નમસ્કાર દોસ્તો આજના લેખમાં આપણું સ્વાગત છે અને આજના લેખમાં અમે આપણાં માટે એક નવો જ લેખ લઈને આવ્યા છીએ અને આ લેખમાં આજે અમે તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ અને આ લેખમાં આપણે રામદેવપીરે સગુના નામની દીકરીએ પરચો આપ્યો છે જે વાત આ લેખમાં કરવામાં આવી છે આમ તો દરેક ધર્મના લોકો રામદેવપીરને માને જ છે અને લાખો લોકોને રામદેવપીરનામાં આસ્થા બંધાઈ છે તેવુ અહીંયા જણાવવામાં આવ્યું છે તો આવો જાણીએ આ વિશે વધુ માહિતી.
તેમજ આ વિશે આગળ વાત કરવામાં આવે તો કહેવામાં આવ્યું છે કે ગુજરાતના ભરૂચ ભાંગોલી ગામની દીકરી પોતાના ગામમાંથી રામદેવપીર રાજસ્થાનના મંદિરમાં એક પગપાળા સંઘ જતો હતો જેમાં તો આ સમયે આ દીકરી સગુણા પણ આ સંઘમાં જોડાઈ હતી અને ત્યારબાદ તેણે રામદેવનામાં અપાર શ્રદ્ધા રાખી હતી તેવું અહીંયા કહેવામાં આવ્યું છે.
તેની સાથે જ આ વિશે કહેવામાં આવ્યું છે કે જ્યારે આ સગુણા સંઘ સાથે જોડાઈ હતી ત્યારે તે ભક્તિમાં લિન થઈ ગઈ હતી અને તેને આમાં ખૂબ જ શ્રદ્ધા રાખી હતી તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે દીકરી સગુણા રાજેસ્થાનના મંદિર ભગવાન રામદેવની ભક્તિમાં લીન થઈ ગઈ હતી અને તે ભક્તિમાં ખૂબ જ ધ્યાન આપતી હતી ત્યારે જ અહીંયા એક ચમત્કારિક ઘટના બની છે જેની અહીંયા વાત કરવામાં આવી છે.
પણ આ વાતની તો કોઈને જાણ પણ નહોતી અને તેમના માતા-પિતાને પણ આ વાતની જાણ ન હતી પણ જ્યારે આ વાતની તેમને ખબર પડી તો તેમને તેમના જ ગામમાં આ દીકરીનું મંદિર બધાવવાનું નક્કી કર્યું હતું અને આ ગામના લોકોએ દીકરી સગુણાને પુણ્ય અવતાર માનીને તેની પુંજા શરૂ કરવાનું નક્કી કર્યું હતું તેવું જણાવ્યું છે.
તેમજ આ પરિવારને લઈને વાત કરવામા આવે તો તેને જણાવ્યું હતું કે મને રામદેવપીરનો આદેશ થયો છે અને તેમજ આ ગામના લોકો આજે સગુણાને પુણ્ય અવતાર માનીને તેમની પુંજા કરે છે એમ કહેવામાં આવ્યું છે અને સાથે જ આ ગામમાં સગુના દીકરીનું મંદિર બનાવવામાં આવ્યું છે અને ખૂબ જ માનવામાં આવે છે જે પણ અહીંયા કહેવામાં આવ્યું છે.