Breaking News

આવી મહિલાઓ પુરુષોનું કાઢી નાખે છે પાણી,બેડ પર મચાવી દે છે ધમાલ,જાણો આ મહિલાઓના કેવી હોય છે…

ઘણીવાર લોકો પ્રેમમાં જીવનસાથીની ક્ષમતા જુએ છે. ત્યારે આપણે જાણતા નથી પણ કેટલાક નિષ્ણાતો પણ મને છે જે પુરુષો અને મહિલાઓના ચહેરાના આધારે તેમની ક્ષમતા વિશે કહે છે. આવા જ એક રિસર્ચમાં આ વાત સામે આવી છે, જે વિશે પણ જાણવા મળશે. જો તમે પણ તમારા જીવનસાથી વિશે આ જાણવા માંગતા હો, તો તમે આ લેખ દ્વારા જાણી શકો છો.

નિષ્ણાતો મને છે કે લોકોનું વ્યક્તિત્વ તેમની પ્રણય પાવર વિશે છે. જે પુરુષો જેનો ચહેરો પહોળો અને ચોરસ હોય છે, તેમની પ્રણય પાવર બાકીના કરતા ઘણી વધારે હોય છે.જે મહિલાઓનો ચહેરો પહોળો અને નાનો હોય તેની ડ્રાઇવ પણ ખૂબ જ મજબૂત હોય છે. શરીરમાં હાજર ટેસ્ટોસ્ટેરોન હોર્મોન લોકોના વલણ અને મનને અસર કરે છે. તેથી તે ચહેરા દ્વારા જાણી શકાય છે.

આ સંશોધન બે ભાગોમાં પૂરું કરવામાં આવ્યું છે, જેમાં અગાઉ 320 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને તેમને પ્રેમસ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને બીજા ભાગમાં એવા 145 લોકો સામેલ થયા હતા. આ લોકોને પ્રેમ અને વ્યક્તિગત વર્તન વિશે પૂછવામાં આવ્યું હતી અને કેટલાક ચહેરાના ફોટા પણ શામેલ હતા.

ત્યારબાદ જાણવા મળ્યું કે લોકો ચહેરાના ચહેરાને જોઈને તેમના વર્તન વિશે બધું કહી શકે છે. તો હવે આ દ્વારા તમે પણ જાણી શકશો કે તમારું વર્તન કેવું છે અને તમે કેટલા મજબૂત છો.

અધ્યયન મુજબ સારી અને વધુ ઉંઘ ફક્ત મહિલાઓમાં સંભોગ માટેની ઇચ્છાને જ વધારતી નથી, પરંતુ સાથે સાથે તે વધુ આનંદપ્રદ પણ બને છે. અધ્યયનમાં જોવા મળ્યું છે કે સારી ઉંઘ ફક્ત શરીરને ખીલે છે, મનોદશાને તાજું કરે છે અને એકાગ્રતામાં વધારો કરે છે, પરંતુ તેનો સંભોગ માટેની ઇચ્છા સાથે પણ જોડાણ છે.

અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ સાત કલાક 22 મિનિટની સરેરાશ ઉંઘ કરતા વધુ સૂતી હોય છે, તેમની ઉંઘના પ્રમાણના પ્રમાણમાં ઉત્તેજનામાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. વિશેષ બાબત એ છે કે સ્ત્રીઓમાં એક કલાકની વધારાની ઉંઘ અનુસાર, બીજા દિવસે પણ સંભોગની સંભાવનામાં 14% નો વધારો જોવા મળ્યો હતો.

વધારે એવું જોવા માટે છે સંભોગ મમાટે પુરુષો વધારે ઉતેજીત હોય છે અને મહિલાઓ ઓછી ઉતેજીત હોય છે પણ આ પણ ખોટું સાબિત થયું છે, આમાં ઊલટું થયું છે કે મહિલાઓ વધારે ઉતેજીત થઈ પુરુષો કરતાં.મહિલાઓ ઉતેજન સૌથી વધારે ત્યારે થાય છે જ્યારે તે માસિક ધર્મ પતિયાના 6-7 દિવસ પછી મહિલાઓ સૌથી વધરે ઉતેજીત હોય છે.

મહિલાઓ પણ બે ભાગ થી સર્વે કરવામાં આવ્યો છે જેમાં હોશિયાર મહિલા અને નબળી મહિલા જે પોતાના સ્કૂલમાં વધારે હોશિયાર હતી તે હાલમાં પણ નિરોધ સાથે સંભોગ કરવાનું પસંદ કરે છે. જ્યારે નબળી મહિલાઓ પોતાના સાથી સાથે નિરોધ વગર સંભોગ કરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ નિરીધ સાથે સંભોગ કરવો વધુ સુરક્ષિત ગણાય છે.

સંભોગ દરમ્યાન વધારે આનંદ કોને મળે,પુરુષને કે સ્ત્રીને સંભોગ અત્યંત આનંદદાયક અને સ્ફૂર્તિલી ઘટના છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ સંભોગ દરમ્યાન સ્ત્રીને વધારે મજા આવે છે કે પુરુષને એ બાબતે આપણે અજાણ છીએ કાં તો ન્યુટ્રલ છીએ. શક્ય છે કે પુરુષને સંભોગ વખતે વધારે આનંદ આવતો હોય, એટલે જ તે વધારે પડતો આક્રમક અને રઘવાયો હોય છે.

શક્ય છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને સંભોગનો આનંદ વધુ મળતો હોય, એટલે જ તો તેઓ રોમાંચક ક્ષણોમાં પુરુષની આક્રમક્તા વેઠી લે છે. તેને મજા ન આવતી હોય તો તે પુરુષની આક્રમકતાનો પ્રતિકાર કરતી હોત. વળી સંભોગ દરમ્યાન સ્ત્રી ભાગ્યે જ ઉતાવળ કે રઘવાટ વ્યક્ત કરતી હશે. તે શાંતિથી આનંદ લાબા સમય સુધી માણવા ઝંખે છે.

પણ આ તો બધા માત્ર તર્ક છે. સંભોગની મજા પુરુષને વધુ આવે કે સ્ત્રીને એનો સો ટકા સાચો જવાબ કોઈ ન આપી શકે. જવાબ આપનાર વ્યક્તિ કાં તો સ્ત્રી હશે, કાં તો પુરુષ હશે. તે જે હશે એનો જ અનુભવ તેને હોવાનો. તે જે નથી અને જેનો તેને અનુભવ જ નથી એ બાબતે તે કઈ રીતે જવાબ આપી શકે? સ્ત્રીને સંભોગ દરમ્યાન કેવો આનંદ મળે છે એ સ્ત્રી જ કહી શકે અને પુરુષને કેવો-કેટલો આનંદ મળે છે એ પુરુષ જ કહી શકે. હવે કોનો આનંદ વધારે છે એની કમ્પેરિઝન કઈ રીતે કરવી?

આ બાબતે મેં એક ડૉક્ટરને પ્રશ્ન પૂછેલો અને ડૉક્ટરે બહુ માર્મિક જવાબ આપેલો કે તમે કાનમાં આંગળી નાખીને હલાવો છો ત્યારે કાનને વધારે મજા પડે છે કે આંગળીને? ડૉક્ટરે આગળ કહ્યું કે ‘સંભોગ દરમ્યાન સ્ત્રી અને પુરુષ બન્નેને આનંદ આવતો હોય છે. એમાં કોને વધુ આનંદ મળતો હોય છે એવો પ્રશ્ન જ અપ્રસ્તુત છે. ટાઇમપાસ કરવા માટે કે મનને બહેલાવવા માટે આવા પ્રશ્નો પૂછવાનું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એથી વિશેષ આવા પ્રશ્નોનું કશું જ મહત્વ નથી.

અનુભવીઓ જાણે છે કે પુરુષ સંભોગ દરમ્યાન એક વખત એક્સ્ટ્રીમ લેવલે પહોંચ્યા પછી તરત બીજી વખત સંભોગ કરવાને લાયક રહેતો નથી. કમ સે કમ અડધો કલાક વીત્યા પછી જ એ બીજી વખત સંભોગ કરવા માટે સક્રિય થઈ શકે છે. સ્ત્રીને એવું નથી હોતું, તે તૃપ્ત થયા પછીયે પાર્ટનરને સહયોગ આપતી રહે છે. પુરુષની સંભોગ-ક્ષમતા ખૂબ વધારે હોય તો સ્ત્રીને એક જ વખતમાં બે કે ત્રણ વખત તૃપ્તિનો અનુભવ થઈ શકે છે.

પરંતુ એથી ઊલટું હોય,એટલે કે સ્ત્રીને તૃપ્ત થવાનું બાકી હોય અને પુરુષ પરાકાષ્ઠાએ પહોંચી જાય તો તે પાર્ટનરને સહયોગ આપી શકતો નથી. આ બાબતે એમ કહેવું જોઈએ કે પુરુષ જીતીનેય હારી જાય છે જ્યારે સ્ત્રી હારી ગયા પછીયે જીતી જાય છે. સ્ત્રીને સંભોગ બાબતે સંતોષ આપવો હોય તો સંભોગ પહેલાં ફોર-પ્લેનો પિરિયડ લાંબો અને રોમાંચક બનાવવાનું કૌશલ પુરુષે કેળવી લેવું જોઈએ.

ગુજરાતી સ્ત્રી-પુરુષો સંભોગની બાબતમાં સૌથી નિરાળાં-અનોખાં હોય છે. મૅરેજ પછી પાંચ-સાત વર્ષ સુધી જ તેઓ સંભોગમાં દિલચસ્પી રાખે છે. ત્યાર બાદ બન્ને લાઇફના નવા મોડ પર પહોંચી જાય છે. સ્ત્રી પોતાનાં સંતાનોને ઉછેરવામાં અને ધર્મધ્યાનમાં બિઝી થઈ જાય છે.

જ્યારે પુરુષ બિઝનેસ અને પૈસા કમાવવાની પ્રવૃત્તિમાં બિઝી થઈ જાય છે. સાથે રહેવા છતાં જાણે બન્ને અલગ પડી ગયાં હોય એવું બને છે. ઘણી વખત એવુંય બને છે કે પતિ-પત્ની બન્નેને પરસ્પરનું આકર્ષણ સમાપ્ત થઈ ગયું હોય છે, તેમન સંભોગ-ઍક્ટિવિટીમાંથી રોમાંચ નીતરી ચૂક્યો હોય છે.

આપણે શરૂઆતથી જ સંભોગને પાપ સમજતા રહ્યા છીએ અને કશાય કારણ વગર બ્રહ્મચર્યનો મહિમા ગાતા રહીએ છીએ. આ બાબત પણ આપણી સંભોગ-લાઇફ પર ઘણો પ્રભાવ પાડે છે. શારીરિક તૃપ્તિ અને સંતાનપ્રાપ્તિ પછી ફરી પાછું બ્રહ્મચર્યનું ભૂત ઘૂણવા માંડે છે.

સંભોગ આપણા માટે રોમાંચક યાત્રા બનવાને બદલે એક સામાન્ય જરૂરિયાત બની જાય ત્યારે પીછેહઠ થવી સ્વાભાવિક છે. એમાંય વળી સાધુ-બાવાઓ રોજરોજ બ્રહ્મચર્યનો મરી-મસાલો ભભરાવીને આપણી આધ્યાત્મિક્તાને ટેસ્ટફુલ બનાવતા રહે છે.

About admin

Check Also

આ 5 વસ્તુઓના કારણે તમારી મર્દાની તાકાત થઈ જાય છે ઓછી,જાણી લો…

ઘણી વખત મહિલાઓ સાથે એવું બને છે કે તેઓ તેમના પાર્ટનર સાથે પ્રેમ કરવા નથી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.