Breaking News

40 ની ઉંમર બાદ પણ આજે કુંવારી છે આ હોટ અભિનેત્રી,9 ફિલ્મો કર્યા બાદ થઈ ગઈ ફ્લોપ,આજે જીવે છે આવી લાઈફ…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ બોલિવુડની એક એવી અભિનેત્રી વિશે જેઓ 40 ની ઉંમર બાદ પણ આજે કુંવારી છે આ હોટ અભિનેત્રી,9 ફિલ્મો કર્યા બાદ થઈ ગઈ ફ્લોપ અને આજે જીવે છે આવી લાઈફ કે જોઇને તમે પણ દંગ રહી જશો તો આવો જાણીએ આ અભિનેત્રી વિશે.મિત્રો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન કરી લીધાં છે પરંતુ આજે પણ કેટલીક અભિનેત્રીઓ એવી છે કે જેઓ ઘણી વૃદ્ધ છે પણ તેમ છતાં તેઓએ હજી સુધી લગ્ન કર્યા નથી અને આજે તમને આવી જ એક બોલીવુડ અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છો, જે 40 વર્ષની થઈ ગઇ પછી પણ કુંવારી છે તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે અહીં જે અભિનેત્રીની વાત કરવામાં આવી રહી છે તેનું નામ શમિતા શેટ્ટી છે.

મિત્રો શમિતા શેટ્ટી 90 ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે અને શિલ્પા શેટ્ટી બોલિવૂડની સફળ અભિનેત્રી છે પરંતુ તેની બહેન શમિતા શેટ્ટી બોલિવૂડમાં વધારે સફળતા મેળવી શકી નથી તેમજ તમને જણાવી દઈએ કે વર્ષ 2000 માં શમિતા શેટ્ટીએ બોલિવૂડ કરિયરની શરૂઆત ફિલ્મ મોહબ્બતેન થી કરી હતી આ ફિલ્મમાં શાહરૂખ ખાન અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય જેવા મોટા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા શમિતા શેટ્ટીની પહેલી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી પરંતુ આ હોવા છતા આ અભિનેત્રીને પછીથી ફિલ્મોમાં કામ કરવાની તક મળી ન હતી.

મિત્રો  જણાવી દઈએ કે શમિતા શેટ્ટીએ તેની સમગ્ર કારકિર્દીમાં અત્યાર સુધીમાં માત્ર 10 ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમાંથી તેની પાસે તમિળ અને તેલુગુ ફિલ્મ પણ છે અને તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીની છેલ્લી ફિલ્મ 2007 માં રજૂ થયેલી કેશ હતી અને આ પછી.તે વર્ષ 2008 માં તમિળ ફિલ્મોમાં જોવા મળી હતી.  આ પછી, તેઓ ફિલ્મોથી અલગ થઈ ગયા છે.  હાલમાં શમિતા શેટ્ટી 40 વર્ષની છે પરંતુ હજી સુધી તેઓએ હજી લગ્ન કર્યા નથી.મિત્રો શમિતા શેટ્ટી બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાની બહેન છે. શમિતાનો જન્મ મંગલુરુમાં થયો હતો. શમિતાએ સેન્ટ એન્થોની ગર્લ્સ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ તેણે સિડનહોમ કોલેજ મુંબઈથી સ્નાતક પૂર્ણ કર્યું. શમિતાને તેની પ્રથમ ફિલ્મ માટે આઈફા બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.મીડિયા અહેવાલોથી શમિતા શેટ્ટી અને મનોજ વાજપેયી વચ્ચેના અફેરના અહેવાલો પણ છવાયા હતા આ સિવાય શમિતાના હરમન બાવેજા અને આફતાબ શિવદાસાની સાથે પણ ચર્ચા થઈ હતી.

અને ફિલ્મોમાં શમિતાના કિસિંગ સીને પણ ખૂબ અવાજ ઉઠાવ્યો હતો. શમિતા તેના ડ્રેસિંગ સેન્સને કારણે ઇવેન્ટ્સ માં ઘણી હેડલાઇન્સ બનાવતી હતી.શમિતાએ ફિલ્મ મેરે યાર કી શાદી હૈ.માં આઇટમ નંબર શરારા આપીને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી હતી અને તેનો આઈટમ નંબર સુપર હિટ રહ્યો હતો અને આ પછી ફિલ્મ સાથિયા માં તેના આઈટમ નંબરની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ ઝહર માં શમિતાએ ઈમરાન હાશ્મી સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું.

તેમજ શમિતાએ ફરબ,બેવફા,કેશ,મોહબ્બત હો ગયી તુમસે,હે બેબી સહિતની અન્ય ફિલ્મોમાં પણ સારું કામ કર્યું હતું.આટલી બધી ફિલ્મો કર્યા પછી પણ તે તેની સોલો હિટની રાહ જોતો હતો. હિન્દી ફિલ્મોમાં શમિતાએ ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આટલું જ નહીં શમિતા શેટ્ટી તેની ટીવી કારકિર્દીની શરૂઆતમાં બિગ બોસ 3 ની સ્પર્ધક તરીકે શો પર પહોંચી હતી. તે એકદમ સારું પ્રદર્શન કરી રહી હતી.પરંતુ તેની બહેન શિલ્પા શેટ્ટીના લગ્નને કારણે તેણે બિગ બોસનું ઘર વચ્ચે જ છોડી દીધું હતું.શમિતા એક અભિનેત્રી છે અને એક મોડેલ હોવા ઉપરાંત આંતરીક ડિઝાઇનર પણ છે. આ ઉપરાંત ઝલક દિખલા જા સીઝન 8 માં પણ તેણે પોતાનો નૃત્ય વેરવિખેર કરી નાખ્યો હતો પણ વિજેતા બની શક્યો ન હતો. આને લીધે, વર્ષ 2011 માં તેણે અભિનયમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો.

મિત્રો મોટા ભાગે અભિનેત્રી  શિલ્પા શેટ્ટીની  બહેનના નામે ઓળખાતી શમિતા શેટ્ટી લગભગ એક દશક પછી અભિનય ક્ષેત્રે પરત ફરી રહી છે. અલબત્ત, રૃપેરી પડદે નહીં બલ્કે, વેબ સિરીઝના  માધ્યમથી અદાકારા કહે છે કે હું લાંબા સમયથી   અભિનય ક્ષેત્રે પરત  ફરવા માગતી હતી.પરંતુ મને મનગમતી ઓફર નહોતી મળતી. અને જ્યારે મને એક રસપ્રદ વેબ સિરીઝની ઓફર મળી ત્યારે મેં તમ્ કામ કરવાની તક  ઝડપી લીધી. મારા માટે અભિનય કરવો, સારું પાત્ર ભજવવું મહત્ત્વનું  છે. તેનું માધ્યમ નહીં. વળી વેબ સિરીઝમાં  નવા નવા પ્રયોગો કરવાનો  બહોળો અવકાશ  હોવાથી તે સર્જકો અને કલાકારોને મોટા પ્રમાણમાં  આકર્ષે  છે.

શમિતા  પોતાની આ વેબ સિરિઝની કહાણી વિશે કહે છે કે તેમા બે યુવકોની કથા છે. તેઓ  એમ માને  છે કે અમે બહુ હોંશિયાર  છીએ.  અમને બધું જ આવડે છે.  આવી સ્થિતિમાં  બે યુવતીઓ તેમની આવડત ચકાસે છે આ અભિનેત્રી વધુમાં કહે છે કે હું તેમાં સીધી સાદી અને મીઠડી ભારતીય યુવતીની ભૂમિકામાં છું. જો કે પછીથી આ સરળ છોકરી એકદમક દ્રઢ અને  આત્મવિશ્વાસુ બની જાય  છે. મેં અગાઉ ક્યારેય આવો રોલ નથી ભજવ્યો વેબ સિરીઝમાં કામ કરવાનું  વધુ એક કારણ આપતાં શમિતા કહે છે કે મેં નૃત્યને  લગતો એક ટી.વી. રિયાલિટી શો કર્યો ત્યારબાદ મને ઘણી સિરિયલો માટે ઓફરો આવી હતી.પણ  મને તેમાં  કાંઈ રસપ્રદ ન જણાતા સારી ઓફરની  રાહ  જોવાનું પસંદ કર્યું. અને મને અંતે મારી ધીરજના મીઠાં ફળ મળ્યાં.શમિતા તેની બહેન શિલ્પાને પૂછ્યા વિના એક ડગલું પણ નથી ભરતી. તે કહે છે કે મારે  શું પહેરવું થી લઈને મારે કોની સાથે ડેટ કરવું જેવી પ્રત્યેક બાબતમાં હું શિલ્પાની સલાહ લઉં છું. મને તેના જજમેન્ટ પર પૂરેપૂરો ભરોસો છે.જો કે મહત્ત્વની વાત એ  છે કે જ્યારે મને આ વેબ સિરિઝની ઓફર  આવી ત્યારે  મેં તેમાં કામ કરવાનો નિર્ણય લઈ લીધો હતો.

 

પછીથી મેં તેને કહ્યું હતું કે હું આ વેબ સિરિઝમાં કામ કરવાની છું. મારી વાત સાંભળીને તે ખુશીથી ઝૂમી ઉઠી હતી. હું પણ એમ માનતી હતી કે અભિનય ક્ષેત્રે કમબેક કરવા મને  આનાથી સારો રોલ ન મળત.શમિતાને  એ વાતનો આનંદ છે કે તેને શિલ્પા જેવી મોટી બહેન મળી છે. તે કહે છે કે શિલ્પા ફિલ્મોદ્યોગમાં  પોતાનું સ્થાન  મજબૂત કરી ચૂકી છે. તે તેની ભૂલોમાંથી શીખી  છે. તેને આ ઉદ્યોગમાં માર્ગદર્શન આપનારું કોઈ નહોતું. પરંતુ હું નસીબદાર છું કે તેના અનુભવોનો સીધો લાભ મને મળે છે.

બાકી જ્યાં સુધી કામ મેળવવાની વાત છે ત્યાં સુધી હું મહેનત કરવામાં  પાછું વળીને  નથી જોતી કે જોવા માગતી પણ નથી. આમ છતાં હું દ્રઢપણે  માનું છું કે નસીબમાં હોય તે જ થાય મઝાની વાત એ છે કે ભાગ્યમાં  દ્રઢ વિશ્વાસ ધરાવતી શમિતા એવી  ફરિયાદ કરે છે કે લોકો સ્વયં મારા માટે એવું  ધારી લે છે કે હું ચોક્કસ રોલ નહીં  કરી  શકું. ખરેખર તો તેમણે મને જે તે પાત્ર માટે ઓડિશન આપવાની તક આપવી  જોઈએ. જો હું ઓડિશનમાં  નિષ્ફળ જાઉં  તો જુદી વાત છે. તેનાથી પહેલાં જ તેઓ મારા વિશે કોેઈપણ ધારણા શી રીતે બાંધી શકે શમિતા  ક્રોસઓવર ફિલ્મો  કરવા માગે છે.

મિત્રો  તે કહે છે કે ફિલ્મોદ્યોગ હવે બહોળા અંશે  બદલાઈ ગયા છે. બોલીવૂડમાં  નવોદિત કલાકારોનું પૂર આવ્યું છે. આવી સ્થિતિમાં  મને  કોઈ મુખ્ય  અભિનેત્રીનો રોલ ઓફર નહીં કરે એ વાત હું સારી રીતે જાણું  છું પરંતુ મારા જેવી અદાકારાઓ માટે ડિજીટલ અને ક્રોસઓવર ફિલ્મો શ્રેષ્ઠ માધ્યમ  છે. અભિનેત્રીને તેના પિતાના નિધને હચમચાવી નાખી હતી તે  કહે છે કે મારી મમ્મી હમેશાં શિલ્પા સાથે તેની શૂટીંગના સ્થળોએ પ્રવાસ કરતી રહેતી. તેથી હું મારા પપ્પા સાથે રહીને જ મોટી થઈ છું. આ દુનિયામાં જે આવે તેને એક દિવસ જવાનું  જ હોય છે.

આમ છતાં કોઈ પોતાના આપ્તજનોના નિધન માટે તૈયાર નથી. આપ્તજનોના નિધન માટે તૈયાર નથી હોતું. જો કે સમય બધા જ ઘા ભરી દે છે. મારા ઘા પણ હવે ઘણા અંશે  રૃઝાઈ ગયા છે.શમિતા  શેટ્ટી હજી સુધી કુંવારી છે. તે કહે છે કે મારા પિતાના  નિધન પછી મારી મમ્મી મને ઝટપટ પરણાવી દેવા માગતી હતી. પરંતુ હું  ગમે તે વ્યક્તિને મારા જીવનમાં આવવા દેવા નથી માગતી. હું નથી ઈચ્છતી કે મારા જીવનમાં એવી કોઈ વ્યક્તિનું આગમન થાય જે મારા મનની શાંતિ ભંગ કરી દે છે.સમયની સાથે લોકોની માનસિકતામાં સમૂળગો બદલાવ આવ્યોર છે. લોકો હવે એકમેકને પહેલાની જેમ માન નથી આપતાં અને તરત જ તડફડ કરી નાખે છે.હું પણ ઈચ્છું છુ કે મારા લગ્ન થઈ જાય. ચોક્કસ ઉંમર પછી બધી છોકરીઓની જીવનસાથી ની ખોટ સાલે એ રીતે  મને પણ તેની આવશ્યક્તા વરતાય છે. પરંતુ જ્યાં સુધી મને મનગમતી વ્યક્તિ નહીં મળે ત્યાં સુધી હું લગ્ન હીં કરું ચાહે હું ૪૦ કે ૫૦ વર્ષની કેમ ન થઈ જાઉં.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …