Breaking News

4000 રૂપિયાની એડ થી ‘કાગજ’ મૂવી સુધીની સફર, ગુજરાતી સ્ટાર મોનલ ગજ્જર કેવી રીતે દુનિયા પર છવાઈ ગઈ…

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે ગુજરાતી એક્ટર મોનલ ગજ્જર હમણા રિલીઝ થયેલી ફિલ્મ ‘કાગજ’માં રુકમણીભાભીના રોલમાં જોવા મળી. દેશભરમાં દર્શકો મોનલના અભિનયને વખાણી રહ્યા છે.

પંકજ ત્રિપાઠી સાથે કાગજ ફિલ્મ કરીને બોલીવૂડમાં મોનલે એન્ટ્રી કરી દીધી છે. મોનલ ગજ્જરે જણાવ્યું કે એમને એક્ટિંગ શીખી નથી પરંતુ જીવનના જે સંઘર્ષ જોયા છે, એણે જ સ્ક્રીન પર ઉતારવાનું કામ કર્યું છે. મોનલ કહે છે કે એક એક સારા અભિનેતા બનવા માટે, તમારે દરેક વસ્તુને અનુભવવાની જરૂર છે, અને પછી તે પાત્ર ભજવવું જોઈએ.

લખનૌમાં મોનલ ગજ્જરે કહ્યું કે સફળતા માટે ઘણું સહન કરવું પડશે.મારી યુવા અવસ્તા કામમાં પસાર થઇ ગઈ. મારી બહેનના લગ્નમાં પણ હું જઈ ના શકી કેમ કે ત્યારે હું બિગ બોસ તેલુગુ 4માં હતી.’ મોનાલે જીવનના સંગર્ષ વિષે જણાવ્યું કે તે 15 વર્ષની વયથી કામ કરી રહી છે. ‘પિતાના મૃત્યુ બાદ હું પરિવારમાં સૌથી મોટી હતી. મારી નાની બહેન અને માની જવાબદારી મારા પર હતી.

મેં સર્વેનું કામ કર્યું, અને બેંકમાં પણ કામ કર્યું. ત્યાર બાદ મોડલિંગ કરીને મિસ ગુજરાત બની. પછી એક એડમાં કામ કર્યું જેમાં મને 4000 રૂપિયા મળ્યા. આ મરા માટે અડધી સેલરી જેટલી રકમ હતી. અને ત્યાર બાદ હું એક્ટિંગ માટે પ્રેરિત થઇ.ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે મોનાલે કહ્યું કે ‘શરૂઆતમાં મને કહેવામાં આવ્યું કે સફળતા માટે તમારા પિતા પાસે કોઈ મોટું પદ હોવું જરૂરી છે. અથવા તમારું કોઈ ગોડફાધર હોવું જોઈએ.

મારી પાસે કંઈ જ નહોતું. પરંતુ મેં નક્કી કરી દીધું હતું કે હું રોલ માટે કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં કરું. અને આ માટે મેં બ્યુટી કોન્ટેસ્ટનો રસ્તો અપનાવ્યો અને તેમાં ફાઈનલમાં પહોચી.’ મોનલને 2012 માં પહેલી વાર સાઉથ ફિલ્મ ‘સુદીગડુંમાં કામ મળ્યું.મોનલે કાગજ ફિલ્મ વિષે જણાવતા કહ્યું કે 2015 માં તે સતિષ કૌશિકને મળી હતી. તે દરમિયાન સતિષ કૌશિકે મારા કામની પ્રશંસા કરતાં કહ્યું કે આપણે એકવાર સાથે કામ કરીશું. 2018 માં, તેમણે મને મરાઠી ફિલ્મ મન ઉધાર વાલા માટે બોલાવી હતી.

આ પછી તેમણે મને ‘કાગજ’ મૂવીમાં તક આપી.ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવનારી મોનલ ગજ્જર બિગ બોસ તેલુગુનો ભાગ બની છે. આ સાથે જ તેણે તેનાં ફેન્સને તેને વોટ આપવા અપીલ કરી છે. મોનલ ગજ્જર તેની સુપર હિટ ફિલ્મ રેવાથી જાણીતી થઇ છે. આ ફિલ્મને ગુજરાતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ એનાયત થયો છે.

તેનાં સાઉથ ફિલ્મી કરિઅરની વાત કરીએ તો તેણે સાઉથમાં પણ ઘણી ફિલ્મો આપી છે અને તે તેલુગુ ભાષા પણ સુંદર રીતે બોલી શકે છે.બિગ બોસનાં ઘરમાં એન્ટર કરનારી મોનલ સૌથી પહેલી સેલિબ્રિટી હતી. ઘરમાં એન્ટ્રી કરતાં પહેલાં તેણે શોનાં હોસ્ટ નાગાર્જૂન સાથે વાતો કરી હતી જેમાં તેણે તેની ફર્સ્‌ટ સેલરી અને પિતા વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેને પહેલાં કામ માટે ૪૦૦૦ રૂપિયા પગાર મળ્યો હતો જેમાં તેની માતાએ તેને ૧૦૦૦ બચાવવાની સલાહ આપી હતી.

તો પિતા વિશે વાત કરતાં મોનલે કહ્યું હતું કે તેને તે અંતિમ ક્ષણો યાદ છે જ્યારે તેનાં પિતા આ દુનિયાને છોડી હતી. આ વિશે વાત કરતાં મોનલ ઘણી જ ભાવૂક થઇ ગઇ હતી. તેણે કહ્યું કે, મે પિતાને વચન આપ્યું હતું કે, હું મારી માતા અને બહેનનું સંપૂર્ણ ધ્યાન રાખીશ અને તેમને કોઇ વાતની કમી નહીં પડવા દઉ. તે સમયે મોનલ માત્ર ૧૫ વર્ષની હતી.આપને જણાવી દઇએ કે, મોનલ ગજ્જર જ્યારે બિગ બોસ તેલુગુનાં ઘરમાં ગઇ ત્યારે તે પહેલી સેલિબ્રિટી હતી.

એટલું જ નહીં તે ઘરમાં એન્ટર થતા જ ભાવૂક થઇ ગઇ હતી અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતાં. હવે જોવું એ રહેશે કે મોનલ આ ઘરમાં કેટલો સમય રહે છે.સાધારણ પરિવાર થી આવતી મોનલ ગજ્જરે પોતાની કારકિર્દી બેંક માં નોકરી કરવાથી શરુ કરેલ. સહકર્મીઓ ના પ્રોત્સાહને મોડેલીંગ ની દુનિયા માં પગ મુક્યો અને દક્ષિણ ભારત ની ફિલ્મો એ અભિનેત્રી તરીકે ની ઓળખ આપી.

ગુજરાતી સીને જગત માં ખાસ સ્થાન બનાવવાની મહત્વકાંક્ષા રાખનાર મોનલ ગજ્જર ની હરિતા મહેતા સાથે ની ખાસ મુલાકાત નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ ‘રેવા’ દ્વારા ચાહકોના દિલમાં જગ્યા મેળવનાર ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર એ ગુજરાતી ફિલ્મો સિવાય અન્ય ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. બહુ ઓછા લોકો જાણે છે કે, મોનલ ગજ્જરે તેલુગુ, તામિળ, મલયાલમ, મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તેલુગુ અને તામિળ ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી હવે ‘બિગ બૉસ તેલુગુ’ની સીઝન 4નો ભાગ બનશે તેવી માહિતી સુત્રોએ આપી છેમોનલ ગજ્જર ગુજરાતી ફિલ્મો માટે ખુબ જ જાણીતું નામ છે. તેમને ગુજરાતી જ નહીં પરંતુ તમિલ, તેલગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં મોનલ ગજ્જર ઘ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તેની સાથે જાહેરમાં ગેરવર્તણૂક થયી છે.ગુજરાતી સીને જગતની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરની કારને અકસ્માત નડ્યો છે.

અકસ્માતમાં કારનું પડીકુ વળી ગયું છે. કચ્ચરઘાણ નીકળી ગયો છે. જો કે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરની કારને અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અકસ્માત નડ્યો. મોનલ જન્મદિવસની ટ્રીપ કરીને મિત્રો સાથે પરત ફરી રહી હતી. અકસ્માતમાં કારને ખુબ નુકસાન થયું છે પરંતુ સદભાગ્યે મોનલ કે અન્ય કોઈને ઈજાના અહેવાલ નથી.

જે રાહતના સમાચાર છે. અત્રે જણાવવાનું કે મોનલ ગજ્જરે પોતાની કારકિર્દી બેંકમાં નોકરી કરીને શરૂ કરી હતી. સહકર્મીઓના પ્રોત્સાહનના કારણે ત્યારબાદ તેણે મોડલિંગમાં ડગ માંડ્યા અને દક્ષિણ ભારતની ફિલ્મોએ તેને અભિનેત્રી તરીકેની ઓળખ આપી હતી. હાલમાં જ રિલીઝ થયેલી રેવા ફિલ્મમાં મોનલનો અભિનય ખુબ વખણાયો હતો.

About bhai bhai

Check Also

સંભોગ શક્તિ વધારવી છે તો કરો આ વસ્તુઓનું સેવન,બેડરૂમ માં આવી જશે મજા…

મિત્રો લગ્નનુ મહત્વ પતિ અને પત્ની માટે એક સરખુ હોય છે પરંતુ લગ્ન કરનાર યુવતીના …