પ્રશ્ન. મારી ઉંમર વધતાં ની સાથે મારી શરીર સુખ માણવાની ભૂખ વધી છે શું તેને સંતોષવા હું કોલ બોય પાસે જઈ શકું?
તમે પૂછી રહ્યા છો કે તમારી ઉંમર વધતાની સાથે તમને શરીર સુખ માણવાની ભૂખ પણ વધી રહી છે તો તેને સંતોષવા માટે તમે કોઈ પાસે જઈ શકો કે કેમ તું તો તમને કહેવા માગું છું કે સામાન્ય રીતે તમારે આ વસ્તુ ન કરવી જોઈએ તમારી ઉંમર વધે છે તેવા સાચી કહેવાય એને તમને ઉત્તેજના પણ વધે છે તે વાત સાચી કહેવાય પરંતુ હું તો તમને માત્ર એટલું માગું છું
કે તમે આની માટે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો પહેલા તો તમારી ઉંમર વધે છે તેની સાથે તમારે ભૂખ વધવાની તે સામાન્ય વાત છે અને તમને ખૂબ જ મજા પણ આવશે શરીર સુખ માણસો ત્યારે તમને અતિશય મજા આવશે અને સામેવાળું વ્યક્તિ પણ તમે ઘણી બધી મજા આપશે તેવું મને લાગે છે પરંતુ હું તો તમને માત્ર માગું છું કે તમારી ભૂખ વધી હોય
તો તેની માટે તમે બીજી વસ્તુ પણ કરી શકો છો તમે હાથની કરામત પણ કરી શકો છો. સામાન્ય રીતે જો પુરુષ હોય છે તેને પણ ઘણી બધી વાર ખૂબ જ મજા આવતી હોય છે તેવા સમયની અંદર તે હાથ લારી કરતો હોય છે અને તેના કારણે વાંધો પડતો નથી.
પરંતુ તમે કરી રહ્યા છો કે તમારે એવું કરવું નથી તો તે સામાન્ય રીતે તમે ટોઇસમાં પણ ઉપયોગ કરી શકો છો ઘણા બધા પ્રકારના રમકડાઓ પણ આવે છે અને તે રમકડાનો પણ પ્રયોગ તમે કરી શકો છો જેના કારણે તમને મજા આવશે અને કોઈ પુરુષની જરૂર નહિ પડે પરંતુ ત્યારબાદ તમને લાગે છે કે તમને જરૂર પડે છે તો તમે પાસે જઈ શકો છો.
પ્રશ્ન. મને એક અજાણી સ્ત્રી ગમે છે શું હું તેની સાથે એકવાર મજા માણી લવ તો કોઈ સમસ્યા થઈ શકે?
તમે પૂછી રહ્યા છો કે તમને એક અજાણી સ્ત્રી ગમે છે અને તેની સાથે તમે એકવાર મજા કરી શકો તો એમાં કોઈ તમને સમસ્યા થઈ શકે કે કેમ તો હું તમને માત્ર માગું છું કે તેની અંદર તમને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે પહેલી વસ્તુ તો એ છે કે તમારે આ બધી વસ્તુ કરો છો તો તેની પહેલા તમારે એ જાણવું જોઈએ કે તે સ્ત્રીનું બેકગ્રાઉન્ડ શું છે
અને તે સ્ત્રી ક્યાંથી આવે છે અને તે કે શું કરે છે અને ત્યારબાદ તમારે આગળ પગલાં ભરવા જોઈએ પછી બની શકે કે તે વ્યક્તિ જ હોય તે સામાન્ય રીતે બધા લોકો સાથે બધું કરતી હોય અને સર્વિસ લઈને બધું કરતી હોય તો તેવા સામાન્ય તમે તેને પૈસા આપો છો અને મજા લો છો અથવા તો તમે એમનેમ પણ મજા લો છો તો તેવા સમયમાં તમને ઘણી બધી સમસ્યા આવી શકે છે
અને તમને મજા પણ નહીં આવે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે તમે જે કોઈ સ્ત્રી હોય તો તેની સાથે તમે એટલી મજા આવી જતી હોય છે કે તમે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનું પ્રોટેકશન લેવા વગર આ બધી વસ્તુઓ કરવા જતા હો છો અને તેવા કારણે તમને ઘણી બધી સમસ્યા આવતી હોય તો તમે તે વસ્તુ પણ જાણી શકો છો તેના કારણે હું તો તમને માત્ર માગું છું કે એક વખત તમે મજા લઇ શકો તમે તેમાં તમને કોઈ પણ પ્રકારે સમસ્યા નહિ પડે પરંતુ તમારે પહેલા જોવું પડે.