Breaking News

સંભોગ દરમિયાન ઉતેજના વધારવા માટે દોરડાનો ઉપયોગ કરવો પડ્યો ભારે,આવ્યું એવું પરિણામ જે જાણી ચોંકી જશો.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના નાગપુરમાં ઉત્તેજના વધારવા માટે એક મહિલા દ્વારા પુરૂષ દરવાજા સાથે બાંધેલી દોરડાથી ગૂંગળામણથી એક વ્યક્તિનું મોત મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના નાગપુરમાં એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે ગળા પર બાંધેલી દોરડાથી શ્વાસ લેતા આ શખ્સનું મોત નીપજ્યું હતું. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે આ બનાવ ગુરુવારે મોડી રાત્રે શહેરના ખાપરખેરા વિસ્તારમાં આવેલા એક લોજમાં થયો હતો

ઉત્તેજના વધારવા માટે, સ્ત્રીએ માણસના હાથ અને પગ દોરડાથી બાંધી દીધા, પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતક મહિલા સાથે છેલ્લા પાંચ વર્ષથી સંબંધિત હતો. સ્ત્રી પરિણીત છે અને તેના બાળકો છે. બંને એક સાથે સમય પસાર કરવા ગુરુવારે રાત્રે લોજમાં આવ્યા હતા. જાતીય સંભોગ દરમ્યાન ઉત્તેજના વધારવા માટે મહિલાએ ખુરશી સાથે પુરુષના હાથ અને પગને નાયલોનની દોરડાથી બાંધી દીધા, મહિલાએ ઉત્તેજનાને વધારવા માટે ગળામાં બીજી દોરડું બાંધી હતી. તેણે કહ્યું કે આ પછી, મહિલા ટોઇલેટમાં ગઈ હતી, ત્યારબાદ તે ખુરશી લપસી ગયો હતો જેની સાથે માણસ બાંધ્યો હતો અને ગળામાં દોરડું બાંધવામાં આવ્યું હતું, જેમ કે મહિલા બહાર આવી ત્યારે તેણે જોયું કે પુરુષમાં કોઈ હિલચાલ નથી.

પોલીસે પૂછપરછ માટે મહિલાની અટકાયત કરી, પોલીસે જણાવ્યું કે મહિલાએ તુરંત મદદ માંગી, લોજ કાર્યકર આવીને ખુરશી સાથે બાંધેલા શખ્સને દોરડાથી છૂટા કરી દીધો. તેમણે જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, મહિલાને પૂછપરછ માટે કબજે કરી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો, અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાએ સ્વીકાર્યું છે કે મૃતક સાથે તેનો ગેરકાયદેસર સંબંધ હતો. પોલીસે વેઈટર, લોજના મેનેજર અને ઓરડામાં ફરજ બજાવતા છોકરાનું નિવેદન નોંધ્યું છે અને મહિલા અને મૃતકનો મોબાઇલ ફોન કબજે કર્યો છે. તેમણે જણાવ્યું કે ખાપરખેરા પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.હાઇવે પર ચાલુ કારમાં સંબંધ બનાવનારા એક કપલને કોર્ટમાં રૈશ ડ્રાઇવિંગ માટે દોષી ઠેરવવામાં આવ્યું છે. આ કેસ સ્પેનના વિલકાસ્ટિનનો છે. કોર્ટે કપલને 6 મહિનાની સ્થગિત સજા ફટકારી છે. સાથે જ 2 વર્ષ સુધી ડ્રાઇવિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સ્પેનના મૈડ્રિડના કપલનો વીડિયો ગત્ત વર્ષે સામે આવ્યો હતો. બાજુમાંથી ગાડીઓ પસાર થઇ રહેલી કારો સાથે તેમનો વીડિયો શૂટ કરી લેવામાં આવ્યો હતો. ક્લિપ વાઇરલ થયા બાદ પોલીસે કારનું સર્ચ ઓપરેશનમાં કલાકો સુધીના સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી.

વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે લોકોને કપલ અંગે માહિતી પણ માંગવી પડી હતી. અખબારી અહેવાલ અનુસાર પોલીસ દ્વારા પુછપરછ બાદ કપલે રેશ ડ્રાઇવિંગનો ગુનો કબુલી લીધો હતો. પ્રોસેક્યૂટર્સની સાથે ડીલ બાદ કપલે કોર્ટમાં પણ ગુનો કબુલ કરી લીધો હતો. બંન્નેને છ મહિનાની સ્થગીત સજા ફટકારી હતી. સજાનો અર્થ છે કે તેમણે હાલ જેલમાં નહી જવું પડે.કોર્ટે પોતાનાં ચુકાદામાં કાર ચાલકને જિગ જેગ રીતે કાર ચલાવવાનાં દોષીત ઠેરવ્યા હતા. કોર્ટે કહ્યું કે, તેમને અન્ય લોકોનાં જીવ ખતરામાં નાખ્યો કારણ કે ડ્રાઇવરની ગર્લફ્રેંડ તેમની ઉપર બેઠી હતી. જેથી ડ્રાઇવરની નજર હાઇવે પર રહેતી નહોતી. તેવું કોર્ટે તર્ક આપ્યો હતો. જેના કારણે સામાન્ય નાગરિકોનાં જીવ જોખમમાં મુકાયો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.વાઈલ્ડ પાર્ટી દરમિયાન સેક્સ કરી રહેલું એક કપલ 9માં માળેથી નીચે પટકાયું. આ ઘટનામાં મહિલા પહેલા નીચે પડતાં તેનું મોત થયું જ્યારે પુરૂષ મહિલા પર પડ્યો જેથી તેનો જીવ બચી ગયો.આ ઘટના રશિયાના પીટરબર્ગની છે.ડેલી મેલના રિપોર્ટ મુજબ આ ઘટનાની તપાસ કરી રહેલી પોલીસને જાણવા મળ્યું છે કે ઘટના બની તે સમયે આ કપલ 9માં માળે બારીમાં સેક્સ કરી રહ્યા હતા.

