Breaking News

વાસના ના ભૂખી મહિલા રોજ એના આશિક જોડે બાંધતી હતી શારીરિક સંબંધ,પણ એક દિવસ દીકરીને પણ સોંપી દીધી આશિકને કારણ કે….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાજકોટ શહેરમાં વાસના પાછળ અંધ બનેલી એક માતાએ પોતાની વહાસોયી 21 વર્ષની દીકરીને હવસખોર આશિકને હવાલે કરી દીધાની ઘટના પ્રકાશમાં આવતાં એ મહિલા અને તેના વાસનાલોલુપ પ્રેમી વિપુલ મૂળજી પરસાણા પર ફિટકાર વરસી રહ્યો છે સતત ૫ વર્ષ સુધી જેનું શોષણ કરવામાં આવ્યું એ સગીરાના પિતાની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે સગીરાની માતા અને શહેરના કુવાડવા રોડ પર મધુવન પાર્કમાં રહેતા વિપુલ પરસાણ વિરુદ્ધ ગત રાત્રે ગુનો નોંધ્યો હતો અને આજે બપોરે બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

ખાનગી કંપનીમાં નોકરી કરતા બાળાના પિતા ગત તા. ૨૩ના રોજ કામ સબબ બીજા રાજ્યમા હતા ત્યારે 21 વર્ષની દીકરીએ ફોન કરી રડતા રડતા આપવીતી જણાવી હતી તેના ઘરે આવતા શખ્સે છેલ્લા પાંચ વર્ષમાં વારંવાર શરીરસંબંધ બાંધ્યા હોવાનું તેણે પિતાને કહ્યું હતું મમ્મી અને વિપુલને આવું નહિ કરવા બાળાએ વિનંતી કરવા છતાં તે સમજ્યા નહોતા જો કોઇને તે વાત કરશે તો એના પિતાને અને નાના ભાઇને મારી નાખશે એવી ધમકી પણ નરાધમે આપી હતી.

બાળકીના પિતા તાબડતોબ રાજકોટ આવી પહોંચ્યા હતા. કુટુંબીજનોને એકઠા કરી બધાની હાજરીમાં જ દીકરીને પૂછતાં તેણે છેલ્લા પાંચ વર્ષમાં તેની માતા અને વિુપલ પરસાણાએ કેવો અત્યાચાર ગુજાર્યો એની કાળજું કંપાવતી વાત કરી હતી પાંચ વર્ષ અગાઉ ઘરની ઉપરના ભાગે રહેતો વિપુલ પરસાણા અવાર-નવાર ઘરે જતો હતો.

અગાઉ આ બન્નેને કઢંગી હાલતમાં જોઇ ગયેલી બાળકીને ધમકી પણ આપવામાં આવી હતી એ પછી થોડા દિવસ બાદ રાત્રિના વિપુલ ઘરે ગયો ત્યારે મહિલાએ તેની દીકરીને તારે વિપુલ સાથે સૂવાનું છે એમ કહ્યું ત્યારે બાળકીએ ઈન્કાર કર્યો હતો એટલે મહિલાએ તેનું બાવડું પકડી ઝાપટ મારીને તેને વિપુલ સાથે રૂમમાં પૂરી બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. નરાધમે તેને મોઢે ડૂચો દઈને હવસખોરી આચરી હતી.

અવાર-નવાર ઘરે જતો વિપુલ મહિલાની હાજરીમાં અને ઘણીવાર તેની નજર સામે જ સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો આશરે બે વર્ષ પહેલાં સોમનાથ લઇ ગયો હતો ત્યારે અને એક વર્ષ પહેલાં આબુ લઇ ગયો હતો ત્યાં પણ તેણે બળજબરી કરી હતી વિપુલ જ્યારે ઘરે જતો ત્યારે દિવસ હોય કે રાત સગીરા સાથે સતત મહિલાના કહેવાથી તેની હાજરીમાં જ બળજબરી કરતો હતો. નરાધમ જે દુષ્કર્મ આચરતો એના બદલામાં મહિલા એની પાસેથી પૈસા પણ લેતી હતી.

શિક્ષકે હિંમત આપતાં બાળકીએ પિતાને વાત કરી
ગત રવિવારે તરુણી લેસન કરવા સહેલીના ઘરે જઉં છું એમ કહીને ઘરેથી નીકળી ત્યારે પણ તેની માતાએ હવે તું મરી જજે અને પાછી ન આવતી એવા શબ્દો કહ્યા હતા બહેનપણીના ઘરે હતી ત્યારે જ સ્કૂલના ટીચરનો ફોન આવતાં બાળાએ પોતાની સાથે જે થઈ રહ્યું હતું એની વાત કરી હતી શિક્ષકે તેને હિંમત આપીને નજીકના કુટુબીજનને વાત કરવાનું સૂચન કર્યું એટલે તેણે પિતા સમક્ષ પોતાનું હૈયું ખોલ્યું હતું.

દીકરીની ઉંમર જેવડી બાળકી સાથે આચરી હવસખોરી
આરોપી વિપુલ પરસાણાને મોરબી રોડ પર મંડપ સર્વિસનો વ્યવસાય છે આ શખ્સ અગાઉ ત્રણ વર્ષ સુધી સગીરાના ઘરના ઉપર ભાડૂત તરીકે રહ્યો હતો આ શખ્સને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે નરાધમે તેની દીકરીની વયની બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યાની હકીકત પણ સામે આવી હતી.

મિત્રો બીજો એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.આજે આ ઘટનામાં એક પરણિત યુવક એક 20 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી 4 વર્ષ સુધી બળાત્કાર કરતો રહ્યો અને લગ્નની વાત આવતા આ યુવકે તેને એક ગેરેજમાં પુરી દીધી હતી.

આ લોકડાઉન ના સમયમાં કોઈ વ્યક્તિને બહાર કોઈ કામ વગર નીકળવુ નહીં.કોરોનાને કારણે સમગ્ર ભરતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે એવા માં એક 14 વર્ષની યુવતી પર પરણિત પુરુષે બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે.આ ઘટના રાજકોટની છે જેમાં લોકડાઉન વચ્ચે પોતાના 20મા બર્થ-ડેના દિવસે જ ગુમ થઇ ગયેલી યુવતી સાત દિવસની શોધખોળના અંતે ઘર નજીક આવેલી ગેરેજમાંથી મળી આવી હતી. પરિણીય યુવકને પ્રેમમાં અંધ બની તેની સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગ્યા બાદ તેણીને ગરાજમાં પુરી દેવાઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આભવા ગામે રહેતી તરુણી તેના બર્થ ડેના મોડી રાત્રિ ગુમ થયાની ફરિયાદ તેની માતાએ ડુમસ પોલીસ મથકે નોંધાવી હતી.

આ યુવતી ગુમ થવાને લઇને દેખીતી રીતે કોઇની ઉપર પણ શંકા નહિ જતાં પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી. સાત દિવસ થઇ જતાં પોલીસની તપાસ પણ મંદ પડી ગઇ હતી, પરંતુ સાત દિવસ પછી સવારે આ યુવતીના ઘરેથી માંડ 10 ફૂટનાં અંતરે આવેલી ગેરેજમાંથી જોર જોરથી ચીસોનો અવાજ શરૂ થતાં આખો મહોલ્લો ભેગો થઇ ગયો હતો. પોલીસ પણ ત્યાં પહોંચી હતી.જે યુવતી સાત દિવસથી ગુમ થયેલી મનાતી હતી તે આ ગેરેજમાંથી માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં મળી હતી, તેને શરીરે ઇજાના નિશાન પણ હતા. ઇજા કરતા તે ડિપ્રેશનમાં વધુ હોઇ પોલીસ તેને હોસ્પિટલમાં લઇ ગઇ હતી.

15 દિવસ બાદ આ યુવતીએ આ ગેરેજ સંચાલક અને ગામમાં જ રહેતાં 41 વર્ષીય યુવક વિરુદ્ધ સગીર વયથી પોતાનું યૌનશોષણ કરતો હોવાની ફરિયાદ નોંધાવી હતી.યુવતી જ્યારે 20 વર્ષની હતી ત્યારે તે આ યુવકના પુત્રને રમાડવા જતી હતી.આ યૂવકની પત્ની નોકરી કરતી હોય અને તેની માતા ખેતરમાં જતી રહેતી હોય જેથી આ યુવક આ તરુણીને પોતાની મોહજાળમાં ફસાવી હતી. તે જ્યારે 20 વર્ષની થશે ત્યારે લગ્ન કરીશું તેમ કહી ચાર વર્ષથી આ સગીરને ભોગવતા, યુવકના વચનને સાચું માની આ યુવતી 20 વર્ષની થઇ તે જ દિવસે મળસ્કે પોણા ચાર વાગ્યે ર્સિટફિકેટ સાથે પહોંચી ગઇ હતી, પરંતુ આ યુવક હિંમત હારી જતાં તેને પોતાની ગેરેજમાં છુપાવી દીધી હતી. ગેરેજમાં સાત દિવસથી એકલા રહેવાને કારણે આ યુવતી ડિપ્રેશનમાં આવી ગઇ હતી અને તેણે ચીસો પાડતાં યુવકનો ભાંડો ફૂટી ગયો હતો.

આ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે 4 વર્ષ સુધી શારીરિક સંબંધ કરતો હતો. પરંતુ આ સગીરાના 18માં જન્મ દિવસ પર સગીરા આ યુવક પાસે ગઇ હતી પરંતુ આ યુવકે તેની પાસે રાખી તેના ગેરેજમાં તેને બંધ કરી દીધી હતી.20મીએ આ યુવતી આવી જતાં તેને ગામમાંથી બહાર મોકલવા માટે મેહુલે પોતાની કારની પાછળની સીટ નીચે સંતાડી દીધી હતી. કોઇની નજર નહિ જાય તે માટે ઉપર કારપેટ નાંખી દેવાઇ હતી. જલ્પેશ નામનો તેનો મિત્ર તેને વેસુ સુધી લઇ ગયો હતો. બાદમાં કોયલો નામનો ત્રીજો મિત્ર તેને બાઇક ઉપર બેસાડી ભરથાણા લઇ ગયો હતો. એક જોડી કપડાં અપાવ્યા બાદ એક રાત પોતાના ઘરે રાખી બીજા દિવસે પરત આભવા મૂકી દીધી હતી.આ તરુણીને ફસાવવા માટે મેહુલે અનેક પ્રલોભનો આપ્યા હતા. તરુણી જ્યારે 20 વર્ષની થઇ હતી ત્યારે તેની સાથે ઓ.એન.જી.સી. નજીક મંદિરમાં જઇ ગંધર્વ વિવાહ કર્યા હતા.

રાજકોટમાં આવેલા યુવકના બીજા ફ્લેટ ઉપરાંત હાઇવે ઉપર કાર તથા આભવામાં આવેલા ઘર અને ગેરેજમાં પણ આ તરુણીને ભોગવી હતી. 18 વર્ષ પૂરાં થતાં પોતાના ઘરે આવી ચઢેલી આ યુવતીને તે લોકોની નજરથી બચાવવા માટે દિવસે ગેરેજમાં અને રાત્રે ગેરેજ નજીક આવેલાં અને નવા બની રહેલાં ઘરમાં જ રાખતો હતો.લોકડાઉનને કારણે આ યુવતીને બહાર કાઢી નહિ શકવાની સાથે તરુણીના ડિપ્રેશનને મેહુલનો ભાંડો ફોડી નાંખ્યો હતો યુવતીએ ફરિયાદ કરતાં જ આરોપી ધરપકડ ટાળવા ભાગી છૂટયો હોવાનું ઇન્સપેક્ટર જણાવ્યું હતું.

About bhai bhai

Check Also

આજેજ કરિલો આ પાન નું સેવન કરવાથી સેક્સ લાઈફ થશે એકદમ એક્ટિવ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોઈએ સાચું કહ્યું છે કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *