લિંગ અથવા શિશ્નને લઈને પુરૂષોના મનમાં તો અનેક સવાલો હોય જ છે, કે આખરે પેનિસની સાઈઝ યુવતીઓ માટે કેટલી મહત્વની હોય છે. શું દરેક પેનિસ ઈરેક્ટ દરમિયાન એક જ લંબાઈના હોય છે. લિંગનો આકાર કેવી રીતે વધારી શકાય છે. આવી અનેક શંકાઓનું સમાધાન સેક્સોલોજિસ્ટ તર્કપૂર્ણ રીતે આપે છે. ત્યારે આવો જાણીએ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ફિમેલ પાર્ટનરને સંતુષ્ટિ આપવા માટે લિંગની સાઈઝ કેટલી હોવી જોઈએ.
દરેક લોકો માને છે કે, પેનિસની સાઈઝને પુરૂષોની મર્દાનગી સાથે જોડી દેવામાં આવે છે. જો કે, વાસ્તવમાં આ વસ્તુ જરાયે માન્ય રાખતી નથી. આખરે તો સેક્સુઅલ એક્સીપીરિયંસની સંતુષ્ટિ જ મહત્વની હોય છે. સેક્સપર્ટ મહિન્દ્ર વત્સ જણાવે છે કે, તમારા લિંગની ભલે કોઈ પણ સાઈઝ હોય, તે એવુ જ બરાબર છે. એટલા માટે જરાં પણ ટેન્શન લેવાની જરૂર નથી. સૌથી વધારે ધ્યાન ફોર પ્લે પર આપો. આપના પાર્ટનરને સંતુષ્ટિ આપવામાં ખૂબ મદદ મળશે.
એક એવો પણ સવાલ છે કે, પેનિસ ઈરેક્શન દરમિયાન એક જ લંબાઈનું હોય છે, ભલે શિથિલ હોવાના સમયે ગમે તેટલી સાઈઝ હોય. તેનો જવાબ એ છે કે, એક શિથિલ લિંગની સરેરાશ સાઈઝ લગભગ 3.5 જેટલી હોય છે. જ્યાર ઈરેક્શન વખતે સરેરાશ લંબાઈ લગભગ પાંચ ઈંચ હોય છે.
એક રિસર્ચમાં આ વિષયના નિષ્ણાંતોની ટીમે 18થી 65 વર્ષની 75 મહિલાઓને શામેલ કરી અને તેમની સામે પેનિસના 33 થ્રી-ડી મોડલ રાખ્યા. આ તમામ મોડલ અલગ અલગ સાઈઝના હતા. પરિણામ મુજબ જોઈએ તો, સંતુષ્ટિ માટે મોટી ભાગની મહિલાઓએ લિંગની સાઈઝ 6.3 બતાવી હતી, આ આધારે નિષ્ણાંતોએ 6.3 ઈંચની સાઈઝને પર્ફેક્ટ માની છે.
જો કોઈ પુરૂષના પેનિસની સાઈઝ 6.3 અથવા 6.4 ઈંચ નથી, તો તેને ચિંતા કરવાની જરાયે જરૂર નથી. તેના લિંગની સરેરાશ સાઈઝ 5.2 હોય તો પણ કાફી છે. તેનું કારણ એ છે કે, આ સંશોધન દક્ષિણ એશિયાઈ મહિલાઓ પર નહોતું થયું. જણાવી દઈએ કે, ઉત્તર અમેરિકાની મહિલાઓ તેમાં સામેલ હતી.
મિત્રો તમને જણાવી દઈએ કે અહીં બોયઝને પૈનીસ સાઈઝ અંગે સતાવતા ઘણાં સવાલોનું સમાધાન મળી જશે. પુરુષોના મનમાં ગર્લ્સને કેટલીક સાઈઝથી સંતુષ્ટી મળે છે શું સંતુષ્ટી માટે બે ઈંચની સાઈઝ પુરતી હોય છે કે ગર્લ્સ વધુ ઈચ્છતી હોય છે આ અંગેના બધા સવાલોના જવાબ ગર્લ્સ પોતે અહીં આપી રહી છે.
ગર્લ્સ આપી રહી છે આ ચોકાવનારા જવાબ, ઘણા બધા લોકોએ આ અંગે રિસર્ચ ફંસોસ્યા હશે તો સંશોધનનોનો પણ અભ્યાસ કર્યો જ હશે છતાં તેમના મગજમાંથી આ સવાલ જતો નથી પણ અહીં બે-પાંચ નહીં પરંતુ 20 ગર્લ્સ બોયઝના પૈનીસની સાઈઝ અંગે વાત કરી રહી છે. જેના આધારે ઘણા જવાબો તમને મળી જશે. વધુ સાઈઝ સારી કે ખરાબ તે અંગે પણ અહીં ગર્લ્સ જવાબ આપી જ રહી છે.
સનાયા,સનાયા જણાવે છે કે, તે સાઈઝ મેટર નથી કરતી હોતી પણ સાવ ચીટ્ટો ચીપ (એકદમ નાની) સાઈઝ ન જ હોવી જોઈએ. નાની સાઈઝથી ખુબજ ડર લાગે છે પણ જો પાર્ટનર સંતોષ આપવામાં કમ્ફર્ટેબલ હોય છે તો કોઈ વાંધો પણ નથી આવતો હોતો.
સંજના, 28,હા, સાઈઝ એક મુદ્દાની વાત હોય છે, સાધન વગર સ્કીલ નથી બતાવી શકાતી અને સારી સ્કીલ હોય પણ ટૂલ્સ વગર નકામી હોય છે. હું એક વ્યક્તિને મળી હતી જેની ઉત્થાન બાદ સાઈઝ 7.2 ઈંચ હતી. હું ત્યાથી ભાગવા માગતી હતી. તમારી સહન શક્તિ નક્કી જ હોય છે, પણ તે એક રાક્ષસ જેવો વ્યવહાર કરતો હતો.હું એક અન્ય વ્યક્તિને પણ મળી હતી જેની સાઈઝ 5 હતી, તેની પાસે સ્કીલ પણ હતી. પણ અહીં લંબાઈની સાથે ઘેરાવો હોવો પણ જરુરી હોય છે. લંબાઈ કેટલી છે તેના કરતા ઘેરાવો કેટલો છે તે વધુ મહત્વનું હોય છે. પણ સાઈઝ મેટર કરે છે.
રિતિકા, 30,ખરેખર અહીં ઘણા બધા પરિબળો મહત્વના છે. હું ઠીંગણી છું, તો મારા માટે લાંબુ મુશ્કેલી બની શકે છે. તેનાથી મને પેટમાં તકલીફ પણ થઈ શકે છે. જો લંબાઈ ઓછી હોય તો તે યોગ્ય અંતર સુધી પહોંચી નહીં જ શકે. તો હું માનું છું કે સંતોષ મળે તેટલી સાઈઝ પુરતી હોય છે.
ગીયા, 32,મારા એક્સની સાઈઝ ખુબજ ઓછી હતી પણ તેની ગ્રીથ પરફેક્ટ હતી. તે જાડું પણ હતું. તેનું 5 ઈંચથી વધુ નહોતું, પણ તેની ઘેરાવો (જાડાઈ) બરોબર હોવાથી ક્લાઈમેક્સ સુધી પહોંચવામાં વાંધો પણ નહોતો આવતો. ઓછી સાઈઝ હોય તો વાંધો નથી આવતો પણ તેનામાં આવડત હોવી જ જોઈએ.
ગરીમા, 30,મારા માટે સાઈઝ અને જાડાઈ બન્ને મહત્વનું હોય છે, પણ ટેક્નિક સાઈઝથી વધુ મહત્વની છે. જો તમને ખબર જ ન હોય કે ગર્લને પ્રેમ કઈ રીતે આપવો જોઈએ, બાકી દુનિયાની સૌથી મોટી સાઈઝ હોય તો પણ કશું કામની નહીં હોય.
કહેવાનો મતલબ એ હોય છે કે, જો સાઈઝ બહુ નાની હોય તો પણ તે પ્લેઝર આપવામાં સફળ નથી જ થતા. અને દરેક વખતે એવું નથી હોતું કે પેનિટ્રેશનથી જ ઓર્ગેઝમ પર પહોંચી શકાય છે, પણ તેના માટે ટેક્નિક્સ ફોરપ્લે અને બીજુ બધું સાઈઝથી વધુ જરૂરી હોય છે.
પ્રીતિ, 36,એક વ્યક્તિને એટલું મોટું હતું કે તે દિવસને મને સમજાઈ ગયું હતું કે મોટું એટલું સારું એવું નથી હોતું. પણ તેની પાસે સાઈઝ હતી પણ તેને ખબર જ નહોતી કે શું કરવું. મને એવું લાગતું હતું કે જાણે કોઈએ મારી અંદર સોસની ઊંધી બોટલ નાખી દીધી હોય, જ્યારે તે બહાર આવ્યું હતું ત્યારે મને એવું લાગ્યું હતું કે જાણે તેનું આખું શરીર મારી અંદર સમાયુ હતું. સાઈઝ મહત્વની નથી. હું માનું છું કે એવરેજ સાઈઝ અને ટેક્નિક હોવી જરૂરી હોય છે.
વૃંદા, 30,મારા ઘણાબધા અનુભવોમાં મને અલગ-અલગ અંગેનું જ્ઞાન આવ્યું છે અને સાઈઝ વધુ ન હોય પણ સ્કીલ હોય તે મહત્વનું છે. સ્ત્રીને શું જોઈએ છે તે વિશેનું પુરુષને નોલેજ હોય તો તે સાઈઝથી વધુ મહત્વનું હોય છે. ઘણી વખત પુરુષો બેડમાં સેલ્ફીશ બની જતા હોય છે જેથી નાનું કે મોટું હોય પણ સૌથી મહત્વનું ઓર્ગેઝમ હોય છે, જેના વિશેનું જ્ઞાન બોયઝને હોય તે ખુબજ જરૂરી છે.
નંદિની, 25,એક વ્યક્તિ એવી હતી કે, જેણે મને તેનું મોટું બતાવીને કહ્યું હતું કે, “જો આ મારૂ ખુબજ મોટું, આ તને ટર્ન ઓન કરી દેશે?” પણ તે મને ટર્ન ઓન ન કરી શક્યો હતો કારણ કે તેની પાસે સાઈઝ સિવાય બીજું કશું જ નહોતું. તે બોલવામાં પાવરધો હતો પરંતુ એક્શનમાં નહીં. તે બેડ ઉપર કોઈ કમાલ કરી જ શક્યો નહીં. તો સાઈઝ નહીં પણ પાર્ટનર બેડ પર કેવું પરફોર્મન્સ આપતુ હોય છે તે વધારે મહત્વનું હોય છે.
મામ્પી, 24,મારા મતે સાઈઝ અને ટેક્નિક બન્ને મહત્વના હોય છે, કારણ કે કેટલીક ગર્લ્સને અલગ-અલગ પ્રકારની ફેન્ટસી હોય છે તેને પાર્ટનર બેડ ઉપર પૂરી કરી શકે તે વધારે જરૂરી હોય છે. તો અહીં સાઈઝની સાથે ટેક્નિક અને ફોરપ્લે અગત્યના પણ છે. આખરે સાઈઝનું મહત્વ તો ખરુંજ.
આશા, 33,તે બોયઝનું સળી જેવું હતું, મને અંદર કોઈ અહેસાસ જ નહોતો થયો, તે ખરાબ હતું. આ બધું કહેતા મને દુઃખ થાય છે કારણ કે તે સારો અને હાર્ડ વર્કિંગ છોકરો પણ હતો, પણ મને લાગે છે મને મોટી સાઈઝ જ પસંદ આવશે.
પ્રતિક્ષા. 26,મને લાગે છે મોટું હોય તો કોન્ફિડન્સ પણ વધુ જ હોય છે અને આ કોન્ફિડન્સ બેડમાં હોઈએ છે ત્યારે વધુ ઉપયોગી સાબિત થાય છે. તો જો તમે ક્લાઈમેક્સ સુધી ન પહોંચી શકો છતાં પણ તે સારો સમય બની જતો હોય છે.
મેઘા, 33,મારા માટે સાઈઝ મહત્વની હોતી નથી, જો પુરુષ મને સારો પ્રેમ આપી શકે છે, તો એની સાઈઝ કેટલી હોવી જોઈએ અને કેટલી નહીં તેના વિશે કોઈ સવાલ જ નથી. પણ તમારી માહિતી માટે એ એક માત્ર વસ્તુ નથી જેનાથી ગર્લને પ્રેમ આપી શકાય.
તમન્ના, 28,મને સાઈઝમાં ઠેંગો મળે તેવું હું નથી ઈચ્છતી હોતી ! અહીં સાઈઝ સિવાય પણ બીજુ ઘણું મહત્વનું હોય છે.
માઈનિકા, 24,મને સાઈઝ સાથે કોઈ જ વાંધો નથી. પણ એનું એકદમ નાનું પણ ન હોવું જોઈએ. હા, તેનાથી મને અકળામણ અનુભવાય છે. અને આ સિવાય, સાઈઝ વધુ હોય કે ઓછી તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી હોતો. સૌથી મહત્વની વાત તો એ છે કે એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે.
રાગિણી,મારા માટે સાઈઝ મહત્વની હોય છે, જ્યારે કોઈ સેન્સેસન જ ન થાય તેનાથી ખરાબ સેકસ કોઈ ન હોઈ શકે. અને જ્યારે પુરૂષનું એકદમ નાનું હોય છે ત્યારે જ આવું થાય છે. અને તેનો કોઈ મને અહેસાસ જ નથી થતો. તો અહીં કહેવાનો મતલબ એ છે કે, જો સાઈઝ પરફેક્ટ હોય તો વધારે મહેનત તમારે કે તેણે કરવી પડતી નથી હોતી.
માલિની,મારું માનવું એવું છે કે, મોટી સાઈઝ વાળા પુરુષો વધુ અહંકારી હોય છે અને એવરેજ વરરજાઈના 3-4 ઈંચ ઊંડી હોય છે. તો જો એની સાઈઝ વધુ હોય છે તો તે અમુક અંતર સુધી જ પહોંચી શકે છે. અને તે એકદમ નકામું છે. તેનાથી દર્દ પણ ઘણું થાય છે. તો હું મારો વોટ એવરેજ સાઈઝને આપું છું
માલવિકા, આમ તો વરરજાઈના તેની ઊંડાઈ કરતા 200% વિસ્તૃત થઈ જાય છે, પણ પુરૂષના એ અંગની સાઈઝ વધુ હોવાથી તે ક્લિટટટોરિયસર સુધી નથી પહોંચી શકતું હોતુ અને જેના કારણે ઓર્ગેઝમ નથી મળતું હોતુ તો એવરેજ સાઈઝ તમામ પ્રકારનો સંતોષ આપવા માટે પુરતું હોય છે.
મોટું જોવામાં સારું લાગે છે અને પુરુષોને મોટા અંગ બદલ અભિમાન થાય પણ તેનાથી પુરતો સંતોષ મળે તે જરૂરી હોય છે. હું જે પાર્ટનર મળ્યા તેમની સાઈઝ 5 ઈંચ જેટલી હતી જે મને સંતોષ આપવામાં સફળ પણ રહ્યા છે.