Breaking News

જાણો મીનાવાડા માં આવેલ માં દશામાં મંદિરનો સાચો ઇતિહાસ,કઈ રીતે અહીં પ્રગટ થયા હતા માં,માનતા હોય તો જરૂર જાણો….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગુજરાત એટ્લે કે એવું રાજ્ય,જ્યાં ઘણા બધા ધાર્મિક મંદિર આવેલ છે.ચોટીલા માતા ચામુંડા,પાવાગઢ મહાકાળી માતા, અંબાજી મા અંબે આવા ધાર્મિક મંદિર આવેલ છે.મિત્રો,આજની આ પોસ્ટમાં મીનાવાડા મા દશામાની વાત કરીશું.જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો મા દશામાના દર્શને આવે છે.અને મા દશામા બધાની મનોકામના પૂર્ણ કરે છે.

આ મંદિર અમદાવાદથી 55 કિ.મી દૂર અને ડાકોરથી માત્ર 25 કિ.મી દૂર આવેલ છે.જેમ દરેક મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલ હોય છે,તેમ આ મંદિર સાથે પણ અમુક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે.એક કથા મુજબ આજથી 700 વર્ષ પહેલા અહિયાં એક શહેર હતું,જેનું નામ મીનળ હતું.જેથી વાણિજ્ય વ્યવહાર થતો હતો,પરંતુ એક ભયાનક પૂર આવતા આખું શહેર તણાઇ ગયું હતું.

કહેવાય છે કે,વર્ષો પહેલા શહેરની બહાર એક નદીમાં પત્થર સ્વરૂપે મા દશામાં બિરાજમાન હતા.આજે જ્યાં દશામાંનું મંદિર અને આ ગામનું ગામ મિનાવાડા પડ્યું.બીજી કથા મુજબ ઇ.સ 1995 માં ગામની એક કુંવારી દીકરી,જેનું નામ શારદા હતું.જે માતા દશામાની ભક્ત હતાં.શ્રાવણનો મહિનો હતો.જે માતા દશામાના વ્રત કરતાં હતા.અને સાંજે આરતી પણ કરતાં હતા.

એક દિવસની વાત છે,જ્યારે શારદા ભેશો ચરાવીને પાછા આવી રહ્યાં હતાં,ત્યાં અચાનક ભેસો ઊંડા ખાડામાં પડી જાય છે.દીકરી હવે વલોપાત કરે છે.સાંજે માતા દશામાંની આરતીનો પણ સમય થઈ ગયો હતો.તેથી દશામાને યાદ કરે છે અને તેમની ભક્તિ જોઈને મા દશામા હાજર થાય છે.અને મા દશામા આ ભેસોને ઊંડા ખાડામાંથી બહાર કાઢે છે.

અને ત્યારથી મા દશામાએ એ દીકરી શારદામાં વાસ કર્યો.પછી આ વાત ચારેય દિશામાં વાયુવેગે પ્રસરવા લાગી અને ધીમે-ધીમે લોકો આ દીકરી અને મા દશામાના દર્શન કરવા આવવા લાગ્યા અને જોતજોતામાં આ સ્થાન થઈ ગયું,લાખો લોકોની આસ્થાનું પ્રતિક બની ગયું.ત્યારથી જ અહી રોજ દશામાના દર્શન કરવા લાખો લોકોની સંખ્યા આવે છે,ખાસ કરીને પૂનમ ભરવા અને રવિવારે,શ્રાવણ માસમાં તો દશામાના દિવસોમાં અહી મેળો ભરાય છે.

અને પ્રસાદની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.મંદિરની બહાર મોટું બજાર પણ છે.અહી ગુજરાત,રાજસ્થાન,મધ્ય પ્રદેશથી ઘણા ભાવિ-ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આવે છે.અને મા દશામા દરેકની મનોકામના પૂર્ણ કરે છે.મિત્રો,જ્યાં દવા કામ ન કરે ત્યાં દુઆ જરૂર કામ કરે છે.દશામાના દર્શન માત્રથી વાંઝિયાના ઘરે પારણું બંધાય છે.દુ:ખીયાઓના દુ:ખ દૂર થાય છે. અને મા દશામાનું વ્રત જે કોઈ પણ કરે છે,તેના ઘરે સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપે છે.

કહેવાય છે કે,વર્ષો પહેલા શહેરની બહાર એક નદીમાં પત્થર સ્વરૂપે મા દશામાં બિરાજમાન હતા.આજે જ્યાં દશામાંનું મંદિર અને આ ગામનું ગામ મિનાવાડા પડ્યું.બીજી કથા મુજબ ઇ.સ 1995 માં ગામની એક કુંવારી દીકરી,જેનું નામ શારદા હતું.જે માતા દશામાની ભક્ત હતાં.શ્રાવણનો મહિનો હતો.જે માતા દશામાના વ્રત કરતાં હતા.અને સાંજે આરતી પણ કરતાં હતા.

એક દિવસની વાત છે,જ્યારે શારદા ભેશો ચરાવીને પાછા આવી રહ્યાં હતાં,ત્યાં અચાનક ભેસો ઊંડા ખાડામાં પડી જાય છે.દીકરી હવે વલોપાત કરે છે.સાંજે માતા દશામાંની આરતીનો પણ સમય થઈ ગયો હતો.તેથી દશામાને યાદ કરે છે અને તેમની ભક્તિ જોઈને મા દશામા હાજર થાય છે.અને મા દશામા આ ભેસોને ઊંડા ખાડામાંથી બહાર કાઢે છે.

અને ત્યારથી મા દશામાએ એ દીકરી શારદામાં વાસ કર્યો.પછી આ વાત ચારેય દિશામાં વાયુવેગે પ્રસરવા લાગી અને ધીમે-ધીમે લોકો આ દીકરી અને મા દશામાના દર્શન કરવા આવવા લાગ્યા અને જોતજોતામાં આ સ્થાન થઈ ગયું,લાખો લોકોની આસ્થાનું પ્રતિક બની ગયું.ત્યારથી જ અહી રોજ દશામાના દર્શન કરવા લાખો લોકોની સંખ્યા આવે છે,ખાસ કરીને પૂનમ ભરવા અને રવિવારે,શ્રાવણ માસમાં તો દશામાના દિવસોમાં અહી મેળો ભરાય છે.

અને પ્રસાદની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.મંદિરની બહાર મોટું બજાર પણ છે.અહી ગુજરાત,રાજસ્થાન,મધ્ય પ્રદેશથી ઘણા ભાવિ-ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આવે છે.અને મા દશામા દરેકની મનોકામના પૂર્ણ કરે છે.મિત્રો,જ્યાં દવા કામ ન કરે ત્યાં દુઆ જરૂર કામ કરે છે.દશામાના દર્શન માત્રથી વાંઝિયાના ઘરે પારણું બંધાય છે.દુ:ખીયાઓના દુ:ખ દૂર થાય છે.

ડાકોરથી આશરે 25 કિમી દૂર આવેલ મીનાવાડા ગામમાં આવલે દશામાંનું ભવ્ય મંદિર વિશે વાત કરવામાં આવે તો તે રાજ્યમાં એક મોટું આસ્થાનું સ્થાન રહેલું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અહીંયા હજારોની નહિ પણ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પોતાની માનતા પુરી કરવા આવે છે.

એવું કહેવામાં આવે છે કે ખેડા જિલ્લામાં મીનાવાડા ગામ આવેલું છે તે ગામમાં દશામાનું મંદિર આવેલું છે આજથી 700 વર્ષ પહેલા ત્યાં મિનર નામનું શહેર હતું પરંતુ પૂર આવવાના કારણે આ શહેર ડૂબી ગયું હતું.આ પછી મીનાવાડાના નામનું નાનું ગામ વસ્યું હતું.

એવું કહેવાય છે કે મીનાવાડા ગામની પાસે એક નદી જાય છે જ્યાં વર્ષો પહેલા પથ્થર તરીકે પૂજાતા હતા માતા દશામાં.,પરંતુ આજે ત્યાં મંદિર બની ગયું છે.સ્થાનિક લોકો દ્વારા માતાજીએ કળયુગમા આપેલા કેટલાક દાખલા પણ જોવા મળી રહ્યા છે.ત્યાના સ્થાનિકો એવું જણાવી રહ્યા છે કે વર્ષ 1995માં ગામની એક દીકરી જે દશામાંની ભક્ત હતી અને શ્રાવણ માસમા દશામાંના વ્રત કરતી હતી.

ત્યારે એક દિવસ મહોર નદીના ખેતરોમા ભેસો ચરાવી પરત સાંજે ફરી રહી હતી.ત્યારે તેની ભેસો ખડીયાતમા ફસાઈ ગઈ હતી.ત્યારે દશામાંની આરતીનો નિત્યક્રમનો સમય થઇ જતા તે દીકરીએ માતા દશામાંને ભેશો બહાર કાઢવા તેમજ આરતી સમયસર કરી હતી.આ મંદિરમાં નાત જાત કે અમીર હોય કે ગરીબ હોય કોઈ જોવામાં આવતું નથી.

આ મંદિરમાં ભક્તો માટે હંમેશા દ્વાર ખુલ્લા હોય છે.મંદિરમાં ભક્તોની ભીડ હોવાને કારણે મંદિરમાં લાઈનમાં ઉભા રહીને દર્શન કરવા પડે છે.એવું કહેવામાં આવે છે કે દશામાના ખાલી દર્શન કરવાથી તમામ ચિંતાઓ દૂર થાય છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આજ ગામની શારદા નામની એક દીકરીને દશામાંએ દર્શન આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે મંદિરમા દર્શન કરવાથી વાજણાંના ઘરે પારણા બંધાય છે અને મનની બધી ઈચ્છા માતાજી પૂર્ણ કરે છે.ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને અન્ય શહેરોમાંથી ભક્તો માતાના દર્શન માટે આવે છે.ખાસ કરીને શ્રાવણ માસમા દશામાંના વ્રત કરવામાં આવે છે અને તે સમયે હજારો લોકો આ મંદિરમાં માતાના દર્શન કરવા આવે છે.

આ મંદિરે લાખો લોકો દર્શને આવતા હોય છે આ મંદિરનો વિકાસ બજારની નજીક કરવામાં આવ્યો છે.એવું કહેવાય છે કે મીનાવાડા ગામની પાસે એક નદી જાય છે જ્યાં વર્ષો પહેલા પથ્થર તરીકે પૂજાતા હતા માતા દશામાં પરંતુ આજે ત્યાં મંદિર બનાવામાં આવ્યું છે.

આ મંદિરમાં નાત જાત કે અમીર હોય કે ગરીબ હોય કોઈ જોવામાં આવતું નથી આ મંદિરમાં ભક્તો માટે હંમેશા દ્વાર ખુલ્લા હોય છે.મંદિરમાં ભક્તોની ભીડ હોવાને કારણે મંદિરમાં લાઈનમાં ઉભા રહીને દર્શન કરવા જવા દેવામાં આવે છે.દશામાના ખાલી દર્શન કરવાથી તમામ ચિંતાઓ દૂર થાય છે.આ મંદિરમાં ફોટો પાડવાની અને વિડિઓ ઉતારવાની મનાઈ છે.

આ મંદિરના નિર્માણ પાછળ પણ એક કથા છુપાયેલી છે.કહેવાય છે કે ૧૯૯૫માં આજ ગામની શારદા નામની એક દીકરીને દશામાંએ દર્શન આપ્યા હતા.જયારે આ વાતની જાણ થતા લોકો દૂર દૂરથી મીનાવાડા ગામે દર્શને આવવા લાગ્યા તેમ તેમ આ મંદિર નું નિર્માણ થવા લાગ્યું અને અત્યારે મંદિરનો સારો એવો વિકાસ થયો છે.

About admin

Check Also

હનુમાનજી નાં ભક્ત પર મુસીબત આવી જતાં બજરંગબલી જાતે આવ્યા ધરતી પર અને કર્યો આવો ચમત્કાર…..

મારું નામ શ્રદ્ધા છે અને હું યુએસએના કેલિફોર્નિયાથી છું, હું આઈટી પ્રોફેશનલ છું, પણ હવે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.