આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.
આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.જેના પર વિશ્વાસ કરવો અશક્ય છે.
મિત્રો સંબંધોને લજવી જતા કિસ્સા હવે સમાજમાં બની રહ્યાં છે. લોકો મર્યાદા ઓળંગી રહ્યા છે. જેમાં હવે હત્યા કરતા પણ લોકો ખચકાતા નથી. ત્યારે અમદાવાદમાં વિચિત્ર કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં એક પરિણીત મહિલાના અન્યત્ર સંબંધો સામે આવ્યા છે.
ત્યારે આવેશમાં આવેલા પ્રેમીએ પરિણીત મહિલાના દિયરને ધમકી આપી કે, તારી ભાભી તો મારી જ છે, હું તેને ઉપાડી જઈશ, પ્રાપ્ત માહિતા અનુસાર, નવા વાડજમાં રહેતી એક 33 વર્ષીય પરિણીત મહિલા તેના પરિવાર સાથે રહે છે.
મળતી માહિતી મુજબ આ મહિલાને સંતાનમાં ત્રણ બાળકો છે. તે સાફ-સફાઈનું કામ કરે છે. ત્યારે મહિલા જ્યાં કામ કરે છે ત્યાં અનિલ વાઘેલા નામનો યુવક પણ કામ કરવા આવે છે.
જ્યાં મહિલા અને અનિલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, બાદમાં મહિલા સામે અનિલનો ભાંડો ફૂટ્યો હતો. અનિલ નશો કરતો હોવાનું મહિલાને જાણ થઈ હતી. તેથી તેણે અનિલ સાથેના પોતાના સંબંધો તોડી નાંખ્યા હતા.
મિત્રો અનિલથી દૂર રહેવા માટે તેણે કામ પર જવાનુ પણ બંધ કરી દીધુ હતુ. તો બીજી તરફ, અનિલ મહિલા પર સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યો હતો. પરંતુ મહિલા તેને સતત જાકારો આપતી ગઈ. મહિલા જ્યાં પણ જાય ત્યાં અનિલ તેનો પીછો કરવા લાગ્યો હતો. આ બાબતની જાણ મહિલાના પરિવારજનોને થઈ હતી. મહિલાના પતિને આ સંબંધની જાણ થઈ જતા અનિલની હરકતો પણ સામે આવી હતી.
મહિલાએ અનિલને કહ્યું કે, તેના પતિને જાણ થઈ ગઈ છે છતાંય અનિલ મહિલાનો હાથ પકડી ધમકી આપી કે તેના ફોનમાં ફોટો છે તે તેના પતિને મોકલી બદનામ કરી દેશે.જોકે આ વચ્ચે અનિલે મહિલાના દિયરને ધમકી આપી હતી.
આગળ જણાવી દઈએ કે અનિલે મહિલાના દિયરને ફોન પર કહ્યું હતું કે, ‘તારી ભાભી તો મારી જ છે, હું તેને ઉપાડી જઈશ.’ આમ સમગ્ર મામલો બિચકતા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. મહિલાએ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. વાડજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.તમને જણાવી દઈએ આ ઘટના બીજનોર શહેરની છે. તાજેતરના ગુનાના સમાચારથી ચારે બાજુ સનસનાટી ફેલાઈ ગઈ છે. ખરેખર, બિજનોર શહેરનો આ કિસ્સો છે.
જ્યાં ભાભી અને દિયર વચ્ચે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા બાદ ભાભીની હત્યા કરવામાં આવી હતી.બંને એક બીજાને પહેલા ખુબજ પ્રેમ કરતા હતા પરંતુ આ સમય દરમિયાન ભાભી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને લગ્ન કરવાની જીદ કરવા લાગી.
જેથી દિયરએ તેની સગી ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.આ કેસમાં ઝડપાયેલા આરોપી દિયરએ કહ્યું કે તે બંને એક બીજાને પ્રેમ કરે છે અને પ્રેમમાં તેઓ શારીરિક સંબંધ બની ગયા અને થોડા સમય પછી ભાભી ગર્ભવતી થઈ અને તેણે લગ્ન કરવાની જીદ કરી.આ કિસ્સામાં ભાભી જે કોર્બેટ નેશનલ પાર્કમાં મૃત મળી હતી. તેના દિયરએ ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
જે પછી પોલીસે તમામ માહિતી દ્વારા આ દિયરની ધરપકડ કરી જેમાં દિયરએ વિગતે જણાવતા કહ્યું હતું.આ કિસ્સામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દિયર તેની ભાભીના ઘરની બાજુમાં જ રહેતો હતો તેના કાકાનું લગ્ન હમણાં થોડા મહિના પહેલા જ થયું હતું.કાકા લગ્ન પહેલાથી જ નોકરી કરતા હતા.તેઓ સવારમાં જતા તો સાંજે ઘરે પાછા ફરતા.
આ સમય દરમિયાન તેનો ભત્રીજો અવારનવાર ભાઈના ઘરે આવતો હતો અને તે હંમેશા ભાભીની કામમાં મદદ કરતો હતો.દુકાનેથી કઈ લાવાનું હોય તો કાકી હંમેશા તેના દિયરને બોલાવતી હતી.આવું લાંબા સમય સુધી ચાલતું રહ્યું આમ ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા બંને એક બીજાને કઇ કહેતા નહીં પરંતુ એક દિવસ ભાભી કપડા બદલતી હતી ત્યારે દિયર ભાભીના ઘરે આવી પહોંચ્યો તે સમયે ઘરે કોઈ હતું નહી.
ભાભી એ દિયરને તેના બ્લાઉઝનું હૂક બાંધવા માટે આમંત્રણ આપ્યું દિયર ખુશ થઈ ગયો તે આ સમયની રાહ જોઈને બેઠો હતો.પરંતુ તેને બ્લાઉઝનો હુક બંધ કરવાને બદલે ખોલી નાખ્યો અને કાકી ખાનગી ભાગો તરફ લઈ જઈને સ્પર્શ કરવા લાગ્યો જોકે ભાભી પહેલેથી જ તેની તરફ આકર્ષિત થઈ ગઈ હતી આને કારણે તેણે પણ ના પાડી ન હતી અને બંનેએ એક સાથે સંબંધ બનાવવાનું શરૂ કર્યું હતું.જ્યારે ભાઈ ઘરે ના હોય ત્યારે તે બંને પોતાની શારીરિક સુખનો આનંદ લેતા હતા.
એક દિવસ કાકા અચાનક ઘરે આવી ગયા અને આ સમયે બંને નિર્વસ્ત્ર થઈને સમાગમ કરી રહ્યા હતા પરંતુ દરવાજો બંધ હોવાથી ભાભી કઈ ખબર પડી નહીં.પરંતુ વધારે શારીરિક સંબંધ બાંધવાથી ભાભી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને તે તેના દિયરને ખૂબ પ્રેમ કરતી હતી માટે તેને દિયરસાથે લગ્નની વાતનો પ્રસ્તાવ મુક્યો પરંતુ બંનેને લગ્ન થાય એવું ન હતું માટે એક દિવસ દિયરએ કાકીએ નક્કી કર્યું એ એ બન્ને દવા પીને આત્મહત્યા કરી લેશે આવી.
સ્થિતિમાં, બંનેએ ઘણી વાર રાત્રે સંબંધ બનાવવાનું શરૂ કર્યું અને રોજ બનાવવાનું શરૂ કર્યું. તે દરમિયાન કાકી ગર્ભવતી થઈ અને દિયર સાથે લગ્ન કરવાની જીદ કરી.આ પછી ભાભીએ દિયરને કોર્બેટ પાર્કમાં એક સાથે ઝેર ખાવા બોલાવી હતી કેમ કે બંનેના લગ્ન થઈ શક્યા ન હતા.
પરંતુ દેવરએ જાતે ઝેર ન ખાધું હતું અને ભાભી ને ઝેર આપ્યાં બાદ દવાની અસર થવા લાગી આ સાથે દેવરએ ભાભીનું ગળું દબાવવાનું શરૂ કર્યું જેમાં ભાભીનું મૃત્યુ થઈ ગયું.જે પછી દેવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો ભાઈઆ વાતની જાણ થતાં તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં દેવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેમાં પોલીસે આરોપી દેવરની ધરપકડ કરી જેલમાં પુરી દીધો હતો.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવીશું.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના
વડોદરાની છે મિત્રો વડોદરામાં આવી ઘણી ઘટનાઓ સામે આવી જેમાં આ કિસ્સામાં માતા પિતાનું છત્ર ગુમાવનાર યુવતીને ભાભી બહુ પરેશાન કરતી હતી. ભાભીનો ત્રાસ સહન નહીં થતાં એકલી રહેવા ગયેલી યુવતીને બે સંતાનોના પિતા સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. આ સંબંધોના કારણે યુવતી ગર્ભવતી બનતાં પ્રેમી તેને છોડીને ભાગી ગયો હતો.
વધુમા અમે તમને જણાવી દઈએ કે બીજી તરફ ગર્ભપાતનો સમય ના રહેતાં યુવતીએ લગ્ન વગર સંતાનને જન્મ આપીને કુંવારી માતા બનવાનો વારો આવ્યો છે. આ કેસમાં પોલીસમાં મામલો પહોંચતાં અંતે પ્રેમીએ સંતાનના ઉછેરની જવાબદારી ઉઠાવવાની ખાતરી આપીને સમાધન કર્યું છે.વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતી યુવતીના માતા પિતાનું થોડા સમય પહેલાં અવસાન થતાં યુવતી ભાઈ ભાભી સાથે રહેતી હતી.
પોલીસના સૂત્રો મુજબ મળતી માહિતી એવી છે કે થોડો સમય સારી રીતે રહ્યા બાદ ભાભીએ હેરાનગતિ શરૂ કરતાં યુવતી ઘર છોડીને ભાડાના ઘરમાં રહેવા ગઇ હતી. યુવતી અહીં એક પરણીત પુરુષ ના સંપર્કમાં આવી હતી. બે બાળકોના યુવકે યુવતીના ઘરે અવરજવર ચાલુ કરી હતી. ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક યુવતીને મદદરૂપ થતો હોવાથી બંને વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતા અને બંને શારીરિક સંબંધો બાંધીને જાતિય સુખ માણતાં હતાં.
ત્યાર બાદ એવું જાણવા મળ્યું કે આ સંબધોથી યુવતી પ્રેગનેન્ટ થઈ હતી પણ તેણે ભાઈ-ભાભીથી આ વાત છૂપાવી હતી. પ્રેમીએ તેને થોડો સમય ફેરવીને પછી જતો રહ્યાં. ત્યાં સુધીમાં ગર્ભપાત કરી શકાય તેમ નહોતો તેથી યુવતી લગ્ન વિના માતા બની હતી. યુવતી માતા બનતાં પ્રેમીએ મોઢું ફેરવી લીધું હતું અને તેના ઘેર આવજા બંધ કરી સંબંધો કાપી નાખ્યા હતા.
આ બાદ અંતમાં એવી વાત સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે આ વાતની ખબર યુવતીના ભાઈને થતાં ભાઈએ યુવતી સાથે ઝઘડો પણ કર્યો હતો. મૂંઝાયેલી યુવતીએ અંતે અભયમ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માગતાં અભયમના કાઉન્સિલરે પ્રેમીને સમજાવી કાયદાકીય રીતે ગંભીર અપરાધ કર્યો હોવાની જાણ કરી.
તેને માંજલપુર પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. કાયદાકીય પગલાંથી બચવા પ્રેમીએ બાળકના ઉછેરની જવાબદારી લેવા તૈયારી દર્શાવી છે. જો કે આ ગુનો ગંભીર હોવાથી આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવી કે કેમ તેનો નિર્ણય યુવતી પર છોડવામાં આવ્યો છે.