Breaking News

મારા પતિ રોજ સંભો@ગ કરે છે જેથી મને ખુબજ પીડા થાય છે, કોઈ રસ્તો બતાવો…..

પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. થોડાં સમયથી ઘરમાં મારી સગાઈને લઈને વાતો ચાલી રહી છે. ૨-૩ માગા લાવ્યા, પરંતુ વાત બની નહીં. ક્યાંક છોકરો તો ક્યાંક એનું કુટુંબ અને સ્ટેટસ બહુ ઓછું હતું. હું મારા ભાઈના એક મિત્રને, જે ભાઈની સાથે જ ભણતા હતા અને હવે એન્જિનિયર છે, તેને મનોમન પ્રેમ કરું છું.વર્ષોથી એમનું અમારે ત્યાં આવવા-જવાનું છે, પણ હું ઈચ્છવા છતાં મારા પ્રેમનો એકરાર કરી શકી નહીં. મને ડર છે કે ક્યાંક તેમણે ના પાડી દીધી અથવા તો મારા ભાઈને કહી દીધું, તો મારી કેટલી બદનામી થશે. મારે આવું દુ:સાહસ કરવું જોઈએ કે નહીં.

ઉત્તર: જો તમે તમારા ભાઈના મિત્રને પ્રેમ કરતા હો તો તેને પ્રેમનો એકરાર કરવામાં કંઈ જ ખોટું નથી. તે ઈન્કાર કરશે કે સ્વીકાર એ તો તમે વાત કરશો પછી જ ખબર પડશે. હવે રહી વાત તેના દ્વારા તમારા ભાઈને તમારી ફરિયાદ કરવાની તો આ શંકાને મનમાંથી કાઢી નાખો. કોઈપણ સમજદાર વ્યક્તિ આવી મૂર્ખામી નહીં કરે.

પ્રશ્ન: હું ૫૫ વર્ષની મહિલા છું. મારા પતિની ઉંમર ૫૭ વર્ષ છે. મારી ઉંમર જેમ જેમ વધી રહી છે તેમતેમ સેક્સ પ્રત્યેની મારી રુચિ ઓછી થવા લાગી છે, જ્યારે મારા પતિ પહેલાંની જેમ જ કામુક છે. ક્યારેક તો એવું લાગે છે કે કુટુંબની જવાબદારીઓથી ચિંતામુક્ત થઈ જવાના કારણે તેઓ વધારે રોમેન્ટિક બની રહ્યા છે. તેઓ નિયમિત સેક્સ ઈચ્છે છે, જ્યારે મને પીડા થાય છે.

ઘણીવાર આ વિષયને લઈને અમારી વચ્ચે બોલાચાલી થાય છે. પછી તેઓ ઘણા દિવસો સુધી નારાજ રહે છે. ઘણા પ્રયત્નો કર્યા પછી નોર્મલ થાય છે. હું તેમને નારાજ કરવા ઈચ્છતી નથી, પરંતુ જાણે-અજાણ્યે આવું બની જાય છે.હું એમને ઘણીવાર સમજાવું છું કે ઉંમરની સાથેસાથે વ્યક્તિએ થોડો સંયમ કેળવવો જોઈએ. દરેક બાબત અમુક સમય સુધી યોગ્ય લાગે છે. મારી વાતો એ સાંભળી તો લે છે પણ તેનું પાલન કરતા નથી. હું શું કરું.

ઉત્તર.સેક્સની ઈચ્છા વ્યક્તિ પર વિશેષ આધારિત છે. જો તમારા પતિ નિયમિત સેક્સ ઈચ્છે છે તો આ તેમનો અધિકાર છે. તમે ન ઈચ્છો તો પણ તેમની ઈચ્છા પૂરી કરી શકો છો, કારણ કે સ્ત્રીની શારીરિક રચના કુદરતી રીતે જ એવી પ્રકારની છે કે તેણે વધારે મહેનત કરવી પડતી નથી. તેથી તમે પતિને સેક્સની ઈચ્છા થાય ત્યારે તેને પૂરી કરો અને તેમને નારાજ થવાની તક ન આપો. ઉંમરને સેક્સ સાથે કોઈ લેવાદેવા નથી, તેથી તેમની ઉંમરને વચ્ચે ન લાવો.

પ્રશ્ન: મારો દીકરો ચેન્નઈમાં નોકરી કરે છે. અમે કાશ્મીરી હિન્દુ છીએ. દીકરાએ તેની સાથે નોકરી કરતી દક્ષિણ ભારતીય યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. તેણે જ્યારે પોતાના પ્રેમની વાત તેની દાદી સામે કરી તો તેમણે ખૂબ બખેડો ઊભો કર્યો.

તેઓ ઈચ્છે છે કે મારો દીકરો કાશ્મીરી યુવતી સાથે જ લગ્ન કરે, જે આપણા રીતરિવાજો અને ખાનપાન વિશે જાણતી હોય.જ્યારે અલગ સમાજની યુવતી અમારા વાતાવરણમાં એડજસ્ટ નહીં થઈ શકે. અમે બધાંએ દીકરાને ખૂબ સમજાવ્યો, પણ તેના પર ન તો અમારી સમજાવટની અસર થઈ કે દાદીના રડવાકકળવાથી કે ભૂખ્યા રહેવાથી પણ તે પીગળ્યો નહીં. શું કરીએ.

ઉત્તર: તમારા દીકરાએ જો તેની સાથે નોકરી કરતી યુવતી સાથે લગ્ન કરવાનો દ્દઢ નિર્ણય કરી જ લીધો હોય તો તમારે એને મંજૂરી આપી દેવી જોઈએ. સાસુને પણ સમજાવો કે હવે જમાનો બદલાઈ ગયો છે. બાળકો સાથે જોરજબરદસ્તી કરીને કે તેમના પર દબાણ લાવીને તમારી વાત નહીં મનાવી શકાય. આજની યુવતીઓ પણ ભણેલી-ગણેલી અને સમજદાર હોય છે, જે દરેક પ્રકારના વાતાવરણમાં પોતાને વ્યવસ્થિત રીતે ઢાળી લે છે.તમારી ભાવિ વહુ ભલે દક્ષિણ ભારતીય હોય, પણ નવા વાતાવરણમાં તે હળીમળી જશે, પરંતુ શરત એટલી જ કે તમે લોકો એને પ્રેમપૂર્વક સ્વીકારો.

પ્રશ્ન: મારાં લગ્ન જે કુટુંબમાં થયાં છે ત્યાં નાનપણથી જ અમે આવતાં-જતાં હતાં. હકીકતમાં મારા સસરા અને મારા પિતા ગાઢ મિત્રો હતા. કોલેજના અભ્યાસ પછી મારા પિતાએ સરકારી નોકરી સ્વીકારી લીધી અને મારા સસરા તેમના પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયા. બંને કુટુંબ વચ્ચે આર્થિક રીતે ઘણું અંતર છે તેમ છતાંય મને બધા ખૂબ સાચવે છે.

લગ્નની પહેલી રાત્રે આવું ન થયું.મારા તાજેતરમાં જ લગ્ન થયા છે. લગ્નની પહેલી રાત્રે સમાગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું અને કામાર્ય પટલ પણ ન જોવા મળ્યુ. શું તે ક્યારેય ફિઝિકલ રિલેશનમાં નહીં રહી હોય?આટલું તો તમારે બરાબર સમજી લેવું જોઈએ.

એક વાત તમે બરાબર સમજી લો કે પહેલા સમાગમ સમયે લોહીનું નીકળવું જરૂરી નથી. મારી પાસે એવા તમામ લોકો આવ્યા જેમની ફરિયાદ હતી કે પહેલી વખત સમાગમ કરવા પર પણ તેમના પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું.તેમણે હાઈમન શોધ્યું, પરંતુ ક્યાંય જોવા ન મળ્યું. હકીકત એ છે કે ,આવા લોકો કારણ વિના નાના ટિશૂ ને ઘણો મોટો ઈશ્યૂ બનાવી દે છે.

તેનાથી બંનેના જીવનમાં કારણ વિના કડવાશ ઊભી થાય છે. હકીકત તો એ છે કે હાઈમન બાળપણમાં રમત-ગમત સમયે સાઈકલ ચલાવતી વખતે કે ટેમ્પૂન (સોફ્ટ મટીરિયલથી બનેલી વસ્તુ જે પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાય છે)ના ઉપયોગથી પણ ઘણી વખત ફાટી જાય છે.

માસ્ટરબેશનની મૂઝવણ.હું 22 વર્ષની છું. એક ફિલ્મને જોઈને મેં પણ માસ્ટરબેશન કર્યું. તેનાથી મને કોઈ મુશ્કેલી તો નહીં થાય? માસ્ટરબેશન સમાગમનો એક એવો પ્રકાર છે, જેમાં વ્યક્તિ પોતાને ઉત્તેજિત કરી ક્લાઈમેક્સ સુધી પહોંચે છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ કરી એઈડ્સ જેવી ખતરનાક બીમારી કે વણજોઈતા ગર્ભને આમંત્રણ આપવા કરતા હસ્તમૈથુન સારો વિકલ્પ છે.

એઈડ્સ થાય તેના કરતા માસ્ટરબેશન સારુંમાસ્ટરબેશન વિશે આટલું પણ જાણી લો.માસ્ટરબેશનથી કોઈ મહિલા કે પુરુષને ફાયદો થઈ શકે છે, તેનાથી નુકસાન તો નથી જ થતું. મારા અનુભવ મુજબ, જો માસ્ટરબેશનને રોકવામાં આવે તો સમાજમાં રેપ જેવા સેક્સુઅલ ક્રાઈમ વધવાની આશંકા વધી જશે.

આયુર્વેદ અને કામાસુત્રોમાં એવું નથી લખ્યું કે, વ્યક્તિને માસ્ટરબેશનથી કોઈ નુકસાન થાય છે.પતિ ઈચ્છે છે પોર્ન ફિલ્મો જેવું સેક્સમારા લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પતિને પોર્ન ફિલ્મોની લત છે. તે પોર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું. મને બીક છે કે, મારા લગ્ન ખતરામાં ન પડી જાય. શું કરું?

પતિ ઈચ્છા જીદ બને તો.જો તમારા પતિ સેક્સ લાઈફમાં વેરાયટી ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ અને આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે સફરમાં સામેલ થઈ શકો છો.

પરંતુ, જો તમારા પતિની ડિમાન્ડ અસામાન્ય અને એબનોર્મલ સેક્સની હોય તો તમે તેમની સાથે ખુલીને વાત કરો. તેમને પ્રેમથી સમજાવો. તો પણ તે પોતાની જીદ ન છોડે અને અસંતોષ રહે તો તમારે તમારા પતિનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સારવારની પણ.આ ઉપાય પણ અજમાવી જુઓ.

તેમની સાથે વધુમાં વધુ સમય વિતાવો. યોગ, મ્યૂઝિક, સ્પોર્ટસ, વગેરે માટે પ્રેરિત કરો. તેમને નશાથી દૂર રાખવાનો પ્રયાસ કરો.જો આ બધા પ્રયાસો છતાં વધુ ફાયદો ન દેખાય તો કોઈ સારા સાઈકિયાટ્રિસ્ટને બતાવો. જો તમારા પતિ માત્ર પોતાનો જોશ વધારવા માટે પોર્ન જુએ છે, તો મારી દ્રષ્ટિએ કોઈ નુકસાન નથી. પોર્નની લત ન લાગવી જોઈએ.

મારી ઉંમર ૩૪ વર્ષ છે. લગ્નને છ વર્ષ થયાં છે. લગ્ન પહેલાં હું હસ્તમૈથુન કરતો હતો ત્યારે મને ઝડપથી વીર્યસ્ખલન થઈ જતું હતું. લગ્ન પછી શીઘ્રસ્ખલન થોડોક સમય લાગ્યું, પણ એ પછીથી સમાગમ વખતે આપમેળે ઇન્દ્રિયમાં ઉત્તેજના વધુ ટકવા લાગી. ફોરપ્લે દરમ્યાન પણ કોઈ જ વાંધો નહોતો આવતો. સમાગમનો ગાળો પણ નૉર્મલ રહેવા લાગ્યો. જોકે હમણાંથી શીઘ્રસ્ખલનની સમસ્યા ફરી શરૂ થઈ છે.

પત્ની પ્રેગ્નન્ટ હોવાથી સમાગમમાં છુટ્ટી છે અને હસ્તમૈથુનથી સંતોષ લઉં છું. લગ્ન પહેલાં જે સમસ્યા હતી એ ફરીથી થવા માંડી છે. સમાગમની સરખામણીએ હસ્તમૈથુનમાં ખૂબ ઝડપથી વીર્ય નીકળી જાય છે. હું છ-સાત દિવસે એકાદ વાર જ હસ્તમૈથુન કરું છું. ફ્રીક્વન્સી વધારે ન હોવા છતાં શીઘ્રસ્ખલન થઈ જાય છે તો શું આ કોઈ આંતરિક તકલીફની શરૂઆત હશે?

તમે લગ્ન પહેલાં હસ્તમૈથુન કરતા હતા ત્યારે પણ ઝડપથી સ્ખલન થતું હતું અને અત્યારે કરો છો ત્યારે પણ અને જ્યારે તમે સમાગમ કરો છો ત્યારે શીઘ્રસ્ખલનની તકલીફ નથી થતી. આ પરિસ્થિતિ મુજબનો બદલાવ હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી.

એક વાત સમજવી જોઈએ કે વ્યક્તિ અચાનક ખૂબ જ ઉત્તેજના અનુભવતી હોય તો શીઘ્રસ્ખલન થાય છે. તમે જ્યારે હસ્તમૈથુન કરતા હો ત્યારે મનમાં કોઈ ફૅન્ટસી ચાલતી હશે બરાબર? આ ફૅન્ટસી તમને વધુપડતા એક્સાઇટ કરી દે છે એટલે સ્ખલન વહેલું થઈ જાય છે. કેટલાક લોકો માટે હકીકત કરતાં કલ્પના વધુ ઉત્તેજના પેદા કરનારી હોય છે અને તમે એમાંના એક છો.

એટલે જ તમને સમાગમ કરતાં એની કલ્પનાથી વધુ એક્સાઇટમેન્ટ થાય છે. ઉત્તેજનાનો આવેગ વધુ એટલું ઝડપથી ચરમસીમાએ પહોંચી જવાય એવું બને. તમારે જો મૅસ્ટરબેશન વખતે સ્ખલનને લંબાવવું હોય તો સ્ટૉપ ઍન્ડ સ્ટાર્ટ ટેક્નિકનો પ્રયોગ કરો.

હવે હસ્તમૈથુન દરમ્યાન જ્યારે તમને એમ લાગે કે હવે સ્ખલન થવામાં છે ત્યારે હાથની મૂવમેન્ટ અટકાવી દો. ઉત્તેજના થોડીક ઓસરશે. અડધી મિનિટ રેસ્ટ લો અને ફરી તમને ગમતી ક્રિયા શરૂ કરો. એમ કરવાથી સ્ખલન લંબાશે અને આનંદ પણ વધશે.

About admin

Check Also

એક યુવક કેનેડા જવાનું સપનું લઈને પહોંચ્યો માં મોગલના દરબારમાં ત્યારે બાપુ એ કહ્યું…

મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે. કહેવાય છે ને કે, આસ્થા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.