઓ મને જૂના વિચારોની છોકરી હોવાનું કહીને ટોણા મારતા તેઓ કહેતા કે હું MBA કર્યું હોવા છતાં પણ અભણ મહિલાની જેમ વર્તન કરી રહી છું.
ફરિયાદીએ જણાવ્યું કે તેના સાસરા અને પતિ મિત્રો સાથે મળીને તેની સામે જ વલ્ગર જોક્સ બોલતા ઉપરાંત તેને પોર્ન વીડિયો બતાવતા. મહિલાએ કહ્યું, જ્યારે હું તેમને જણાવતી કે આ પ્રકારના જોક્સ સાંભળવા મને નથી ગમતા તો તેઓ કહેતા આ મોડર્ન જમાનો છે જ્યાં દરેક સ્ત્રીએ સેક્સ વિશે વાત કરવી જોઈએ અને અન્ય પુરુષો સાથે સેક્સ કરવાની ઈચ્છા દર્શાવવી જોઈએ અને યુવતીએ આરોપ લગાવ્યો છે કે તે પોતાના પતિ અને મિત્રો સાથે 6 જાન્યુઆરીએ મનાલી ગઈ હતી જ્યાં તેમને પત્નીનું સ્વેપિંગ કરવાની વાત કરતા સાંભળ્યા. જ્યારે ફરિયાદીએ તેનો વિરોધ કર્યો હતો.
તો પતિએ તેની સાથે મારપીટ કરી યુવતીએ પિતાને ફોન કરવા પ્રયાસ કર્યો તો ફોન હાથમાંથી ખેંચી લીધો તે જણાવે છે ટૂર દરમિયાન મનાલીની હોટલ રૂમમાં મને અચાનક ચક્કર આવતા હોય તેમ લાગવા માંડ્યું અને મેં મારા પતિના મિત્રોને એમ કહેતા સાંભળ્યા કે દવાની અસર થઈ રહી છે આ બાદ મારા પતિએ મને નાઈટી પહેરવા ફરજ પાડી અને પોતાના મિત્રો સાથે તસવીરો ક્લિક કરવા દબાણ કર્યું આ બાદ માદકદ્રવ્યની અસર હેઠળ કોઈ વસ્તુ બોલવા માટે ફરજ પડાઈ જે તેને યાદ નથી પરંતુ પતિના મિત્રોની પત્ની અને પતિની ફિમેલ ફ્રેન્ડે તેનો વીડિયો બનાવ્યો હતો ઉપરાંત ફરિયાદી પાસેથી કોઈ પેપર્સ પર સહી લેવામાં આવી હતી.
જ્યારે તે પોતાના માતા-પિતાના ઘરે હતી ત્યારે તેના પતિએ વોટ્સએપ દ્વારા ડિવોર્સ પેપર મોકલ્યા ઉપરાંત તેનો એવો પણ મેસેજ મળ્યો જેમાં ઉલ્લેખ હતો કે તેને આ માટે કોઈ વળતર જોઈતું નથી આ બાદ તેને ભાન થયું કે હોટલના રૂમમાં બળજબરીથી તેની પાસે સાઈન કરાવેલ કાગળ આ હતા ફરિયાદીના પતિના મિત્રોએ પાછલા વર્ષે ફીગર નામથી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું જેમાં તેઓ ફરિયાદીની બોડી વિશે વાત કરતા યુવતીનો આરોપ છે કે આ ગ્રુપમાં પતિ તેમની સેક્સ લાઈફ વિશે મિત્રો સાથે વાત કરતો ઉપરાંત પતિના મિત્રો પણ યુવતી પ્રત્યેની સેક્સ્યુઅલ ડિઝાઈર વિશે ગ્રુપમાં વાતો કરતા હતા.
ફરિયાદીએ જણાવ્યું હતું કે તે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરીને મહિને 10000 રૂપિયા કમાતી હતી તેનો પતિ કોઈ કામ ધંધો કરતો નહોતો અને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે તેના પગારના પૈસા લઈ લેતો હતો જ્યારે તેણે આ વાત પોતાના સાસુ સમક્ષ જણાવી તો સાસુએ તેને માર મારીને આ વાત કોઈને ન કહેવા અને ધમકી આપીને ચૂપ રહેવા કહી દીધું.
મિત્રો આવી જ એક બીજી ઘટના સામે આવી છે જ્યા ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી એક 25 વર્ષીય પુત્રવધૂને સંતાન સુખ આપવા માટે વિધિના નામે સસરાએ શારીરિક અને માનસીક છેડતી કરી હોવાનો કિસ્સો બન્યો છે અને આ કિસ્સામાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પુત્રવધૂ અને સસરા વચ્ચેના પવિત્ર સબંધના લીરેલીરા ઉડયા છે 25 વર્ષીય પુત્રવધૂને સસરો તેના શયનખંડમાં લઇ જતો અને તેના શરીર પર ઘી, કાળા તલના તેલ અને ચંદનથી મસાજ કરી શારીરિક અને માનસિક છેડતી કરતો હતો.
પુત્રવધૂએ આ બાબતે વધુમાં સ્પષ્ટતા કરત કહ્યુ હતુ કે, તેના સસરાએ તેની સાથે 2 વખત છેડતી કરવામા આવી હતી અને બાદમા તેનો વિરોધ કરતા સસરાએ પુત્રવધૂને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી અને ત્યારબાદ પુત્રવધૂએ પોતાની વ્યથા બાપુનગર સ્થાનિક પોલીસ સ્ટેશનમા કરી હતી તેમજ આ પુત્રવધૂએ પોલીસ સ્ટેશનમા પતિ, સાસુ, સસરા, દીયર અને નણંદ સામે કાયદાકીય ફરિયાદ નોંધાવી હતી.
મિત્રો પોલીસ ફરિયાદમાંથી મળતી વિશેષ માહિતી મુજબ 25 વર્ષીય મહિલાના લગ્ન ઓગસ્ટ 2019 મા થયા હતા જેના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પરિણીત મહિલાને ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતુ અને આ મહિલાના પરિવારમા પતિ, સાસુ, સસરા, દિયર અને નણંદનો સમાવેશ થાય છે અને તમને જણાવી દઇએ કે પરિણીત મહિલાને સંતાન ન હોવાને કારણે પતિ પણ તેને માનસિક અને શારારિક ત્રાસ આપતો હતો.
મિત્રો તે મહિલાએ જણાવ્યુ હતુ કે મારો પતિએ ધમકી આપીને પરણિત મહિલાને કહ્યુ હતુ કે, મારા મા-બાપ જેમ કહે તેમ જ તારે કરવાનુ છે. તારી ઉપર જો કોઈ વિધી કરવાનુ કહે તો તે પણ કરવા દેવાની છે અને સંતાન સુખ માટે સસરાએ વિધી કરવાનુ શરૂ કરી દીધુ હતુ અને ત્યારે સસરાએ પુત્રવધૂને શયનખંડમા લઇ જતો અને પુત્રવધૂના શરીર ઉપર ઘી, કાળા તલનું તેલ અને ચંદનથી મસાજ કરતો હતો અને આ સમયે એકાંતમા શારીરિક અને માનસિક છેડતી પણ કરતો હતો.
મિત્રો જ્યારે આ પરણિત મહિલાને સસરાની આ ખરાબ અને કાળી કરતૂતો વિશે ખબર પડી ત્યારે તેનો વિરોધ કર્યો તો ત્યારે પરિવારે કહ્યુ હતુ કે, આને સંતાન નથી થતુ તો તેને ઘરમાંથી કાઢી મુકો અને છૂટાછેડા આપી દો અને ત્યારબાદ ઘરના તમામ લોકોએ પરિણીત મહિલાને પહેરેલા કપડે જ ઘરમાંથી કાઢી મુકી હતી અને ત્યારબાદ પરણિત મહિલાએ બાપુનગર સ્થાનિક પોલીસ સ્ટેશનમા કાયદાકીય ફરિયાદ નોંધાવી હતી.