Breaking News

21 વર્ષ બાદ રાહુ કેતુ થયા આ રાશિઓ પર પ્રસન્ન,આવનાર 10 દિવસ માં આ રાશિઓ બની જશે કરોડપતિ….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ ના જીવન મા આવનાર દુઃખ અને સુખ માટે મુખ્યત્વે રાહુ, કેતુ અને શનીદેવ કારણભૂત હોય છે. જો આ ત્રણેય તમારા પર પ્રસન્ન હોય તો વ્યક્તિ દરેક સમસ્યા માંથી સરળતા થી બહાર નીકળી જાય છે. જો કોઈ વ્યક્તિ પર આ ત્રણેય ની કૃપા વરસી જાય રાહુ કેતુ ને છાયા ગ્રહ ના નામ થી પણ ઓળખવામાં આવે છે. જો જ્યોતિષ વિદ્યા ને માનીએ તો આ સ્થિતિઓ ગ્રહો ની ચાલ પર આધારિત હોય છે. કારણ કે ગ્રહ કયારેય એક જગ્યાએ સ્થિર નથી હોતા તે સતત બ્રમ્હાંડ મા પરિભ્રમણ કરતાં હોય છે અને પોતાની ચાલ થી લોકો પર પોતાનો પ્રભાવ નાંખતા રહે છે, હાલ 21 વર્ષો બાદ એક એવો સંયોગ બની રહ્યો છે જેમાં રાહુ કેતુ ના પ્રકોપ થી આ રાશિઓ મુક્ત થઇ રહી છે અને આવનારા 10 ક્લાક મા તેમના જીવન માં અપાર ખુશીઓ નો સંચાર થવાનો છે. તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ.

મેષ રાશિ.વર્ષો બાદ સર્જાયેલ આ સંયોગ અને રાહુ કેતુ ના આશીર્વાદ થી આ રાશિ જાતકો ને દરેક વસ્તુ મળી શકે છે જેની તે ઈચ્છા રાખે છે. તેમના જીવન માં અપાર ખુશીઓ નું આગમન થશે જેમની તેમણે ક્યારેય કલ્પના પણ નહી કરી હોય. આ વિશેષ યોગ ના કારણે તેમના પર કુબેર મહારાજ ની પણ અસીમ કૃપા વરસી રહેશે. તમારા મન ની તમામ મનોકામનાઓ આવનાર સમય માં પૂર્ણ થશે.

વૃષભ રાશિ.આ રાશિના જાતકો માટે રાહુ-કેતુ નો આ વિશેષ સંયોગ તમારા ઘર માં સુખ અને શાંતિ નું વાતાવરણ બનાવી રાખશે. તમારા ઘર માં રહેલી તમામ નકારાત્મકતા દુર થશે. તમારા અટકાયેલાં તમામ નાણાં પરત મળશે.આવનાર સમય પ્રેમ સંબંધ માટે સાનુકૂળ જણાઈ આવે. વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરશે. જીવનસાથી સાથે ના સંબંધો મજબૂત બનશે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

મિથુન રાશિ. રાહુ કેતુ ના આ વિશેષ સંયોગ થી આ રાશી જાતકો ને જીવનમાં અદ્વિતીય સફળતા પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે. લાંબા સમયગાળા બાદ ઘર ના સદસ્યો સાથે સારો સમય વ્યતીત કરશો. રોજગાર ના નવા અવસર પ્રાપ્ત થશે. ઘર નું વાતાવરણ ખુશનુમા રહેશે. કોઈ પણ નવા કાર્ય નો પ્રારંભ કરતા પૂર્વ કુટુંબ ના સભ્યો તથા મિત્રો ની સલાહ અવશ્યપણે લેવી. આ સિવાય નવા કાર્ય નો પ્રારંભ કરતાં પૂર્વે પોતાના વડીલો નો આશીર્વાદ અવશ્યપણે લેવો.

કર્ક રાશિ.આ રાશિ જાતકો પર રાહુ-કેતુ ની વિશેષ કૃપા બની રહી છે ,આવનાર સમય તેમના માટે અત્યંત શુભ સાબિત થશે. કુટુંબ ના સદસ્યો સાથે ના સંબંધ ગાઢ બનશે. તિજોરી પાસે નિયમિત ઘી નો દીપક પ્રજ્વલિત કરવો તે તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. વૈવાહિક જીવન સુખમયી બનશે.તેમજ ઉપરી અધિકારીઓ તમારા કામ થી ખુશ રહેશે. માતા-પિતા નો પૂરો સાથ સહકાર મળશે, અગવ કરેલા રોકાણ થી અત્યારે વધુ ધન પ્રાપ્તિ ની શક્યતાઓ વધી રહી છે.

સિંહ રાશિ.સિહ રાશિ ના જાતકો ને રાહુ કેતુ ના થનારા ફેરફાર થી સારા મા સારા શુભ પરિણામ મળવાના છે. કોઈ મોટી તીર્થ યાત્રા કે પ્રવાસ ઉપર જઈ શકો છો. ધાર્મિક કાર્યો મા રૂચી વધશે. ઘર કુટુંબ મા શાંતિ નું વાતાવરણ રહેશે. સંતાન તરફ થી કોઈ શુભ સમાચાર મળવાના યોગ છે જેના લીધે મદન પ્રફુલ્લિત રહેશે. તમારા ધરેલા કામ પુરા થશે તેમજ ઘણા સમય થી અટકાયેલું કામ હવે સફળતા સાથે પૂર્ણ થશે. જીવન સાથી સાથે ખુબ જ સારો સમય વિતાવશો.

કન્યા રાશિ.આ રાશિના જાતકો ને રાહુ કેતુ ના પ્રભાવ ને લીધે ઘર પરિવાર મા અશાંતિ સર્જાશે એટલે ધેર્ય અને સંયમ થી કામ લેવું. ક્રોધ ને કાબુ મા રાખવો નહિ તો ખરાબ પરિણામ નો સામનો કરવો પડી શકે છે. ધાર્મિક કાર્યો મા મન પરોવેલું રેહશે જેનાથી આંતરિક શાંતિ નો અનુભવ થશે તમારૂ મન તંત્ર-સાધના તરફ વધુ આકર્ષિત થશે. અધિકારી વર્ગ સાથે વાતચીત કરવામાં ધ્યાન રાખવું. ખરા-ખોટાં શબ્દો નો પ્રયોગ ના થઇ જાય તેની સંભાળ રાખવી. ધાર્મિક કાર્યો મા મન પરોવેલું રેહશે જેનાથી આંતરિક શાંતિ નો અનુભવ થશે.

તુલા રાશિ.આ રાશિના જાતકો માટે આ સમય સામાન્ય બનવાનો છે, તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો, જેની મદદથી તમે તમારી કારકિર્દીમાં નવો ફેરફાર જોશો, તમારે તમારા જીવનમાં કોઈ પણ નિર્ણય લેવો જોઈએ, તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેવું જોઈએ તમે ખૂબ જ પરેશાન થશો જેના કારણે તમે નબળા પડશો.આ  સમયમાં તેમનું જીવન ખૂબ જ આનંદમય અને સુખમય બનશે. તેમને અચાનક જ ધનની પ્રાપ્તિ થશે અને સગા-સંબંધી અને મિત્રોનો ખૂબ જ સહયોગ મળશે.જે લોકો નોકરીની રાહ જોઈને બેઠા છે તેમને નોકરી પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ.આ રાશિના જાતકો પર રાહુ કેતુ ની સીધી દૃષ્ટિ બની રહેશે. જેના કારણે આવનાર સમયમાં આ રાશિની વ્યક્તિઓને દરેક વસ્તુમાં સફળતા જરૂર મળશે. તે સાથે જ રાહુ કેતુની કૃપાથી આપને ખૂબ ધનલાભ થશે. ધ્યાન રાખવાની વાત એ છેકે આ દરમિયાન તમારી મુલાકાત તમારા જીવનસાથી સાથે થઈ શકે છે. ત્યારપછી તમારું પૂરું જીવન બદલાય જશે.આપના વ્યાપારમાં પણ ખૂબ ધન લાભ થશે. આવનાર સમયમાં એક તરફ આપના બધા સપના પુરા થશે ત્યાં બીજી બાજુ આપનું મન ખુશીઓથી ભરાયેલું હશે.

ધનુ રાશિ.રાહુ-કેતુના આ પરિવર્તનથી વૃષભ રાશિના જાતકો ના જીવનમાં સારા પરિણામો આવશે. તેમને મોટી સફળતા મળશે, કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળતા મળશે. ધનલાભ થવાના પણ યોગ છે. પરંતુ જો આ લોકો પોતાના ગુસ્સા પર કાબૂ નહીં રાખે તો મોટું નુકસાન પણ થઈ શકે છે.કોઈના પર જરૂર કરતા વધારે વિશ્વાસ ના કરો કારણકે દગો થવાની સંભાવના છે પરિવાર માં સુખ-સમૃદ્ધિ આવશે. ઘણા સમયથી અટકેલા કામો પણ પૂર્ણ થઇ શકે છે.

મકર રાશિ.રાહુ-કેતુની કૃપાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે આ રાશિના જાતકો માટે આવનારો સમય શુભ રહેશે. દુશ્મનોથી સાવધાન રહો. નોકરિયાત લોકોને નોકરીમાં બઢતીના મળવાના પણ યોગ બની રહ્યા છે. કોઈ પણ કામને કરવામાં ઉતાવળ ના કરશો નહીં તો મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પોતાના પરિવાર સાથે ધાર્મિક યાત્રા થઈ શકે છે. પરિવારનો સહયોગ મળશે. ખોટા કામ કરતા લોકોથી દૂર રહો નહીંતર માન સન્માનને ઠેસ વાગશે. તમારા જીવનમાં અનેક ખુશીઓ આવશે અચાનક ધનલાભ થવાના પણ સંકેત છે.

કુંભ રાશિ.આ રાશિના જાતકો માટે રાહુ-કેતુનો પ્રભાવ મધ્યમ ફળદાયી રહેશે. તમારે પોતાના ખર્ચા પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. નહીંતર તમને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઘરની સમસ્યા તમને માનસિક તણાવ આપી શકે છે, આથી શાંતિ સાથે કામ કરો. વ્યર્થની વાતોને પ્રોત્સાહન ન આપશો. તમારી આવક ઘટી શકે છે, જેનાથી તમારા કાર્યો અટકી શકે છે.આ દરમિયાન તમે કોઈ પ્રકારની સ્કીમમાં ફસાતા નહીં. વાહનથી અંતર રાખવું અને સાથે પોતાના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મીન રાશિ.આ રાશિના જાતકો માટે રાહુ અને કેતુનો પ્રભાવ મિશ્રિત ફળદાયક હશે. તમારે કેટલાક કાર્ય એવા કરવા પડશે, જેમાં પૈસાના ખર્ચ વધુ થશે. સાથે જ તમે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને ઘરની બહાર જ્યારે પણ નીકળો સુરક્ષાનું ધ્યાન રાખો. તમારે કેટલીક વ્યર્થ યાત્રા કરવી પડી શકે છે. આ દરમિયાન કોઈ સાથે મતભેદ ન રાખવો, નહીંતર તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે.પારિવારિક સુખ માટે સારો નહીં રહે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે, જેનાથી તમને માનસિક તણાવ થઈ શકે છે. કામના સ્થળે તમારા થયેલા કાર્યોમાં વિધ્ન આવી શકે છે

About bhai bhai

Check Also

આજે કાલભૈરવ ચમકાવી રહ્યાં છે આ રાશીઓનું કિસ્મત……

જ્યોતિષી મુજબ આપણા જીવનમાં રાશિફળને ખૂબ જ માન આપવામાં આવે છે અને તેમજ આજે કાલભૈરવ …