Breaking News

2 બાળકોની માં એની પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરલીયા,પણ અચાનક જ થઈ પતિની એન્ટ્રી,જાણો પછી શું થયું….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે જિલ્લાના બાન્નાદેવી પોલીસ સ્ટેશન વિસ્તારના સરસૌલમાં એક સનસનાટીભર્યા ઘટના સામે આવી છે જ્યાં પત્નીએ મોડી રાત્રે સંભોગ કરી રહેલા પ્રેમીને જોતાં પતિ ગુસ્સે થઈ ગયો હતો.તેણે પ્રેમીને બેટથી માર માર્યો હતો. મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં કામ કરતો પતિ તે દિવસે અચાનક ઘરે આવ્યો હતો. તે જ સમયે, મૃતક પ્રેમી નોઇડાનો રહેવાસી હતો. પોલીસે અટકાયતમાં પતિ પત્નીની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપી પતિનું નામ સુંદરલાલ છે જે સરસૌલમાં અગ્રવાલ ધાબા સામેની ગલીમાં પોતાનું મકાન બનાવીને રહે છે.

પત્ની કમલેશ સિવાય તેમને બે પુત્રો હરિઓમ અને લલિત પણ છે. સુંદરલાલ પોતે હિમાચલ પ્રદેશની બિસ્કિટ ફેક્ટરીમાં કામ કરે છે. થોડા સમય પહેલા સુંદરલાલની પત્ની અને બાળકો પણ સાથે રહેતા હતા. લોકડાઉન બાદ પરિવાર સરસોલ આવ્યો હતો.કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે સુંદરલાલ અચાનક રજા લઈને ઘરે આવ્યો હતો.

જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેના બે બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા અને ઘરનો દરવાજો ખુલ્લો હતો. પતિ અંદર ગયો અને જોયું તો તે સ્તબ્ધ થઈ ગયો. તેની પત્ની બીજા પુરુષ સાથે હતી. આ જોઈને સુંદરલાલ પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો. જોકે મહિલાના બોયફ્રેન્ડે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુંદરલાલે દરવાજો બંધ કરી માર મારવાનું શરૂ કરી દીધું હતું. તેણે ઘરની અંદર ક્રિકેટનું બેટ જોયું.

તેણે યુવકના માથામાં બેટ ફટકાર્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. અહીં તેનો ઝઘડો ઘરે જોઈને તેનો મોટો પુત્ર પોલીસ ચોકી પર પહોંચી ગયો હતો. આ પછી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતકની ઓળખ તેના ખિસ્સામાંથી મળેલા કાગળો અને મોબાઈલ વગેરેના આધારે થઇ હતી. પોલીસે કહ્યું કે 24 વર્ષનો વિકાસ નોઇડામાં રહે છે. ઇન્સ્પેક્ટર ધીરેન્દ્ર મોહને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પતિ-પત્નીને કબજોમાં લઇને પોલીસ સ્ટેશન મોકલી આપ્યો છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે

જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.

આજકાલ આવા કિસ્સા થવા એ એક સામાન્ય વાત થઈ ગઈ છે અને તેથી જ કાયમ માટે આવા કિસ્સા આપણ ને જાણવા મળે છે અને આજ કારણે લોકો ને એકબીજા પ્રત્યે નફરત થવા લાગી છે મિત્રો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જે ફરિદાબાદ મા જોવા માં આવ્યો છે જેના વિશે હુ તમને જણાવવા જઈ રહ્યો છુ મિત્રો આ કિસ્સા મા પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરી દીધો છે.

આ કિસ્સાઑ થી તમે પણ વિચાર કરવા પર મજબુર બની જશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે. આ કિસ્સામાં બન્યુ છે એવુ કે પત્નીની રોજની કચક્ચથી કંટાળીને એક એન્જીનીયર પતિએ ઝેરી દવા ખાઇ પોતના જીવનનો અંત લાવ્યો હતો અને ત્યારબાદ તેણે લખેલી સુસાઇડ નોટમાં તેમણે મોત માટે બદચલન અને ઝઘડાળુ પત્ની તથા તેના પ્રેમીને જવાબદાર ગણાવ્યા છે તેમજ પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને આ સુસાઇડ નોટના આધારે સિવિલ એન્જિનિયરના મોટાભાઈએ તેની પત્ની અને પ્રેમી સામે ફરીદાબાદ સેક્ટર-16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

આ કિસ્સા મા બન્યુ છે એવુ કે પત્નીની કચકચથી કંટાળીને એક એન્જિનિયર પતિએ ઝેર ખાઈને જીવન ટુંકાવ્યું હતું અને તમને જણાવી દઇએ કે સૂત્રોના જણાવ્યા મુજબ ઝેર ખાધા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું અને પોલીસના જણાવ્યા મુજબ 40 વર્ષીય વેદકુમાર વ્યવસાયે સિવિલ એન્જિનિયર હતા. સુસાઇડ નોટમાં તેમણે મોત માટે બદચલન અને ઝઘડાળુ પત્ની તથા તેના પ્રેમીને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

આ સુસાઇડ નોટના આધારે સિવિલ એન્જિનિયરના મોટાભાઈએ તેની પત્ની અને પ્રેમી સામે ફરીબાદ સેક્ટર16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ પરિવારજનોના જણાવ્યા મુજબ વેદ કુમાર સંત નગરમાં રહેતો હતો અને પત્ની અને તેના પ્રેમીથી થતાં દરરોજ ના ઝઘડાથી કંટાળીને સેક્ટર-55માં રહેવાનુ શરૂ કર્યું હતું જો કે શિવકુમારના લગ્ન થયા ત્યારે તે ગુજરાતમાં નોકરી કરતા હતા અને પત્ની અને બાળકોના કારણે તેઓ ગુજરાતથી ભિવાનીમાં નોકરી કરવા આવ્યા હતા અને સપ્તાહના અંતે ભિવાનીથી ફરીદાબાદ સ્થિત ઘરે આવતો હતો.

આ સમય દરમિયાન પત્નીની પડોશમાં રહેતા ટેક્સી કેબ ડ્રાઇવર સાથે આંખ મળી ગઈ હતી અને બંને એકબીજા ને પ્રેમ કરવા લાગ્યા હતા તેમજ ઘણીવાર તેઓ એકબીજા સાથે રંગરેલિયા મનાવવા લાગ્યા હતા જો કે થોડાક દુવસ પહેલા વેદ કુમાર ની પત્ની તેના પડોશી પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને પત્નીએ પિયરિયા સાથે મળીને તેની સંપત્તિ પડાલી લીધી હોવાનો આરોપ છે.

જે બાદ પત્ની તેના પર દહેજ માંગવાનો કેસ દાખલ કર્યો હતો.આ સમગ્ર ઘટના વિશે પોલીસના કહેવા મુજબ થોડાક દિવસ પહેલા પત્ની ફરીદાબાદ પરત ફરી હતી અને જે બાદ ફરીથી ઝઘડો શરૂ થઈ ગયો હતો અને ત્યારે કોઈ વાતને લઈ પતિ-પત્ની બાખડ્યા હતા જેનાથી પરેશાન થઈને વેદકુમારે ઘરમાં જ ઝેર પી લીધું હતું

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …