Breaking News

યુવતી ગઈ હનીમૂન પર તો એને થયું કે લાવને પ્રેમી ને પણ બોલાવી લવ,પણ પ્રેમીએ આવીને કર્યું ન કરવાનું કામ..

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મહારાષ્ટ્રના પુણેમાં પોલીસ સ્ટેશનમાં પતિએ પોતાની પત્ની અને તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે માલવાડી પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં પતિનો આરોપ છે કે તેની પત્નીએ તેને નપુંસક બનાવવાનો પ્રયાસ કર્યો જેથી તેના આધારે તે છૂટાછેડા લઈ શકે પોલીસે જણાવ્યું હતું કે 27 વર્ષીય ચેતન સુભાષ સુરાલે આ ફરિયાદ કરી છે ચેતનનો આક્ષેપ છે કે તેની પત્ની સ્મિતલ સુરાલે અને તેના બોયફ્રેન્ડ કોસ્તુભ અનિલ ગોગાટે એ તેને નપુંસક બનાવવાની યોજના બનાવી હતી.

સોફ્ટવેર એન્જિનિયર ચેતન અને સ્મિતલના લગ્ન ગત માર્ચ મહિનામાં જ થયા હતા સ્મિતલ પણ મિકેનિક એન્જિનિયર છે બંનેના લગ્ન બછી લોકડાઉન લાગી ગયું હતું જેને કારણે તેઓ હનીમૂન પર જઈ શક્યા નહોતા. બંને 18મી ઓક્ટોબરે મહાબળેશ્વર પહોંચ્યા હતા. તેમજ અહીંની એક હોટલમાં રોકાયા હતા આ જ હોટલમાં કોસ્તુભ પણ રોકાયો હતો કોસ્તુભે તેની સાથે મિત્રતા કરી હતી પરંતુ સ્મિતલ અને કોસ્તુભના સંબંધ અંગે ચેતનને કંઈ જ જાણકારી નહોતી ત્રણેયે હોટલમાં ખૂબ મજા કરી હતી.

હોટલમાં દારૂ પીધા પછી કોસ્તુભે ચેતનને જણાવ્યું કે તે પણ વારજા વિસ્તારમાં રહે છે લોકડાઉનમાં તેની નોકરી જતી રહી છે હવે તે ભાડૂ આપવાની સ્થિતિમાં પણ નથી તેણે ચેતનને પૂછ્યું કે શું તે તેના ઘરમાં રહી શકે છે ચેતને કોસ્તુભની મદદ માટે તેને પોતાના ઘરમાં રહેવા દેવાની મંજૂરી આપી દીધી મહાબળેશ્વરથી આવ્યા બાદ કોસ્તુભ ચેતનના ઘરમાં સિફ્ટ થઈ ગયો હતો.ચેતને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે કોસ્તુભનો મોબાઇલ ફોટા જોવા માટે માંગ્યો હતો આ સમયે કેટલીક સંદિગ્ધ તસવીરો જોવા મળી તેના મોબાઇલના મેસેજ તેણે જોયા તો તે દંગ જ રહી ગયો.

મેસેજથી પત્નીના કોસ્તુભ સાથે અફેરની તેને ખબર પડી મેસેજમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી. કે તેઓ ચેતનના પ્રાઇવેટ પાર્ટની નસ કાપીને તેને નપુંસક બનાવી દેશે અને સ્મિતલ તેની નપુંસકતાના આધાર પર તેની પાસેથી છૂટાછેડા માંગી લેશે આ મેસેજ વાંચ્યા પછી તે ખૂબ જ ડરી ગયો હતો અને પોતાના માતા-પિતા પાસે અમદાવાદ આવી ગયો હતો.ચેતને ઘરે આવીને આ અંગે સંપૂર્ણ હકિકત તેના માતા-પિતાને જણાવ્યું હતું આ પછી તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે જણાવ્યું હતું કે, સ્મિતલ અને કોસ્તુભનું અફેર ચાલી રહ્યું હતું પરંતુ બંનેની જ્ઞાતિ અલગ હોવાથી લગ્ન થઈ શક્યા નહોતા.

બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો આજ માં સમય માં રેફ અને બળાત્કાર ના કિસ્સા માં દિવસે ને દિવસે ખૂબ વધારો થઈ રહ્યો છે અને એના કારણે આજે મહિલાઓ સુરક્ષિત નથી એમ પણ કહી શકાય આજે તમને એક એવો કિસ્સો જણાવીશું જેને તમે ક્યારેય સાંભળ્યો નહીં હોય અને આ કિસ્સો જાણીને તમે પણ દંગ રહી જશો તમને જણાવી દઈએ કે આ કિસ્સો મૂળ અમરેલી નો છે અને આ અમરેલી ના એક પતિ ને પત્ની સાથે નહીં પણ પ્રેમિકા સાથે એક વર્ષ સુધી બાંધ્યા છે શારીરિક સંબંધ અને ચોંકાવનારી વાત એ છે કે આ કામ માં આ યુવક ને એની પત્ની પણ સપોર્ટ કરતી હતી.

અને જ્યારે પણ આ પતિ એની પ્રેમિકા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો ત્યારે એની પત્ની એમ કહેતી હતી કે તમે બંને ઘર ની અંદર જાવ અને હું બહાર થી ધ્યાન રાખું છું એક રિપોર્ટ અનુસાર આ ઘટનાને લઈને સાવરકુંડલા તાલુકાના નેસડી ગામની એક યુવતીએ સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તે જ ગામના રહેતા ગૌતમ મનુભાઇ મકવાણા નામના યુવક અને તેની પત્ની ભાવિકા સામે ફરિયાદ નોંધાવી છે પોલીસમાં ફરિયાદ મુજબ કહેવું છે કે પત્ની પોતાના પતિને યુવતી સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મદદ કરતી હતી.

તમને જણાવી એ કે મળતી માહિતી પ્રમાણે આ ગામ માં 18 વર્ષીય યુવતીને દોઢેક વર્ષ પહેલા ગૌતમ મકવાણા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આ યુવક પરણિત હોવા છતાં પણ અને એના બે બાળકો હોવા છતા એને આ પ્રેમ સંબંધ આગળ વધાર્યો હતો અને આ વ્યક્તિ રોજ એની પ્રેમિકા ને મળવા જતો હતો અને એની સાથે શારીરિક સંબંધો બંધાયો હતો પણ એક દિવસ આ યુવકે કર્યું એવું ને કે એના પ્રેમમાં રહેલી યુવતીને એને ઘરે બોલાવીને દરવાજા બંધ કરી દીધા હતા અને ધમકી આપતા કહ્યું હતું કે જો તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ભાઇઓને મારી નાખીશ તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના પછી પણ આ યુવક ના મનમાં હવસનો કીડો શાંત પડ્યો નહોતો તે અવાર નવાર યુવતીને પોતાના ઘરે બોલાવતો હતો અને તેની પત્ની ભાવિકાની હાજરીમાં જ તેને રૂમમાં લઇ જઇ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને યુવતી ના કહેવા પર પણ આ વ્યક્તિ એને ધાક ધમકી આપીને એની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો તમને હેરાન થતા જણાવીએ કે આ ઘટના એક દિવસ નહીં પણ એક વર્ષ સુધી ચાલ્યો હતો અને આ ગૌતમ મકવાણા આટલું કર્યા બાદ પણ એ શાંત પડ્યો ન હતો અને એને આ યુવતી ના બીભત્સ ફોટા પાડી લીધા હતા.

અને ફોટો અને વીડિયો ના આધારે એને આ યુવતી ને ધમકી આપતા કહ્યું હતું કે જો તે કોઈ ને પણ આ વાત કહી છે કે તું મારી સાથે શારીરિક સંબંધ બાંધે છે તો હું તારા આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ અને આ યુવકે એક કોઈ કારણોસર આ યુવતી ના ફોટો અને વીડિયો વાયરલ કરી દીધા હતા જેના કારણે આ યુવતી એ અને એના પરિવારે સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.યુવતીએ ફરિયાદ માં કહ્યું હતું કે ગૌતમ મકવાણા મારી સાથે જ્યારે શરીર સંબંધ બાંધતો હતો ત્યારે તેની પત્ની જ સાથ આપતી હતી અને જ્યારે આ યુવતી તેના ઘરે જાય ત્યારે તેની પત્ની તમે બંને રૂમમા જાવ હું ધ્યાન રાખુ છું તેમ કહી બહાર બેસતી હતી જેનાથી કંટાળીને આ યુવતી એ આ બન્ને સામે ફરિયાદ કરી છે.

About bhai bhai

Check Also

ભાભીને જોતા જ દિયર થઈ જતો ઉત્તેજિત,પણ એક દિવસ ઘરે કોઈ ન હતું તો ભાભીની એવી હાલત કરી નાખી કે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …