આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.
સવાલ.મારી ઉંમર ૨૦ વર્ષ છે. મારા લગ્ન નથી થયાં. હું ઘણીવાર હસ્તમૈથૂન કરું છું. જ્યારે પણ મને ઉત્તેજના થાય અને મારું લિંગ ઉત્તેજીત થાય ત્યારે તે ડાબી તરફથી થોડું વળેલુ રહે છે. જ્યારથી મને ઉત્તેજના થાય છે ત્યારથી આ તકલીફ છે. તો હું જાણવા માંગુ છું કે આ ગંભીર તકલીફ કહેવાય? શું આ કારણે હું મારી પાર્ટનરને ભવિષ્યમાં સંતોષ આપી શકીશ? મને ખૂબ ચિંતા થાય છે. મને મારી મુંજવણનો યોગ્ય ઉત્તર આપવા વિનંતી.
જવાબ.પહેલીવાત કે આ કોઇ ગંભીર સમસ્યા નથી. ખેરખર પૂછો તો આ કોઇ સમસ્યા જ નથી. તમારી માફક જ ઘણાં પુરુષોને આ રીતે ઉત્તેજીત અવસ્થામાં લિંગ ડાબી કે જમણી તરફ વળેલુ રહેતું હોય છે. જેને કારણે ભવિષ્યમાં સેક્સમાં કોઇ તકલીફ થવાની સમસ્યા નથી રહેતી. માટે તમારે આ બાબતે વધારે વિચારવું ન જોઇએ.
મારે મતે આ સામાન્ય બાબત છે. તમે પણ બીજા પુરુષોની માફક જ તમારા પાર્ટનરને ભવિષ્યમાં સંતોષ આપી શકશો. માટે અત્યારે આવા વિચાર કર્યા વગર જીવન માણો. અને આ તકલીફ છે એવું વિચારવાનું તો ખાસ મુકી દો.
સવાલ.મારી ઉંમર ૨૬ વર્ષ છે. સંભોગ સમયે મારે જલદીથી વિર્ય સ્ખલન થઇ જતું હોય છે. અને મારી પત્નીને હજી ઓર્ગેઝમ ન થયું હોય તે પહેલા જ હું સ્ખલીત થઇ જઉ છું. આવું થવાથી મને ખૂબ દુખ થાય છે. મને સતત મનમાં ડંખ રહે છે કે હું મારી પત્નીને યોગ્ય સંતોષ નથી આપી શકતો. મને જણાવશો કે સેક્સ સમયે જલદી સ્ખલન ન થાય તે માટે શું કરવું જોઇએ? મને એવો ઉપાય જણાવો કે જેને અજમાવીને હું સેક્સનો સમય લંબાવી શકું.
જવાબ.ઘણાં લોકોને સ્ખલન ખૂબ જલદી થઇ જતું હોય છે. અને પત્નીને ન સંતોષી શક્યાની ભાવના તેમના મનમાં ડંખતી હોય છે. સેક્સનો સમય વધારવા માટેનો ઉત્તમ માર્ગ એ છે કે પાર્ટનર એકબીજા સાથે વાતો કરતાં કરતાં ધીરે ધીરે ફોરપ્લેથી શરુઆત કરે. સેક્સ દરમીયાન જ નવીન અનુભવ કરતાં વાતો કરો.
તમે પત્નીને રોમેન્ટીકલી કોઇ જગ્યાએ અડવાની પરમીશન લો, તે આ વાતોથી જ ઉત્તેજીત થઇ જશે. તમે સેક્સ દરમીયાન ખૂબ રોમેન્ટીક વાતો કરો. પત્નીને બોલીને સંતોષ આપો. જેમ મેસેજમાં સેક્સ અંગે પાર્ટનર્સ ચેટ કરતાં હોય તે જ રીતે સેક્સ દરમીયાન અરસપરસ વાતો કરો. ફોરપ્લેમાં વધારે સમય લો. ફોરપ્લેમાં આંગળી વડે કે જીભ વડે પત્નીને સંતોષ આપો. અલગ અલગ સેક્સ આસનનો ઉપયોગ કરો.
આનાથી પણ ઘણો ફેર પડશે. મોટેભાગે એવું બનતું હોય છે કે કપલ સેક્સ કરતી વખતે ખૂબ જ શાંતીથી એકબીજા સાથે વાતો કર્યા વગર સેક્સ કરે. પણ જો બંને થોડો મનનો સંકોચ દુર કરીને અંદરોઅંદર બોલ્ડ વાતો કરીને સેક્સ કરશો તો ખરેખર ખૂબ ફેર પડશે.
પત્નીને પણ ઓર્ગેઝમનો અનુભવ જલદી થઇ જશે. અને નવીન પ્રયોગમાં બંનેને મજા પડશે જેથી સ્ખલનનો સમય પણ લંબાશે. એ સિવાય યોનીમાં લિંગ પ્રવેશ કરો ત્યારે પણ થોડી વાતો કરો જેથી ધ્યાન બીજે જાય અને સ્ખલનનો સમય લંબાઇ જાય.
સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે, જ્યારે મારી પત્નીની ઉંમર ૨૧ વર્ષ છે. અમારા લગ્નને થોડો સમય જ થયો છે. આ ઉંમરે સેક્સ પ્રત્યે ખાસ આકર્ષણ હોય. છોકરા અને છોકરી બંને પક્ષે આ આકર્ષણ હોય છે, મેં સાંભળ્યુ છે. પણ મારે અલગ છે, મને સેક્સ માટે ખૂબ આકર્ષણ છે, જ્યારે મારી પત્નીને આ બાબતે કાંઇ જ નથી.
તેને હું સેક્સ કરવા કહું ત્યારે તે ના નથી પાડતી, પણ સામે આ બાબતે ઉત્તેજીત પણ નથી હોતી. તેને સેક્સ સમયે રસ જ નથી હોતો. તે નિરસ થઇને હું જે કરું તે કરવા દે છે. મને આ બાબતે બહુ તકલીફ થાય છે. મારી આ સમસ્યાનો કોઇ ઉકેલ બતાવો. હું પત્નનીને કઇ રીતે સેક્સ માટે ઉત્તેજીત કરી શકું?
જવાબ : ઘણીવાર એવું બનતું હોય છે કે સ્ત્રીઓને સેક્સ સમયે વધારે પડતો દુખાવો થાય તો તેના કારણે તે ગભરાઇ જતી હોય છે, અને પછી તે જ ગભરાહટ તેનો સેક્સમાંથી રસ ઓછો કરી નાખે છે. આ કારણે પણ તમારી પત્ની નિરસ થઇ જતી હોય તેમ બને. તે સીવાય તમારી પત્નીને આ અંગે કદાચ બહુ ખબર ન પડતી હોય કે બીજો કોઇપણ મનમાં ખચકાટ હોય તો તેને દૂર કરો.
તેની સાથે ઝઘડો કર્યા વગર પ્રેમથી વાત કરો. તેને સમજાવો. તેને શું તકલીફ છે તે જાણવા પ્રયત્ન કરો. વળી એવું પણ બને કે તમે ફોરપ્લેમાં સરખો સમય ન આપતાં હોવ. પત્ની સાથે રોમેન્ટીક ક્ષણોને માણો. તેને ફોરપ્લે કરીને ઉત્તેજીત કરવા પ્રયત્ન કરો કે જેથી તેને સેક્સમાં રસ જાગે. તેને કઇ જગ્યાએ અડતા ઉત્તેજના થાય છે તે પણ જાણવા પ્રયત્ન કરો. આમ કરવાથી તમારી સમસ્યાનો ઉપાય મળી જશે
સવાલ.મારી ઉંમર ૨૮ વર્ષ છે. લગ્નનાં ચાર વર્ષ પછી પત્નીને પ્રેગ્નન્સી રહી છે. અમે છેલ્લાં ત્રણ વરસથી પ્રયત્ન કરતાં હતાં ને કુદરતી રીતે જ બાળક રહ્યું. હાલમાં તેનો ચોથો મહિનો જઈ રહ્યો છે. છેલ્લા બે મહિનાથી અમે સમાગમ નહોતાં કરતાં, પણ વચ્ચે એક વાર મારાથી રહેવાયું નહીં ને અમે સમાગમ કર્યો.
એ વખતે ખબર પડી કે તેના પ્રાઇવેટ પાર્ટ્સમાંથી સફેદ પાણી ખૂબ નીકળે છે. મારે જાણવું છે કે પ્રેગ્નન્સી દરમ્યાન સમાગમ કરવાને કારણે તો આમ નહીં થતું હોયને? મારી વાઇફ કહે છે કે સમાગમ પછીના બીજા દિવસે જાણે ફાટેલા દૂધના ફોદા જેવું નીકળે છે અને ખંજવાળ પણ ઘણી આવે છે. શું અમારે ફરી સંભોગ ન કરવો? બાળકના હિતમાં જે સાચું હોય એની સલાહ આપશો.
જવાબ.પ્રેગ્નન્સી દરમ્યાન સમાગમ કરાય કે નહીં એની જનરલ ગાઇડલાઇન કહે છે કે પહેલા અને છેલ્લા ત્રણ મહિના દરમ્યાન સાચવવું જરૂરી છે. જોકે એ પછી પણ દરેક સ્ત્રીની શારીરિક અવસ્થા અને બાળકની કન્ડિશન પરથી તમારી વાઇફના ગાયનેકોલૉજિસ્ટ જે નક્કી કરે એને અનુસરવું.
ઘણી વાર વર્ષો પછી ગર્ભ રહ્યો હોય અને બાળકની સ્થિતિ હજી નાજુક હોય ત્યારે ડૉક્ટર સેક્સ ન કરવાની સલાહ આપે છે. ઘણી વાર સેક્સની ઉત્તેજનાને કારણે યોનિમાર્ગમાં કૉન્ટ્રૅક્શન થાય છે જેને કારણે મિસકૅરેજ થવાના ચાન્સિસ રહે છે.
પ્રેગ્નન્સી દરમ્યાન વાઇટ પાણી પડવાનું લક્ષણ નૉર્મલ છે. જોકે એની સાથે ખંજવાળ આવે છે કે ફોદા જેવું પ્રવાહી નીકળે છે એ ઠીક નથી. એ ઇન્ફેક્શનને કારણે થતું હોય છે. તમે આયુર્વેદનું જાત્યાદિ તેલ લાવીને એ ભાગમાં લગાવવાનું રાખો. એનાથી ફાયદો થશે.
જો પુષ્કળ માત્રામાં વાઇટ ડિસ્ચાર્જ નીકળતો હોય તો ગાયનેકોલૉજિસ્ટને એનાથી વાકેફ કરવા જરૂરી છે. છેલ્લે, જો ડૉક્ટરે તમને સમાગમ કરવાની છૂટ આપી હોય તો પણ આ સંજોગોમાં હંમેશાં ફીમેલ સુપિરિયર પૉઝિશન અથવા તો પાછળથી ડૉગી પૉઝિશન અપનાવવી હિતાવહ છે. એનાથી સમાગમનો આનંદ પણ તમે માણી શકશો અને પત્નીને પેટ પર કોઈ દબાણ નહીં આવે.
સવાલ.મારી ઉંમર 45 વર્ષની છે અને મારા બે બાળકો પણ છે. મને એવી લાગણી થઈ રહી છે કે હું મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું. તાજેતરમાં જ એક કેમ્પમાં ગઈ હતી અને હું એક મહિલાને મળી. જ્યાં અમારા બન્ને વચ્ચે દોસ્તી થઈ. તેની ઉંમર 38 વર્ષ છે.
ટ્રિપના છેલ્લા દિવસે તેણે મને લિપ્સ પર કિસ કરી અને મને ખૂબ સારુ લાગ્યુ હતું. મને નથી લાગતું કે મારા પતિ મને આવી રીતે પ્રેમ કરે છે. જે રીતે આ મહિલાએ મને કર્યો. હું હંમેશા તેના વિશે જ વિચારુ છું અને તેને ફરી ક્યારે મળું એ રાહ જોઉં છું. પ્લીઝ જણાવો મારે શું કરવું જોઈએ.
જવાબ.કોઈ પણ વ્યક્તિની સેક્સ્યુઅલ ઓરિઅન્ટેશન એટલે કે લૈંગિક લાગણી પ્રત્યેનો ઝૂકાવ કોઈપણ પડાવમાં બદલી શકે છે. સરખી જાતિના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું એ કોઈ અસામાન્ય વાત નથી. સૌથી પહેલા તો એ જાણવાની કોશિશ કરો કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે અને કારણ શોધવાની કોશિશ કરો. તમારે એ નિર્ણય લેવો પડશે કે તમે શું કરવા ઈચ્છો છો? તેમજ તમે જે કરવા જઈ રહ્યા છો તે નુકસાનકર્તા નથી ને.જો આ વિશે વધુ કોઈ જાણકારી ઈચ્છતા હોવ તો કોઈ કાઉન્સેલરની પણ મદદ લઈ શકો છો.
સવાલ.હું અને મારા પતિ અમે બન્ને 28 વર્ષના છીએ અને અમારા લગ્નને 1 વર્ષ થયું છે. અમને કોઈ સમસ્યા નથી પણ અમે મહિનામાં એક જ વખત સેક્સ કરીએ છીએ. હું જાણવા માગું છું કે આ નોર્મલ છે? શું અમારે ડૉક્ટર સાથે વાત કરીને કારણ જાણવું જોઈએ અઠવાડિયામાં ત્રણ અથવા બે વખત સેક્સ કરવું નોર્મલ છે. તમે બન્નેએ સેક્સની આટલી ઓછી ફ્રીક્વન્સી શા માટે અને કઈ રીતે નક્કી કરી છે.
સવાલ.મારા વૈવાહિક જીવનમાં આમ તો કોઈ સમસ્યા નથી મારો પતિ સાહિલ સારું કમાય છે, સાસુ-સસરા પણ પ્રેમાળ છે અને સંયુક્ત કુટુંબમાં પણ અમે શાંતિથી રહીએ છીએ. પણ થોડા દિવસ પહેલા મેં મારી આંખ સામે અમારા ઘરમાં કંઈક એવું જોયું કે મારા સુખ-ચેન છીનવાઈ ગયા છે. જે પતિને હું દિલથી પ્રેમ કરતી હતી તેનો ચહેરો હવે મને જોવો પણ નથી ગમતો. જે જેઠાણીને હું દીદી કહીને બોલાવતી તેના પર હવે મને એવો ગુસ્સો ચઢે છે કે તેનું ખૂન કરી નાખું.
મારી ઉંમર 37 વર્ષની છે. મારા લગ્ન ઘણા સમય પહેલા થઈ ગયા હતા પણ મને થોડા સમય પહેલા મારી પાડોશી ની એક મહિલા જોડે પ્રેમ સંબંધ બંધાયા હતા.અને મેં મારી પાડોશીની પત્ની સાથે પણ સેક્સ માન્યું છે.અને આ ઘણા સમય સુધી ચાલ્યું હતું.પણ એક મહિના થી મારી સ્ટેમિના ઓછી થતી જાય છે. સેક્સ દરમિયાન સમય પણ લાંબો સમય સુધી નથી રહેતો. મહેરબાની કરી જણાવો કે, મારી આ સમસ્યાનું સમાધાન શું છે.
જવાબ.પહેલી વાત તો એ કે તમારે પત્ની હોવા છતાં તમે બીજી પત્ની જોડે કેવી રીતે સંભોગ કરી શકો છો, આ તમારું કામ યોગ્ય નથી ખેર જે થયું એ તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સૌથી પહેલા તો તપાસની જરુર છે. સેક્સ્યુઅલ સ્ટેમિનામાં ઘટાડો થવાથી તમે તાણના ભોગ બની શકો છો.
જોકે, આ કોમન સમસ્યા છે. સેક્સ્યુઅલ સ્ટેમીના ઓછી હોવી એ કોઈ અતિગંભીર પરેશાની નથી. સેક્સ્યુઅલ એક્ટ દરમિયાન લોહીનું પરિભ્રમણ, તમારુ ધ્યાન તેમજ સ્ટેમીના પણ ઘણી વાત પર આધાર રાખે છે. આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે તમે માનસીક અને શારીરિક રીતે સંપૂર્ણ સજ્જ હોવ.
સવાલ.મારી ઉંમર 50 વર્ષની છે. છેલ્લા છ વર્ષથી મારી પત્ની સાથે મારા સેક્સ્યુઅલ સંબંધો સારા નથી રહ્યાં. મને ઈરેક્શન થઈ રહ્યું છે પરંતુ ઈન્ટરકોર્સ માટે તે પૂરતું નથી. મારા સેક્સ સંબંધો પત્ની સાથે ખૂબ જ શુષ્ક છે. મારી આ સ્થિતિથી મને ઘણીવાર આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. તો હું શું કરુ.
જવાબ.તમારા મનમાંથી સૌ પ્રથમ આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકો.પ્રોપર ટ્રિટમેન્ટથી તમે અને તમારી પત્ની આ બાબતે ઉકેલ લાવી શકો છો. પચાસ વર્ષની ઉંમરે સેક્સ્યુઅલ એક્ટિવિટી થોડી શુષ્ક ભલે પડતી હોય પરંતુ રોમાંચ ઓછો થતો નથી. થોડા પ્રયત્ન પછી તમે ફરી રેગ્યુલર સેક્સ લાઈફમાં આવી શકો છો. તમારે કોઈ સેક્સોલોજીસ્ટને મળવાની જરુર છે અને હેલ્થ કન્ડિશન તેમજ હોર્મોનલ લેવલ પણ ચકાસવાની જરુર છે.
સવાલ.હું 26 વર્ષની છું અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા. અમારી સેક્સ લાઈફ ખૂબ સારી હતી, પણ કેટલાક થોડા સમયથી સેક્સના સમયે મને બહુ દુખાવો હોય છે આ કારણે અમારી સેક્સ લાઈફ પ્રભાવિત થઈ રહી છે અને મને સેક્સથી ડર લાગવી લાગ્યું છે હું કતરાવવા લાગી છું જેના કારણે મારા પતિ પણ નારાજ હોય છે?
જવાબ.આ સમસ્યાને તમે ગંભીરતાથી લો કારણ કે પહેલા તમે સેક્સ એંજાય કરતા હતા. પણ હવે તમને દુખાવો થવા લાગ્યું છે, તો આનું અર્થ છે કે કોઈ સમસ્યા હશે તેની એક મોટું કારણ આ હોઈ શકે છે કે તમને કોઈ વેજાઈનલ ઈંફેકશન થઈ ગયું હોય. જેના કારણે દુખાવો થવા લાગ્યું છે. સારું હશે કે વગર મોડું કર્યા ડાકટરની સલાહ લેવી. કારણકે ઈંફેકશનને ઈગ્નોર કરવું ઠીક નથી.