Breaking News

દ્વારકા જાવ ત્યારે આ બીચ પર જવાનું ના ભૂલતા થાઈલેન્ડ જવાનું પણ તમે ભૂલી જશો,જોવો તસવીરો

ગુજરાત એટલે પર્વતો અને દરિયાઓની ભૂમિ, અને સૌરાષ્ટ્માં જો તમેં જાવ તો આ બેવ તમને એક સાથે મળે, સોમનાથ નો દરિયો, તો જૂનાગઢ નો ગિરનાર, દ્રારકા માં કૃષ્ણની સાથે સાથે દરિયાનો લહાવો અનેરો થઈ જાય છે.ત્યારે આજે અમે દ્વારકાના એક બીચની વાત કરીશું જે સ્કૂબા ડાઈવિંગ માટે છે.

ખાસ તો જાણો તેની અનોખી વાતોદ્વારકા જાઓ ત્યારે આ બીચ પર જજો, થાઈલેન્ડને પણ ભૂલી જશો ગોવાને ટક્કર મારે તેવો બીચ અમદાવાદ ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો ગુજરાતને મળેલો છે.

ગુજરાતના દરિયાકાંઠે એવા ઘણા બીચ આવેલા છે કે જેમી સુંદરતા ગોવાના બીચને પણ ટક્કર મારે તેવી છે. જોકે ગુજરાતના આવા ઘણા બીચ અજાણ્યા હોવાથી લોકો ત્યાં જતાં જ નથી.આવો જ એક બીચ છે. દ્વારકા થી નજીકમાં આવેલો શિવરાજપુ બીચ.

કાચ જેવું ચોખ્ખું છે પાણીદ્વારકાથી માત્ર 12 કિલોમીટર આવેલા આ બીચની સુંદરતા એટલી અદ્દભૂત છે કે તમને જાણે આબીચગુજરાતમાંનહીં,થાઈલેન્ડમાં આવેલો હોય તેવું લાગશે. અહીંના દરિયાનું પાણી પણ કાચ જેવું ચોખ્ખું છે. વળી, દૂર-દૂર સુધી માનવ વસ્તી ના હોવાના કારણે આ બીચ પર ખાસ ભીડ પણ જોવા નથી મળતી.વોટર સ્પોર્ટ્સ માટે છે બેસ્ટ.

શિવરાજપુર બીચની બ્યૂટી એટલી જોરદાર છે કે તમે એક વાર અહીંઆવશો તો આખી જિંદગી આ બીચને ભૂલી નહીં શકો. છેલ્લા દસેક વર્ષથી આ બીચ ટુરિસ્ટોમાં ખાસ્સો પોપ્યુલર બની રહ્યો છે. હવે તો વોટર સ્પોર્ટ્સના શોખીનો પણ આ બીચ પર ખાસ આવે છે.

ખાસ ભીડ પણ નથી હોતીદ્વારકા-ઓખા હાઈવેની નજીક આવેલા શિવરાજપુર બીચમાં સ્કૂબા ડાઈવિંગ પણ શરુ થયું છે. કેટલાક ટુર ઓપરેટર્સ તેના માટે ખાસ પેકેજ પણ ઓફર કરતા હોય છે.

જો તમે એડવેન્ચરના શોખીન હો તો સમજીલો કે શિવરાજપુર બીચ તમારા માટે જ છે.અહીં તમે ભીડભાડથી દૂર શાંતિમાં સમય પસાર કરી શકો છો.

રહેવા-જમવાનો ખાસ પ્રશ્ન નથીશિવરાજપુર બીચ સુધી પહોંચવું ખાસ અઘરું નથી.જો તમે દ્વારકા જવાના હો તો ત્યાંથી પણ અહીં પહોંચી શકો છો.વળી ટેમ્પલ ટાઉન દ્વારકામાં તો અનેક હોટેલો પણ આવેલી છે.યાંથી શિવરાજપુર માંડ 12 કિલોમીટર થાય છે જેથી રહેવાનો પણ ખાસ પ્રશ્ન નથી.

બીચ પર દિવાદાંડપણ આવેલી છેઆ બીચ પર એક દિવાદાંડી પણ આવેલી છે. તમે અહીં જાઓ તો દિવાદાંડી જોવાનું પણ ભૂલશો નહી. ગરમીની સીઝનમાં અહીં તમને તડકો વધારે લાગશે, પરંતુ તે સિવાય બીજી કોઈ સિઝનમાં જશો તો બીચની સુંવાળી રેતી પર મસ્તી કરવાની પણ મજા પડી જશે.

About admin

Check Also

મહિલા ના કપડાં કાઢી જીભ થી આ 1 કામ કરો,આખી રાત તમારી જોડે સમા-ગમ કરશે…

મીના અંદર આવી, પોતાની સૂટકેસ કાઢી અને ઝડપથી એમાં કપડાં વગેરે ભરવા લાગી. બાજુમાં ઊભો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.