Breaking News

પિતાને એક અજાણ્યા નંબર થી ફોન આવ્યો,પણ આ ફોન પોતાની દીકરીએ જ કર્યો હતો,પણ દીકરીએ જે કહ્યું એ જાણીને પિતા ધ્રુસકે ધ્રુકસે રડવા લાગ્યા

હાલમાં જ એક નવો કિસ્સો અહીંયા સામે આવ્યો છે જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આવા કિસ્સા આજે મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેમજ દિવસે દિવસે આવા કિસ્સા મોટા પ્રમાણમાં વધતા જોવા મળી રહ્યા છે તેવો જ એક આ કિસ્સો છે જેમાં છેલ્લાં 3 માસથી ભેદી રીતે લાપતા થયેલી પુણાની 14 વર્ષીય સગીરાએ અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી પિતાને કોલ કરી અને કહ્યું હતું કે હું અહીં ફસાઈ ગઈ છું.

અને મારું મોઢું દબાવીને મને ઉંચકી લાવ્યા છે અને મને આ જગ્યાની પણ કંઈ ખબર નથી તેમજ તેનું અપહરણ થયું હતું અને અપહરણની આ ઘટનાને પગલે પુણા પોલીસ દોડતી થઈ હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં મદદે આવેલી મુંબઈની મહિલાના મોબાઈલ ઉપરથી સગીરાએ પરિવારજનોને કોલ પણ કર્યો હતો અને તેના વિશે જાણવાની કોશિશ પણ જારી રાખી હતી.

ત્યારબાદ કહેવામા આવ્યુ છે કે અમને મળતા અહેવાલ મુજબ પુણામાં સુભાષનગર ખાતે આંબેડકર હાઉસમાં રહેતા લલિતાબેન નિમેષ ભાઈ સોની (નામ બદલ્યું છે) કિરણ હોસ્પિટલમાં એક આયા તરીકે ફરજ બજાવે છે તેવું કહેવામા આવ્યું છે અને તેમના પતિ પણ કિરણ હોસ્પિટલમાં જ વોર્ડબોય તરીકે ફરજ બજાવે છે તેવું જાણવા મળ્યું છે અને તેમજ સંતાનમાં 3 પુત્રીઅને 1 પુત્ર પણ છે અને જે પૈકી સૌથી મોટી પુત્રી પ્રતિમા ધોરણ-8માં ભણે છે તેવું કહેવામા આવ્યું છે અને જણાવ્યું છે કે એક રાત્રિના સુમારે રતન દાદી (નામ બદલ્યું છે) પાસેથી રૂપિયા 20 લઈ શેમ્પૂ લેવા ગઈ હતી પણ જો કે ત્યારબાદ એ મોડે સુધી પ્રતિમા પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ આરંભી દીધી હતી તેવું કહેવામા આવ્યું છે પણ જો કે ત્યારબાદ આ પ્રતિમાનો કોઈ પત્તો જ લાગ્યો ન હતો.

તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ દરમિયાન ગત એક રાત્રિના સુમારે લલિતાબેનના પતિના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તેની સાથે વાત કરતા કહ્યું કે હું પ્રતિમા બોલું છુ અને તેમજ એવી વાત કર્યા બાદ ફોન કટ પણ કરી દીધો હતો અને ત્યારબાદ આગળ જણાવતા 3 માસથી લાપતા દીકરીનો અવાજ સાંભળી આ પરિવાર ચમકી ઉઠ્યો હતો અને વિચારમાં પડી ગયો હતો અને તેમજ તેઓએ અજાણ્યા નંબર ઉપર ફરી કોલ કરતા પ્રતિમા ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી અને તે ખૂબ જ રડતી હતો તેમજ કહ્યું કે હું પ્રતિમા બોલું છું હું અહીંયા છું અને ફસાઈ ગઈ છું તેમજ આ જગ્યાની મને કોઈ ખબર નથી કે હું ક્યાં છું ત્યારબાદ મને ઉંચકી લાવ્યા છે અને હું બાજુવાળાને ત્યાં ફોન કરવા આવી છું એવું કહી ફોન કટ પણ થઈ ગયો હતો અને ત્યારબાદ કંઈ પણ જાણકારી મળી ન હતી તેવું કહેવામા આવ્યુ છે.

ત્યારબાદ જણાવ્યું છે કે તેના પાડોશીના મોબાઈલ ઉપરથી તે નંબર પર ફરી કોલ કર્યો હતો અને ત્યારબાદ એક મહિલાએ ફોન રિસીવ પણ કર્યો હતો તેવું જણાવ્યું છે અને તે મહિલાએ પહેલાં સુરતથી અને બાદમાં મુંબઈથી બોલે છે એવો જવાબ પણ આપ્યો હતો અને સાચી માહિતી આપી ન હતી પણ ત્યારબાદ આ મહિલાએ પ્રતિમાના ફોટા વોટ્સએપ ઉપર મોકલી આપ્યા હતા અને ત્યારબાદ આ એક મોબાઈલ નંબર આપ્યો હતો તેમજ એવું જણાવ્યું છે કે જે મોબાઈલ નંબર ઉપર કોલ કરતા એક યુવકે કોલ રિસિવ કર્યો હતો એની વાત કરવામાં આવી છે અને તેને પ્રતિમા અંગે પૃચ્છા કરી તો ફોન ને કટ્ટ કરી દેવાયો હતો તેની પણ વાત કરી છે અને તેમજ ચોંકી ગયેલા પરિવારે પ્રતિમાનું અપહરણ થયું હોવાની ફરિયાદ આપતા પુણા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી દીધી છે અને શોધખોળ ચાલુ કરવામાં આવી છે.

તેમજ જે પૈકી સગીરાને મદદ કરનારી મુંબઈની મહિલા સાથે પોલીસે ફોન પર વાત પણ કરી હતી અને ઘણી વાત તેના સાથે કરી હતી તેમજ આ અંકલેશ્વર ખાતે પ્રતિમાનો ભેટો આ મહિલા સાથે જ થયો હતો તેવું જણાવ્યું છે અને બાદમાં આ પ્રતિમાએ ફસાઈ ગયાની વાત કરતા મહિલાએ પોતાનો મોબાઈલ આપી હતી તેવું પણ જણાવ્યું છે અને આ પરિવાર સાથે બધી વાત કરાવી હતી.તેમજ આ ગભરાઈ ગયેલી મહિલાએ પોતાનું લોકેશન પોલીસને આપ્યું ન હતું અને તેની જાણકારી આપી ન હતી પણ જો કે ત્યારબાદ મોબાઈલ કોલ ડિટેઈલ્સમાં લોકેશન નવસારી મળતા પુણા પોલીસની ટીમ નવસારી ગઈ હતી અને જણાવ્યું છે કે ત્યાં ભારે તલાશ બાદ પોલીસ પરત ફરી હતી તેવું જણાવ્યું છે.

તેમજ ત્યારબાદ જણાવ્યું છે કે આ પ્રતિમા દાદી લક્ષ્મીબેનની પણ વહાલી હતી તેની સાથે કહેવાય છે કે તેના માતા-પિતા જ્યારે પણ ઠપકો આપે તો તેણી નજીકમાં રહેતી દાદીના ઘરે કે સગાં સંબંધીઓને ત્યાં રહેવા ચાલી જતી હતી તેવું જણાવ્યું છે અને ત્યારબાદ દાદી તેણીને થોડા દિવસોમાં પરત લાવતી હતી અને જણાવ્યું છે કે આવું અનેક વખત પણ બન્યું હતું અને તેમજ આ વખતે પણ પ્રતિમા સંબંધીને ત્યાં ચાલી ગયાનું અને દાદી લઈ આવશે એવું માની માતા-પિતા નચિંત બની ગયા હતા. દાદીએ પ્રતિમાં અંગે બેખબર હોવાની કરેલી વાતને ગંભીરતાથી ન લઈ હતી માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરી પણ નહતી. આખરે 3 માસ બાદ પ્રતિમાને અપહરણનો કોલ આવતા માતા-પિતાના હોંશ એકદમ ઉડી ગયા હતા તેવું પણ જણાવ્યું છે.

