Breaking News

કામસૂત્ર મુજબ મહિલાઓને આ પ્રકારના પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે છે સૌથી વધારે મજા.

સમાગમ તમને અને પાર્ટનરને શારીરિક રૂપે જોડવા સાથે માનસિક અને ભાવનાત્મક રૂપે બંને પાર્ટનર વચ્ચે કનેક્શન બનાવવામાં મદદ કરે છે.એવું માનવામાં આવે છે કે સમાગમ દ્વારા બંને પાર્ટનરને વધુ સારી રીતે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અને આનંદ મેળવે છે.પરંતુ મિત્રો કામસૂત્ર મુજબ મહિલાઓને આ પ્રકારના પુરુષો સાથે સમાગમ કરવાની સૌથી વધારે મજા આવે છે ચાલો જાણીએ તેના વિશે વિગતે.

કામસૂત્રના ગ્રંથમાં કામની 64 કળાઓ વિશે જણાવવામાં આવ્યું છે. કામસૂત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ હોય છે. તો આવો જણાવીએ કે સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ હોય છે.

કામસૂત્રનું વિસ્તૃત જ્ઞાન, કામસૂત્ર મુજબ સ્ત્રીઓને એવા પુરુષો વધુ પસંદ હોય છે જેમને કામસૂત્ર અંગે વિસ્તૃત માહિતી હોય.શાયરીવાળો અંદાજ, એવા પુરુષો જેમને પોતાના વાતો સારી રીતે રજૂ કરતા આવડતી હોય અને શાયરી કરી લેતા હોય તેવા પુરુષો સ્ત્રીઓને વધુ પસંદ હોય છે.

શારીરિક રીતે સક્ષમ,એવા પુરુષો જે શારીરિક રીતે સક્ષમ હોય અને યુવાન હોય. તે પુરુષો સ્ત્રીઓને પસંદ હોય છે. એવા પુરુષો પ્રત્યે સ્ત્રીઓનું આકર્ષણ વધુ હોય છે.વિશ્વાસપાત્ર, એવા પુરુષો જે વિશ્વાસ કરવા લાયક હોય તેઓ પણ સ્ત્રીઓને વધુ પસંદ હોય છે. સ્પોર્ટ્સ અને કળામાં કુશળ પુરુષો પણ સ્ત્રીઓને વધુ પસંદ હોય છે.સૌભાગ્યશાળી,જે પુરુષોની પ્રસિદ્ધિ સૌભાગ્યશાળી હોય તે પુરુષો પણ સ્ત્રીઓને પસંદ હોય છે.

સાહસી અને શૂરવીર, એવા પુરુષો જે સાહસી અને શૂરવીર હોય તે સ્ત્રીનું ધ્યાન આકર્ષિત કરે છે.શ્રેષ્ઠ પુરુષ, એવા પુરુષો જે વિદ્યા, જ્ઞાન, ગુણમાં નિપુર્ણ હોય તેવા પુરુષો અને શ્રેષ્ઠ પુરુષો સ્ત્રીઓને પહેલી પસંદ હોય છે.વિવિધ બાબાતોનું જ્ઞાન, પોતાના કામ સિવાય અન્ય બાબતોમાં પણ જેનું મગજ દોડતું હોય તેવા એટલે કે મલ્ટી-ટેલેન્ટેડ પુરુષો સ્ત્રીની પસંદમાં કેન્દ્ર સ્થાને રહે છે.

મહત્વકાંક્ષી અને ઉત્સાહી,કામસૂત્ર અનુસાર પુરુષોએ મહત્વકાંક્ષી અને ઉત્સાહી હોવું જોઈએ. નિરોગી પુરુષ સ્વાભાવિક રીતે જ સ્ત્રીને પસંદ પડે છે.સાથ ન છોડનારા, કામસૂત્રને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ગેરમાન્યતાઓ રહેલી હોય છે.

લોકોની એવી ખોટી માન્યતા પણ છે કે કામસૂત્રમાં માત્ર સેક્સ પોઝિશન અંગે જણાવવામાં આવ્યું છે. પરંતુ આ હકીકત નથી. કામસૂત્ર 7 ભાગોમાં વહેંચાયેલું છે. જેમાં શારીરિક સંબંધ વિશેની માહિતી ‘સંપ્રયોગિકમ’ ભાગમાં આપવામાં આવી છે.

મિત્રો આજકાલ દરેક અન્ય વ્યક્તિ અસ્વસ્થ છે કારણ કે તેની સેક્સ લાઇફ સારી નથી ચાલી રહી પ્રાચીન સેક્સ ના નિયમો અનુસાર પતિ-પત્ની વચ્ચેનો જાતીય સંબંધ પણ મજબૂત સંબંધ જાળવવાનો આધાર છે જો કે તે જરૂરી છે કે સેક્સ નહીં પણ પ્રેમનો અનુભવ કરવો જોઇએ.

ચાલો જાણીએ આવા કેટલાક સેક્સના નિયમો વિશે એટલે કે સેક્સ નિયમો કે જે પ્રાચીન સમયમાં અનુસરવામાં આવતા હતા સારું નિષ્ણાતો એમ પણ કહે છે કે જો તમે સેક્સ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખશો તો તમને કોઈ નુકસાન થશે નહી.

પ્રાચીન સમયમાં કોઈપણ સ્ત્રી અને પુરુષને તેમના જીવનસાથી સિવાય બીજા કોઈ સાથે સંભોગ કરવાની મનાઈ હતી આ અનૈતિક કૃત્ય માનવામાં આવતું હતું એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ જીવનભર પસ્તાવો કરે છે.

મિત્રો એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં સેક્સ કરવું જોઈએ નય સ્ત્રી અને પુરુષ બંનેએ તેમના શરીરને ચાદર અથવા કપડાથી ઢાકવું જોઈએ શક્ય છે કે તમે સેક્સ કરી રહ્યા હો ત્યારે કોઈ પણ આપત્તિ આવે છે અથવા જો બંનેમાંથી કોઈનું મોત થાય છે તો તમારું શરીર સંપૂર્ણ નગ્ન નહીં રહે.

ભ્રમ વૈવર્ત પુરાણ અનુસાર દિવસ અને સવાર સાંજ પૂજા દરમિયાન સ્ત્રી અને પુરુષની મુલાકાત ન હોવી જોઈએ તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગ્રહણ સૂર્યોદય સૂર્યાસ્ત મૃત્યુ શ્રાવસ માસ નક્ષત્ર દિવાકલ ભદ્ર શ્રાદ્ધ અમાવાસ્ય દરમિયાન સંભોગ ન કરવો જોઈએ તે જીવનનો નાશ કરનાર કાર્ય પણ માનવામાં આવે છે.

મિત્રો પ્રાચીન નિયમો અનુસાર રાત પહેલા સવારે સેક્સ કરવાની સલાહ આપવામાં આવે છે મધ્યરાત્રિએ કરવામાં આવેલ સેક્સને ચંડાલનું કામ માનવામાં આવે છે એટલે કે આ સમય દરમિયાન થતી સેક્સ રાક્ષસી વૃત્તિમાં પરિણમી શકે છે.

જો સ્ત્રીના માસિક સ્રાવના પહેલા 4 દિવસમાં કોઈ પુરુષ સાથે સેક્સ કરે છે તો તે કોઈ રોગનો શિકાર બની શકે છે પ્રાચીન નિયમો અનુસાર કોઈ વ્યક્તિએ પીરિયડ દરમિયાન સેક્સ ન કરવું જોઈએ પાંચમા છઠ્ઠા બારમા ચૌદમા અને સોળમા દિવસે સંભોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.ગર્ભવતી મહિલાએ ગર્ભાવસ્થા દરમિયાન એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ ન કરવું જોઈએ આ કરવાથી અપંગ બાળકો પેદા થવાનું જોખમ રહેલું છે.

મિત્રો પવિત્ર ઝાડ સ્મશાન પવિત્ર સ્થળો ગુરુકુળ હોસ્પિટલો જેવા સ્થળોએ સેક્સ પ્રતિબંધિત છે જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો પછી તેને જીવનભર ભયંકર રોગોનો સામનો કરવો પડે છે.સેક્સ સમયે સ્ત્રી અને પુરુષ બંનેના અંદર ના અગો સંપૂર્ણપણે શુદ્ધ હોવા જોઈએ.

તેથી જ પ્રાચીન સમયમાં સેક્સ પહેલાં સ્નાન કરવું જરૂરી માનવામાં આવતું હતું.કામસૂત્રના લેખક આચાર્ય વાત્સ્યાયના કહેવા મુજબ પુરુષ અને સ્ત્રી બંનેને કામસસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ જેથી તેઓ તેમની સેક્સ લાઈફને મનોરંજક બનાવી શકે કારણ કે જે યુગલોની સેક્સ લાઇફ સારી રહે છે તેમના ઘરમાં હંમેશા શાંતિ રહે છે.

મિત્રો કામસૂત્રનો મતલબ ફક્ત કામ ક્રીડા નથી થતો પરંતુ જ્યારે પણ કામસૂત્રનુ નામ આવે છે ત્યારે દરેકના મનમા ફક્ત એવા ગ્રંથનુ ચિત્ર આવે છે જેમા ફક્ત કામ ક્રીડા વિશે જ જણાવવામાં આવ્યુ છે પરંતુ મિત્રો આજે તમને જણાવી દઈએ કે આ ગ્રંથમા ફક્ત 20 પ્રતિશત ભાગમા જ કામ ક્રીડા વિશે જણાવવામા આવ્યુ છે જ્યારે બીજા ભાગોમા અલગ અલગ વિષય ઉપર વાત કરવામા આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે કામસુત્રને સાત અલગ અલગ ભાગમા વેહચવામા આવ્યુ છે.

કેવા પુરુષોને પસંદ કરે છે સ્ત્રીઓ,મિત્રો તે તો સાબિત થયું છે કે જે વ્યક્તિ કામસૂત્ર પુસ્તકમાં લખેલી વસ્તુઓનું પાલન કરે છે તે ખૂબ જ સુખી વૈવાહિક જીવન ધરાવે છે અને જો કામસૂત્રના કેટલાક વિશેષ ગુણો પુરુષોની અંદર છે તો તે મહિલાઓને તેમની તરફ આકર્ષિત કરવામાં સફળ પણ થાય છે.

મિત્રો આજે અમે તમને આવા જ કેટલાક ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક માણસમાં હોવા જોઈએ અને દરેક સ્ત્રીઓ આ પ્રકારના પુરુષોને પસંદ કરે છે આ પુસ્તકમાં કામ ક્રીડા સિવાય પણ એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રી પુરુષને કેવી પસંદ કરે છે અથવા પુરુષ સ્ત્રીઓને કેવી પસંદ કરે છે મિત્રો આગળ તમે વાંચશો કે પુરુષો કેવી રીતે કામમૂત્ર અનુસાર સ્ત્રીઓને પસંદ કરે છે.

સાહસિ અને પરાક્રમી પુરુષ,મિત્રો કામસૂત્રમા જણવામાં આવ્યુ છે કે જે પુરુષો સાહસી તેમજ હિમ્મતવાન હોય છે તેવા પુરુષોને મહિલા ખુબજ જલ્દી પસંદ કરે છે કામસૂત્ર મુજબ સ્ત્રીઓ દરેક તે પુરુષ પ્રત્યે આકર્ષાય છે જે હિંમતવાન અને શક્તિશાળી છે કારણ કે સ્ત્રીઓને લાગે છે કે તેઓ આવા પુરુષોથી વધુ સુરક્ષિત છે.

ગુણી વ્યક્તિ,મિત્રો કામસુત્રમા જણાવ્યા મુજબ સ્ત્રીઓ હંમેશાં એવા પુરુષોને પસંદ કરે છે જેમની પાસે જ્ઞાનનો ભંડાર હોય છે તેમજ જ્ઞાની પુરુષો તેમના જ્ઞાનથી તે સ્ત્રીઓને આકર્ષિત કરવા માટે સફળ રહે છે જ્ઞાન,વિદ્યા અને ગુણોમાં નિપુણ એવા આવા પુરુષો સ્ત્રીઓને ખૂબ જ પસંદ કરે છે અને કામસૂત્ર મુજબ સ્ત્રીઓ આ પુરુષોને વધારે પસંદ કરે છે.

શાયરાના અંદાજ,મિત્રો કામ સુત્ર મુજબ જે પુરુષો પોતાની વાતને ખુબજ અલગ રીતે કહેવાળા લોકોને સ્ત્રીઓ ખુબજ પસંદ કરે છે મિત્રો કહેવાનો મતલબ એ છે કે ભલે તમે શાયર ના હોવ પરંતુ તમારી વાતચિત કરવાનો અંદાજ એક શાયરાના છે.

તો પણ સ્ત્રીઓ તેવા પુરુષોને પણ ખુબ પસંદ હોય છે મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ વાર્તા, કવિતા અથવા કવિતામાં વિશેષતા ધરાવતા પુરુષો પ્રત્યે સૌથી વધુ આકર્ષાય છે.શારીરીક રૂપથી સ્વસ્થ,મિત્રો કામ સુત્ર મુજબ સ્ત્રીઓ તેવા પુરુષોને પસંદ કરે છે.

જે શારીરીક રૂપથી સ્વસ્થ હોય છે એટલે કે મિત્રો જો તમારુ શરીર મજબુત અને આકર્ષક છે તો પણ સ્ત્રીઓ તે પુરુષોને ખુબજ પસંદ કરે છે જે પુરુષો મજબુત હોય છે અને તેની સાથે દયાળુ પણ હોય છે તો બધી મહિલાઓ આવા પુરુષો પ્રત્યે આકર્ષાય છે.

મહત્વાકાંક્ષી,મિત્રો કામસુત્ર મા જણાવ્યા મુજબ મોટી મહત્વકાંક્ષા ધરાવતા પુરુષો પણ સ્ત્રીઓને ખૂબ જ પસંદ કરે છે મિત્રો મહત્વાકાંક્ષા એટલે એક માણસ જે પોતાના જીવનમાં કંઈક મોટું કરવા માંગે છે અને તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.

મિત્રો કામસુત્ર મુજબ સ્ત્રીઓ પુરુષો પ્રત્યે સૌથી વધુ આકર્ષાય છે જેની મહત્વાકાંક્ષા ખુબજ મોટી હોય છે અને તે ખૂબ ઉત્સાહી હોય છે.શિલ્પોના જાણકાર, મિત્રો કામસૂત્ર મુજબ મહિલાઓ તેવા પુરુષો વધારે પસંદ આવે છે જમને ઘણા પ્રકારના શિલ્પ કળા વિશે જ્ઞાન હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો શિલ્પ કલાના જાણકારોને મહિલાઓ ખુબજ પસંદ કરે છે.

વિશ્વાસ કરનાર,મિત્રો ઘણી વાર જોવામા આવ્યુ છે કે કોઈ પણ મહિલા કોઈની પણ ઉપર એકદમ સરળતાથી વિશ્વાસ નથી કરતી પરંતુ જો તેમને લાગે કે આ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી શકાય તેવા પુરુષોને સ્ત્રીઓ ખુબજ પસંદ કરે છે.

ભાગ્યના ધની,મિત્રો કામસૂત્ર મુજબ જે લોકોનુ નસીબ ખુબજ સારુ હોય છે અને જે લોકોને ભાગ્ય પણ તેમનો સાથ આપે છે તેવા પુરુષો મહિલાઓને ખુબજ પસંદ આવે છે મિત્રો આવા પુરુષો જે કે ભાગ્યના ધની છે તેવા લોકો પણ મહિલાઓને ખુબજ પસંદ આવે છે

About admin

Check Also

આ 5 વસ્તુઓના કારણે તમારી મર્દાની તાકાત થઈ જાય છે ઓછી,જાણી લો…

ઘણી વખત મહિલાઓ સાથે એવું બને છે કે તેઓ તેમના પાર્ટનર સાથે પ્રેમ કરવા નથી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.