Breaking News

256 ગાડીઓનો માલિક છે આ વાળંદ,કાર કલેકશન માં અંબાણીને પણ આપે છે ટક્કર,જોવો કાર કલેકશન…

મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશુ જેઓ માત્ર એક મામુલી વાળ કાપવાની દુકાનના માલિક છે તેમ છતા તેમની પાસે ઘણીબધી લક્ઝરી ગાડીઓ છે અને તેમને ઍ વાતનુ જરાપણ અભિમાન નથી કારણ કે તેઓ આટલી બધી લક્ઝરી ગાડીઓના માલિક હોવા છતા તેઓ તેમની વાળ કાપવાની દુકાને જઈને વાળ કાપવાનું કામ કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વ્યક્તિનુ નામ રમેશ બાબુ છે જે બેંગલુરુમા રહે છે તો મિત્રો આવો જાણીએ 256 લક્ઝરી ગાડીઓના માલિક રમેશ બાબુ વિશે.

 

મિત્રો બેંગલુરુમાં રહેતા રમેશ બાબુએક એવા વાળ કાપનાર છે જેઓ પોતાની 3 કરોડની રોલ્સ રોયસ કારમાં બેસીને પોતાના સલૂનમાં આવે છે મિત્રો તે દેશના અબજોપતિઓમાંનો એક છે અને ખાસ વાત તો એ છે કે વાળ કાપવાના સામાન્ય ચાર્જ જ તેમના સલુનમાં લેવામાં આવે છે મિત્રો થોડાક સમય પહેલા એરો ઇન્ડિયા પહોંચેલા જર્મન પ્રતિનિધિઓએ એક શાહી નવી મર્સિડીઝ મેબેચ એસ 600 ને ભાડે લીધી હતી મિત્રો આ કારની કિંમત 32 કરોડ રુપિયા છે અને તે ભારતમાં ઉપલબ્ધ નથી મિત્રો આ કાર થોડા સમય પહેલા જર્મનીથી આયાત કરવામાં આવી છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ કારનો માલિક ઉદ્યોગપતિ નથી પરંતુ વાળંદ છે જે લોકોના વાળ 75 રૂપિયામાં કાપે છે.

મિત્રો બેંગલુરુના રમેશ બાબુ જેમણે 1994 માં તેમની બચતમાંથી ખરીદેલી મારુતિ વાનથી વ્યવસાય શરૂ કર્યો હતો અને હવે તે અબજોપતિ છે અને અત્યારે તેઓ 200 લક્ઝરી કારના માલિક છે અને મિત્રો તમે તેમને ઓએમજી યે મેરા ઇન્ડીયા ટીવી શોમાં જોયા જ હશે મિત્રો તેમના ગાડીઓ કાફલામા મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, ઓડી, પાંચ અને દસ સીટની લક્ઝરી વાન અને તેમનુ અંતિમ ગૌરવ , રોલ્સ રોયસ સહિત 75 લક્ઝરી કાર મળી આવે છે અને આજે તેના બિઝનેસ ક્લાયન્ટ્સમાં રાજકારણીઓથી માંડીને સલમાન ખાન, આમિર ખાન અને ઍશ્વર્યા રાય બચ્ચન જેવા બોલિવૂડ કલાકારો છે.

મિત્રો આ કારો ઉપરાંત રમેશ બાબુ પાસે એક રોલ્સ રોયસ, 11 મર્સિડીઝ, 3 ઓડી અને બે જગુઆર કાર છે અને તેઓ આ કાર ભાડે પણ આપે છે મિત્રો તે સિવાય રમેશ બાબુ રમેશ ટૂર્સ અને ટ્રાવેલ્સના માલિક પણ છે પરંતુ આવી મોંઘીદાટ કારો હોવા છતાં તે પોતાનો વ્યવસાયિક કાર્ય ભૂલી શક્યા નથી અને તેમના સલૂનમાં દિવસના પાંચ કલાક કામ કરે છે અને તેમની જીવન કથા કંઈક એવી છે જેમાં તેમના સપના પૂરા થયા અને તે પણ અબજોપતિ બન્યા મિત્રો રમેશ બાબુની જીવન વાર્તા કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી.

મિત્રો રમેશબાબુ જ્યારે સાત વર્ષના હતા ત્યારે 1979 માં તેના પિતાનું અવસાન થયું હતું અને જેના પછી તેમનો સલૂન પરિવારની આવકનો મુખ્ય સ્રોત બની ગયો હતો અને સલૂનમાં કામ કરતી વખતે તેમણે પોતાની કાર રાખવાનું પોતાનું સ્વપ્ન જોવાનું શરૂ કર્યું અને આ સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે તેણે પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું મિત્રો રમેશબાબુ પાસે જે કારો છે તેમા તે કાર માટેનું સૌથી ઓછું ભાડું  1000 અને સૌથી વધુ  50,000 સુધી જાય છે પરંતુ આજે પણ એક ધનિક માણસ હોવા છતાં તે તેમના ભુતકાળને ભૂલી શક્યા નહીં અને તે પોતાના નિયમિત ગ્રાહકોના વાળ ફક્ત 65 રૂપિયામાં કાપે છે.

મિત્રો આજે રમેશ બાબુ પાસે 256 કાર અને 60 થી વધુ ડ્રાઇવરોનો કાફલો છે તેમા મિત્રો અહીં 9 મર્સિડીઝ, 6 બીએમડબ્લ્યુ, એક જગુઆર, ત્રણ ઓડી કાર અને રોલ્સ રોયસ જેવી મોંઘીદાટ કાર ચાર્જ કરવામાં આવે છે અને જે લોકોને એક દિવસનું ભાડુ 50,000 રૂપિયા ચાર્જ કરે છે મિત્રો આટલા બધા કામ કર્યા પછી પણ તેમણે પોતાના પૂર્વજોનું કામ છોડ્યું નહીં અને તે હજી પણ તેમના પિતાના સલૂન ઇનર સ્પેસ ચલાવી રહ્યા છે જેમાં તે દરરોજ 2 કલાક ગ્રાહકોના વાળ કાપે છે મિત્રો રમેશબાબુએ એસએસએલસી પૂર્ણ કર્યા પછી તેમણે અભ્યાસ છોડી દીધી અને પુરુ રીતે બાર્બર બની ગયા અને ત્યારે તેમનુ નશીબ પલટ્યું જ્યારે તેમણે 1994મા મારુતિ ઓમ્ની વાન ખરીદી અને અહીંથી તેમનો કારનો શોખ વર્ચસ્વ ધરાવતો હતો.

મિત્રો રમેશબાબુ પાસે હાલમાં ભાડે આપેલી 150 લક્ઝરી કાર છે અને જ્યારે તેમણે રોલ્સ રોયસને ખરીધી ત્યારે તેમણે 2011 માં આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સમા આવી ગયા હતા અને અંતે એવો સમય આવી ગયો કે તેમણે એટલા પૈસા મળ્યા કે આ પછી તેણે મારુતિ ઓમ્ની ખરીદી લીધી અને ભાડે આપવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે સમય પસાર થયો અને તેમની પાસે 200 કાર થઈ ગઈ હતી જેમાં રોલ્સ રોયસ, મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ જેવી કારોનો સમાવેશ થાય છે મિત્રો રમેશ દ્વારા કાર ભાડે લેવાની સૌથી ઓછી કિંમત એક દિવસમાં 1000 રૂપિયા અને 50000 હજાર સૌથી વધુ છે.

About bhai bhai

Check Also

સાંઈરામ દવે તેમના પિતાજીએ કહેલી આ ત્રણ વાતોથી આજે બની ગયા છે એક મોટા કલાકાર જાણો તેમની જીવનની કહાની

મિત્રો આજે હું આપના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તેમાં હું આપને વાત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *