આજના આ સમયમાં લોકો પોતાની હવસની ભૂખ સંતોષવા માટે પોતાની સબંધ લાગણીઓ ને ભૂલી જાય છે.આજે બળાત્કાર, રેપ, જેવા ઘણા કેશો પોલિસ સ્ટેશનમાં નોંધેયેલ છે. એવા કિસ્સાઓ સામે આવે છે જે જાણીને લોકોની આખો ચાર થઈ જાય છે અને આજે લગ્ન કરવાની લાલચ આપી કેટલીય છોકરીઓ સાથે બળાત્કાર કરી આરોપીઓ ખુલ્લે આમ ફરે છે.
પરંતુ મિત્રો આજે એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે જાણીને તમારા હોશ ઉડી જશે. મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનામાં એક અમદાવાદમાં 43 વર્ષના પતિથી અસંતોષ હોવાથી 28 વર્ષીય યુવતીએ 31 વર્ષના રબારી યુવક સાથે સંબંધ બાંધ્યા હતા.
બંને રંગરેલિયાં મનાવતાં હતાં ને મજા કરતાં હતાં. અઢી વર્ષના પ્રેમ સંબંધ પછી યુવતીને પતિથી છૂટીને પ્રેમી સાથે રહેવાની ઈચ્છા થતાં તેણે પ્રેમીને વાત કરી હતી. યુવતી અને પ્રેમીએ ભેગા મળીને 5 લાખ રૂપિયામાં સોપારી આપીને પતિની હત્યા કરાવી દીધી હતી. સરખેજમાં થયેલી યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢયો છે અને પ્રેમીની મદદથી પત્નીએ જ પતિની હત્યા કરાવી હતી તેનો ભાંડો ફોડ્યો છે.
હત્યા માટે આઠ મહિના પહેલા પ્લાન બનાવવામાં આવ્યો હતો અને રાજસ્થાનના શખ્સને પાંચ લાખની સોપારી પણ આપવામાં હતી. પોલીસે મૃતકની પત્ની અને પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાંચ એસીપી, બી.વી ગોહીલના જણાવ્યા મુજબ, આંબાવાડીમાં માણેકબાગ પાસે પ્રણવ એપાર્ટમેન્ટમાં રહેતા અને સરખેજમાં મહંમંદપુરા પાસે નેમીચાર ફાર્મહાઉસ ખાતે આવેલી યોગા નર્સરીમાં ડ્રાઇવર પ્રમોદભાઇ દેવજીભાઇ પટેલ ( ઉ.વ. 43 )ની 3 ઓગસ્ટે રાત્રે ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં ક્રાઇમ બ્રાંચે મૃતકની પત્ની કિંજલ પટેલ (ઉ. વ. 28 ) અને હિમતનગર તાલુકાના ઝબાલ ગામના પ્રેમી અમરતભાઇ ગોબરભાઇ રબારી (ઉ.વ. 31)ની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પૂછપરછમાં બહાર આવેલી વિગતો પ્રમાણે પ્રમોદભાઇ પટેલના બે વખત લગ્ન થયા હતાં અને છૂટાછેડા થયા હતા. તેમના કિંજલબહેન સાથે ત્રીજા લગ્ન થયેલા હતા. બંનેના લગ્ન 2012માં થયાં હતાં પણ કિંજલબેનને પતિથી સંતોષ નહોતો તેથી ભુવા પાસે જતાં હતાં. આ દરમિયાન અમરત સાથે પરિચય થયો અને પચી સંબધ બંધાયા હતા. કિંજલ અને પ્રેમી અમરત રબારીને અઢી વર્ષથી પ્રેમં સબંધ હતો.
કિંજલને પતિ સાથે તકરાર થતી હોવાથી છૂટકારો મેળવવીને પ્રેમી સાથે જવું હતું તેથી પ્રમોદનો કાંટો કાઢવાની વાત પ્રેમીને કરી હતી. અમરત રબારીએ રાજસ્થાનમાં રહેતા તેના મિત્ર સુરેશને પોતાની પ્રેમિકાના પતિની હત્યા કરવા માટે રૂપિયા પાંચ લાખની સોપારી આપી હતી. આરોપીઓએ 31 જુલાઈના રોજ સરખેજના નોકરીના સ્થળ અને આવવા જવાના રસ્તાની રેકી પણ કરી હતી.
નર્સરીમાં 3 ઓગસ્ટે જમણવાર હોવાથી પ્રમોદે કિંજલને ફાર્મ હાઉસમાં મોડુ થશે તેવી વાત કરી હતી. આ તકનો લાભ ઉઠાવવા માટે પ્રમિકાએ પ્રેમી અમરતને ફોન કરીને જાણ કરી હતી. અમરત પોતે સુરેશ તથા અને એક શખ્સને લઇ કારમાં અમદાવાદ આવ્યો હતો અને સરખેજમાં મહંમંદપુરા પાસે નેમીચાર ફાર્મહાઉસ પાસે પ્રમોદ પટેલની આવવાની રાહ જોઇને બેઠા હતા.
પ્રમોદ વાહન લઇને ઘરે જઇ રહ્યો હતા ત્યારે તેને સ્કૂટર પરથી પાડીને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરીને લાશને ઝાડીમાં ફેકીને આરોપીઓ નાસી ગયા હતા. મોડેથી અમરતે કિંજલને ફોેન કરીને કામ પતી ગયું હોવાની વાત કરી હતી. કિંજલે પણ પોતાના પર કોઇને શંકા જાય નહી તે માટે માસાને ફોન કરીને પતિ હજુ સુધી ઘરે આવ્યા ન હોવાની વાત કરીને નાટક કર્યું હતું.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિય્રો આજકા એવા ઘણાબધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને જાણીને આપણને ખુબજ આશ્ચર્ય થાય છે મિત્રો આજકાલ આવા કિસ્સા બનવાએ સામાન્ય બાબત થઈ ગઈ છે.
પરંતુ અમુક કિસ્સામા સમાજમા નીચુ દેખાવાનુ કામ કરે છે જે ખુબજ આઘાતજનક હોય છે મિત્રો આવા કિસ્સા દરરોજ આપણી આજુબાજુ જોવા કે સાંભળવા મળતા હોય છે મિત્રો આજે તમને એક એવો કિસ્સો જણાવવા જઇ રહ્યા છે જેને સાંભળીને તમે હેરાન થઈ જશો તો મિત્રો આવો જાણીએ આ કિસ્સા વિશે.
મિત્રો એક મા અને તેની છોકરીના કોઈ બીજા અજાણ્યા વ્યક્તિ સાથે અવૈધ સબંધ ચાલી રહ્યા હતા મિત્રો એક મહિના પહેલા તે મહિલા અને તેના પ્રેમીને સંદિગ્ધ અવશ્થામા તેનો પતિ જોય ગયો હતો અને ત્યારબાદ તેના પતિ અને તેની પત્ની વચ્ચે ખુબજ ઝઘડો થયો હતો અને ત્યારબાદ જ્યારે તે ઝઘડો શાંત થયો ત્યારે તે રાત્રે તે ઘરના બધાજ લોકો સુઇ ગયા હતા.
ત્યારે તે મા અને દિકરી તેમજ તેના પ્રેમીએ ત્રણેયે સાથે મળીને તે મહિલાના પતિને કોઈ તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી જાન થી મારી નાખ્યો અને ત્યારબાદ તેના શવને ઘરના આગણમા જ દફ્નાવી દીધુ અને જ્યા તેના શવને દફ્નાવવામા આવ્યુ હતુ ત્યા ઇટોની દિવાલ પણ બનાવી દીધી જેથી કોઈને જાણ ના થાય મિત્રો આઘટના ભાગલપુર જીલ્લાના સન્હોલા પોલિસ સ્ટેશનની હદમા આવેલા બડી રમાંસી ગામમા સામે આવ્યો છે.
અને સોમવારે જ્યારે તેમનો મોટો છોકરો ઘરે આવ્યો તો તેને આ સંપુર્ણ ઘટના બહાર આવી હતી જ્યા પોલિસે તપાસ કરતા તે મા અને તેની છોકરીની ધરપકડ કરી હતી અને તેના પ્રેમી આ ઘટના પછી ફરાર થઇ ગયો હતો અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી.
મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ મુજબ મોટી રમાંસી ગામમા કૈલુ દાસ પોતાની પત્ની સરિતાદેવી અને તેની છોકરી જુલી અને તેના છોકરા દેવનંદનની સાથે નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા અને કૈલુનો સૌથી મોટો છોકરો દયાનંદ બાકા જીલ્લાના રાજૌનમા રહીને ખલાસી નુ કામ કરતા હતા.
અને તેની કરિયાણાની દુકાન ચલાવતા તેની પત્ની સરિતાદેવી અને તેની છોકરીને ઘણીવાર અજાણ્યા પુરુષો સાથે મળવાનું થતુ હતુ અને આ દરમિયાન તેમના નજીકનુ પલવા ગામનો એક અજાણ્યા યુવક દિનેશ યાદવ તેમની દુકાન અને તેમના ઘરે આવાતા જતા રહેતા હતા.
અને અને થોડાક સમય પછી તે યુવક દિનેશ યાદવે સરિતાદેવી અને તેની છોકરી જુલી સાથે અવૈધ સબંધ રાખ્યા હતા અને તેમની સાથે સંભોગ પણ કર્યો હતો પરંતુ કૈલુને આ વાતની જાણ નહતી પરંતુ જ્યારે આ વાતની જાણ કૈલુને થઈ ત્યારે તેનો અને તેની પત્ની સરિતા દેવીઅને તેની છોકરી જુલી સાથે તેણે ઝગડો કર્યો.
એક દિવસ જ્યારે કૈલુનો મોટો છોકરો દયાનંદ જ્યારે તેના ઘરે પાછો આવ્યો ત્યારે તેણે તેના પિતાને તેના ઘરમા ના જોયા તો દયાનદે તેની માતા સરિતાદેવી અને તેની બહેન જુલી પિતા વિશે પુછ્યુ પરંતુ કોઈએ પણ સરખો જવાબ ના આપ્યો આ પછી તેમણે ગામલોકોને પણ પૂછપરછ કરી હતી.
પરંતુ કોઈ જવાબ મળ્યો નહી અને છેવટે દયાનંદે પોતાના પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને જ્યારે સરિતા દેવી અને પુત્રી જુલીને આ વાતની ખબર મળી ત્યારે તેઓ બંને પોલીસ સ્ટેશન પણ પહોંચી ગયા હતા. મિત્રો જ્યારે આ ત્રણેય લોકો પોલીસ સ્ટેશનમાં ગૂમ થયા હોવાનો ગુનો થયાની ફરિયાદ નોધાવી રહ્યા હતા.
તે દરમિયાન ગ્રામજનોએ પોલીસને બોલાવી હતી અને કહ્યું હતું કે કૈલુના ઘરના આંગણામાંથી દુર્ગધ આવે છે જે બાદ પોલીસ સ્ટેશનના અધિકારી બ્રજેશકુમાર પોલીસ દળની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યા પોહચીને પોલિસે કૈલુના ઘરના આગણાની ખોદકામ કર્યુ અને જ્યારે તેમાથી કૈલુના શવને બહાર કાઢવામા આવ્યુ તો તેને જોઇને બધા ખુબજ હેરાન થઈ ગયા.
મિત્રો ત્યારબાદ જ્યારે ગામ લોકોએ ઘટનાની જગ્યાએ થી થોડે દુર પોલિસ સ્ટેશનથી આવી રહેલી મા અને તેની છોકરીને ખુબજ માર માર્યો અને તેમને પોલિસને સોપી દેવામાં આવી અને ત્યારબાદ પોલિસે મા અને છોકરીની ધરપકડ કરીને પોલિસ સ્ટેશનમા લઇ ગઇ હતી જ્યા તેમની પુછપરછ કરવામા આવી તો તેમણે તેમનો ગુનો સ્વીકાર કર્યો હતો.
મિત્રો તે પોલિસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનામા શામિલ દિનેશ યાદવના અવૈધ સબંધ તે મા અને તેની છોકરી સાથે હતા અને તેમણે ત્રણેયે સાથે મળીને યોજના બનાવી કૈલુ યાદવની હત્યા કરી દીધી હતી પરંતુ દિનેશ આ ઘટના પછી ફરાર થઈ ગયો છે અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી છે. બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.