આવો જાણીએ બીજા એક આવા જ કિસ્સા વિશે.આજકાલ આવા કિસ્સા મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને દિવસે દિવસે આવા કિસ્સા વધતા જોવા મળી રહ્યા છે અને તેમજ બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સા હાલમાં જોવા મળી રહ્યા છે અને તેવો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે તો આવો જાણીએ તેના વિશે જાણીને તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે તેવો આ કિસ્સો છે અને આ કિસ્સામાં વાત કરવામાં આવી છે એનિવર્સરીની અને એનિવર્સરીના દિવસે જ અહીંયા કઈક એવું બન્યું હતું કે જેના વિશે જણીને તમે પણ ચોંકી જશો.

તેમજ અહીંયા કહેવામા આવ્યું છે કે લગ્નના 2 વર્ષ પછી પતિ તેના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે તેને ઘર અને પત્નીનો કોઈજ પડી નહોતી અને તે તેની લગ્નની વર્ષગાંઠ પણ ભૂલી ગયો હતો અને કહેવામા આવ્યું છે કે આને કારણે જ તેની પત્નીએ ફાંસી ખાઈ લીધી હતી તેવો આ કિસ્સો છે અને આ ચોંકાવનારી ઘટના શાહદરા જિલ્લાના માનસરોવર પાર્ક વિસ્તારમાં બની છે તેવું જાણવા મળ્યું છે અને તેમજ તેની પત્ની તેના પતિની રાહ જોતી હતી અને તે વિચારીને કે તે આવશે પણ જ્યારે આવું ન થયું હતું અને ત્યારે પત્ની ગુસ્સે થઈ ગઈ હતી પણ જો કે ત્યારબાદ 27-વર્ષીય આકાંક્ષાના મોત અંગે તેના પરિવારે તેના સાસરિયાઓ પર દહેજ પજવણીનો આરોપ પણ લગાવ્યો છે તેવું જણાવ્યું છે અને તેમજ પોલીસ ઉપરાંત પ્રાદેશિક એસડીએમ પણ આ કેસની તપાસ કરી રહ્યા છે તેવી જાણ કરવામાં આવી છે.

ત્યારબાદ આગળ વાત કરતા જણાવ્યું છે કે આ આકાંક્ષા અને અંકિતના લગ્ન પણ થઈ ગયા હતા અને તેમજ આ આકાંક્ષાની માતા સંતોષ દેવીએ પોલીસને જણાવ્યું હતું કે સોમવારે સાંજે સાસરાવાળાઓએ તેમને એમ કહીને બોલાવ્યા હતા કે અંકંશ તેમની સાથે વાત કરવા માંગે છે અને ત્યારબાદ આવી ઘટના પણ બની હતી જેની અહીંયા જાણ કરવામાં આવી છે.

તેમજ આકાંક્ષાની સાસુ નથુ કોલોની વિસ્તારમાં છે તેવું જણાવ્યું છે પણ ત્યારબાદ આ મૃતક સરકારી શાળામાં શિક્ષક હતો પણ જ્યારે પતિ અંકિત એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ છે તેવી પણ જાણ કરવામાં આવી છે અને તેમજ આ આકાંક્ષાની માતાએ જણાવ્યું હતું કે જ્યારે તેણી તેના સાસરામાં પહોંચી ત્યારે આ ઘટના સામે આવી હતી તેના વિશે પણ જણાવ્યું છે અને તેમજ તેમણે કહ્યું કે અકાંક્ષા ત્રાસથી કંટાળી ગઈ હશે એવું જણાવ્યું છે.

અંતે જણાવ્યું છે કે આ આકાંક્ષાના પતિ અંકિતે સ્વીકાર્યું કે તે લગ્નની વર્ષગાંઠ ભૂલી ગયો હતો અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ વાતથી તે ગુસ્સે થઈ ગઈ હતી પણ ત્યારબાદ આવું પગલું ભરશે અને તેમજ તેવું વિચાર્યું ન હતું અને જણાવ્યું છે કે આ આકાંક્ષાની માતાએ આરોપ લગાવ્યો કે તેના સાસરિયાઓ તેમનો પગાર છીનવી લેતા હતા અને કહેવામા આવ્યું છે કે બાળક ન થતા હોવાથી તે હાંસી પણ ઉડાવતો હતો તેમજ. મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ આકાંક્ષાનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …