Breaking News

યુવતીને વૃધ્ધ પતિથી સંતોષ ન થતાં નાની ઉંમરના યુવક સાથે બાંધી લીધાં શારીરિક સંબંધ, અને ત્યારબાદ થયું એવું કે……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે,

મૂળ રાજસ્થાની પણ દાંતીવાડામાં રહેતી યુવતીનાં લગ્ન મોટી ઉંમરની વ્યક્તિ સાથે કરાયાં હતાં. યુવતીને પતિથી સંતોષ નહોતો તેથી અન્ય યુવક સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. બંને યુવતીના ઘરમાં જ રંગરેલિયાં મનાવતા હતા, પણ યુવતીના પતિને આ સંબંધની ખબર પડી જતાં તે પત્નિ પર નજર રાખવા માંડતાં યુવતી પ્રેમીને મુક્ત રીતે મળી નહોતી શકતી. આ કારણે યુવતી અને તેના પ્રેમીએ પતિનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. બનાસકાંઠાના જ બે વ્યક્તિની મદદથી તેમણે પતિનો કાંટો કાઢી નાંખીને લાશને નર્મદા કેનાલમાં નાંખી દીધી હતી. આ હત્યાનો ભેદ એક વર્ષ પછી ઉકેલીને પોલીસે યુવતી, તેના પ્રેમી અને બંને મદદગારોની ધરપકડ કરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસે નર્મદા કેનાલમાંથી એક વર્ષ અગાઉ પથ્થર સાથે બાંધેલી હાલતમાં એક વૃધ્ધની લાશ મળી હતી. પોલીસે તપાસ કરીને સોશિયલ મીડિયાની મદદથી રાજસ્થાન પોલીસ પાસે પહોંચી હતી. મૃતક વ્યક્તિ રાજસ્થાનના કામ્બા ગામનો ભૂદારામ પિતારામ દેવાસી હોવાનું સામે આવ્યું હતું.પોલીસે તપાસ કરતાં ભૂદારામની પત્ની લક્ષ્મીદેવાસીએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પોલીસે લક્ષ્મી દેવાસીની સઘન પૂછપરછ કરતાં લક્ષ્મીએ કબૂલાત કરી કે લક્ષ્મી દાંતીવાડા રહેતી હતી ત્યારે નરસારામ નામના યુવક સાથે શારીરિક સંબંધો બંધાયા હતા.

બંનેના સંબંધમાં લક્ષ્મીનો પતિ ભૂદારામ નડતરરૂપ થતા લક્ષ્મી અને તેના પ્રેમી નરસારામે ભૂદારામનું કાસળ કાઢવા કાવતરું રચીને દાંતીવાડાના રણોલ ગામના જ પ્રવીણભાઈ જેઠાભાઈ પટેલ અને પાલનપુરના મોટી ભટામલના જીતેન્દ્રભાઈ લગધીરભાઈ રબારીની મદદ લીધી હતી. ચારેયે મળીને ભૂદારામને તેની જ પાઘડીથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો.એ પછી પુરાવાનો નાશ કરવા તેની લાશને નર્મદાની મુખ્ય કેનાલમાં ફેંકી દીધી હતી. પોલીસે પત્ની સહિત 4 લોકોની અટકાયત કરી છે.

આવોજ એક બીજો કિસ્સો અમદાવાદમાં રહેતી 30 વર્ષની યુવતીને 17 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. યુવતીએ આ છોકરાને શારીરિક સંબંધો બાંધી ઉત્તેજીત થવાય તેવા મેસેજીસ અને ફોટા મોકલતી હતી. પોતાના ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ પણ માણતી હતી. છોકરાના માતા-પિતાને આ વાતની ખબર પડતાં તેમણે છોકરા પર નિયંત્રણો મૂકતાં યુવતી છોકરાને ભગાડી ગઈ હતી. છોકરાના માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતાં યુવતીએ છોકરો તેની સાથે હોવાનું કબૂલ્યું હતું. તેણે છોકરાને માતા-પિતા પાસે મોકલવાની ખાતરી પણ આપી હતી, પણ છોકરાને ના મોકલતાં પોલીસે ઘરે જઈને છોકરાને છોડાવવો પડ્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, અસારવામાં રહેતી 30 વર્ષની યુવતીના થોડા સમય પહેલા છૂટાછેડા થયા હતા. ત્યાર બાદ તેનો આનંદનગરમાં રહેતા 17 વર્ષના છોકરા સાથે પરિચય થયો હતો. યુવતીએ છોકરાને પોતાના ઘરે બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એ પછી યુવતી વારંવાર તેને ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ માણતી હતી.

છોકરા પાસે મોબાઈલ ન હોવાથી છોકરાના પિતાના મોબાઈલ પર શારીરિક સંબંધોને લગતા મેસેજ તથા ફોટા મોકલતી હતી. છોકરો મિત્રોના મેસેજ આવવાના છે એવું કહીને ફોન લઈ લેતો ને આ બધું જોતો. એક દિવસ પિતા જોઈ જતાં તેમણે ઠપકો આપીને ફોન લઈ લીધો હતો છતાં આ મેસેજ ચાલુ રહ્યા હતા. પિતાએ તેની માતને ફોન કરતાં તેમણે યુવતીની વધારે ઉંમર અને છુટાછેડા લીધેલા હોવાથી સંબંધને મંજૂરી આપી ન હોતી.

આ પછી તેમણે નિયંત્રણો મૂકતાં યુવતીએ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને પોતાના બોયફ્રેન્ડ સાથે રહેવામાં મદદ પણ માગી હતી પણ છોકરાની ઉંમર નાની હોવાથી મદદ નહોતી મળી. છેવટે યુવતી છોકરાને ઘરેથી ભગાડી જતાં છોકરાન માતા-પિતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં એન.સી આપી હતી. પૂછપરછમાં યુવતીએ કહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ તેની પાસે જ છે અને સાંજ સુધીમાં ઘરે મોકલી આપશે.

સાંજ સુધીમાં તે ઘરે નહીં આવતા માતા-પિતા તેના ઘરે ગયા હતા. ત્યાં પણ છોકરો મળ્યો નહોતો. કૃપાએ ઘર બહારથી બંધ કરી દીધું હતું અને અંદર બન્ને જણ પુરાઇ ગયા હતા. છેવટે પોલીસને બોલાવવી પડી હતી. આ 30 વર્ષીય યુવતી એક પુત્રની માતા છે. દીકરાના જન્મ બાદ થોડા સમયમાં તેના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ તેને એકલતા લાગતી હતી, તેથી 17 વર્ષના છોકરા સાથે સંબંધો બાંધીને પોતાની એકલતા દૂર કરતી હોવાનું તેણે કબૂલ્યું છે

આવા જ કિસ્સામા બન્યુ છે એવુ કે સિટીલાઇટ રોડના હીરા વેપારીનું સુરતમાં મસાજ પાર્લર ચલાવતી થાઇલેન્ડની યુવતી સાથે અફેર ચાલતું હોવાનું પત્નીએ પકડી પાડતાં પતિએ પત્નીને માનસિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મૂકી હતી અને પત્નીએ પતિને દહેજ પેટે રૂ 30 લાખ આપવા છતાં પતિએ થાઇલેન્ડની યુવતી પાછળ દિવાનો થઇ પત્નીને તગેડી મૂકી હતી.

મિત્રો પ્રાપ્ત વિગતો મુજબ સિટી લાઇટ રોડ અણુવ્રત દ્વાર સ્થિત સૂર્યદર્શન એપાર્ટમેન્ટમાં રહેતો વિકાસ હાલ હીરાના ધંધા સાથે સંકળાયેલો હતો અને તેનાં લગ્ન 2018ના જૂન મહિનામાં રાજસ્થાનના ઉદેપુરની યુવતી સાથે થયાં હતાં. જે તે સમયે તેની પત્ની 100 ગ્રામની સોનાની પાંચ બિસ્કિટ, સોના-ચાંદીના દાગીના અને કરિયાવર લગ્નમાં સાથે લાવી હતી. પરંતુ પતિએ ધંધામાં વધુ રૂપિયાની જરૂરિયાત હોવાથી પતિ અનુજે સાસરિયા પાસે ટુકડે ટુકડે રૂ 30 લાખનું દહેજ સ્વીકાર્યું હતું અને તેમ છતાં પતિ દરરોજ રાત્રે દારૂ પીને આવી પત્ની સાથે ઝઘડો કરવા લાગી ગયો હતો.

અને આ દરમિયાન પત્નીને તેના મોબાઇલ ફોનમાં કોઇ થાઇલેન્ડની અજાણી સ્ત્રી સાથે ચેટિંગ અને ફોટા મળી આવ્યા હતા અને જ્યારે આ બાબતે પત્નીએ વિકાસ ને પૂછતાં વિકાસ ઉશ્કેરાઇ ગયો હતો અને પત્નીને માર મારવા લાગી ગયો હતો અને આ ઉપરાંત વિકાસે તેના સાસુ સસરા તેમની મિલકતમાંથી હિસ્સો આપશે તો જ હું તને રાખીશ તેમ કહી ઘરની બહાર પત્નીને તગેડી મૂકી હતી અને ત્યાર બાદ પરિણીતા એ આ અંગે મહિલા પોલીસને જાણ કરતાં પોલીસે પણ દહેજ પ્રતિબંધ હેઠળ પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મિત્રો ખુદ પતિએ જ પત્ની સામે કબૂલાત કરી હતી કે વિકાસ થોડાક દિવસ ઘરના સભ્યોને કંઇ કહ્યા વગર ગુમ થઇ ગયો હતો અને પત્નીએ આ બાબતે ઉમરા પોલીસ મથકે પતિના મિસિંગની ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ થોડા દિવસો બાદ પતિ અનુજ ફરી ઘરે આવતાં પત્નીએ તેની પૂછપરછ હાથ ધરતાં તે કબૂલાત કરી હતી કે સુરતમાં મસાજ પાર્લર ચલાવતી થાઇલેન્ડની મસાજ થેરાપીસ્ટના ચક્કરમાં આવી ગયો છે.

જેના કારણે પરિણીતાએ જે તે વખતે પતિ સાથે સમાધાન પણ કરી લીધું હતુ પરંતુ પતિ સુધર્યો ન હતો અને વિકાસ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને તેની દર મહિને આવક 4થી 5 લાખ રૂપિયા હતી અને તેમ છતાં વિકાસે તેના સાસરિયા પાસે રૂ 30લાખનું દહેજ સ્વીકાર્યું હતુ અને તેમછતા તે તેની પત્ની ને માનસીક ત્રાસ આપતો હતો.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા કાલુપુર વિસ્તારમાં અજબ ગોલમાલ ફિલ્મી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પત્ની અને પરિવાર હોવા છતાં બીજી યુવતીને લાવારીસ છે તેમ કહીને લગ્ન કરી લીધા હતા અને આખરે પિતા બીમાર પડતા લગ્ન કરી યુવતીના ઘરે જ રહેતા પુત્રને માતા મનાવવા આવી પહોંચતા મામલો બહાર આવ્યો હતો તો બીજી પત્નીને પહેલી પત્ની, સંતાન અને માતા પિતા અંગે ખ્યાલ આવતા આખરે બીજી પત્નીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો કાલુપુર વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય યુવતીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, દસેક વર્ષ અગાઉ તે સારંગપુર વિસ્તારમાં લેડીઝ ડ્રેસ પેકિંગનુ કામ કરતી ત્યા મેનેજર તરીકે દીપેશ વાઘેલા નામનો શખ્સ હતો. તેની સાથે મિત્રતા બાદ પ્રેમ સબંધ બંધાયો હતો અને વર્ષ ૨૦૧૫માં લગ્ન કર્યા હતા તેમજ દીપેશે યુવતી અને તેના પરિવારને જણાવ્યુ હતુ કે, હુ લાવારીશ છું મારા માતા પિતા કે અન્ય કોઇ પરિવાર નથી તેથી યુવતી સાથે ઘર જમાઇ બની તેની સાથે રહેવા લાગ્યો હતો.

મિત્રો દરમિયાનમાં ડિસેમ્બર ૨૦૧૭માં દીપેશ ચાર દિવસ ગુમ થઇ ગયો હતો અને પત્નીએ પૂછયુ કે ક્યા ગયા હતા તેથી દિપેશે જણાવ્યુ કે, મારા સબંધીઓ પૈસા માંગે છે તેથી સબંધો પુરા કરી આવ્યો છુ અને આ સમય દરમિયાનમાં એક વૃધ્ધ મહિલા આવી દીપેશને મળી અને તારા પિતાની તબિયત ખરાબ છે તેમ જણાવી ઘરે આવી જા તેમ સમજાવવા લાગી હતી પરંતુ દિપેશ માન્ય નહી વૃધ્ધા પરત ફરી દરમિયાનમાં દિપેશના ભાઇનો ફોન આવતા તે ઘરેથી નિકળી ગયો હતો.

અને બાદમાં પત્ની તેની બહેનપણી સાથે દિપેશનો પીછો કરી રાણીપ ખાતે આવેલા એક મકાને પહોંચી હતી જ્યા દિપેશની માતા મળી અને તેણે દિપેશનુ અસલ નામ વિકાસ જણાવ્યુ અને તેની પહેલી પત્ની, સંતાન, માતા-પિતા અને ભાઇ બહેનને મળાવ્યા હતા અને આખરે ભાંગી પડેલી બીજી પત્નીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અને બળાત્કારની ફરિયાદ નોધાવી હતી.

About bhai bhai

Check Also

આ છોકરાએ લિંગ પરિવર્તન કરાવીને બની ગયો છોકરી,સુંદરતા તો એવી છે કે હિરોઇનો પણ તેની સામે ફીકી લાગે….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *