Breaking News

રંગિલા જીજાજીનું દિલ નાની સાળી પર આવી જતા પત્નીને જ કહ્યું સેટિંગ કરાવી દે,પછી આવ્યો નવો વળાંક….

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે રાજકોટ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

ગુજરાતમાં અને ખાસ કરીને રંગીલા રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે સ્ત્રીઓ પર અત્યાચાર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સીટીની પાછળ ડ્રીમ સીટીમાં માવતરના ઘરે રહેતી જીજ્ઞાબેન દેવરાજભાઈ રામાનુજ નામની પરિણીત મહિલાએ પોતાના અમદાવાદ રહેતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે રાજકોટમાં એક બાદ એક સ્ત્રીઓ પરના અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટની પરણીતાએ પોતાના અમદાવાદ રહેતા સાસરીયાઓ સામે બે વર્ષમાં બીજી વખત ફરિયાદ દાખલ કરી છે.

તો સાથેજ પોતાના પતિ પર સનસનીખેજ આરોપો પણ લગાવ્યા છે.શહેરના રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સીટીની પાછળ ડ્રીમ સીટીમાં પોતાના માતા-પિતાના ઘરે રહેતી જીજ્ઞાબેન દેવરાજભાઈ રામાનુજ નામની પરિણીત મહિલાએ પોતાના અમદાવાદમાં રહેતા સાસરિયાઓ વિરુદ્ધ માનસિક ત્રાસ સહિતની ફરિયાદ નોંધાવી છે. તો આ સાથે પોતાના પતિ દેવવ્રત હરેશભાઈ રામાનુજ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવતા મહિલાએ દાવો કર્યો છે કે તેના રંગિન મિજાજી પતિએ મહિલાની સૌથી નાની બહેન એટલે કે સૌથી નાની સાળી પર નજર બગડતા તેની સાથે સેટિંગ કરી દેવા માટે કહ્યું છે.

મિત્રો આ મહિલાએ પોતાની ફરિયાદમાં શારીરિક અને માનસિક પ્રતાડના આપવા માટે સસરા હરેશ ઓધવજીભાઈ રામાનુજ તેમજ સાસુ અલકાબેન અને નણંદ અરુણાબેન અને સપનાબેન વિરુદ્ધ આરોપ મૂક્યા છે.મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી જીજ્ઞાબેને જણાવ્યું છે કે, તેણીના લગ્ન વર્ષ 2013માં 19 જાન્યુઆરીના રોજ થયા હતા. સંતાનમાં તેમને એક દીકરો અને એક દીકરી છે. લગ્ન બાદ હું મારા પતિ સાથે રહેતી હતી લગ્નના ચાર વર્ષ બાદ અમે બધા અમદાવાદ રહેવા ગયા હતા.

હું મારા સાસરિયાઓને પહેલેથી જ ગમતી નહોતી. જેથી તેઓ મને હર હંમેશ શારીરિક-માનસિક ત્રાસ આપતા રહેતા હતા. જેના કારણે હું કંટાળીને 21 જાન્યુઆરી 2019માં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદ અંગે ઘર મળે સમાધાન થઇ જતાં મે કોર્ટ કેસ પાછો ખેંચી લીધો હતો. પરંતુ પોલીસ કેસ પાછો ખેંચી લેતાં ભૂતકાળમાં મેં જે કેસ કર્યો હતો તેનો ખાર રાખી નાની નાની બાબતોમાં મારા સાસરિયા પક્ષના લોકો મને હેરાન કરતા હતા.મારા નાના નણંદ આરતીબેન ના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તેઓ અમારા જ ઘરે રહેતા હતા.

અને ઘરમાં કોઈપણ જાતનું કામ પણ કરતા ન હતા. મારા પતિ દેવ વ્રત હરેશભાઈ રામાનુજ મને મારી નાની બહેન સાથે સેટિંગ કરાવી આપવાનું પણ દબાણ કરતા હતા. ગત 3 સપ્ટેમ્બરના રોજ મારી સાથે ઝઘડો કરીને તેમને મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.મહત્વનું છે કે તાજેતરમાં લોકાડઉન બાદ રાજકોટ સહિત રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહીં રાજ્યમાં છૂટાછેડા માટેની અરજીઓ પણ વધી ગઈ છે. કોરોના આવ્યા ત્યારથી ઘરે રહીને કામ કરવાના કારણે પતિ પત્ની અને સાસરીયાઓ વચ્ચે અનેક બાબતે વાદ વિવાદ થતા રહેતા હોય છે. જેના કારણે અનેક મહિલાઓએ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ પણ કરી છે.

મિત્રો આવો જ એક બીજા કિસ્સામા બન્યુ છે આવુ કે એક બહેન જ પોતાની મોટી બહેનના મોતનુ કારણ બની છે કારણ કે તેના સબંધ તેના જીજાજી સાથે હતા અને જેના કારણે તેણે પોતાની મોટી બહેન ને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારબાદ દિડબા પોલીસ સ્ટેશનના અધિકારીઓ જણાવ્યું કે મૃતકના પરિવારના નિવેદનના આધારે 306, 34 આઈ પી સી અંતર્ગત ફરિયાદ લેવામાં આવી હતી અને મૃતકનું પોસ્ટ મોર્ટમ કરી લાશ વારસદારો ને સોંપવામાં આવી છે જો કે રિપોર્ટમાં મોત ફાંસીના કારણે થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ સ્ટેશનના પ્રમુખે જણાવ્યું કે આરોપીઓને જલ્દી જ દબોચી લેવામાં આવશે.

મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ મુજબ પંજાબના સંગરૂર જિલ્લાના જવાહરપુર ગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેના વિશે જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે મિત્રો પ્રેમમાં આંધળી થયેલી નાની બહેને જીજાજી સાથે અનૈતિક સંબંધો બનાવ્યા હતા અને પછી મોટી બહેનની મોતનું કારણ બની ગઈ હતી અને મળતી જાણકારી અનુસાર જવાહરપુર ગામમાં 25 વર્ષની પરિણીતા નું શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયું હતુ.

અને સાસરિયા તરફથી તેને આત્મહત્યાનો મામલો ગણાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે અમરજીતે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી જો કે અમરજીતના પરિવારજનોએ એ માનવાની ના પાડી દીધી હતી અને અમરજીતના ભાઈ બલવીર સિંહ અને તેના સાથીઓએ મામલાની જાણકારી આપતા રહ્યું કે.

અમરજીતના મોત માટે તેના પતિ સુખવીર સિંહ, નાની બહેન દલપ્રીત અને સાસુ-સસરા જવાબદાર છે મિત્રો બલવીર અને તેના સાથીઓએ જણાવ્યું કે અમરજીતના લગ્ન 10 વર્ષ પહેલા ધડિયલ ગામથી જવાહર પુર માં સુખવીર સિંહ સાથે થયા હતા પરંતુ લગ્ન બાદ જ તેને હંમેશા પરેશાન કરવામાં આવતી હતી જેનાથી દુઃખી થઈને તે પિયર આવી ગઈ હતી પરંતુ પંચાયત તરફથી અમરજીતને સાસરે મોકલી દેવામાં આવી હતી.

મિત્રો બલવીરે કહ્યું કે નાની બહેન દલપ્રીતના અમરજીતના પતિ સુખવીર સાથે આડા સંબંધો હતો અને તે જબરદસ્તી તેના ઘરે જઈને રહેતી હતી જેથી ઘરમાં ઝઘડા થતા હતા અને આ મામલાને લઈને પંચાયત પણ બેસતી રહી હતી અને આ દરમિયાન સુખવીરે પોતાની સાળીને પોતાની સાથે રાખવા પર ભાર મુક્યો હતો અને આખરે પંચાયતે કેટલા મહીના પહેલા જ અમરજીત કૌર સાથે દલપ્રીતને પણ સુખવીર સિંહ સાથે રહેવાની મંજૂરી આપી દીધી હતી. હવે સુખવીર સિંહ સાળી અને પત્ની બંને સાથે રહેતો હતો જે પત્ની અમરજીતને નહોતું ગમતું.

ભાઈએ આરોપ લગાવ્યો કે પ્રેમમાં આડી આવી રહેલી બહેનના સાળી અને જીજાજીએ મળીને રસ્તામાંથી હટાવી દીધી હતી તો દિડબા પોલીસ સ્ટેશનના અધિકારીઓ જણાવ્યું કે મૃતકના પરિવારના નિવેદનના આધારે 306, 34 આઈ પી સી અંતર્ગત ફરિયાદ લેવામાં આવી છે અને મૃતકનું પોસ્ટ મોર્ટમ કરી લાશ વારસને સોંપવામાં આવી છે જો કે રિપોર્ટમાં મોત ફાંસીના કારણે થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે પોલીસ સ્ટેશનના પ્રમુખે જણાવ્યું કે આરોપીઓને જલ્દી જ દબોચી લેવામાં આવ્યો હતો.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો બિહાર ના પટના નો છે જ્યારે માણસ પ્રેમમાં અંધ બની જાય છે ત્યારે તે ઉંમર,સંબંધ-સ્વરૂપ,જાતિ,ધર્મ અને સમાજ જોતો નથી અને તે કોઈ પણ કિંમતે પોતાનો પ્રેમ મેળવવા માટે આત્મહત્યાથી માંડીને કોઈની હત્યા કરી શકે છે.આવો જ એક કિસ્સો બિહારના પટનામાં જોવા મળ્યો છે અને અહીં એક પરિણીત યુવકે તેની સગીર સાળીના પ્રેમમાં પાગલ ગંગા નદીમાં ઝંપલાવ્યું હતું જેના કારણે બંનેની મોત નીપજ્યું હતું.

મિત્રો બીજા દિવસે સવારે પટના જિલ્લાના પૂર સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉમા ઘાટ પર આ ઘટના બની હતી મિત્રો સમાચાર એજન્સીની વાત મુજબ પોલીસ સૂત્રોએ અહીં જણાવ્યું હતું કે નાલંદા જિલ્લાના લહેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો 28 વર્ષીય પરેશ કુમાર તેની સાળી સાથે સંબંધ બાંધતો હતો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને જ્યારે તેમના પરિવારજનોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ તેમના નિર્ણયનો વિરોધ કર્યો.

અને આ પછી જીજાઍ અને સાળીએ તેમનો જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો અને બંને સવારે ઉમા ઘાટ પર પહોંચ્યા અને ત્યાં તેમના કપડાં અને ચપ્પલ અને અન્ય કાગળો ત્યાં મૂકીને ઘાટ પર બાંધેલા મંદિરના પ્લેટફોર્મ પરથી કૂદીને સોજો ગંગા નદીમાં જપલાવ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ ઘટનાની માહિતી પર પહોંચી હતી અને ડાઇવર્સની મદદથી તેઓ ગુમ થયેલા જીજા અને સાળીની શોધ કરી રહી હતી અને પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બંનેના મોત નીપજ્યા છે અને પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ શોધી શક્યા નથી. દસ્તાવેજોના આધારે પોલીસે સરનામાં પર સબંધીઓને માહિતી આપી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.હરિયાણાના પાનીપત શહેરમાં એક મહિલાએ અડધી રાતે પોતાના પતિને તેની પ્રેમીકા સાથે રંગેહાથ પકડી લીધો. ત્યારબાદ રાતે અંદાજે અઢી વાગ્યા સુધી રસ્તા વચ્ચે હંગામો થતો રહ્યો. લોકરો ઉંઘથી ઉઠીને રસ્તા પર આવી ગયા. કોઇ ફોટો ખેંચી રહ્યા હતા તો કોઇ આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યો હતો.

રવિવાર પાનીપત શહેરમાં મોડલ ટાઉન એરિયામાં આ ઘગટના બની હતી. અહીં એક મહિલાએ પોતાના દેવર સાથે મળી છૂપાઇને પતિનો ભાંડાફોડ કર્યો અને તેને રંગેહાથ પકડી લીધો. ઉલ્લેખનીય છે કે યુવક જ્યારે મોડી રાત સુધી ઘરે ન પરત ફર્યો તો પત્નીને શંકા ગઇ. ત્યારબાદ દેવરના ફોનમાંથી પતિનો સંપર્ક કર્યો તો પતિએ કહ્યું કે થોડીવારમાં આવીશ પરંતુ અડધી રાત થઇ ગઇ હોવા છતા ઘરે ન આવ્યો તો દેવરને સાથે લઇને પતિને શોધવા માટે નીકળી પડી.

ઘરેથી થોડે દૂર ગયા બાદ જ દેવરે પોતાના ભાઇની પ્રેમીકાની સ્કૂટી એક ઘરની સામે ઉભેલી જોઇ. ત્યારબાદ દેવર ભાભી ત્યાં જ ઉભા રહીને બંને બહાર આવે તેની રાહ જોઇ રહ્યાં હતા. થોડા સમય બાદ મહિલાનો પતિ પોતાની પ્રેમીકા સાથે બહાર નીકળ્યો અને કારમાં બેઠવા લાગ્યો. આ જોતા જ મહિલા રેલિંગ પાર કરી તરાપ મારી બંનેને પકડી લીધા.

એટલામાં દેવરે પણ ભાઇ પાસેથી કારની ચાવી છીનવી લીધી. પછી યુવક હોબાળો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હું તો હવે પ્રેમીકાની સાથે જઇશ ભલે પછી ગમે તે થાય. એટલું જ નહીં કારના કાચ પણ તોડવા લાગ્યો. અવાજ સાંભળી આસપાસ લોકો એકત્રિત થઇ ગયા.થોડા સમય બાદ પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા અને તેને મારવાનો પ્રયાસ કરવા લાગ્યા. એટલામાં પત્ની રડતા રડતા કહેવા લાગી રહેવા દો. મારા પતિને કાંઇ ન કહો, જેવા પણ છે તે મારા પતિ છે.

પરંતુ જેવી પ્રેમીકા યુવકને પકડીને રડવા લાગી તો તો કારમાં બેઠેલી પ્રેમીકાને યુવકની માતાએ કહ્યું કે તું મારા પતિનો પીછો કેમ છોડતી નથી, અમારું ઘર કેમ બરબાદ કરી રહી છે. પ્રેમીકાએ જવાબ આપતા કહ્યું કે મમ્મી જી તાલી એક હાથથી વાગે નહીં. સૂચના મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને તમામને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા.

બીજી એક આવી ઘટના સામે આવી છે.જયારે લગ્ન થાય છે તો પતિ પત્ની એક બીજા સાથે સાત જન્મો સુધી સાથ નિભાવવાની કસમો ખાય છે. તેઓ આશા રાખે છે કે, આવનારા સમયમાં બંનેના સંબંધ મજબૂત રહેશે. ક્યારેય બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ જીવનસાથીને દગો નહિ આપે. હંમેશા સંબંધમાં ઈમાનદારી અને વફાદારી રાખશે. એવામાં વિચારો કે જો પતિ એક દિવસ અચાનક પોતાની પત્નીને પરપુરુષ સાથે રોમાંસ કરતા જોઈ લે તો શું થશે?

સ્વાભાવિક છે કે આવો નજારો જોઈને પતિ ઘણો દુઃખી થશે અને તેને ઘણો બધો ગુસ્સો પણ આવશે. આવી જ એક ઘટના દિલ્લીમાં શાહદરાના વિવેક વિહારમાં એક યુવક સાથે થઈ. તેણે પોતાની પત્નીને તેના બોસ સાથે રોમાંસ કરતા રંગે હાથ પકડી લીધી. પછી જે થયું તે પતિ માટે સારું ન હતું. આવો આ આખી ઘટનાને વિસ્તારથી જાણીએ.

હકીકતમાં પીડિત વ્યક્તિ ગાઝિયાબાદના પટેલ નગરમાં રહેતો છે. તેની ઉંમર 40 વર્ષ છે અને તે એક ઓઇલ ટ્રેડિંગ કંપનીમાં કામ કરે છે. તેની પત્ની ચાંદની ચોકની એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે. 24 જુલાઈની સાંજે પતિ કામના સંબંધમાં કશ્મીરી ગેટ પાસે માર્કેટમાં ગયો હતો. એવામાં તેણે વિચાર્યું કે રસ્તામાંથી પોતાની પત્નીને પણ સાથે લઇ જાવ.તે સ્કૂટી પર ચાંદની ચોક જઈ રહ્યો હતો કે, રસ્તામાં તેને પોતાની પત્ની તેની કંપનીના મેનેજર સાથે રિક્ષામાં જતી દેખાઈ. તે બંને દંગલ પાર્કિંગ જઈ રહ્યા હતા.ત્યાં બંને પાર્કિંગમાં એક કારની અંદર બેઠા અને ત્યાંથી નીકળી ગયા.

પત્ની અને તેના મેનેજર બોસને કારમાં જતા જોઈને પતિએ સ્કૂટી પર તેમનો પીછો કર્યો. કાર સીલમપુર થઈને શાહદરાથી વિવેક વિહાર પોલીસ સ્ટેશનની નજીક બનેલા યુટર્ન પર પહોંચી. અહીં કાર રસ્તાના કિનારે થોડી વાર ઉભી રહી. આ જોઈને પતિએ પણ પોતાની સ્કૂટી સાઈડમાં ઉભી રાખી અને કાચમાંથી અંદર જોવા લાગ્યો. પછી અંદર જે નજારો જોયો તે જોઈને પતિના હોશ ઉડી ગયા. તેની પત્ની પોતાના બોસ સાથે રોમાંસ કરી રહી હતી.

પતિએ કારનો કાચ ખખડાવ્યો. જયારે કાચ નીચે થયો તો તેણે પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે? તેના પર મેનેજર બોલ્યો કે, ‘તું કોણ છે?’ ત્યારે પત્ની બોલી કે ‘આ મારો પતિ છે.’ આ સાંભળીને મેનેજરે પતિને ધક્કો માર્યો અને કાર રિવર્સ કરવા લાગ્યો. આ દરમિયાન પતિ તેને રોકવા માટે કારના દરવાજા પર જ લટકી રહ્યો અને તેનો એક પગ કારની નીચે આવી ગયો, અને તે નીચે પડીને ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો.

મેનેજર પીડિત યુવકની પત્નીને લઈને ત્યાંથી ભાગી ગયો જયારે ઘાયલ પતિને હેડગવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પછી પીડિત પતિએ પોલીસમાં આ કેસ દાખલ કરાવ્યો. હાલમાં પોલીસ આ આખી ઘટનાની તપાસ કરી રહી છે.

એક પતિ માટે પોતાની પત્નીને પરપુરુષ સાથે રોમાંસ કરતા જોવું કેવું હોય છે, તેની તમે કલ્પના પણ નહિ કરી શકો. આ રીતે લગ્નમાં પાર્ટનરને દગો આપવો ખોટું છે. પતિ પણ જો પોતાની પત્નીને દગો આપીને પરસ્ત્રી સાથે સંબંધ રાખતો હોય તો તે પણ ખોટું જ છે. જો તમે લગ્નથી ખુશ નથી તો પહેલા છૂટાછેડા આપો પછી જે કરવું હોય તે કરો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક સગીરાએ તેના જીજાજી સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાની બહેનની જે યુવક સાથે સગાઈ થઈ હતી તે યુવક થોડા સમયથી આ સગીરાના પરિવારજનો સાથે રહેતો હતો. બાદમાં તેને અને સગીરાને પ્રેમ થઈ ગયો હતો. અને બંનેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ જ લાલચ આપીને જીજાજીએ આ સાળી સાથે શારીરિક સંબંધો બાંધી તેની ઉંમર ૧૮ વર્ષ નથી થતી તેમ કહી લગ્ન ન થાય તેવું કહીને તગેડી મૂકી હતી.

રાણીપમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા અભ્યાસ કરે છે. તેની મોટી બહેન એક કોલેજમાં અભ્યાસ કરે છે. તેની સગાઇ સામાજી ક રીતરિવાજ મુજબ બહુચરાજી પાસેના કોઈ ગામમાં કરવામાં આવી હતી. બાદમાં આ સગીરાના જીજાજી કલોલમાં કોલેજમાં અભ્યાસ કરતા હોવાથી તેઓને ખાવાપીવાની તકલીફ પડતી હોવાથી છેલ્લા સાતેક માસથી તેમના ઘરે રહેવા આવ્યા હતા. પાંચેક મહિના પહેલા સગીરાના જીજાજીએ એ એક દિવસ બપોરના સમયે સગીરા ને કહ્યું કે તે તેને બહુ ગમે છે, તેને તેની બહેન સાથે લગ્ન કરવા નથી. આ વાતચીતો બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

બાદમાં સગીરા તેના જીજાજીને કહેતી કે, તે ઘરમાં તેની બહેન સાથે નહિ પણ તેની સાથે લગ્ન કરવાની વાત કરે. પણ સગીરાના જીજાજી જણાવતા કે, કોઈને કહેવું નથી અને ભાગીને લગ્ન કરી લેશે. એક દિવસ સગીરાના જીજાજી નો ફોન આવ્યો અને ડોક્યુમેન્ટ લઈને ઘર છોડી દેવા કહ્યું હતું. જેથી સગીરા ઘરેથી નીકળી અને સિદ્ધપુર પહોંચી ગઈ હતી. ત્યાં રાત રોકાયા ત્યારે સગીરાના જીજાજીએ લગ્ન કરવાની લાલચ આપી ત્રણ વાર શારીરિક સંબંધ બાંધ્યા હતાં.

બાદમાં લગ્ન કરવા માટે જીજાજીએ કોઈને ફોન કર્યો હતો. પણ બાદમાં સગીરાને એવું કહેવામાં આવ્યું કે, તેના ૧૮ વર્ષ ન થતા હોવાથી આ લગ્ન શક્્ય નથી. આટલું કહીને સગીરાને તેના ઘરે અમદાવાદ મૂકી ગયા હતા. સગીરાએ આ બાબતે વાત કરતા પરિવારજનોએ પોલીસને જાણ કરવાની નક્કી કર્યા બાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આ મામલે સગીરાની તેના જીજાજી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

About bhai bhai

Check Also

માત્ર 23 વર્ષની ઉંમર માંજ રિષભ પંત એ ખરીદ્યું આવું આલીશાન ઘર,જુઓ અંદરનો નજારો…..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …