Breaking News

30 વર્ષ ની મહિલા પડી ગઈ 17 વર્ષ ના આ છોકરાના પ્રેમમાં,ઘર બાર છોડી ને જતી રહી એને મળવા પણ પછી….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે અસર્વામાં રહેતી એક મહિલા કે જેની ઉંમર 30 વર્ષ છે તે તેના થોડા સમય પહેલા છૂટાછેડા થયા હતા અને તે આ છૂટાછેડા પછી જીવી રહી હતી અને આ સમય દરમિયાન તે નજીકના છોકરાને મળી હતી અને જે ફક્ત 17 વર્ષનો હતો અને બંને  તે એક બીજાના પ્રેમમાં બેસી ગયો અને પછી ઘરના મિત્રોને તેના વિશે જાણ થઈ.લોકો કંઈપણ કરી શકે તે પહેલાં, તે સ્ત્રી અને તે 17 વર્ષિય બાળક બંને ત્યાંથી ભાગી ગયા હતા જ્યાંથી તેઓ સમજી શકે કે તેમની સાથે શું જોઇ શકાય છે.

પરિવારજનોએ તુરંત પોલીસમાં કેસ નોંધાવ્યો હતો અને પોલીસ ટીમ મહિલા અને છોકરાઓની શોધમાં એક ઘેર પહોંચી હતી.  પોલીસ ત્યાં ગઈ ત્યારે છોકરો ઘરમાં છુપાઈ ગયો અને કહેવા લાગ્યો કે તે ત્યાં રહેવા માંગે છે જ્યારે તે સગીર હોવાને કારણે તે અત્યારે આવો કોઈ નિર્ણય લઈ શકતો નથી, જેના કારણે પોલીસ તેની સાથે ગઈ હતી અને માતા-પિતાને સોંપવામાં આવી હતી.  હા, જ્યારે તે બહુમતી પ્રાપ્ત કરશે, તે પછી તે ઘણા નિર્ણયો લઈ શકશે અને પછી તે કદાચ પરિવારના સભ્યોને વધુ મુશ્કેલી આપે.

જ્યારે મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જે અમદાવાદમાં રહેતી 30 વર્ષની યુવતીને 17 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બંધાયા હતા યુવતીએ આ છોકરાને શારીરિક સંબંધો બાંધી ઉત્તેજીત થવાય તેવા મેસેજીસ અને ફોટા મોકલતી હતી પોતાના ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ પણ માણતી હતી. છોકરાના માતા-પિતાને આ વાતની ખબર પડતાં તેમણે છોકરા પર નિયંત્રણો મૂકતાં યુવતી છોકરાને ભગાડી ગઈ હતી છોકરાના માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતાં યુવતીએ છોકરો તેની સાથે હોવાનું કબૂલ્યું હતું તેણે છોકરાને માતા-પિતા પાસે મોકલવાની ખાતરી પણ આપી હતી પણ છોકરાને ના મોકલતાં પોલીસે ઘરે જઈને છોકરાને છોડાવવો પડ્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે અસારવામાં રહેતી 30 વર્ષની યુવતીના થોડા સમય પહેલા છૂટાછેડા થયા હતા. ત્યાર બાદ તેનો આનંદનગરમાં રહેતા 17 વર્ષના છોકરા સાથે પરિચય થયો હતો યુવતીએ છોકરાને પોતાના ઘરે બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એ પછી યુવતી વારંવાર તેને ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ માણતી હતી.

છોકરા પાસે મોબાઈલ ન હોવાથી છોકરાના પિતાના મોબાઈલ પર શારીરિક સંબંધોને લગતા મેસેજ તથા ફોટા મોકલતી હતી છોકરો મિત્રોના મેસેજ આવવાના છે એવું કહીને ફોન લઈ લેતો ને આ બધું જોતો એક દિવસ પિતા જોઈ જતાં તેમણે ઠપકો આપીને ફોન લઈ લીધો હતો છતાં આ મેસેજ ચાલુ રહ્યા હતા પિતાએ તેની માતને ફોન કરતાં તેમણે યુવતીની વધારે ઉંમર અને છુટાછેડા લીધેલા હોવાથી સંબંધને મંજૂરી આપી ન હોતી.

આ પછી તેમણે નિયંત્રણો મૂકતાં યુવતીએ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને પોતાના બોયફ્રેન્ડ સાથે રહેવામાં મદદ પણ માગી હતી પણ છોકરાની ઉંમર નાની હોવાથી મદદ નહોતી મળી છેવટે યુવતી છોકરાને ઘરેથી ભગાડી જતાં છોકરાન માતા-પિતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં એન.સી આપી હતી પૂછપરછમાં યુવતીએ કહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ તેની પાસે જ છે અને સાંજ સુધીમાં ઘરે મોકલી આપશે સાંજ સુધીમાં તે ઘરે નહીં આવતા માતા-પિતા તેના ઘરે ગયા હતા ત્યાં પણ છોકરો મળ્યો નહોતો કૃપાએ ઘર બહારથી બંધ કરી દીધું હતું અને અંદર બન્ને જણ પુરાઇ ગયા હતા છેવટે પોલીસને બોલાવવી પડી હતી.

આ 30 વર્ષીય યુવતી એક પુત્રની માતા છે દીકરાના જન્મ બાદ થોડા સમયમાં તેના છૂટાછેડા થયા હતા છૂટાછેડા બાદ તેને એકલતા લાગતી હતી તેથી 17 વર્ષના છોકરા સાથે સંબંધો બાંધીને પોતાની એકલતા દૂર કરતી હોવાનું તેણે કબૂલ્યું છે.

મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.મિત્રો મહિલાઓ થતા અત્યાચાર નો આવો જ એક કીસ્સો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેમા સુરતના ડુંભાલ વિસ્તારમાં એક 35 વર્ષની પરિણિત યુવતીને એક 18 વર્ષના એક છોકરા સાથે શારીરીક સંબંધ બંધાયા હતા. જો કે યુવતી પ્રેમી કહે ત્યારે તેને મળવા અને શારીરિક સંબંધો બાંધવા જઈ શકતી નહોતી તેથી પ્રેમીએ તેને ફોન પર ગાળો આપી હતી મિત્રો આ ઘટનામાં મૂળ સુરત ની યુવતીને 21 વર્ષ નાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ યુવતીને બે દીકરા છે જેમાં એ એકની ઉંમર 16વર્ષ અને બીજાની ઉંમર 13 વર્ષ છે અને તેનો પતિ વરાછામાં દુકાન ચલાવે છે.

તેમજ યુવતી થોડા સમય પહેલા ફેસબુક પર એક યુવકના સંપર્કમાં આવી હતી જ્યા આ બંને વચ્ચે મેસેન્જર પર વાત શરૂ થઈ હતી અને તેમણે એકબીજાના ફોન નંબર આપ્યા હતા અને એ પછી પ્રેમીના કહેવાથી યુવતી પોતાના પ્રેમીને મળવા પણ જતી હતી અને આ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા જો કે ઘર અને દુકાનના કારણે યુવતી પ્રેમી બોલાવે ત્યારે મળવા નહોતી જઈ શકતી અને પ્રેમીની શારીરિક માગણીઓ સંતોષી શકતી નહોતી અને તેનાથી ગુસ્સે થયેલા પ્રેમીએ રેખાને ફોન પર ગાળો ભાંડી હતી ને પરેશાન કરી હતી. તેના કારણે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે ઝાંસીના પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મદ્યરાત્રે પોલીસે નિવૃત્ત રેલ્વેમેનની પત્ની મુમતાઝ ની હત્યાના કેસનો ખુલાસો કર્યો હતી જ્યા પોલીસે આ કેસમાં મૃતક સગીરની પૌત્રી અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.પ્રેમીની તેની પૌત્રી સાથે સંબંધમાં દાદી એક અવરોધ બની રહ્યા હતા. આ કારણે યુવતીએ તેના પ્રેમીની મદદથી દુપટ્ટા વડે તેની પ્રિય 63 વર્ષીય દાદી મુમતાઝની ગળું દબાવ્યું હતું.

દાદીની હત્યા બદલ ધરપકડ કરાયેલી સગીર છોકરીને દાદીએ ઉછેર કરી હતી. બાળકીના પિતાનું અવસાન થયું હતું અને તે પછી માતાના લગ્ન થયા અને બીજી જગ્યાએ રહેવા ગયા. ત્યારથી યુવતી તેના દાદા-દાદી સાથે રહેતી હતી.પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેણી તેના પ્રેમીને મળવા માટે રાત્રે દાદા-દાદીના આહારમાં ઉઘની ગોળીઓ ઉમેરતી હતી જેથી કોઈને ખબર ન પડે.

અને આ ઘટનાના દિવસે મુમતાઝે ઓછું ખાધું હતું, જેનાથી તેની ઉઘ ખુલી ગઈ હતી અને તેણે આ બધા દૃષ્ટિકોણ જોયા હતા અને આ પછી સગીરા અને તેના પ્રેમીએ દુપટ્ટા વડે મુમતાઝની ગળું દબાવી હત્યા કરી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેને મળવા પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઇએ અને આ માટે દાદી સાથે ઓરડામાં સૂતા પૌત્રી તેની દાદી અને બહારના ઓરડામાં સૂતા દાદાને સૂવાની ગોળીઓ આપતા હતા. આ ક્રમ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલુ હતો.

