Breaking News

40 વર્ષીયઢાંઢો તેનાથી 28 વર્ષ નાની છોકરીને ભગાડી ગયો ને ત્યારબાદ જે થયું તે…….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં 12 વર્ષની બાળકીને 20 વર્ષના દીકરાનો પિતા લલચાવી ભગાડી જવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખભળાટ મચી ગયો છે. બાળકીને ભગાડી ગયા પછી આરોપી તેને પત્નીની જેમ રાખવા લાગ્યો હતો. જોકે, સાડા ત્રણ મહિને અમદાવાદની નારોલ પોલીસે બંનેને શોધી કાઢ્યા છે.

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ દાહોદના 40 વર્ષીય યુવક અવાર-નવાર નારોલ ખાતે તેની ભાણીના ઘરે આવતાં હતો. અહીં 12 વર્ષની બાળકીને તેનો પિતા દારૂ પીને માર મારતો હતો. પીડિતાનો એક ભાઈ હતો અને તેનાથી પણ બાળકી કંટાળી ગઈ હતી. આ બધાનો ફાયદો ઉઠાવી આરોપીએ બાળકી ફસાવી હતી. તેમજ સારી રીતે રાખવાનું અને જે જોઇએ તે તમામ વસ્તુ લઈ દેવાની લાલચ આપી ભગાડી ગયો હતો.

ભગાડી ગયા પછી આરોપી બાળકીને અલગ અલગ જગ્યાએ ફેરવી હતી તેમજ બંને સાથે રહેતા હતા. આ પછી બારેજા ગામની સીમમાં આવેલા તળાવ પાસે રહેતા અને માછલી પકડી ગુજરાન ચલાવતાં હતા. ગત 30મી ડિસેમ્બરે રાતના સમયે બાળકી આધેડ સાથે ભાગી ગઈ હતી. બાળકીના પરિવારે તેની તપાસ કરી પરંતુ ન મળતા નારોલ પોલીસની મદદ માંગી હતી. પોલીસે બાળકીને શોધવા માટે તેના ફોટા સહિતની વિગતો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

બાળકી આધેડ સાથે ભાગી ત્યારે તેના ભાઈનો સાદો ફોન પણ લઈ ગઈ હતી. પોલીસે આ નંબર સર્વેલન્સ પર રાખ્યો હતો. દરમિયાન ફોન એક્ટિવ થથાં બારેજની સીમના ખેતરનું લોકેશન આવ્યું હતું. આથી પોલીસે લોકેશનને આધારે તપાસ કરતાં બાળકી તેની પાડોશમાં રહેતી બહેનપણીની માતાના મામા સાથે મળી આવી હતી.અગાઉ ફોન એક્ટિવ થયો ત્યારે બાળકીએ આરોપીને જ ફોન કર્યો હતો. આ સમયે પોલીસે તેને બોલાવ્યો હતો, પરંતુ તેમે ભાણીની દીકરીની મિત્રો હોવાથી ફોન કર્યો હોવાનું કહેતા પોલીસે જવા દીધો હતો. નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરનાર એસટી એસસી સેલને સોંપ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહી અને ડ્રાઇવીંગનુ કામ કરતો અને વગર લગ્ને લીવઇન રીલેશનશીપ મુજબ બે બે પત્નીઓ ધરાવતો 36 વર્ષનો ઢાંઢો પોતાની 10 વર્ષની પુત્રી હોવા છતા 14 વર્ષની સગીરાને ફોસલાવી ધમકાવી વશમાં કરી અને અમરેલીથી અપહરણ કરી જતા એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચના અને અમરેલીના વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી અભય સોનીના માર્ગદર્શન હેઠળ અમરેલી શહેર પોલીસે આ શખ્સને પીછો કરી અને તેને પંચમહાલ જિલ્લામાંથી શોધી 14 વર્ષની સગીરાને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે.

ગયા મહિનાના અંતમાં શહેરના ભોજલપરા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રહેતો લાલજી ઉર્ફે લાલો ઉર્ફે બાદલ તે રવજી માવજી સોલંકીનો પુત્ર ઉ.વ.36 લીવ ઇન રીલેશનશીપથી એક યુવતી સાથે રહેતો હતો અને ત્યાર બાદ આ જ પ્રમાણે બીજી એક યુવતી સાથે રહેતો હતો આમ બે બે વખત પત્નીઓ કરનાર લાલાને એક 10 વર્ષની પુત્રી છાંયા પણ હતી આ લાલાએ 14 વર્ષની એક સગીરાને ફોસલાવી અને તેને ધમકીઓ આપી પોતાના દબાણ હેઠળ લાવી દીધી હતી અને તેણી પાસે તે ધાર્યા કૃત્યો કરાવતો હતો.

એક દિવસ આ સગીરાને ધમકી આપી અપહરણ કરી ભગાડી ગયો હતો આ બનાવ અંગે સીટી પોલીસ સ્ટેશનમાં ૈંઁભ કલમ-363, 366 તથા પોક્સો એક્ટ કલમ-18 મુજબ ગુનો દાખલ થયો હતો અને તેની તપાસ પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.ચૌધરી ચલાવી રહેલ હતા અને આરોપી તથા ભોગ બનનારની હકીકત લક્ષી બાતમી આધારે અમરેલી સીટી પો.સ્ટે.ના હેઙ.કોન્સ બી.એમ.વાળા તથા હેઙ.કોન્સ કે.કે.

બગડા તથા હેઙ.કોન્સ આર.કે.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ લાલજીભાઇ ખેરની ટીમ દ્વારા ચોક્કસ બાતમી અને ટેકનીકલ સોર્સ આધારે આ કામે નાસતો ફરતો આરોપી લાલજી ઉર્ફે લાલો ઉર્ફે બાદલ સન/ઓ રવજીભાઇ માવજીભાઇ માલકીયા ઉ.વ.36 રહે.અમરેલી ભોજલપરા હરીધામ સોસાયટી વાળો પોતાની દિકરી છાયા ઉ.વ.10 નીને સાથે રાખી પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે હોવાની હકિકત મળી હતી.

આ હકીકતના આધારે હાલોલ એશીયન ગ્રીન સોસાયટી ખાતેથી આરોપી લાલજી ઉર્ફે લાલો ઉર્ફે બાદલ રવજીભાઇ માલકીયા ઉ.વ.36 ધધો.સીક્યુરીટી રહે.અમરેલી કેરીયા રોડ ભોજલપરા હાલ.રહે.હાલોલ એશીયન ગ્રીન સોસા. તા.હાલોલ જી.પંચમહાલ તથા તેની દિકરી ઉ.વ.10 તથા ભોગ બનનારને શોધી કાઢી રાઉન્ડ અપ કરી અમરેલી ખાતે લઇ આવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.ગુમ અપહરણની ડ્રાઇવ દરમ્યાન આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.ચૌધરી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વડોદરાના એક સલૂનમાં કામ કરતી પરણિત યુવતીએ હેર કટીંગ કરતા આધેડ સાથે ફ્રેન્ડશીપ કરવાનો ઇન્કાર કરતાં યુવકે તેના ફોટા વાયરલ કરી તેના પતિને ધમકી આપી હતી.શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક સલૂનમાં બ્યુટી પાર્લરનું કામ કરતી પરણિતાએ પોલીસને જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી સલૂનમા જેન્સ હેર કટીંગનું કામ કરવા આવેલા નિતીન પારેખ મને ફ્રેન્ડશીપ કરવાની વારંવાર ઓફર કરતો હતો પરંતુ મેં ઇનકાર કર્યો હતો તેમજ તેને મારો મોબાઇલ નંબર પણ આપ્યો ન હતો.

આ અંગે મેં દુકાનના સંચાલક બંધુઓને પણ જાણ કરી હતી અને તેમણે નિતીનને ઠપકો પણ આપ્યો હતો. આમ છતાં નિતીને મારા ફેસબુક ઉપર મને ફ્રેન્ડશીપની ઓફર મોકલી હતી. જે મેં સ્વીકારી ન હતી. થોડા દિવસ પહેલા નીતિને મારા ફોટા તેના નવા ફેસબુક એકાઉન્ટમાં મુક્યા હતા.જેની જાણ મને સલૂનના સંચાલકે કરતા મારા પતિએ નિતીનને ફોન કરી ફોટા કાઢી નાખવા સમજાવતા તેણે નિતીન કભી ડરતા નહી. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાયબર ક્રાઇમ દ્વારા પરણિતાની ફરિયાદના આધારે નિતીન પારેખ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

થોડા સમય પહેલાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છાનગપતિયાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં યુવક અને યુવતી યુનિવર્સિટીના ખુલ્લા વિસ્તારમાં અશ્લીલ હરકતો કરતા જબ્બે ચડ્યા હતા. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો બીજી એક ઘટના સામે આવી છે. રણજિત નામના યુવકે યુવતિની છેડતી કરી હતી. રાજકોટમાં વિદ્યાર્થીનીની છેડતી કરના આરોપી રણજિત ઉર્ફે વચલી ટીકિટની ધરપકડ કરવામાં આવી હતી. યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ વિદ્યાર્થીનીની છેડતી કરી બાઇક પાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

મિત્રો આ કીસ્સો અમેરિકામાં રહેતી બે બહેનોની છે જેમની જિંદગીમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો એક સાથે બની હતી અને બંને બહેનો એક સાથે ગર્ભવતી થઈ અને બંને બહેનોનું તે જ દિવસે ડિલીવરી થઈ અને ખાસ વાત એ હતી કે બંનેએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે પરંતુ આ વાર્તા અહીં સમાપ્ત થઈ નથી હકીકતમાં તેઓએ જે બે બાળકોને જન્મ આપ્યો છે તે જુદા જુદા જોડિયા નહોતા, પણ ચતુર્ભુજ ચાર બાળકો એક સાથે જન્મેલા હતા.

મિત્રો એટલે કે એક જ દંપતીના એમ્બ્રોયને બે અલગ અલગ ગર્ભાશય માં એક સાથે મૂકવામાં આવ્યા હતા.જેમાંથી તેનો જન્મ થયો હતો આપણે જો આ કિસ્સાની શરૂઆત ઓહિયો રાજ્યના રહેવાસી એની જોહ્ન્સન અને તેના પતિ જોબીના સંઘર્ષથી થાય છે. અને આ બંને ઘણાં વર્ષોથી ફેમિલી પ્લાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.પરંતુ સફળતા મળી ન હતી.પછી એનીની મોટી બહેન ક્રિસીએ તેમની સામે એક ઓફર કરી ક્રિસીએ તેના ભાભી અને બહેનના બાળકની સરોગેટ માતા બનવાનું નક્કી કર્યું.

અને દંપતી આ માટે સંમત થયા અને ડોક્ટરે પ્રક્રિયા શરૂ કરી અને એનીની ઇંડા પહેલા લીધી અને આ ઇંડા પછી જોબીના શુક્રાણુથી ફળદ્રુપ કરવામાં આવ્યાં હતા અને આ પછી, ડોક્ટરે એમ્બ્રો ક્રિસ્સીની બે ગર્ભાશયની સ્થાપના કરી અને એની અને તેની બહેન બંનેનો સમયગાળો ચક્ર સમાન હતો, તેથી ડોક્ટરે એનીને તેના ગર્ભાશયમાં પણ એક છેલ્લી તક અને બે એમ્બ્રોય પ્રત્યારોપણ કરવાનું કહ્યું અને ટૂંક સમયમાં બંને બહેનોની અંદર ગર્ભાવસ્થાના લક્ષણો દેખાવા લાગ્યા.

અને જ્યારે ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કર્યો ત્યારે બંને બહેનો આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે એન્ની આટલા વર્ષોની જહેમત બાદ છેલ્લી તકમાં ગર્ભવતી થઈ હતી અને એનીએ કહ્યું કે તેણી અને પતિએ નક્કી કર્યું હતું કે જો ક્રિસ્સી ગર્ભવતી ન હોય તો, તેણીને આ પ્રક્રિયા માટે ફરીથી પૂછશે નહીં. આકસ્મિક રીતે, એવું બન્યું હતું કે ક્રિસી પણ જોડિયા સાથે ગર્ભવતી થઈ ગઈ હતી.ને અને તેના પતિ સંતાન માટે સંઘર્ષ કરી રહ્યા હતા, જ્યાં ચાર બાળકો એક સાથે તેમના ઘરે આવી રહ્યા હતા અને તેણીની ખુશી માટે કોઈ સ્થાન ન હતુ.

મિત્રો તે જ સમયે, ડોકટરો પણ અલ્ટ્રાસાઉન્ડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેઓએ એક માતાપિતાના બાળકોને બે જુદી જુદી મહિલાઓમાં રોપીને ચાર સંતાનો લગાવ્યા હતા આ પછી આ બંને બહેનો સાથે મળીને લેબર રૂમમાં ગઈ હતી અને બંનેએ અગાઉથી નક્કી કર્યું હતું કે તેઓ ઓપરેશન દ્વારા જ બાળકોને જન્મ આપશે અને ક્રિસીની ડિલિવરી અગાઉ હશે અને આ સમય દરમિયાન એની ત્યાં હશે અને તે એવું જ બન્યું પ્રથમ ક્રિસ્સીએ ઓપરેશન દ્વારા બે પુત્રોને જન્મ આપ્યો અને પછી એનીએ જોડિયા બે પુત્રીને જન્મ આપ્યો, આમ બાળકો ચતુર્ભુજ બન્યાં જોકે તેઓ બે જુદા જુદા ગર્ભાશયમાં ઉછરેલા હોવા છતાં, તેઓ ગર્ભાશયમાં અને તે જ દિવસે સાથે જ્ન્મયા હતા.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …