Breaking News

નોર્મલી લિં-ગની લંબાઈ કેટલી હોવી જોઈએ?..મહિલાને સંતુષ્ટ કરવા લિં-ગની સાઈઝ કેટલી હોવી જોઈએ…

છોકરાઓને શિશ્નની લંબાઈને લઈને ઘણી ચિંતા હોય છે આ સિવાય છોકરાઓ પેનિસ એન્લાર્જમેન્ટ માટે કોઈને કોઈ રીતે પ્રયાસ કરતા રહે છે તેઓએ આવા કોઈ પગલાં લેતા પહેલા શિશ્નના કદ અને લૈંગિક સંતોષ વચ્ચેના જોડાણને સમજવું જોઈએ.

આ પછી વ્યક્તિએ શિશ્નની લંબાઈ વધારવા અથવા જાડું કરવાનું વિચારવું જોઈએ શિશ્નનું કદ વધારવા પાછળ તબીબી વિજ્ઞાન અને મનોવિજ્ઞાન તેના વિશે સ્પષ્ટ અભિપ્રાય ધરાવે છે આ બાબતોને વધુ સારી રીતે સમજવા માટે અમે સેક્સોલોજિસ્ટ સાથે વાત કરી તેમણે પુરુષોના શિ*શ્નની લંબાઈ-જાડાઈ.

અને સે* સંતુષ્ટિ વિશે સારી રીતે સમજાવ્યું છે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસ અને યુનિવર્સિટી ઓફ ન્યુ મેક્સિકોના અધ્યયન મુજબ શિશ્ન કદ સ્ત્રીઓ માટે બહુ મહત્વ નું નથી આ સંશોધનમાં 75 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તેમને 33 વિવિધ કદના શિશ્નનું 3 ડી મોડેલ આપવામાં આવ્યું હતું મોટાભાગની મહિલાઓએ 5-6 ઇંચનું શિશ્ન પસંદ કર્યું હતું સે** માટે લિંગ ની લંબાઈ કેટલી હોવી જોઈએ?ભારત ના ડો.કહે છે.

આધુનિક તબીબી વિજ્ઞાન મુજબ મોટાભાગના પુરુષોના શિશ્નની સરેરાશ લંબાઈ 4 થી 5 ઇંચ હોય છે જ્યારે તે ઉત્તેજીત થાય છે ત્યારે તે આશરે 5 ઇંચ સુધીની થાય છે આટલી લંબાઈ હોવા છતાં કેટલાક પુરુષો તેમના શિ*શ્નને લાંબું કરવા માંગે છે તેઓ આગળ કહે છે.

એ લોકો ને શિશ્ન લંબાઈ વધારવા ની જરૂર હોય છે જેમને લંબાઈ 4 ઇંચ કરતા ઓછી હોય છે કારણ કે 4 ઇંચથી ઓછી લંબાઈ વાળા ને સમસ્યાઓ આવી શકે છે પરંતુ જાતીય સંતોષ માટે શિશ્નની લંબાઈ કરતાં શિ*શ્નની જાડાઈ વધુ મહત્વની છે.

ડોકટર કહે છે કે અમારી પાસે આવા ઘણા કેસ આવે છે જેમાં પુરુષો કહે છે કે તેઓ તેમની સે* લાઇફથી અસંતુષ્ટ છે તેઓ તેમના શિશ્નના કદ વિશે પણ ચિંતા વ્યક્ત કરે છે ખાસ કરીને એ લોકો લગ્ન થવાના છે.

અથવા નવા પરણેલા પુરુષો આનાથી પરેશાન જોવા મળે છે પરંતુ તમારે એક વાત સમજવાની જરૂર છે ગયા વર્ષે જાતીય સુખાકારીના ઉત્પાદનો બનાવતી કંપની ડ્યુરેક્સ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો તેમાં તેવું બહાર આવ્યું હતું કે ભારતીય મહિલાઓ જાતીય સંતોષ અંગે ખુશ નથી.

અને આ કિસ્સામાં 70 ટકા પુરુષો નિષ્ફળ ગયા છે તેથી પુરુષોએ શિશ્ન કદ વિશે નહીં પણ જાતીય સંતોષ વિશે વિચારવું જોઈએ સાયકોલોજી ડો.નિકોલે પણ આ અંગે સંશોધન કર્યું હતું આ સંશોધનનું પરિણામ ચોંકાવનારું હતું કારણ કે તેમાંની માત્ર 7 ટકા મહિલાઓએ લાંબા શિશ્ન માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી.

અને ટૂંકા શિશ્નના કારણે સંબંધ સમાપ્ત કર્યા જાહેરાત કરી હતી જાતીય સંતોષ માટે લિંગનું કદ ખૂબ મહત્વનું નથી શિશ્નની લંબાઈ પર ઘણા સંશોધનો અને સર્વે કરવામાં આવ્યા છે સેક્સોલોજિસ્ટ્સે પણ તેમના અનુભવો શેર કર્યા છે તેના આધારે 5 ઇંચનું શિ*શ્ન પૂરતું માનવામાં આવે છે.

આનાથી વધુ લાંબુ શિશ્ન જાતીય સંતોષ આપવામાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતું નથી આ માટે તમારે સે* ટાઈમિંગ વધારવું પડશે અને ઓર્ગેઝમ પર ધ્યાન આપવું પડશે હા પરંતુ 4 ઇંચ કે તેનાથી ઓછું હોય તે શિ*શ્ન જાતીય સમસ્યાઓનું કારણ બની શકે છે આ માટે સેક્સોલોજિસ્ટ અથવા એન્ડ્રોલોજિસ્ટને મળો.

About admin

Check Also

આ 5 વસ્તુઓના કારણે તમારી મર્દાની તાકાત થઈ જાય છે ઓછી,જાણી લો…

ઘણી વખત મહિલાઓ સાથે એવું બને છે કે તેઓ તેમના પાર્ટનર સાથે પ્રેમ કરવા નથી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.