સમસ્યા : અમારાં લગ્નને સાતેક મહિના થયાં છે. મારી પત્ની મારી નજીક આવવામાં આનાકાની કરે છે. તે કહે છે કે મારા મોઢામાંથી વાસ આવે છે. એમાં પણ ચુંબન કરતી વખતે અને વધુ નજીકની ક્ષણોમાં આવું વધારે બને છે. મને સિગારેટ પીવાની પણ આદત છે. શું દરેક વ્યસનીઓને આવું અનુભવાતું હશે? પત્નીના જાતીય સહયોગ વગર મને જરા પણ ગમતું નથી. હું શું કરું?
ઉકેલ : સેક્સ એ કુદરતની અદ્્ભુત ભેટ છે. જોકે, સેક્સનો આનંદ મેળવવા માટે યોગ્ય વાતાવરણ, જગ્યા, સમય અને સાથી હોવા જરૂરી છે. નહીંતર સેક્સ ત્રાસદાયક બની જાય છે. શરીરમાંથી આવતી પરસેવાની વાસ, મોંમાંથી આવતી પાન-તમાકુની વાસ એ કોઇ પણ વ્યક્તિને સેક્સથી વિમુક્ત કરી શકે છે. આનો ઉપાય સરળ છે.
જાતીય સંબધ પહેલાં તમે બ્રશ કરી લો અથવા તો મોઢામાં ઇલાયચી, પીપરમીન્ટ જેવી દુર્ગંધ રહિત વસ્તુઓ ટૂંક સમય માટે રાખીને મમળાવો. શક્ય હોય તો સિગારેટ છોડી દો. આમ પણ સિગારેટ, તમાકુ, દારૂ વગેરે સેક્સ અને હેલ્થ માટે સારાં નથી. તેથી ખરાબ લત છોડીને પત્ની અને પરિવાર સાથે રાજીખુશીથી લાઈફનો આનંદ માણો.
સવાલ- હું 37 વર્ષની પરિણીતા છું, મારી સમસ્યાનો પાર નથી, મારા પતિ 42વર્ષના છે અને તેમને હવે સમાગમની ઈચ્છા ખુબજ ઓછી થવા લાગી, હું તેમને મુખમૈથુન કરું તોજ તેમને ઉત્તેજના આવે બાકી તેમને ઉત્તેજના નથી આવતી, અને મને મુખમૈથુન કરવાનું નથી ગમતું. તો હું શું કરું,
એક મહિલા (અમદાવાદ)
જવાબ- જી ચોક્કસ, એક તો આ ઉંમર એવી છે કે જ્યાં થોડી ઈચ્છા તો ઓછી થવાની જ છે, બીજું કે તમે મુખમૈથુન કરો તો જ ઉત્તેજના આવે છે પણ હાલ માર્કેટના સારામાં સારા ઉત્તેજના માટે સ્પ્રે આવે છે, જ્યુસ આવે છે, ટેબ્લેટ આવે જ છે, તમે એમાંથી કોઈનો યુઝ કરી શકો છો