કબરાઉ વાળી માં મોગલ ના પરચા અપરંપાર છે માં મોગલ ના ભક્તો સાચા મનથી માતા પાસે જે ઇરછા પ્રગટ કરે તે માં મોગલ ભક્તો ની તમામ ઇરછાઓ પુરી કરે છે બસ સાચી શ્રદ્ધા હોવી જોઈએ.
અવારનવાર આપણને માં મોગલ ના પરચા ના કિસ્સઓ સાંભળવા મળતા હોય છે જેમાં ભક્તો ક્યારેક તો વિદેશ માંથી પણ માં મોગલ પાસે માનેલી માનતા પુરી કરવા આવતા હોય છે એવો જ એક કિસ્સો ફરી કબરાઉ ધામ થી સામે આવ્યો છે.
બધા લોકો ના દુઃખ દૂર કરનારી માં મોગલ ના અનેક પરચા જોવા મળે છે માં મોગલ નું નામ લેવાથી જ ભક્તો ના દુઃખ દર્દ દૂર થઇ જતા હોય છે માં મોગલ પર લોકો ને અતૂટ શ્રદ્ધા છે.
માં મોગલ પાસે જે કઈ મનોકામના રજૂ કરો તે બધી મનોકામના માતા પુરી કરે છે લોકો માતા ના મંદિરે કાબરાઉ કચ્છ આવીને માતા પાસે પ્રાર્થના કરતા હોય છે અને માતા બધી મનની ઈચ્છા પુરી કરે છે.
ભાવનગર માં પણ માં મોગલ નું મંદિર ભગુડા ગામે આવેલ છે કાબરાઉ માં મોગલ નું મંદિર છે ત્યાં લોકો દૂર દૂર થી દર્શને આવતા હોય છે કાબરાઉ વાળી માં મોગલ ના અંનેકવાર પરચા સામે આવતા હોય છે.
કબરાઉ મોગલધામમાં મણિધર બાપુ નામના ઋષિ જેઓ મા મોગલના ઉપાસક છે જેમને લોકો ચારણઋષિ કહે છે મંદિરે મા મોગલના દર્શન કરવા ભક્તો દૂર-દૂરથી આવે છે કહેવાય છે કે મા મોગલના ધામમાં માનતા રાખવાથી માનતા પરિપૂર્ણ થાય જ છે.
આવા તો એક નહીં અનેક દાખલા છે મા મોગલે ભક્તોના દુ:ખડા દૂર કર્યા છે મંદિરે એક ભક્ત પોતાની માનતા પૂરી કરવા આવ્યા હતા જેમનું નામ અજિતભાઈ મકવાણા છે જેઓ રાજુલાના રહેવાસી છે.
તેઓએ જણાવ્યુ કે હું બીમાર રહેતો હતો મને કોઈ દવા લાગુ પડતી ન હતી અત્યારે બધુ સારું થઈ ગયું મે ૬,૧૦૧ રૂપિયાની માનતા રાખી હતી આટલું સાંભળતા જ મણિધર બાપુ એ કહ્યું કે બેટા તારું કામ થઈ ગયું.
મા મોગલે તારી માનતા સ્વીકારી છે આ પૈસા તારી બહેન દીકરીઓને આપજે માનતા પૂર્ણ કરી અજીતભાઇએ મણિધર બાપુ અને મોગલ માના આશીર્વાદ લીધા ખરેખર માતા ના પર્ચા અપરંપાર છે.
માતા ના ધામ લોકો દૂર દૂર થી દર્શન કરવા આવતા હોય છે લોકો ની ખોવાયેલ વસ્તુ કે પછી અન્ય કોઈ તકલીફ માતા સામે સાચા મનથી જો પ્રગટ કરવામાં આવે તો માતા તેના ભક્તો ને ક્યારેય નિરાશ કરતા હોતા નથી.
સૌ ભક્તો જાણે જ છે કે કબરાઉ ધામ મા મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે મા મોગલ પર શ્રદ્ધા રાખીને મોગલ માં ની માનતા માનવામાં આવે તો મા મોગલ અવશ્ય બધી જ માનતાઓ પૂર્ણ કરે છે.
ત્યારે મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું હતું કે માં મોગલને કોઈ પણ પ્રકારના દાન ભેટ ની જરૂર નથી વધુમાં કહ્યું હતું કે એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.