જો તમને લાઈફમાં એક્સપિરીમેન્ટ કરવા ગમે છે તો તમે આ સેક્સ પોઝિશન ટ્રાય કરી શકો છે. અહીં અમે તમને સેક્સ લાઈફ માટે કેટલીક ખાસ પોઝિશન જણાવીએ છીએ. જે તમને અને તમારા પાર્ટનરને કંઈક નવિનત્તમ જણાવશે તેમજ અનેરો આનંદ પણ આપશે.
ભલે તમે ગમે તેટલાં એક્સપિરિમેન્ટ કરતાં હોવ પણ આ પોઝિશન તો દરેક કપલમાં સૌથી વધુ લોકપ્રિય અને સરળ સ્ટાઈલ છે. શરૂઆત તમે આ પોઝિશનથી કરી શકો છો. તમારી સેક્સલાઈફને સ્ટાર્ટ કરવા આ પોઝિશન બેસ્ટ છે. દરેક ગર્લને એવો પાર્ટનર ગમે છે જે તેને ઉત્તેજિત કરવા તેનાથી બનતા બધા જ પ્રયોગ કરે છે.
આ પોઝિશનમાં તમે એકદમ વાઈલ્ડ પણ બની શકો છો. લિપ લોક કરતાં સમયે જ અચાનક વાઈલ્ડ બની એક્ટની શરૂઆત કરો. તમારા લવમેંકિગની શરૂઆતથી જ અગ્રેસિવ રાખો પછી જુઓ પાર્ટનર કેવી રીતે ઉત્તેજિત થઈ જાય છે.
આ પોઝિશનમાં તમારો પાર્ટનર તમારી એકદમ નજીક હોય છે અને તમારા પ્રાઈવેટ પાર્ટ્સને ખૂબ જ નજીકથી જોઈ શકે છે. આ પોઝિશન તમે ચેર પર, પિલો પગ વચ્ચે રાખીને કરી શકો છો. તેના ખોળામાં બેસો અને તમે તમારો પગ તેના ખભા પર મુકી શકો છો. એક ખાસ અનુભવ તમારી સેક્સ લાઈફમાં થઈ શકે છે.
ડૉક્ટરોની ઓનલાઈન સાઈટ, સુપરડ્રગ ઓનલાઈન ડૉક્ટર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો જેમાં સેક્સ અંગે ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. આ બાબતે થયુ રિસર્ચ.આ રિસર્ચમાં 1,000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેઓ યુરોપ અને અમેરિકાના હતા અને તે તમામ રિલેશનશિપમાં હતા, જેમને સેક્સ લાઈફ પર કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા.
આ રિસર્ચમાં સામે આવ્યું કે, સૌથી કંટાળાજનક કોઈ સેક્સ પોઝિશન હોય તો તે 69 પોઝિશન છે. લગભગ 56.8 ટકા સ્ત્રીઓ અને 42.7 ટકા પુરુષોએ જણાવ્યું કે 69 પોઝિશન સૌથી બકવાસ પોઝિશન છે અને તેમાં સ્ટ્રેસ લેવલ ઘણો ઊંચો જતો રહે છે.અન્ય લોકોએ કહ્યું એનલ સેક્સ અંગે 55 ટકા મહિલાઓએ કહ્યું કે તેમને આ પોઝિશનમાં ઘણી તકલીફો પડે છે.
જ્યારે 30 ટકા પુરુષોને પણ તે પીડાદાયક લાગ્યું. એવું કહેવાય છે કે પુરુષોને આ પોઝિશનમાં વધારે એન્જોયમેન્ટ મળે છે. પુરુષોને સૌથી વધુ ગમતી પોઝિશન રસપ્રદ વાત એ છે કે, 88 ટકા પુરુષોએ માન્યું કે એનલ સેક્સ તેમના માટે સૌથી બેસ્ટ પોઝિશન છે જ્યારે 12 ટકા સ્ત્રીઓએ તેને પસંદ કરે છે.
સ્ત્રીઓને પસંદ છે આ પોઝિશન સર્વેમાં ભાગ લેનારી 66.7 ટકા સ્ત્રીઓએ જણાવ્યું કે તેમને મિશનરી સેક્સ પોઝિશન સૌથી વધુ પસંદ છે, જ્યારે કાઉગર્લ અને સ્પૂનિંગ ટૂક બીજા નંબર પર આવે છે. પુરુષોને સ્ત્રીઓને કોને સેક્સ ટોય્ઝ વધુ પસંદ છે. 66 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ પોતાની સેક્સ લાઈફમાં સેક્સ ટોય્ઝ યુઝ કરવાનું પસંદ કરે છે.
આ વિષયમાં વધારે ઊંડાણમાં ગયા પછી ખબર પડી કે 58.9 ટકા સ્ત્રીઓ અને 41.1 ટકા પુરુષો સેક્સ માટે સેક્સ ટોય્ઝ વાપરવાનું પસંદ કરે છે. કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી ઉત્તમ માધ્યમ છે. દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર સેક્સ દરમિયાન તેના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરે. મહિલાઓને ઉત્તેજનાથી ભરેલી વ્યક્તિ સારી લાગે છે જે પ્રેમ કરતી વખતે તેને તૂટીને પ્રેમ કરે.
દાંતથી બટકાં ભરવા, લવ બાઈટ્સ સારું લાગે છે. પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી હોતો પાર્ટનરને લઈ બાઈટ્સ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે બાઈટ એટલા જોરથી ન થઈ જાય કે તેમાં પ્રેમની લાગણીનો અહેસાસ થવાની જગ્યાએ દર્દનો અહેસાસ થવા લાગે.
જયારે પુરૂષો તેમની પાર્ટનર સાથે બેડ પર નોટી ટોકસ કરતા હોય ત્યારે તેમને તો સારું લાગતું જ હોય છે, પરંતુ મહિલાઓ પણ તેનો ભરપૂર આનંદ લેતી હોય છે. અને આ નોટી ટોક્સ તેમને નજીક આવવામાં અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે.
સેક્સ માટે મહિલાઓને ઉત્તેજિત કરવા માટે નોટી ટોક્સ પણ ઉત્તમ માધ્યમ છે. એક સમય હતો જ્યારે મહિલાઓ સેક્સ વિશે વાત કરતા પણ ડરતી હતી, પરંતુ હવે તે બિન્દાસપણે સેક્સ વિશે વાતો કરે છે. તેમજ સેકસમાં તેમને કેવી રીતે પરમસુખની પ્રાપ્તિ થાય છે તે વિશે ખુલ્લા મને પાર્ટનર સાથે વાત પણ કરતી હોય છે.
ઓરલ સેક્સ અથવા માઉથ સેક્સ પહેલાં માત્ર પુરૂષોને જ પસંદ હતું, પરંતુ હવે મહિલાઓ પણ તેનો એટલો જ આનંદ માણતી હોય છે. આજની આધુનિક મહિલાઓને માઉથ સેક્સ કરવું પણ પસંદ હોય છે અને કરાવવું પણ પસંદ હોય છે.
વૈજ્ઞાનિકો પ્રમાણે સ્ત્રીઓ પુરુષો જેવી નથી હોતી. મહિલાઓ દરેક સમયે સેક્સ વિશે વિચારતી નથી. ક્યારેક પોતાનો સાથી જો વધારે કામુક હોય તો એનાથી ઉંધુ વિચારે છે. તે પોતાના સાથીને વધારે કામુક જોઈ પોતાનામાં કામના નથી ઉપજાવી શકતી.
મહિલાઓની ‘પ્રતિકાયાત્મક ઈચ્છા’ જેમકે તેમનો મુડ તેમના પાર્ટનર દ્વારા કરાયેલ પ્રેમની પ્રતિક્રિયાથી સુધરી જાય છે. એ પ્રતિક્રિયા એટલે તેમના પાર્ટનર દ્વારા વક્ષસ્થળને અડકવા, તેમના વાળમાં હાથ ફેરવવો વગેરે. સેક્સ દરમિયાન પણ મહિલાઓનો એકમાત્ર હેતુ ઓર્ગાસ્મ નથી હોતું.
ચરમસીમા સુધી પહોંચવુ તેને પણ ગમે છે પરંતુ તેમની પ્રાથમિકતા માત્ર એ જ નથી હોતી. મહિલાઓમાં સેક્સની ઈચ્છાની મહત્વનું કારણ ભાવનાત્મક જોડાણ અને પ્રેમનું પ્રદર્શન છે. જો સેક્સ ઉપરાંત એ સારું અનુભવી શકે તો આ વખતનો ખાસ અનુભવ તેને ફરીવાર કામોત્તેજીત કરવામાં સહયોગ કરી શકે છે.
જો તમે તમારી પત્નીનો મુડ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પ્રેમભર્યો સ્પર્શ અને ચુંબન તેની સાથેની એ ખાસ પળનોને યાદગાર બનાવી દેશેતમારા પાર્ટનર ની આ બેદરકારી થી સેક્સ લાઈફ બની જશે નીરસ દંપતિના સંબંધોમાં પ્રેમ અને મજબૂતી લાવે છે સ્વસ્થ અને સંતોષકાર જાતીય જીવન. સફળ સેક્સ લાઇફને માણવા માટે શરીર અને મન બંનેનું સ્વસ્થ હોવું જરૂરી છે.
ઘણી વાર વૈવાહિક જીવનની સમસ્યાઓ, કામનું પ્રેશર, ઘરનું વાતાવરણ, શારીરિક સ્વાસ્થ્ય, પાર્ટનરની સહભાગિતા વગેરે પરિબળોને કારણે સેક્સ લાઇફ નીરસ બને છે. જો કે ઘણાં લોકોની જિંદગીમાં નીરસતા હોવાથી પણ તેઓ સેક્સ લાઇફને માણી શકતા નથી.
ઘણી વાર પુરુષો ઇન્દ્રિય શિથિલ થવાની સમસ્યાથી પીડાતા હોય છે.સામાન્ય રીતે સેક્સની ઇચ્છા થતાં પુરુષોની ઇન્દ્રિય તરફ લોહી સંચારનો પ્રભાવ વધે છે, જેને કારણે ઇન્દ્રિયમાં ઉત્થાન અને કઠોરતા આવે છે. ઘણી વાર શારીરિક ખામી કે માનસિક તણાવોને કારણે ઇન્દ્રિયોમાં શિથિલતા આવે છે.
સમાગમ દરમિયાન સ્ત્રી ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર એવું જ કરે, જેવું તે ઇચ્છે છે પણ સ્ત્રી ખરેખર શું ઇચ્છતી હોય છે, તે પુરુષો માટે કોયડારૂપ હોય છે. સમાગમ અંગે વિચારવું એ કાંઈ એકલા પુરુષોનો જ ઇજારો નથી. દુનિયાની મોટાભાગની સ્ત્રીઓ પુરુષોની જેમ જ સમાગમ અંગે વિચારતી હોય છે. એટલું તો ઠીક વિચારતાં-વિચારતાં સ્ત્રીઓ એવી કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાય છે.
સ્ત્રીઓ સેક્સની સાથે રોમાંસ પણ ઇચ્છે છે. તેને કારણે સમાગમ માટેની તેની આશાઓ કે ઇચ્છાઓ પુરુષો વિચારે છે તેના કરતાં અલગ હોય છે. પુરુષો આ બધી વાતો જાણી-સમજી શકતો નથી એટલે તેનો પાર્ટનર કયા પ્રકારનો પ્રેમ કે સેક્સ ઇચ્છે તે તેના માટે યક્ષપ્રશ્ન બની રહેતો હોય છે.
દરેક સ્ત્રીના સમાગમ અંગેના વિચારો અને ઇચ્છાઓ જુદી-જુદી હોય છે. બધી વાતો સ્ત્રીઓ પર એકસરખી રીતે લાગુ પાડી શકાતી નથી. તેથી દરેક પુરુષે પોતાની પાર્ટનરની ઇચ્છાઓને એનકેન પ્રકારે પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.