Breaking News

ભગવતગીતા ના આ રહસ્યો બદલી શકે છે તમારી કિસ્મત,જાણી લો આ લેખ….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગીતામાં માત્ર ધર્મની વાત નથી, એ જીવન જીવવાની રીત બતાવે છે. ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી, ગીતા આ લોકમાં સુખ, શાંતિ અને તંદુરસ્તી કેમ મળે એની વાત કહે છે. ગીતા માત્ર વૃદ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી, એ બાળપણથી જ આત્મસાત્ કરવા જેવી અનેક શીખામણ આપે છે. શ્રીમદ ભાગવતગીતા આપણો અત્યંત પવિત્ર ગ્રંથ છે. મહાભારતનો એ ભાગ, જ્યારે ભગવાન કૃષ્ણે મહાભારતની લડાઇમાં અર્જુનને સલાહ આપી હતી.

તે સમયે, ભગવાન કૃષ્ણ જીવનના રહસ્યને એમના કથાનોને મારફતે અર્જુન સમજાવી રહ્યા હતા.એ કથાનો આજે કોઈ પણ વ્યક્તિ માટે એટલા જ મહત્વ પૂર્ણ અને સાચા છે જેટલા મહાભારતની લડાઈના સમયે અર્જુન માટે હતા.શ્રીમદ ભગવતગીતા ના ૯ રહસ્યો જે હાલમાં પણ બદલી શકે છે કોઈનું પણ જીવન.જે થયું, તે સારા માટે થયું. જે થઈ રહ્યું છે, તે પણ ફક્ત સારા માટે થઈ રહ્યું છે અને જે થશે એ પણ સારા માટે જ થશે તમે જેનાથી નિરાશ છો તેને ભૂલી જાઓ. હાલમાં, જો તમને કંઈક ખૂબ જ દુઃખ આપતું હોય તો તેની પાછળ એક ચોક્કસ કારણ છુપાયેલું હશે. આ એક ચક્ર છે, જેને તમારે સ્વીકારવું જ પડશે. તેથી, ભવિષ્યના કે ભૂતકાળના સમયનો વિચાર કર્યા વિના તમારા વર્તમાનને આનંદથી જીવો અને ખુશ રહો.

પરિવર્તન સંસારનો નિયમ છે.માત્ર એક જ ક્ષણ તમને રાજા અથવા ફકીર બનાવી શકેછે. પૃથ્વી પણ સ્થિર નથી, તે ફરતી રહે છે રાત દિવસ પછી આવે છે, અને ઉનાળા પછી જ આનંદદાયક ચોમાસુ આવે. આ જ ઘટનાઓ સાબિત કરે છે કે પરિવર્તન જ સંસારનો નિયમ છે.તેથી કોઈ પણવાતોઅથવા વસ્તુઓ વિશે ઉદાસ રહેવાની જરૂર નથી. પરિવર્તનનો સ્વીકાર કરવો એ તમને કોઈ પણ કઠોર પરિસ્થિતિમાં ખુશ રહેવાની તાકાત આપશે.

ધ્યાનથી, મન દીવાની જ્યોતની જેમ અખંડ થઈ જાય છે.આપણી સમસ્યા એ છે કે આપણે પોતાને જ નથી જાણતા. આપણામાંથી મોટા ભાગના લોકોએ પોતાની જાતને મળવા માટે ક્યારેય પ્રયાસ કર્યો જ નથી. ધ્યાન આપણને આપણી જાતને સાથે મલાવે છે અને જ્યારે આપણે આપણી જાતને જાણી લઈએ છીએ, ત્યારે આપણે ખબર પડે છે કે જીવન જાદુઈ છે. ધ્યાન કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી શકે છે.

તમે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાના છો.આજે આપણામાંના મોટાભાગના લોકો ટેમ્પલ રન ગેમ જેવા બની ગયા છે જેમાં એક છોકરો ચાલ્યો જાય છે અને નાણાં એકત્ર કરવાનું ચાલુ રાખે છે. પરંતુ એ છોકરો જાણતો નથીહોતો કે એ ક્યાં જતો હતો, શા માટે જતો હતો અને કેમ જતો હતો. તેને ફક્ત સિક્કા ભેગા કરવાની જ ખબર પડે છે.માણસો વિશ્વાસથી બને છે, તમારો વિશ્વાસ નક્કી કરશે કે આગળ શું થશે.તમે જે વિચારો કરો છો અને જે માનો છો – તે જ તમારી જોડે થાય છે અને તમે એવા જ બનો છો. જો તમે માનતા હો કે તમે સુખી વ્યક્તિ છો, તો તમે ખુશ થશો અને જો તમે નકારાત્મક વિચારો લાવશો તો તમે નાખુશ થશો! જો તમે માનો છો કે આજનો દિવસ સારો છે, તો તમારો દિવસ સારો જ રહેશે.

ફળ વિશે ચિંતા કરશો નહીં.ભગવદ્ ગીતાનુ આ વાક્ય આપણા બધા માટે ખૂબ મહત્વનું છે. આપણે હંમેશાં પૈસા, સારા ઘર, સારી કાર અને સુરક્ષિત ભવિષ્ય માટે કામ કરીએ છીએ. પરંતુ મોટાભાગના લોકો રેસ તરીકે જીવનને ધ્યાનમાં રાખીને જીવન જીવી રહ્યા છે જેથી તેઓ ટૂંક સમયમાં મજિલ મળી શકે. અને જ્યારે મંજિલ મળે છે, ત્યારે તેઓ સુખ નથી પામી શકતા અને તેઓ આગામી મજિલ માટે દોડવાનું શરૂ કરે છે. પણ તેઓ સમજી શકતા નથી“જીવન એક સફર છે, કોઈ મંજિલ નથી.તમને સારી મંજિલના બદલે ખુશી નઈ મળે, કારણ કે એ ખુશી તો જીવનના સફરમાં જ છુપાયેલી છે.શંકાથી ક્યારેય સુખ નહીં મળી શકે.શંકા એ આપણા મનના અસ્પષ્ટ વિચારોનો પડદો છે. શંકા બધાને કાયર અને અસ્થિર બનાવી શકે છે. શંકાના લીધે, વ્યક્તિ હિંમતવાન નિર્ણયો નથીલઇ શકતા અને સખત મહેનત કરવા છતાં પણ એ હારેલા માણસની જેમ જીવન જીવે છે.

મનુષ્યો પોતાના વિચારોથી ઊંચાઈઓ પણ સ્પર્શ કરી શકે છે અને પોતાને પાડી પણ શકે છે કારણ કે દરેક વ્યક્તિ પોતાનો મિત્ર પણ છે અને દુશ્મન પણ તમે જ તમારા શ્રેષ્ઠ મિત્ર છો, તમારી પાસે તમારા બધા મુશ્કેલીઓનો ઉકેલ છે, તમારી સાથે બીજું કોઇ નથી જો તમે તમારી સમસ્યાઓ માટે બીજા કોઈનો સંપર્ક કરો છો,તો તમને મદદ નહીં પણ અલગ અલગ સૂચનો મળશે. તમારી જાત પર વિશ્વાસ રાખીને તમારે જાતે જ જવાબ શોધવો પડશે.આત્માનો ન તો જન્મ થાય, ન તો મૃત્યુ.ભય સાથે આપણે કંઈપણ કરી શકતા નથી. ભય અને ચિંતા એ બે દુશ્મન છે જે આપણા સુખ અને શાંતિને અવરોધે છે, તેથી આપણે તેમને મનમાંથી સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

શ્રી મદભગવત ગીતા એ અપનો હિંદુ ધર્મનો એક પવિત્ર ગ્રંથ છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ એ મનુષ્ય ની દરેક સમસ્યા ના ઉપાય કહ્યા છે. આ ગ્રંથ માં 18 અધ્યાય અને 720 શ્લોક આવેલા છે. અને આ બધા શોકો નું અલગ મહત્વ પણ સમજાવ્યું છે. મહાભારત ના યુદ્ધ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને કુરુક્ષેત્રે માં કહી હતી. ભગવત ગીતા ના ઉપદેશ ની મદદ થી તેમને અર્જુન ને સંસાર નો સર સમજાયો હતો. દરેક જગ્યા પર જ્યાં અર્જુન ના પ્રશ્નો ઉભા થયા ત્યાં તેમને ઉદાહરણ થી પણ સમજાવ્યું.. શ્રીમદ ભગવત ગીતા જ એક એવો ગ્રંથ્ચે. જેમાં શ્રી કૃષ્ણ કહે છે, હા હું ભગવાન છું હું ઈશ્વર છું. શ્રીમદ ભગવત ગીતા મહર્ષિ વેદ વ્યાસ રચિત છે. જે સંસ્કૃત ભાષા માં છે..

મહાભારત ના યુદ્ધ વખતે અર્જુન ને અપેલા ઉપદેશ.જયારે કુરુક્ષેત્રે ના મેદાન માં અર્જુન તેની સામે ઉભેલા પોતાના ભાઈ, દાદા, ગુરુ ને જોઇને હથિયાર નીચે મૂકી દે છે, એવું વિચારીને કે મારા સગા વ્હાલા સામે હું કેમ લડું એની સામે હથિયાર કેમ ઉપાડું ત્યારે શ્રી કૃષ્ણ તેને ઉપદેશ આપતા કહે છે. મનુષ્ય એ નિષ્કામ ભાવ થી કર્મ કરવું જોઈએ,ફળ ની ઈચ્છા ના રાખવી આ સમયે તે તારા દુશ્મન છે.તો ઉભો થા અને લડ. એવું કહેવાય છે.કે જયારે કોઈ પણ મુશ્કેલી આવે અથવા કોઇપણ કઠીન પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ભગવદ ગીતા વાચવી.. તેમાં બધા પ્રશ્નો ના જવાબ આપેલા છે. અને દરેક પરિસ્થીતી માં કયો નિર્ણય લેવો તેનું સાચું જ્ઞાન આપેલું છે..ભટકેલા ને સાચી દિશા બતાવે છે.

શ્રીમદ ભગવત ગીતા નું મહત્વ.શ્રીમદ ભગવત ગીતા માત્ર સાંભળવાથી તમારા પાપ નાશ પામે છે. તમારા દુખ દર્દ દુર થાય. એટલે આ ગ્રંથ નું મહત્વ વધારે છે.જ્યારેપણ સમય મળે ત્યાએ ગીતા નો પાઠ કરવો જોઈએ.જેથી કરીને મનુષ્ય માં સકારાત્મક ભાવ આવે અને તેને શ્રીમદ ભગવત ગીતા નું જ્ઞાન અને મહત્વ સમજાય.

પરેશાની માંથી બહાર લાવે.જેવી રીતે અર્જુન ગીતા ના ઉપદેશ સાંભળી ને પોતાની દુવિધા માંથી બહાર આવી ગયો.. એવી જ રીતે જયારે તમને કોઈ પ્રોબ્લમ હોઈ કે તકલીફ પડી હોય કઈ સમજાય નહિ કે શું કરવું ત્યારે આ ગ્રંથ નું સ્મરણ કરીને તેના શ્લોક વાચવા.. જેથી તમને તમારી સમસ્યા નું નિવારણ મળી જશે. અને તમે તમારા કાર્ય માં સફળતા મેળવશો.

સાચી દિશા માં જ જવું.ક્યારેક અપને સાચો નિર્ણય નથી લઈ શકતા. અને ખોટા નિર્ણય નું ફળ ભોગવવું પડે છે.સાચું શું છે, ખોટું શું છે, એનો ફર્ક નથી સમજી શકતા. ત્યારે ભગવત ગીતા વાચવી.. જેથી તમને નિર્ણય લેવામાં મદદ મળે. ચિંતા ને કરે દુર.શ્રીમદ ભગવદ ગીતા માં કહ્યું છે. કે ચિંતા અને તનાવ થી જેટલા દુર રહી શકો એટલું રહેવું, વધારે ચિંતા ના કરવી ચિંતા નો પ્રશ્ન થાય ત્યારે શ્રેમ્દ ભગવદ ગીતા ફરજીયાત વાચવી જોઈએ. જેથી તમાં રહેલી સકારાત્મક ઉર્જા મળે અને ખોટા વિચાર ના આવે.

સફળતા મળે.જીવન માં તમે તનતોડ મહેનત કરો અને સફળતા ના મળે તો નિરાશ ના થવું, અને નાશીપાસ થઈ ને બેસી ના રહો. જો વ્યક્તિ સફળ ના થાય તો તેને મન અને ચિત સદા શાંત રાખવા જોઈએ.ભગવત ગીતા માં કહેલું છે. કે જયારે પણ તમે નિરાશ થાવ તો મન પર કાબુ રાખવો જોઈએ શાંત મન થી કરેલું કામ સફળતા તરફ લઈ જાય છે. ગીતા માં કહેલું છે. કે સફળતા ને અસફળતા જીવન માં આવતી જતી હોય છે, તેના થી ગભરાવું નહિ હમેશા પોતાના કર્મો પર વિસ્વાસ રાખવો..

ખુશ રહેતા શીખો.ગીતા અનુસાર હમેશા જીવન માં ખુશ રહેવું જેથીમન અન્નદ માં હશે તો કાર્ય પણ સારા કરી શકશો..તમારી પાસે જે કઈ છે, એમાં ખુશ રહેવું વધારે ઈચ્છાના કરવી. વધુ અપેક્ષા કરવાથી જયારે અપેક્ષા પૂરી ના થાય ત્યારે દુખ સિવાય કઈ હાથમાં નથી આવતું..

About admin

Check Also

મારા પતિ રોજ સંભો@ગ કરે છે જેથી મને ખુબજ પીડા થાય છે, કોઈ રસ્તો બતાવો…..

પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. થોડાં સમયથી ઘરમાં મારી સગાઈને લઈને વાતો ચાલી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.