સવાલ. સાહેબ મારી ઉંમર 34 વર્ષની છે મારે બે બાળકો છે છેલ્લા 2-3 વર્ષથી ઇન્દ્રિય પ્રવેશ પહેલા જ ઢીલી થઇ જાય છે થોડો સમય પહેલા પતિ પિયર ગયેલ તે વખતે હસ્ત-મૈથુન કરેલ પરંતુ તેમાં પણ થોડી જ વારમાં વિર્ય નિકળે તે પહેલા જ ઇન્દ્રિયમાં ઢીલાશ આવી ગયેલ આનું કારણ શું હોઇ શકે?
જવાબ.આમ થવાના બે કારણ હોઇ શકે છે. એક તો માનસિક તાણ અથવા ઇન્દ્રિયનું “ફેક્ચર” આવી શિથિલતા લોહીના દબાણમાં થતા ધટાડાને કારણે અનુભવાય છે. આમા રિજી સ્કેન પ્લસ અને ડોપલર સહિતના તમામ પરિક્ષણો સામાન્ય જણાય છે. પરંતુ પેશન્ટનો ઇતિહાસ જણાવે છે.
કે પ્રવેશનો પ્રયત્ન કરતી વખતે ઇન્દ્રિય વળી જાય છે અથવા શિથિલ થઇ જાય છે. જેથી પ્રવેશ અશક્ય બને છે. આના માટે આપે નિષ્ણાત ડોક્ટરની પાસે તપાસ કરાવવી પડે. કારણ કે આ ખૂબ જ ભાગ્યે જોવા મળતી તકલીફ છે. પહેલા માત્ર ઓપરેશન એ જ એક રસ્તો હતો. આજની તારીખમાં યોગ્ય નિદાન બાદ દવાથી પણ નપુંસકતા મટી શકે છે. અને વ્યક્તિ ફરીથી નવજુવાનની જેમ જાતીય જીવન ફરથી માણી શકે છે.
સવાલ.મારા લગ્ન હમણાં જ થયા છે અને મારી પત્ની આમ તો સ્વભાવની સારી છે પણ તેની મજાક કરવાની આદત મને જરાય પસંદ નથી કારણ કે તે દરેક વાત પર મજાક કરતી રહે છે અને તેમાંય તે મને જ્યારે ટેણી કહીને બોલાવે છે ત્યારે તો મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે અને મને તેના પર એટલો બધો ગુસ્સો આવે છે
કે તેને મારી નાખું પણ શું કરું મજબૂર છું પણ ક્યારેક તો મને તે આવું કહે ત્યારે પોતાના પર શરમ પણ આવે છે અને હું વિચારમાં પડી જઉ છું અને તે મને ટેણી મારા કદને કારણે નહીં પણ તેનું એક ખાસ કારણ છે અને તે પણ મારા લિં@ગની સાઈઝને કારણે મને કહે છે તેમજ રાત્રે તો જ્યારે તે મને આવું કહે ત્યારે મારો કોન્ફિડન્સ ચકનાચૂર થઈ જાય છે અને આ વાતથી મને પણ શરમ આવવા લાગે છે તો આ સમયે મારે શું કરવું જોઈએ.
જવાબ.ઘણીવાર આવું સાંભળવા મળતું હોય છે પણ તેની ચિંતા કરવી નહીં અને તેમજ લિં@ગની સાઈઝ નાની કે મોટી હોવાથી કશોય પણ ફરક નથી પડતો તેવું મેં ઘણીવાર વાંચ્યું છે પણ તેની સાથે જ ઘણીવાર એવું કહેવાય છે કે પુરુષોને આવા પ્રોબ્લેમ થતા હોય છે
પણ તેમને ચિંતા કરવાની જરૂર નથી.હું મારી પત્નીને સંતુષ્ટ કરી શકું છું કે નહીં તે તો મને ખબર નથી પણ મારું પેનિસ જોઈને તે જે કોમેન્ટ કરે છે તેનાથી મને તો ઉત્થાનમાં પણ પ્રોબ્લેમ થઈ જાય છે તેવું કહેવામા આવી રહ્યું છે અને ત્યારબાદ હવે જો એવી સ્થિતિ ઉભી થઈ છે કે મને તેની સાથે સહ-વાસ કરવાની કોઈ ઈચ્છા જ નથી થતી તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે.
સવાલ.મારી ઉંમર ચોવીસ વર્ષની છે. ટુંક સમયમાં મારા લગ્ન થવાના છે પરંતુ મને લાગે છે કે હું વધારે પડતો સેક્સ ધરાવું છું મને સેક્સના વિચારો ખૂબ જ આવે છે મને તેનાથી મનમાં ક્ષોભ પણ થાય છે તો વધારે પડતો સે*કસ કોને કહેવાય?
જવાબ.જાતીય વિજ્ઞાન અને તેમાંય આ વિષય ઉપર વિષેશ વૈજ્ઞાનિક સંશોધન થયેલ નથી અલગ અલગ દેશો અને લોકો પોત પોતાની રીતે કામુક્તા ને મલવતા હોય છે અને વ્યક્તિને હાઇપરસેકસ્યુલ ક્યારે માનવી તે અંગે મતભેદ ડોક્ટરોમાં પણ પ્રવર્તે છે પરંતુ મોટાભાગે જે વ્યક્તિઓની જાતીય ઇચ્છા કોઇ રીતે સંતોષી ન શકાય એટલી પ્રબળ હોય, તેને કારણે તેના રોજીદા કામકાજમાં અવરોધ ઉત્પન્ન થતો હોય,
જેમને માટે સે*કસ એ પૂર્ણપણે બિનવ્યક્તિલક્ષી ઇમ્પર્સનલ વસ્તુ હોય તથા જેઓ જાતીય પરાકાષ્ઠતા અસંખ્ય અનુભવો ઉપરાછાપરી લીધા બાદ પણ સરવાળે અસંતૃષ્ઠ રહી જતા હોય તેવી વ્યક્તિને હાઇપરસેક્સ્યુલ ગણવામાં આવે છે. આવી પ્રકૃતિવાળા પુરુષોને ‘સેટીરિયાસિસ ડોનજુઆનિઝમ’ હોવાનું મનાય છે. અને આવી સ્ત્રીઓ ‘નિમ્ફોમેનિયાક’ તરીકે ઓળખાય છે.
પરંતુ જો બધી વૈજ્ઞાનિક ભાષા બાજુમાં મુકી અને તમને સાદી ભાષામાં સમજાવું હોય તો કાંઇક આ રીતે કહેવાય. તમે ભરપુર જમીને અડધો કલાક પહેલા જ ઉભા થયા હોવ અને પાછી જમવાની ઇચ્છા કાયમ થાય તો તેને બિમારી કહેવાય. તે જ રીતે સંતોષજનક સેકસ ભોગવ્યા બાદ હંમેશા તરતજ વારંવાર સેકસની ઇચ્છાને હાઇપરસેકસ્યુલ ગણવું જોઇએ હકિકતમાં આ વધારે પડતી કામુકતા માટે ડોક્ટરી તપાસ જરૂરી થઇ જાય છે. કારણ કે ધણીવાર મેનિયા સ્ફ્રીઝોફેનિયા ફન્ટલલોબ બ્રેઇન ટ્યુમર અથવા એપીલેપ્સીઝ નામની બિમારીઓ પણ કામુક્તાને અમર્યાદ, અસંગત બનાવી દે છે.
સવાલ.મારી ઉંમર 19 વર્ષની છે અને મારી ફિયાન્સની ઉંમર 23 વર્ષની છે. થોડાક દિવસ પહેલા એકાંતમાં અમે સેક્સ માણેલ. પરંતુ કોઇ જ ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરેલ ન હતો બીજા દિવસે ઇમર્જન્સી ગર્ભનિરોધક ગોળી લીધી હતી પરંતુ હવે અમને ખબર પડી કે અમે સેક્સ માણેલ જ ન હતો મને અને મારા ફિયાન્સને સે*ક્સનું બિલકુલ જ્ઞાન નથી. હવે મને ડર લાગે છે કે આ ગોળી લેવાથી ભવિષ્યમાં મને માતા બનવામાં કોઇ મુશ્કેલી તો નહી આવે ને?
જવાબ.આ ગર્ભનિરોધક ગોળીઓ ઇમર્જન્સી માટેની જ છે ચોકલેટ નથી. આ દવાથી ધણી બધી આડઅસર પણ થઇ શકે છે. માટે તમારા ડોક્ટરની સલાહ વગર ભવિષ્યમાં ક્યારે ના લેતા અત્યારે માસિક આવે તેની રાહ જોવો એકવાર માસિક રેગ્યુલર થઇ જશે પછી ચિંતા કરવા જેવી નથી તમે ચોક્કસ ભવિષ્યમાં માતા બની શકો છો.
સવાલ.મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. મારી સેક્સલાઈફમાં પ્રોબ્લેમ છે. હું સંભોગ કરું છું ત્યારે બહુ જલદી ક્લાઈમેક્સ પર પહોંચી જાઉં છું. હું મારી પત્નીને સંતોષ આપી નથી શકતો મારે શું કરવું એની સલાહ આપશો જવાબ: લગ્નજીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે. અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ ‘નવરો’ થઈ જાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે. ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો.