સવાલ: હું 33 વર્ષની મહિલા છું. મને તાજેતરમાં એક બાળક થયું. જો કે, મને ચિંતા છે કે મારી યોનિ પહેલાની જેમ કડક નહીં હોય. તમે મને કોઈ ઉપાય આપી શકો
જવાબ: કેગલ વ્યાયામ યોનિને મજબૂત બનાવવામાં મદદ કરશે. ઇન્ટરનેટ પર આ કેવી રીતે કરવું તે જુઓ.
સવાલ : મારી ઉંમર ૨૫ વરસની છે. લગ્નને પાંચ મહિના થયા છે. મને સંભોગમાં ઇન્દ્રિયપ્રવેશ દરમ્યાન અને એ પછી પણ દુખાવો થતો હતો.મારી ફ્રેન્ડ એ માટે ઝાયલોકેન જેલ લગાવતી હતી. મેં પણ એ લગાવવાનું શરૂ કર્યું તો દુખાવો નથી થતો, પરંતુ મારા હસબન્ડને એનાથી મજા નથી આવતી. આ જેલ વિના સમાગમ કરવાથી મને પીડા થાય છે અને ન કરીએ તો પતિને અસંતોષ રહે છે.પાંચ મહિનામાં અમે પ્રયોગો કરી-કરીને થાક્યાં, કંઈક વચલો માર્ગ બતાવશો.
જવાબ : તમને ઇન્દ્રિયપ્રવેશ દરમ્યાન થતી પીડા માટે ઝાયલોકેન એ ટેમ્પરરી સૉલ્યુશન છે પર્મનન્ટ નહીં. પીડા કેમ થાય છે એનું કારણ તમારે સમજવું જરૂરી છે.
સમાગમની પ્રક્રિયામાં સ્ત્રી-પુરુષ ઉત્તેજના અનુભવે એટલે બન્નેનાં જનનાંગોમાં પરિવર્તન આવે. પુરુષની ઇન્દ્રિય ઉત્તેજિત થાય અને સ્ત્રીના યોનિમાર્ગમાં ચીકણાહટ પેદા થાય. ભગવાને કુદરતી રીતે જ સમાગમ દરમ્યાન પીડા ન થાય એ માટે યોનિમાર્ગની આસપાસની ગ્રંથિઓમાંથી ચીકણું પ્રવાહી પેદા કરવાની ક્ષમતા મૂકી છે.
જો તમે સમાગમ પહેલાં યોગ્ય સમય ફોરપ્લેમાં ન ગાળતાં હો અને ચીકણું પ્રવાહી સ્રવે એ પહેલાં જ ઇન્દ્રિયપ્રવેશ કરાવતાં હો તો પીડા થાય એ સ્વાભાવિક છે.બીજું, શરૂઆતમાં એક-બે વાર પીડા અનુભવાઈ હોય એટલે મનમાં એક ગ્રંથિ ઘર કરી જાય કે મને દુખાવો થશે જ.
ઝાયલોકેન એ ભાગમાં સંવેદનશૂન્યતા લાવી દે છે એટલે તમને પીડાનો અહેસાસ નથી કરાવતી. જોકે આ જ મલમ પતિની ઇન્દ્રિયને પણ સ્પર્શતી હોવાથી તેને પણ સંવેદનારહિત કરી દે છે. એનો મતલબ કે યોનિમાર્ગના સ્પર્શની સંવેદના ઘટી જાય છે અને એને કારણે આનંદ પણ.
હવે પહેલાં કરતાં લાંબો સમય ફોરપ્લેમાં રાચવાનો તમે પ્રયોગ કરો.યોનિમાર્ગમાં પૂરતી ચીકણાહટ પેદા થાય એ પછી જ ઇન્દ્રિયપ્રવેશ કરાવો. એમ કરવાથી પ્રવેશ સરળ બની જશે. જો પૂરતી ચીકાશ પેદા ન થતી હોય તો ઝાયલોકેનને બદલે કેવાય જેલી લગાવો. એ સંવેદના જાળવી રાખે છે અને માત્ર લુબ્રિકેશનનું કામ સરળ બનાવે છે.
સવાલ.હું ૧૮ વર્ષની યુવતી છું અને હોસ્ટેલમાં રહીને પેરામેડિક્લનો કોર્સ કરી રહી છું.મારી સમસ્યા મારા અતિશય મોટા સ્તન યુગ્મ છે. કોલેજના છોકરાઓ મને આ બાબતે ચીડવે છે.અને છોકરીઓ તો રીતસર રાત્રે વારાફરતી મારી સાથે સુઈને મારા ઉરોજો સાથે રમે છે. તેથી મને ચિંતા થાય છે કે આગળ જતાં તે લટકી નહીં પડે ને? કે પછી લગ્ન પછી તે વધુ નહીં વિકસે ને? સ્તનનો ઊભાર તમારા શરીરમાં રહેલી ચરબી તેમ જ વારસાગત રીતે હોય છે.
તમારી વય મુજબ તમારા સ્તન યુગ્મ મોટા છે તેને માટે કોઈ તબીબની સલાહ લઈને ચોક્કસ પ્રકારની કસરત કરી શકાય. બાકી તેને માટે કોઈ ગ્રંથિ રાખવાની આવશ્યક્તા નથીતેને કુદરતની દેન માનીને સ્વીકારી લો. તેમ જ હોસ્ટેલની છોકરીઓને તમારી સાથે રમત રમવા દેવી કે નહીં તે તમારા હાથની વાત છે.
જો તમને તમારા ઉરોજો ઢીલાં પડી જવાની ચિંતા સાતવતી હોય તો તમે તેમની સામે કડક વલણ અપનાવો. જ્યાં સુધી લગ્ન પછી સ્તન યુગ્મ વિકાસ પામવાની વાત છે ત્યાં સુધી તે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે.‘સહિયર’ને મળેલા પાંચ બહેનોનાં પ્રશ્નોમાં આપેલી સમસ્યાઓ વત્તાઓછા અંશે મળતી આવે છે.
જેમ કે સ્તન ઢીલાં પડી જવા, યોનિ માર્ગ પહોળો થઈ જવો, શીઘ્ર સ્ખલન, ચહેરા પર કરચલીઓ, કામસુખનો અભાવ ઈત્યાદિ. અહીં અમે તેમના પ્રશ્નોનાં ઉત્તરો એકસાથે આપવાનો પ્રયાસ કરીએ છીએ. બાળકના જન્મ સાથે યોનિમાર્ગ પહોળો થઈ જવો અને શિશુના સ્તનપાનને કારણે સ્તન ઢીલાં પડી જવા એ સામાન્ય બાબત છે.
ઉરોજોને કે યોનિમાર્ગને ફરીથી અગાઉ જેવા કરવા કોસ્મેટિક સર્જરી સિવાય કોઈ ઈલાજ નથી. શીઘ્ર સ્ખલનની સમસ્યા દૂર કરવા દેશી વાયગ્રા લઈ શકાય.પરંતુ આવા કોઈપણ ઉપાય-ઉપચાર અજમાવવાથી પહેલા સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો સલાહભર્યું છે. શિશ્ન ટૂંકું કે પાતળું હોવાથી જાતીય સંબંધમાં ઉત્સાહ ન આવે એ માત્ર માનસિક અવસ્થા છે.
જાતીય સંવેદના યોનિના આરંભના ભાગમાં જ અનુભવાતી હોવાથી જાતીય ઉત્સાહને શિશ્નની લંબાઈ સાથે ઝાઝો સંબંધ નથી. તેથી આવી માનસિકતામાંથી બહાર આવીને ફેન્ટસીમાં રાચ્યા પછી સંબંધ બાંધવાનો પ્રયાસ કરવાથી તમારી કામના પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતા છે. છેવટના ઉપાય તરીકે સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો.
બાકી ૫૦ વર્ષની સ્ત્રીનું વજન માત્ર ૪૮ કિલો હોય ત્યારે ચહેરા પર વધતી વયની નિશાનીરૂપે આવતી કરચલીઓ ઝટ દેખા દઈ શકે. તેને માટે તમે ફિઝિયોથેરપીસ્ટ પાસે ચહેરા માટેની ચોક્કસ પ્રકારની કસરત શીખી લો. સાથે સાથે નિયમિત રીતે ફેશ્યલ કરાવતા રહેવાથી પણ કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પડે છે.
પ્રશ્ન.હું ૩૬ વર્ષની અપરિણીત યુવતી છું. દસ વર્ષ પહેલાં હું એક યુવક સાથે પ્રેમમાં હતી. પછી તેણે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં છે અને બે બાળકનો પિતા છે.મારે હજી પણ તેની સાથે શારીરિક સંબંધ છે. મારો પ્રશ્ન એ છે કે જ્યારે હું તેની સાથે સંભોગ કરું છું.
ત્યારે મને કોઈ જાતની ફીલિંગ્સ નથી થતી કે કોઈ પણ જાતનો અહેસાસ નથી થતો તે જ્યારે યોનિપ્રવેશ કરે છે ત્યારે મને ખબજ નથી પડતી કે પ્રવેશ થયો કે નહીં. સંભોગની ક્રિયા ક્યારે પૂરી થઈ જાય છે એની પણ મને જાણ નથી થતી. મને શું તકલીફ છે એ બાબતમાં માર્ગદર્શન આપશો.
સ્ત્રીના કામચક્રમાં ચાર તબક્કા હોય છે : કામેચ્છા, યોનિમાર્ગમાં ચીકણાહટ, યોનિપ્રવેશ અને ચરમસીમા (સંતોષની અવસ્થાનો અહેસાસ). આમાંથી કયા તબક્કામાં તમને તકલીફ છે એ જાણવું જરૂરી છે અને એ જાણ્યા પછી એનો ચોક્કસ ઉપાય થઈ જશે. આ કોઈ મોટી સમસ્યા નથી. આ એક સામાન્ય તકલીફ છે અને માત્ર સામાન્ય બુદ્ધિના ઉપયોગથી સૉલ્વ થઈ જાય છે.
પ્રશ્ન: મારી ઉંમર ૬૯ વર્ષની છે. ૬૭ વર્ષ સુધી મારી સેક્સ-લાઈફ નોર્મલ હતી.બે વર્ષ પહેલાં જાણ થઈ કે મને ઑસ્ટિયોપોરોસિસ છે. બે વર્ષથી ઉત્થાનની તકલીફ પણ છે અને સંભોગ કર્યા પછી ઘણી વીકનેસ લાગે છે. તો ઑસ્ટિયોપોરોસિસ હોય એ વ્યક્તિએ સેક્સ-લાઈફ બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખી શકે?
સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને વધુ નુકસાન કે કેલ્શિયમ વધુ-ઓછું થાય એવું બને? માર્ગદર્શન આપશો. સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને બિલકુલ નુકસાન નથી થતું. હકીકતમાં મૂવમેન્ટ ચાલુ હોય તો હાડકાં વધુ મજબૂત થાય છે અને એની મજબૂતાઈમાં કોઈ વિપરીત અસર નથી થતી.
સંભોગ કર્યા પછી તમને જો થાક લાગતો હોય તો નિયમિત સવારે રાસાયણ ચૂર્ણ નરણા કોઠે લેવું હિતાવહ રહેશે. રાસાયણ એટલે એ દવા જે જવાની ટકાવી રાખે અને બુઢાપાને દૂર ઠેલે. આમાં ત્રણ દ્રવ્યો આવે છે : ગળો, ગોખરું અને આમળાં.ગળો શક્તિપ્રદ છે.
ગોખરું માટે હમણાં પુરવાર થયું છે કે એનામાં ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન) ખૂબ જ છે.પરિણામે એ કામેચ્છા અને કામશક્તિમાં આવેલી ઊણપ પૂરી કરી શકે છે, વૈદ્ય બાપાલાલ આ દવાની હંમેશાં ભલામણ કરતા. રાત્રે સૂતી વખતે એક ચમચી ગાયનું ઘી ગાયના દૂધમાં પ્રમાણસર ખડીસાકર સાથે મેળવીને પીશો તો પણ રાહત થશે. ગાયનું ઘી ગાયના દૂધમાંથી જ બનતું હોય છે હાડકાંની મજબૂતી માટે પણ એ મદદરૂપ થશે. ગાયનું ઘી માનસિક શાંતિ પ્રદાન કરે છે. એનાથી ઍસિડિટી ઓછી થાય છે અને કબજિયાતમાં પણ અમુક અંશે રાહત મળે છે.
સવાલ:હું 17 વર્ષની છું. મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે. પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ. આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું. આની અસર મારા પરિણામ પર પણ પડે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ:સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે. બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે.આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.
જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં. હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.
સવાલ:હું 35 વર્ષની પરિણીતા છું. મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.
જવાબ:તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે? શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે. શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે. તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે.તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો. તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.
સવાલ:હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે. પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી. જવાબ: અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો
સવાલ:હું 21 વર્ષનો છું.મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી. સેક્સ વિશે અમને જાણ છે. અમે એકાદ બે વાર પહેરેલે કપડે સેક્સ માણ્યું છે.
શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી. અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે. લગ્ન પહેલા અમારે શારીરિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ:કપડા પહેરી સેક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે. પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે. આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો. તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે. તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ, આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ. આ જ ક્લાઈમેક્સ, પરાકાષ્ઠાં કે ચરમસીમા છે. સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.