આજકલ બળાત્કાર અને દુષ્કર્મ ના કિસ્સાઓ ખુબજ જોવા મળે છે હાલનો સમય એવો થઈ ગયો છે કે મહિલાઓને ઘરની બહાર એકલા જવા માં પણ ડર લાગે છે અને બહાર તેઓ પોતાની જાય અસુરક્ષિત સમજે છે.
અને તેનું કારણ એ જ છે કે દિવસે ને દિવસે આવા બળાત્કાર ના કિસ્સાઓ ત્યારે હાલ માં જ એક એવો બનાવ સામે આવ્યો છે જેના વિશે આપણે વિગતવાર જાણીશું ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ સાથે અત્યાચાર અને કિસ્સાઓ સામે આવતા રહે છે.
ઘણીવાર કોઇ યુવતિને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે જબરદસ્તી શારીરિક સં* બાંધવામાં આવતો હોય છે જમીન દલાલની પત્ની સાથે પૂર્વ પડોશીએ મિત્રતા કેળવી પરાણે શારીરિક સં* બાંધી પરણીતાના અશ્લીલ વીડિયો અને ફોટા લઈ લીધા હતા.
અને તેમજ આ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરણીતા સાથે વારંવાર પરાણે શારીરિક સં* બાંધ્યા હતા જોકે પૂર્વ પાડોશીથી કંટાળેલી પરણીતા અડાજણ પોલીસમાં પહોંચતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
તો ઘણીવાર એવું બનતુ હોય છે કે પરણિત મહિલાને ફસાવી તેની સાથે સં** બાંધી અને તે દરમિયાનના વીડિયો ઉતારી અથવા તસવીરો ક્લિક કરી તેના દ્વારા બ્લેકમેલ કરતા હોય છે આ અંગેની વિગતો એવી છે.
કે પાલનપુર ગામમાં રહેતા જમીન દલાલ વર્ષ 2013માં 31 વર્ષીય પત્ની અને બે સંતાન સાથે પાલનપુર-ઉગત કેનાલ રોડ પર રહેતા હતા અહીં આરોપી સાથે તેમનો પરિચય થયો હતો આરોપી પરણીતાનો પીછો કરતો હતો.
તેમજ પરણીતા નોકરી કરતી હતી ત્યાં પણ પહોંચી ગયો હતો આ સિવાય પરણીતા એક દિવસ ઘરે એકલી હતી જો કે આ પરણિતાએ આ બાબતે ના કહેતા તે ફોન કરી પતિને બદનામ કરવાની ધમકી આપી રહ્યો હતો.
અને લગ્ન પણ તોડવાનું કહી રહ્યો હતો આ બાબતે પરણિતા ડરી ગઇ હતી અને આથી જ તેનો લાભ આરોપી યુવકે લીધો તેણે જબરદસ્તી પરણિતા સાથે શરીર સં** બાંધ્યા અને તે સમયના ફોટો અને વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો અને તેને વાયરલ કરવાની ધમકી આપી.
અવાર નવાર જબરદસ્તી શરીર સં** બાંધતો રહ્યો આ ઉપરાંત આરોપીએ પીડિત પરણિતા પાસે ફ્લેટ ખરીદવા માટે 1 લાખ રૂપિયાની માંગ પણ કરી હતી અને પરણિતાએ પણ બદનામીના ડરને કારણે તેને ઘરેણા ગીરવે મૂકી પૈસા આપ્યા હતા.
આખરે આરોપીથી કંટાળી તેણે ઘર પણ બદલ્યુ તો પણ તે પીછો છોડતો ન હતો અને ફોન કરી કરીને સરનામુ માંગી રહ્યો હતો જેના કારણે પરણિતાએ કંટાળી પોલિસનો સહારો લીધો હતો