શું તમે તમારી સે* લાઈફથી ખુશ નથી?શું તમે તમારી સે* પાવર વધારવા માટે દવાઓનો ઉપયોગ કરો છો?જો તમે તમારી જાતીય શક્તિ વધારવા માંગો છો તો તમારે હવે કોઈ દવા લેવાની જરૂર નથી ઘણા અભ્યાસો દાવો કરે છે.
કે કેટલીક શાકભાજી વાયગ્રા કરતાં વધુ સારી અને વધુ અસરકારક છે અને તેનું નિયમિત સેવન કરવાથી તમારી જાતીય શક્તિ બમણી થઈ શકે છે ઘણા પુરૂષો ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી પીડાય છે.
જેઓ તેમના પાર્ટનરને સંતોષવા માટે ફિઝિકલ રિલેશન કરતી વખતે લાંબા સમય સુધી ઇરેક્શન ચુસ્ત રાખી શકતા નથી જો કે હવે તમે બજારમાં ઉપલબ્ધ દવાઓ સરળતાથી ખરીદી શકો છો જે તમને શિશ્નોત્થાન વધારવામાં મદદ કરી શકે છે.
પરંતુ કેટલાક તાજા ખોરાક અને આહાર તમને તમારી સમસ્યાને સરળતાથી દૂર કરવામાં મદદ કરી શકે છે જો તમે તમારા દૈનિક જીવનમાં પૌષ્ટિક આહારનુ સેવન કરશો તો તેનાથી સે**ની ઈચ્છા વધી શકે છે અત્યંત જરૂરી છે.
કે તમે તમારા જમવામાં ઓછી મીઠી વસ્તુ લીલા પાંદડાવાળી શાકભાજી અને પ્રોટીનથી ભરપૂર આહારનો સમાવેશ કરો દરેક પુરૂષના જીવનમાં દરેક તબક્કે મુશ્કેલીઓ આવે છે પરંતુ જીવનની દરેક પરેશાનીઓ દરમ્યાન પોતાની જાતને શાંત રાખવી ખૂબ જરૂરી છે.
વધુ ચિંતા કરવાથી તમારી કામ શક્તિનો પાવર ઘટી જાય છે જો તમે ખરાબ સ્થિતિમાં પણ પોતાને ચિંતામુક્ત રાખવાનું હૂનર શિખી લીધુ તો આવી સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે સારી ઉંઘ ઘણી બિમારીઓનો રામબાણ ઈલાજ છે.
જેનો ઉંડો સંબંધ જાતિય ઈચ્છા સાથે પણ છે વર્ષ 2015માં કરવામાં આવેલા અભ્યાસ મુજબ જો તમે રાત્રે દરરોજ ઓછામાં ઓછા 8 કલાકની ઉંઘ લો છો તો તેના સારા પરિણામ આવશે ઘણા વૈજ્ઞાનિકો જાતિય ઈચ્છા ઓછી થવાનુ કારણ મેદસ્વિતાને આપે છે.
વધુ વજન વધવાથી ટેસ્ટોસ્ટેરોન સ્તર ઘટવાનુ જોખમ રહેલુ છે એવામાં જરૂરીયાત કરતા વધુ વજન વધે તો વજન ઓછુ કરો જેનાથી જાતિય ઈચ્છામાં ફેરફાર આવશે પુરૂષોમાં જાતિય ઈચ્છા વધારવા માટે હર્બલ ઉપચાર કેટલો અસરકારક છે.
તેના પર રિસર્ચ ખૂબ ઓછુ થયુ છે પરંતુ તેમ છતા ઘણા પુરૂષોને ફાયદો પહોંચી શકે છે વર્ષ 2015ના અભ્યાસ મુજબ આ ઉપાયથી જાતિય ક્રિયાઓ સારી થઇ શકે છે હર્બલ ઉપચારમાં જિન્કો જિન્સેંગ માકા અને ટ્રીબૂલસ સામેલ છે.
જો તમે દરરોજ કસરતને પ્રાધાન્ય આપો છો તો જાતિય ઈચ્છા વધારવામાં મદદ મળી શકે છે વર્ષ 2015માં ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓછુ થનારા પુરૂષોમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો જે મુજબ જે લોકો નિયમિત વ્યાયામ કરતા હતા તેની જાતિય ઈચ્છા વધી ગઇ હતી