મળેલી માહિતી અનુસાર પુલિયા નંબર 9 માં રાત્રે મુમતાઝ બેગમ નામની મહિલાની ગળુથી હત્યા કરવામાં આવી હતી. મુમતાઝ બેગમના પુત્રની ફરિયાદ પર એફઆઈઆર નોંધાઈ હતી અને તરૂણ નામના છોકરાનું નામ લેવામાં આવ્યું હતું. જ્યારે આ ઘટનાની તપાસ કરવામાં આવી ત્યારે તથ્ય બહાર આવ્યું કે તરુણ યાદવનો તે પરિવારની એક યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો અને આ હત્યા ગેરકાયદેસર સંબંધોને કારણે કરવામાં આવી છે આરોપી તરુણ યાદવ તે રાત્રે મહિલાના ઘરે આવ્યો હતો મૃતકે યુવતી અને છોકરાને વાંધાજનક સ્થિતિમાં જોયો હતો જેના કારણે તેણીની હત્યા થઈ હતી. બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી દેવાયો છે.

પાટણના શિક્ષણ જગતને લજવે તેવી એક ઘટના સામે આવી છે પાટણ જિલ્લાનાં રાધનપુરમાં શિક્ષક દ્વારા વારંવાર વિદ્યાર્થિની પાસે બિભત્સ માંગણી કરવામાં આવતી હતી તેવો એક કિસ્સો સામે આવ્યો છે જેના કારણે વિદ્યાર્થિનીએ કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પાટણ જિલ્લાનાં રાધનપુરની એક વિદ્યાર્થિની ધોરણ 12માં અભ્યાસ કરતી હતી એક રોજ સ્કુલે આવતી હતી જોકે એક શિક્ષક હિરેન પંડ્યા તેને રોજ પ્રેમ સંબંધ બાંધવા ટોર્ચર કરતો હતો છેલ્લા કેટલાય સમયથી આ ચાલતું હતું જેના કારણે વિદ્યાર્થિની કંટાળી ગઈ હતી અને ના ભરવાનું પગલું ભર્યું હતું.

શિક્ષક રોજ પ્રેમ સંબંધ બાંધવા માટે ટોર્ચર કરતો હતો જેના કારણે વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને એક સુસાઈડ નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે શિક્ષક દ્વારા મને વારંવાર બિભત્સ માંગણી કરાતી હતી જેના કારણે મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

વિદ્યાર્થિનીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારી સ્કુલના શિક્ષક હિરેન પંડ્યા મને ઘણીવાર પ્રેમ સંબંધ બાંધવા માંગતા હતા જેના માટે મેં ના પાડી હતી. જ્યારે હું ના પાડતી હતી ત્યારે મને ટોર્ચર કરતાં હતા અને જબરદસ્તીથી એક મોબાઈલ પણ ગિફ્ટમાં આપ્યો હતો.

શિક્ષકે મને કહ્યું હતું કે હું તને એટલા માટે મોબાઈલ આપું છે કે તું આખો દિવસ મારી સાથે વાત કરતી રહે એક દિવસ મારા ઘરે કોઈ નહોતું ત્યારે તે શિક્ષક મારા ઘરમાં ઘૂસી ગયા હતા અને મારી સાથે જબરદસ્તીથી અડપલાં કર્યા હતાં જ્યા નાં અડવાની જગ્યાએ અડપલાં કર્યા હતાં.

વધુમાં વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે મારા મોત માટે હિરેન પંડ્યા જ જવાબદાર છે તેને જરૂરથી સજા અપાવજો આ ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છ આ સમગ્ર ઘટનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.

મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.ટીનેજ વિદ્યાર્થી સાથે શિક્ષિકાએ માણ્યું સેક્સ.અમેરિકાના મિઝોરીમાં એક શિક્ષિકાની પોતાના ટીનેજ વિદ્યાર્થી સાથે સ્મશાનમાં જઈને સેક્સ માણવા બદલ ધરપકડ કરવામાં આવી છે. જાણકારી મુજબ કેટરિના ક્રોસ નામની આ 35 વર્ષીય શિક્ષિકા પર હાલમાં 14 વર્ષની ઉંમરના બાળક સાથે સેક્સનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

એકથી વધુ વખત બંનેમાં બંધાયા સંબંધ.જુનથી ઓક્ટોબર 2017 સુધીમાં શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે એકથી વધુ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા વિદ્યાર્થી જ્યારે 14 વર્ષનો હતો ત્યારે તેણે પહેલીવાર સેક્સ માણ્યું હતું જ્યારે તે 15 વર્ષનો થયો ત્યારે તેમના રિલેશનનો અંત આવ્યો.

કબ્રસ્તાન સહિતની 6 જગ્યાઓ પર માણ્યું સેક્સ
6.અધિકારીઓએ જણાવ્યું કે બાળક અને શિક્ષિકાએ જુદી જુદી 6 જગ્યાઓ પર સેક્સ માણ્યું હતું તેમાંથી એક ન્યૂયોર્કનું કબ્રસ્તાન પણ છે ટીનેજ બાળકે જણાવ્યું કે બાકીના પાંચ સેક્સ સંબંધ સ્કોટલેન્ડ કાઉન્ટીમાં બનાવ્યા હતા.

શિક્ષિકાના એકથી વધારે વિદ્યાર્થીઓ સાથે સેક્સ સંબંધ
શિક્ષિકા વિરુદ્ધ એપ્રિલ 2018માં હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા તેમના રિલેશનશીપ વિશે જાણ કરાયા બાદ આ વાત સામે આવી હતી જોકે મિઝોરીમાં 17 વર્ષના બાળકો સાથે સેક્સ માણવું તે ગુનો નથી ગણાતું. જોકે હાલમાં પોલીસ 15 વર્ષ કે તેથી નાની વયના કોઈ અન્ય વિદ્યાર્થીઓ સાથે શિક્ષિકાના સેક્સ સંબંધ હતા કે નહીં આ મામલે તપાસ કરી રહી છે.

મિત્રો બીજો એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.બ્રિટનમાં એક પરણીત મહિલા શિક્ષકે તેના 15 વર્ષીય વિદ્યાર્થી સાથે મેદાનમાં સેક્સ માણ્યું હતું અને સ્નેપચેટમાં તેના ટોપલેસ ફોટો મોકલ્યા હતા આ ફોટા બાદમાં સ્કૂલમાં વાઈરલ થયા હતા આ શિક્ષક પર કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે 35 વર્ષીય કેન્ડિસ બાર્બર બકિંગહામશાયરની સેકન્ડરી સ્કૂલમાં ભણાવે છે તેણે બાદમાં છોકરાને તે પણ કહ્યું હતું કે સ્પોર્ટ એવોર્ડની સાંજે તેણે તેની સાથે સેક્સ માણ્યું હતું તેનાથી કદાચ તે પ્રેગ્નેન્ટ થઈ છે.

જોકે બાર્બરે પોલીસને જણાવ્યું હતું કે તેનું એકાઉન્ટ હેક થયું હોવું જોઈએ અને તેણે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા તેના હેડમાસ્ટરે કહ્યું હતું કે સેકન્ડરી સ્કૂલમાં બાર્બરના ટોપલેસ ફોટા સર્ક્યુલેટ થયા હતા અને તેથી તેમને તેણે બાળક સાથે સેક્સ માણ્યું હોવાની વાત જાણવા મળી હત એલ્સબરી ક્રાઉન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે બાર્બરે સ્કૂલમાં સ્પોર્ટ્સ એવોર્ડના દિવસે કિશોરનો સંપર્ક કર્યો હતો અને બાદમાં તેને સ્નેપચેટમાં એડ કર્યો હતો.

પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે ત્યારે 33 વર્ષીય બાર્બર વિદ્યાર્થીને પોતાની કારમાં લઈ ગઈ હતી અને તેને એકાંતના સ્થળે લઈ ગઈ હતી અને તેની સાથે સેક્સ માણ્યું હતું આ શિક્ષીકાને પોતાના બે બાળકો છે જે તે બાળકની જ ઉંમરના છે બાદમાં બાર્બર બીજી બે વખત તેને મળી હતી અને પછી તેને પોતાના ટોપલેસ ફોટા મોકલ્યા હતા જે સ્કૂલમાં ઘણા શેર થયા હતા.

પ્રોસિક્યુટિંગ રિચાર્ડ મિલ્નેએ કહ્યું હતું કે આ કેસમાં એક પુખ્ત વયની શિક્ષિકાએ તે જ્યાં ભણાવે છે તે જ સ્કૂલના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો રાખ્યા હતા આ બધુ 27 સપ્ટેમ્બર 2018ના રોજ સ્પોર્ટ્સ એવોર્ડના દિવસે શરૂ થયું હતું જ્યારે તે વિદ્યાર્થી પાસે ગઈ હતી અને તેનો ફોન માંગ્યો હતો તેણે વિદ્યાર્થીનો ફોન લીધો હતો અને તેણે સ્નેપચેટમાં પોતાની તમામ વિગતો એડ કરી દીધી હતી તેણે જ વિદ્યાર્થીને મેસેજ મોકલવાની શરૂઆત કરી હતી તે તેણે કહેતી રહેતી હતી કે તેણે સ્નાન કર્યુ છે અને બાદમાં તેને પૂછતી હતી કે શું તે તેને મળવા ઈચ્છે છે.

બાદમાં તે કાર લઈને ગઈ હતી અને તેને કારમાં બેસાડ્યો હતો. તે વિદ્યાર્થીને મેદાનમાં લઈ ગઈ હતી અને ત્યારે સાંજે પાંચ વાગ્યા હતા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે બાર્બરે વિદ્યાર્થી સાથે સેક્સ માણ્યું હતું અને બાદમાં પોતાના ટોપલેસ ફોટા મોકલ્યા હતા ગત વર્ષે તેની સ્કૂલના હેડમાસ્ટર પાસે બાર્બરનો એક ટોપલેસ ફોટો આવ્યો હતો ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

મિલ્નેએ કહ્યું હતું કે પીડિત વિદ્યાર્થીને જે થયું છે તેના પર ચોક્કસથી ગર્વ નહીં હોય જ્યારે શિક્ષિકા સાથેના અફેરની અફવાઓ ચાલી હશે ત્યારે તે ચોક્કસથી ચિંતિત અને નર્વસ હશે તેણે જાણે છે કે તેણે તેના 16મા જન્મ દિવસ બાદ સેક્સ માણ્યું નથી કારણ કે તેણે તેના 16મા જન્મ દિવસની પાર્ટી માટે હોટલ રૂમની સ્પેશિયલ પાર્ટી માંગી હતી જોકે તણે નમ્રતાથી તેને ના પાડી દીધી હતી.

ગત વર્ષે 11 માર્ચે પોલીસને આપેલા વિડીયો ઈન્ટરવ્યુમા વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે તે જ્યારે 16 વર્ષનો થયો ત્યારે ઘણા મહિનાઓ સુધી બંને એકબીજાને મેસજ કરતા રહ્યા હતા જોકે સ્કૂલ સ્ટાફમાં આની જાણ થઈ ત્યારથી તેમણે આ બંધ કરી દીધું હતું ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે હેડમાસ્ટરે તેને પૂછ્યું હતું ત્યારે તેણે બાર્બર સાથે સેક્સ માણ્યું હોવાની વાત નકારી દીધી હતી.

જોકે બાદમાં એલ્સબરી પોલીસ સ્ટેશનની ચાઈલ્ડ એબ્યુઝ ટીમે બાળકની પૂછપરછ કરી હતી ત્યારે તેણે કહ્યું હતું કે મેં એટલા માટે ખોટુ કહ્યું હતું કેમ કે બાર્બરે મને કહ્યું હતું કે તે કદાચ મારા બાળકની મા બનવાની છે અને તેનાથી હું ડરી ગયો હત મેં મારા મિત્રો સિવાય તમામ લોકોને ખોટુ કહ્યું હતું તેણે મને કહ્યું હતું કે જો હું તેની સાથે સંબંધો બંધ કરી દઈશ તો તે મને નુકસાન પહોંચાડશે મેં તેને પૂછ્યું હતું કે શું તમે મારા પર બળાત્કારનો આરોપ મૂકશો ત્યારે તેમણે કહ્યું હતું કે હા. તેથી હું ઘણો ગુસ્સે ભરાયો હતો અને ત્યારબાદ તેમની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.

ગત વર્ષે 12 માર્ચે બાર્બરની ધરપકડ કરવામાં આી હતી. જોકે તેણે વિદ્યાર્તી સાથે સેક્સ માણ્યું હોવાની વાતને નકારી કાઢી હતી અને દાવો કર્યો હતો કે હું પ્રેગ્નેન્ટ છું તે સ્કૂલમાં બધાને ખબર હતી જોકે બાદમાં તેણે બાળક ગુમાવી દીધું હતું અને તેણે કહ્યું હતું કે તે બાળકનો પિતા તેનો પતિ હતો જોકે બાર્બરા સ્વીકાર્યું હતું કે તેણે વિદ્યાર્થીને ટોપલેસ ફોટા મોકલ્યા હતા હાલમાં બાર્બરા પર કેસની કાર્યવાહી ચાલી રહી છે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …