આપણી લાઈફસ્ટાઈલ બદલાતાંની સાથે જ આપણી સેક્સ્યુઅલ એનર્જીમાં ઘટાડો થવા લાગ્યો છે ત્યારે લોકો પોતાની મેરિડ લાઈફને રોમાંચક બનાવવા માટે વાયેગ્રાનો ઉપયોગ કરતા હોય છે જો કે વાયેગ્રા બહુ મોંઘો હોવાથી દરેક વ્યક્તિને ન પણ પરવડે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા રસોડામાં જ એવી વસ્તુ પડી છે જે કિંમતમાં સાવ સસ્તી અને ફાયદામાં વાયેગ્રાથી પણ વધુ અસરકારક છે.
તો આવો જાણીએ આ ઉપાય વિશે આપણી લાઈફસ્ટાઈલ બદલાતાંની સાથે જ આપણી સેક્સ્યુઅલ એનર્જીમાં ઘટાડો થવા લાગ્યો છે ત્યારે લોકો પોતાની મેરિડ લાઈફને રોમાંચક બનાવવા માટે વાયેગ્રાનો ઉપયોગ કરતા હોય છે.
જો કે વાયેગ્રા બહુ મોંઘો હોવાથી દરેક વ્યક્તિને ન પણ પરવડે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા રસોડામાં જ એવી વસ્તુ પડી છે જે કિંમતમાં સાવ સસ્તી અને ફાયદામાં વાયેગ્રાથી પણ વધુ અસરકારક છે તો આવો જાણીએ આ ઉપાય વિશે.
આ પ્રકારની અસરના ઉપાય તરીકે અને પોતાના લગ્ન જીવનને રોમાંચક બનાવવા માટે વાયેગ્રાનો ઉપયોગ કરતાં હોય છે જો કે વાયેગ્રા ખૂબ જ મોંઘી હોવાથી દરેક વ્યક્તિને પરવડે તેવી હોતી નથી પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે તમારા ઘરમાં એવી વસ્તુ પડેલી છે જે કિંમતમાં તો સાવ સસ્તી છે પરંતુ અસર કરવામાં તો વાયેગ્રાથી પણ વધુ અસરકારક છે નપુસંકતા કે ઓછા સ્પર્મ કાઉન્ટની સમસ્યાથી પરેશાન હોય ત્યાં વ્યક્તિ માટે આ ચીજ બહુ કામની છે.
અહી અમે વાત કરી રહ્યા છીએ ઘરમાં ખાવામાં વપરાતી હિંગ વિશે હિંગ ફક્ત ઘરના રસોડામાં જ નથી વપરાતી પરંતુ આરોગ્ય માટે પણ હિંગ ગુણકારી હોય છે શરીર સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે હીંગનો ઉપયોગ આજે અમે તમને જે વસ્તુ વિશે વાત કરવા જઈએ રહ્યા છીએતે ચીજ કોઈ વાયેગ્રાથી કમ નથી બલકી તેનાથી કેટલાય ગણા વધારે તાકાતવર છે.
નપુંસકતા કે લો સ્પર્મ કાઉન્ટની સમસ્યાથી પરેશાન હોય તેવા પુરુષો માટે આ ચીજ બહુ કામની વસ્તુ છે અમે વાત કરી રહ્યા છીએ હીંગ વિશે હીંગ માત્ર ભોજનમાં સ્વાદ વધારવા માટે જ નહીં પણ હેલ્થ સાથે જોડાયેલ કેટલીય સમસ્યાઓને દૂર કરવાનું કામ પણ કરે છે પુરુષોમાં નપુસંકતા સ્વપ્નદોષ શીઘ્રપતન કે સ્પર્મની કમીના ઈલાજ માટે હિંગનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
હિંગને જમવાની વસ્તુમાં ભેળવીને નિયમિત રીતે ખાવાથી જાતિય સમસ્યાઓ દૂર થાય છે આ સિવાય હિંગને ગરમ પાણીમા નાંખીને નિયમિત રીતે દરરોજ પીવાથી તે જાતિય તાકાત વધારે છે આ રીતે હિંગનું સેવન કરવાથી ૪૦ દિવસમાં જ તમારી જાતિય તાકાતમાં તેની અસર થતી જોવા મળશે સૌથી પહેલા એક ચમચી ઘીમાં ચમચીના ચોથા ભાગ જેટલી હિંગને તળી લો ત્યારબાદ તેમાં અડધી ચમચી વડનું દૂધ અને તેમાં થોડું મધ ઉમેરી દો.
આ તૈયાર કરવામાં આવેલા મિશ્રણને નિયમિત રૂપે દરરોજ ૩૦ થી ૪૦ દિવસ સુધી કરવાનું રહેશે આ સિવાય હિંગનો ઉપયોગ પ્રાઈવેટ ભાગના સંક્રમણને દૂર કરવા માટે પણ ઉપયોગ થાય છે આ સિવાય હિંગ ઘણા પ્રકારની બીમારીઓને ઠીક કરવામાં પણ ઔષધિનું કામ કરે છે ત્યારબાદ જાણીએ બીજી આવી જ વસ્તુઓ વિશે જે વાયગ્રા કરતા પણ વધુ શક્તિશાળી છે.
સેક્સ્યુઅલ લાઈફને બુસ્ટઅપ કરી દેશે આ નુસખાં જ્યારે વ્યક્તિને કોઈ બીમારી હોય ત્યારે તે ડોક્ટર પાસે દોડી જાય છે પરંતુ આ પ્રકારની સેક્સ્યુઅલ લાઇફ માં થતી પ્રોબ્લેમ ના કારણે વ્યક્તિ ડોક્ટર પાસે જતા ગભરાય છે આવામાં ઘરગથ્થુ ઉપાયો અપનાવીને તમે સે-ક્સલાઈફને બુસ્ટઅપ કરી શકો છો ટ્રાય કરી જુઓ આવા દેસી નુસખાં સરસવ મોટાભાગે સરસવનો ઉપયોગ વાળમાં તેલ તરીકે થતો હોય છે.
પરંતુ સરસવ ન માત્ર શરીર અને મનને સ્વસ્થ કરે છે પરંતુ તેને સેક્શુઅલ ગ્લેન્ડ્સ માટે ફાયદાકારક માનવામાં આવે છે આદુમાં મળી આવતા ઔષધી તત્વો સેક્સ્યુઅલ લાઈફને આનંદ બનાવે છે આદુ માત્ર ચા કે શાકભાજીનો સ્વાદ જ નથી વધારતું પણ સેક્સ્યુઅલ લાઈફને પણ વધુ ઉત્સાહજનક બનાવે છે.
ડાર્ક ચોકલેટ.મોટાભાગે દરેક લોકો ને ડાર્ક ચોકલેટ ખૂબ ભાવતી હોય છે પરંતુ તમને જણાવી દઇએ કે તેનો એક સારો ઉપયોગ સેક્સ્યુઅલ લાઈફને વધુ શક્તિશાળી બનાવવા માટે પણ થાય છે ચોકલેટ ની અંદર રહેલા ખાસ પ્રકારના તત્વો મગજ માં હોર્મોન્સનું પ્રમાણ વધારે છે તેનાથી વ્યક્તિમાં શાંતિ અને આનંદની ભાવના પેદા થાય છે લસણ અને ડુંગળી.મોટાભાગે લસણ ડુંગળી નો ઉપયોગ રસોઈ ની અંદર સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે થતો હોય છે.
પરંતુ લસણ અને ડુંગરી તમારી સ-ક્સ્યુઅલ લાઈફ ની મજા પણ વધારી શકે છે દરેક લોકોએ દિવસ દરમિયાન બેથી ત્રણ કળી લસણ અને એકાદ ડુંગળીનું સેવન કરવું જોઈએ ગાજર.ગાજર ની અંદર પણ એવા પૌષ્ટિક તત્વો મળી આવે છે જેના કારણે સેક્સ્યુઅલ શક્તિ ડબલ થઈ જતી હોય છે પ્રાચીન સમયમાં ગાજરનો ઉપયોગ પુરુષોની ફર્ટિલિટી કેપિસિટી વધારવા માટે થતો હતો.
તેનાથી સ્નાયુતંત્ર પણ મજબૂત થાય છે કાળા ચણા.આપણે તો જાણીએ છીએ કે ચણાના સેવન કરવાથી શરીરની અંદર ઘોડા જેવી શક્તિ આવે છે આ માટે દરેક લોકોએ એક અઠવાડિયાની અંદર ચણાનું સેવન કરવું જોઈએ પીપળો.તમે જણાવી દઈએ કે પીપળાના ફળોનો ઉપયોગ નપુસકતા ની બીમારી દૂર કરવામાં થતો હોય છે.
પીપળના ફળ અને પીપળના કુમળા મૂળને બરાબર પ્રમાણમાં લઈને ચટણી બનાવી લો તેનો ઉપયોગ કરવાથી શક્તિમાં વધારો થશે ત્રિફળા.ત્રિફળા દ્વારા પણ શરીરમાં હોર્મોન્સ વધારે શકાય છે જેનાથી તમારી સેક્સ્યુઅલ શક્તિ મજબૂત બને છે ત્રિફળાના ચૂર્ણને મોટી કિસમિસ સાથે લેવા લો અને તેની ઉપર ઠંડુ પાણી પીવો આ ચૂર્ણ પેટના બધા પ્રકારના રોગ દૂર કરીને શરીરને મજબૂતી પ્રદાન કરે છે.
દાડમ.દાડમ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ આપણે તેના છોતરાને ફેંકી દેતા હોય છે તેની જગ્યાએ દાડમના છોતરાને સૂકવીને પીસી લો ત્યારબાદ દરરોજ સવાર અને સાંજે એક ચમચી આ ચૂર્ણને ખાવ ભિંડા.આમ તો દરેક લોકો ભીંડાનુ સેવન કરતા હોય છે જો તમે ભીંડાની સબ્જી નું સેવન નથી કરતા તો કાલથી ચાલુ કરી દેજો કારણકે ભીંડામાં રહેલા ધાતુઓ સેક્સ્યુઅલ લાઇફ માટે ખૂબ જરૂરી છે.
ઘી અને અડદની દાળ.શરીર માટે ઘી ખૂબ જ જરૂરી છે એમાં પણ જો ઘી ની સાથે અડદની દાળને પીસીને તેની અંદર દૂધ ભેળવીને તેની ખીર બનાવો ત્યારબાદ તેમાં ખાંડ ભેળવી તેને ખાવ. આનાથી પણ સેક્સ્યુઅલ શક્તિમાં વધારો થાય છે ખજૂર કાજૂ બદામ આ ત્રણ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ચાર-પાંચ ખજૂર બે ત્રણ-કાજૂ અને બે બદામને દૂધમાં ખૂબ સારી રીતે ઉતાળીને બે ચમચી ખળી સાકર રોજ રાત્રે સૂતી વખતે લેવી જોઈએ કેસૂડો.આપણે તો જાણીએ છીએ કે કેસુડો શરીરને ખૂબ ઠંડક પહોંચાડે છે.
તે સેક્સ્યુઅલ લાઇફ માટે પણ એટલો જ ઉપયોગી સાબિત થાય છે આ માટે તમારે કેસૂડાના ઝાડના એક લાંબા મૂળમાં આશરે 250 એમ એલની એક બોતલ લગાવીને તેને જમીનમાં દબાવી દો એક સપ્તાહ બાદ કાઢો હવે તેમાં એકઠું થયેલું દ્રવ્ય સવારે એક ચમચી મધ સાથે લો તે શુક્રાણુ જનિત નબળાઈ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે