સવાલ.42 વર્ષની પરિણીતા છું છેલ્લા થોડા સમયથી મારા પતિને વેપારમાં નુકસાન થઈ રહ્યું છે જેને કારણે તેઓ ખૂબ જ પરેશાન રહે છે ખાવાપીવામાં પણ ધ્યાન આપતા નથી તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે સાસુ તેમને લઇને જ્યોતિષીઓ અને પંડાપૂજારીઓ પાસે જાય છે હજારો રૂપિયા વીંટીઓ અને પૂજાપાઠમાં બરબાદ કરી નાખ્યા છે હું શું કરું?મારી વાત સાંભળવા કોઇ તૈયાર જ નથી.
જવાબ.પતિને સમજાવો કે વેપારમાં નફોનુકસાન થતું જ રહે છે અને તેમાં પણ આજકાલ કોમ્પિટિશન બહુ જ છે ધીરજ રાખો તો બધું કામ થઇ જશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જ્યોતિષીઓનાં ચક્કરમાં પડીને પૈસા અને સમયની બરબાદી કરો નહીં.
સવાલ.હું 25 વર્ષનો યુવક છું એક છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ આજદિન સુધી તેની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકી શક્યો નથી ખરેખર તો તે દૂરના સંબંધે મારી બહેન પણ થાય છે તેથી મને ડર લાગે છે કે ક્યાંક તેણે મારા પ્રસ્તાવને નામંજૂર કર્યો અથવા પછી બધાંને બતાવી વાત કહી દીધી તો મારી બદનામી થશે હું શું કરું?
જવાબ.તમે ખાનગીમાં આ છોકરી સામે તમારા પ્રેમનો પ્રસ્તાવ મૂકો જો તેને ગમશે નહીં તો તે ના પાડશે પણ બીજા કોઇને તે કહેવાની હિંમત કરશે નહીં.
સવાલ.વહુને જ્યારે તેની સાસરીમાં લોકો ત્રાસ આપે છે ત્યારે તેની મદદ કાનૂન કરે છે પરંતુ જ્યારે વહુ દ્વારા સાસુ અને નણંદને ત્રાસ આપવામાં આવે ત્યારે તેનો ન્યાય કોણ કરશે?અમે અમારી વહુથી ખૂબ જ પરેશાન છીએ શું કરીએ?
જવાબ.તમે સ્પષ્ટ કશું લખ્યું નથી જો તમે આર્થિક રીતે સક્ષમ હો દીકરાવહુ પર આધારિત ન હો તો સારું એ રહેશે કે તમે જુદા થઇ જાઓ જો ઘર તમારું હોય તો તમે તેમને તેમની અલગ વ્યવસ્થા કરી લેવાનું કહી દો ઘણીવાર દૂર રહેવાથી સંબંધોમાં મધુરતા રહે છે.
સવાલ.હું એક પરિણીત પુરુષ છું અને ધંધો કરું છું મારો ધંધો ખૂબ સારો ચાલે છે અને આર્થિક સ્થિતિ પણ ઘણી સારી છે મારી પત્ની સાથેના મારા સંબંધો લગ્નની શરૂઆતમાં ઘણા સારા હતા અમે બંને નિયમિત રીતે ફરવા જતા અને એકબીજા સાથે સમય પસાર કરવાની ઘણી મજા આવતી અમારી વચ્ચે નિયમિત રીતે શારી-રિક સં-બંધો પણ બંધાતા હતા.
પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મારી પત્ની સાથે મારે મતભેદો થવા લાગ્યા ઉપરાંત મારી પત્ની સાથે હું શારી-રિક સં-બંધો પણ વ્યવસ્થિત રીતે બાંધી શકતો નહોતો મારા અને મારા પત્નીની વચ્ચે એક અંતર આવી ગયું હતું એમાં એક વખત મારી પત્નીની બહેન અમારા ઘરે રોકાવા આવી એ મારી પત્ની કરતા ઘણી સુંદર હતી.
મારી સાળી મારા પત્ની કરતા માત્ર સુંદર જ નહોતી પણ સાથે સાથે એનો અને મારો સ્વભાવ પણ ઘણો મળતો આવતો હતો આથી અમે બંને એકબીજાના સારા મિત્ર બની ગયા ધીમે ધીમે અમે બંને એકબીજાની ઘણી નજીક આવી ગયા હતા પછી તો અમે તક મેળવીને મારી પત્નીની જાણ બહાર એકબીજાને શારીરિક સં-તોષ આપવા લાગ્યા.
પરંતુ અમારી કામ-લીલા એક દિવસ મારી પત્નીએ પકડી પાડી હું અને મારી સાળી અત્યાર સુધી મારી પત્નીને જાણ ન થાય એ રીતે એકબીજાને જાતીય સં-તોષ આપતા હતા અમે બંને એકબીજા સાથે જા-તીય સુ-ખ ભોગવીને સંતુષ્ટ હતા પરંતુ મારી પત્નીએ અમને પકડી લીધા બાદ હવે તે છૂટાછેડાની માંગણી કરે છે તો મારે શું કરવું જોઈએ?
જવાબ.હવે તમારી પાસે બે રસ્તા છે પહેલો રસ્તો તો એ કે તમારી પત્નીની માંગણી અનુસાર તમે તેને છૂટાછેડા આપી દો કારણ કે ભૂલ તમારી જ છે બીજો રસ્તો એ કે તમે તમારી પત્નીની માફી માંગીને એને વિશ્વાસમાં લઈ એને તમને બીજો મોકો આપવા માટે સમજાવો જો તમારું નસીબ સારું રહ્યું અને એ સમજી જાય તો ઠીક બાકી પહેલો રસ્તો અપનાવ્યા વિના છૂટકો નથી.
સવાલ.હું 23 વર્ષનો સ્માર્ટ યુવક છું મારા ચહેરા પર ખીલના ઊંડા ડાઘ છે જે મારી પર્સનાલિટીને બગાડે છે. તેથી મારી ઇચ્છા છે કે કોસ્મેટિક સર્જરીની મદદથી હું તેને દૂર કરાવી લઉં શું આ યોગ્ય રહેશે?આની કોઇ સાઇડ ઇફેક્ટ તો થશે નહીં ને?
જવાબ.હાલમાં કોસ્મેટિક સર્જરી ઘણી એડવાન્સ બની ગઇ છે તેની મદદથી ચહેરાના ડાઘાને દૂર કરી શકાય છે અને મનગમતી સુંદરતા મેળવી શકાય છે તે માટે જરૂરી છે કે કોઇ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો આ પ્રક્રિયાથી કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી.
સવાલ.હું 24 વર્ષની યુવતી છું એક વર્ષથી મારા લગ્નની વાત ચાલી રહી છે અત્યાર સુધીમાં ઘણા યુવકોએ મને રિજેક્ટ કરી છે હું હવે કંટાળી ગઇ છું મને થાય છે કે ક્યાંક હું ડિપ્રેશનનો શિકાર બની ના જાઉં આને લીધે હંમેશાં તાણમાં રહું છું શું કરું?
જવાબ.તમારા ઘરના લોકોએ જ્યાં પણ તમારા લગ્નની વાત ચલાવે ત્યાં અગાઉથી બધી જ વાત નક્કી કરી લેવી જોઇએ સૌપ્રથમ ફોટો બતાવી જુઓ જો યુવક તરફથી થોડું પણ પોઝિટિવ લાગે ત્યારે છોકરી દેખાડવાની પ્રક્રિયા શરૂ કરવી જોઇએ.
સવાલ.મારે બે દીકરીઓ છે અને હાલમાં હું સગર્ભા છું મારા પતિને આશા છે કે આ વખતે કદાચ દીકરો આવે પરંતુ તેમને ખબર નથી આ બાળક મારા પ્રેમીનું છે જેને હું મારા લગ્ન અગાઉ પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું મારા પતિને અમારા સંબંધોની ખબર નથી ક્યારેક હું અપરાધભાવ અનુભવું છું મન કરે છે કે પતિને બધું જ જણાવી દઉં એક સીધીસાદી વ્યક્તિને દગો આપી રહી છું.
જવાબ.જાણી જોઇને તમે ખાડામાં પડયા છો તેનાથી તમને અપરાધભાવ તો થવાનો જ છે અનૈતિક સંબંધો ઉપરાંત તમે પારકા પુરુષનો ગર્ભધારણ કર્યો છે તમે તમારી દીકરીઓ માટે આદર્શ માતા કઇ રીતે બની શકો કે જ્યારે તમે પોતે જ રખડી રહ્યાં છો?હજુ પણ થોડી શરમ બાકી હોય તો પ્રેમી સાથેના સંબંધ તોડી નાખો પતિને કાંઇ જ જણાવશો નહીં એમ કરવાથી દામ્પત્યજીવન બરબાદ થઇ જશે.