સામાન્ય રીતે જાતિય સં-ભોગ સમયે સૌથી સામાન્ય રીતે વપરાતું સાધન છે. દુનિયામાં મોટાભાગનાં લોકો સલામત સેક્સ માટે કોન્ડોમનો ઉપયોગ કરતા હોય છે. દરેક વ્યક્તિ જાણે છે કે સેક્સ દરમિયાન કોન્ડોમ કેટલુ મહત્વપૂર્ણ છે.
જયારે પણ કોન્ડોમ નું નામ સાંભળવામાં આવે ત્યારે તરત જ દરેકના મનમાં શારી-રિક સ-બંધ વિશે જ વિચાર આવે છે.સામાન્ય રીતે તો કોન્ડોમનો ઉપયોગ મુખ્યત્વે સલામત શારીરિક સંબંધો બનાવવા અને અનિચ્છનીય ગર્ભાવસ્થાને ટાળવા માટે થાય છે. પરંતુ ઘણા કારણો છે કે મોટાભાગની સ્ત્રીઓને તેનો ઉપયોગ કરવાનું પસંદ નથી.
એક એવા દેશ જ્યાં પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ પણ તેનો ઉપયોગ કરે છે. કોન્ડોમ ફક્ત મજબૂત જ નહીં પણ ખેંચવા માટે પણ સરળ છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ ઘણા ઓદ્યોગિક કાર્યોમાં પણ થાય છે. આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવીશું, જ્યાં દેશમાં મહિલાઓ કોન્ડોમનો વિચિત્ર રીતે ઉપયોગ કરે છે, તો ચાલો જાણી લઈએ.
એ દેશ છે યુએસનો દેશ ક્યુબા, જ્યાં પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ પણ તેનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, અહીં એવા કામમાં કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. કોન્ડોમનો ઉપયોગ તમે આ રીતે ક્યારેક જ કર્યો હોઈ શકે છે. તો ચાલો જાણી લઈએ એના ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.માછલી પકડવા :- ક્યુબાના માછીમારી માટે કોન્ડોમનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
કોન્ડોમને બલૂન તરીકે ફુલાવીને, લોકો તેને તેના થ્રેડથી જોડે છે અને તેની સાથે એક નાની જાળી બાંધી દે છે. આ રીતે, ઘણા કોન્ડોમ એક સાથે બાંધીને પછી માછીમારો પાણીમાં છોડે છે. હલકા હોવાને કારણે, તેઓ સરળતાથી દૂર જાય છે. જેનાથી માછલીઓ તરત જ તેમનામાં ફસાઈ જાય છે, ત્યાર બાદ દોરડું ખેંચીને બહાર કાઢવામાં આવે છે.
શુઝ ચમકાવવા માટે.ઘણા લોકો કોન્ડોમનો ઉપયોગ બુટ ચપ્પલ ને ચમકાવવા માટે પણ કરે ચગે. કોન્ડોમમાં રહેલા લેટેક્સથી શૂઝને ચમકાવી શકાય છે. જી હા, કોન્ડોમમાં રહેલું લેટેક્સ એક શૂ પૉલિશની જેમ કામ કરે છે અને તેને શૂઝ પર તેને ઘસવાથી શૂઝમાં શાઇન આવી જાય છે.હેરબેન્ડ.ક્યુબાની રાજધાની હવાનામાં મહિલાઓ કોન્ડોમનો ઉપયોગ વાળ બાંધવા માટે કરે છે. જેને હેરબેન્ડ તરીકે ઉપયોગ લે છે.
શું તમે જાણો છો કે ક્યુબાના લોકો કોન્ડોમ નો ઉપયોગ શા માટે કરે છે?. યુએસ પ્રતિબંધોને કારણે ક્યુબામાં ઘણા વર્ષોથી અમુક બાબતોનો અભાવ રહ્યો હતો. જેના કારણે લોકોએ અમુક કામ માટેના વિકલ્પોની શોધ શરૂ કરી દીધી હતી. ક્યુબાની સરકાર કોન્ડોમ અનુદાન પણ આપે છે, જેના કારણે લોકો તેનો ઉપયોગ અલગ અલગ હેતુ માટે કરે છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ સામાન્ય રીતે કોન્ડોમનો ઉપયોગ સેક્સ દરમિયાન કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને તેના અન્ય ઉપયોગ વિશે માહિતી આપીશું. જે જાણીને તમે ચોંકી જશો. કોન્ડોમનો ઉપયોગ તમે આ રીતે ક્યારેક જ કર્યો હોઈ શકે છે. શું તમે જાણો છો કે કોન્ડોમાં રહેલા લેટેક્સ તમારા શૂઝને પણ ચમકાવી શકે છે? કોન્ડોમ લેટેક્સ એક શૂ પોલિશની જેમ કામ કરી શકે છે.
તેને શૂઝ પર ઘસવાથી ફરીથી શાઈન આવી જશે.વધુ વરસાદ હોય અને તમે ભીના થઈ ગયા છો અને તમારા ફોન કે અન્ય ગેજેટ ખરાબ થવાનું ટેન્શન છે તો આવા સમયે તમે આ ગેજેટને કોન્ડોમમાં રાખી શકો છો. કોન્ડોમ ખૂબ જ સ્ટ્રેચેબલ હોય છે. સાથે વોટર પ્રૂફ હોવાથી તમારા ફોન કે ગેજેટને વરસાદથી બચાવી શકાય છે.
શારીરિક સંબંધ માટે ઉપયોગમાં લેવામાં આવતા કોન્ડોમના આમ તો ઘણા ફાયદા છે. કોન્ડોમના ઉપયોગથી જન્મ દર નિયંત્રણમાં રહે છે, ગુપ્ત રોગો અને ખાસ કરીને એઈડ્સ જેવા રોગો સામે રક્ષણ મળે છે તથા અનિચ્છિત ગર્ભ રહેતો નથી. પરંતુ હવે એક નવા સંશોધમાં એક વાત સામે આવી છે કે સેક્સ દરમિયાન પુરૂષ કે સ્ત્રી કોન્ડોમનો ઉપયોગ કરતા નથી તેમને બ્લડ પ્રેશર જેવી બિમારીમાં રાહત મળે છે.
અમેરિકાના જાણાતી સાઈકો થેરાપિસ્ટ ડો. ફરાન વાલફિશે સેક્સ પર ઘણા સંશોધન કર્યા છે અને તેમાં આ વાત સામે આવી છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પુરૂષ હોય કે સ્ત્રી બંને માટે દરરોજ સેક્સ સ્વાસ્થ્ય માટે ઘણું જરૂરી છે. એટલું જ નહીં લાંબા સમય સુધી સેક્સથી દૂર રહેવાના કારણે તમને ઘણી બિમારીઓ લાગુ પડી શકે છે. સેક્સ તમારા મગજને ફ્રેશ રાખવા ઉપરાંત ઘણી બિમારીઓથી દૂર રાખે છે. આ વાત નવા સંશોધનમાં સામે આવી છે.
એક ઈન્ટરવ્યુમાં ડોક્ટર ફરાને જણાવ્યું હતું કે અમે આ અંગે સંશોધન કર્યુ છે. આ સંશોધનમાં સામે આવ્યું છે કે મહિલાની યોનીમાં લિંગ જવું ઘણું જરૂરી છે. એટલું જ નહીં જે મહિલાઓ કોન્ડોમ વગર સેક્સ કરે છે તેઓ ક્યારેય આત્મહત્યા કરતી નથી.
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જે લોકો સંભોગ માટે કોન્ડોમનો ઉપયોગ કરે છે જેનાથી વીર્ય મહિલાનું લોહી સોશી શકતા નથી. જેનાથી ઘણી બિમારીઓ થવાની શક્યતા રહેલી છે.કોન્ડમનો ઉપયોગ ખાસ કરીને સેક્સ કરતી વખતે થાય છે. સ્ત્રી અને પુરુષ બન્ને કોન્ડોમ બાળક ન જોઈતું હોય તે માટે પ્રેગનેન્સીને રોકવામાં અને STD ને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
જ્યારે આપણે સેક્સ કરતા હોય છે ત્યારે શરીરમાંથી નીકળતા પ્રવાહી અને લોહીના કારણે ચેપ લાગવાની સંભાવના રહેતી હોય છે જેનાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે માટે કોન્ડમના ઉપયોગથી અટકાવી શકાય છે. આ માટે તમારે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવાની જરુર છે.
કુદરતી કોન્ડમનો ઉપયોગ ન કરવો.હાલમાં બજારમાં કોન્ડમ ઘણા પ્રકારના મળે છે અને અલગ અલગ ફ્લેવરના મળે છે જેનાથી મહિલાઓ સેક્સનો આંનદ માની શકે છે.નેચરલ કોન્ડમની બનાવવાની રીત લેટેક્સ કોન્ડમ કરતા ઘણી અલગ હોય છે જેના ઉપયોગ કરવાથી તે પ્રેગનેન્સી અને STD રોકવામાં સંપૂર્ણ રીતે રોકી શકતા નથી.
જો તમને લેટેક્સ કોન્ડમની એલર્જી હોય તો તમે નેચરલ કોન્ડમના ઉપયોગ ન કરીને પોલીયુરેથન કોન્ડમનો ઉપયોગ કરી શકો છો. લ્યુબ્રિકન્ટ કોન્ડમનો ઉપયોગ.દરેક વ્યક્તિએ એક્સ્ટ્રા લ્યુબ્રિકન્ટ કોન્ડમનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી.વજાઈના કુદરતી રીતે લ્યુબ્રિકન્ટ પ્રોડ્યુસ કરવાની શક્તિ ધરાવે છે.
પરંતુ તે દરેક સ્ત્રીમાં એક સમાન હોતું નથી. ઘણીવાર કુદરતી લ્યબ્રિકન્ટ પૂરતું હોતું નથી.જેના કારણે લ્યુબ્રિકન્ટ કોન્ડમનો ઉપયોગ કરવામાં આવે છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે લ્યુબ્રિકન્ટને ક્યારેય કોન્ડમની ઉપર ઉપયોગ ન કરવું જોઈએ જેથી કોન્ડમ સરકી જવાનો કે ફાટી જવાનો ભય રહે છે.એક્સપાયડ કોન્ડોમનો ઉપયોગ ન કરવો જોઈએ.
ઘણીવાર લોકો કોન્ડમ લેવા જાય છે તો એક્સપાયડ તારીખ જોતાં નથી અને તે કોન્ડમનો ઉપયોગ યોગ્ય નથી.વધુ ઉતાવળમાં મોટા ભાગના લોકો કોન્ડમની એક્સપાયર્ડ તારીખ વાંચતા નથી. જેના લીધે ઈન્ફેક્શન લાગવાનો અને કૉન્ડમ ફાટી જવાનો ખતરો વધી જાય છે. દરેક વસ્તુની સમય મર્યાદા નિશ્ચિત કરેલી હોય છે માટે કૉન્ડમનો ઉપયોગ કરતા પહેલા તેની એક્સપાયર્ડ ડેટ ચોક્કસ રીતે વાંચી લેવી જોઈએ.