આ દરમિયાન ચૂક થતા બંને નીચે પટકાયા જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુરૂષ મહિલા પર પડતા તેને ઈજા પહોંચતા હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ઘટના સ્થળે જ્યારે લોકો પહોંચ્યા તો મહિલના શરીર પર કોઈ કપડા નહોતા. તેની ઉંમર અંદાજીત 30 વર્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ અંગે પડોશીઓનું કહેવું છે કે સૌથી પહેલા નીચે ટીવી જમીન પર પડ્યું અને પછી આ કપલ. આ લોકો વાઈલ્ડ પાર્ટી કરી રહ્યા હતા. આ ઘટના દરમિયાન ફ્લેટમાં અન્ય 2 પુુરૂષ પણ હાજર હતા.વાઈલ્ડ પાર્ટી દરમિયાન સેક્સ કરી રહેલું એક કપલ 9માં માળેથી નીચે પટકાયું. આ ઘટનામાં મહિલા પહેલા નીચે પડતાં તેનું મોત થયું જ્યારે પુરૂષ મહિલા પર પડ્યો જેથી તેનો જીવ બચી ગયો.આ ઘટના રશિયાના પીટરબર્ગની છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. અંકલેશ્વરમાં ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રેમિકાની હત્યા કર્યા પછી તેની લાશ સળગાવી દીધી હતી. આરોપીએ હત્યા પછી પહેરેલા કપડા વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતાં. પોલીસે નદીમાં શોધખોળ કરી પરંતુ કપડા હજુ હાથ લાગ્યા નથી.અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતો ઉદય સાતપૂતે પરણીતાના પ્રેમમાં પડ્યો હતો. બન્ને એકબીજાને મળતા રહેતા હતાં. ગત ૨૩મી ડિસેમ્બરે ઉદય પ્રેમિકા સાથે હતો ત્યારે તેણે પ્રેમિકાના બીજા યુવક સાથેના સંબધો અંગે શંકા વ્યક્ત કરતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉદયે પ્રેમિકાના વાળ પકડી ખેંચતાં તે જમીન પર પટકાઈ હતી. જેમાં તેને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત થયું હતું.

પરિણીતાનું મોત થતાં ઉદયે ત્યાં નજીકમાં પડેલી ચાદરથી પ્રેમિકાની લાશ ઢાંકી દીધી હતી અને પછી તેને સળગાવી ભાગી ગયો હતો. જોકે, પોલીસે હત્યારા ઉદયને પકડી પાડ્યો હતો. ઉદયની કેફિયત મુજબ તેણે હત્યા કરતી વખતે જે પેન્ટ અને શર્ટ પહેર્યું હતું તે કપડા તેણે વડોરા શહેરના ભીમનાથ બ્રીજ ઉપરથી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતાં.પૂછપરછમાં આરોપીએ આ કપડા વડોદરા શહેરના ભીમનાથ બ્રીજ ઉપરથી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હોવાની કેફિયત રજૂ કરી હતી. જીન્સનું પેન્ટ અને શર્ટનુ ફીલ્લુ વાળીને તેણે બ્રીજ પરથી જ કપડા ફેંકી દીધા હતાં. તે શોધવા માટે અંકલેશ્વર પોલીસની ટૂકડી શનિવારે બપોરે અઢી કલાકે વડોદરા આવ્યા હતા અને ફાયર બ્રિગેડના જવાનોની મદદ લીધી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ વાસના બંબુ અને બિલાડી નાખીને પોણા ત્રણ કલાકથી વિશ્વામિત્રી પાણીમાં શોધખોળ કરતા હતા. પરંતુ કપડાને બદલે કાદવ બહાર આવતો હતો. વિશ્વામિત્રી નદીમાં મગરોની વસાહતો છે. આ કામગીરી દરમિયાન બે મગરો ત્યાં આવી ગયા હતાં. જવાનો બિલાડી કે બંબુ નાખતા ત્યારે તે બે મગરો ત્યાં આવી ગયા હતાં અને તેમની નજીક જવાનો પ્રયાસ કરતા હતાં.સાવચેતીપૂર્વક ફાયર બ્રિગેડે કામગીરી કરી પરંતુ મગરોને કારણે નદીમાં કપડા શોધવામાં સફળતા મળી ન હતી. આખરે સાડા ચાર કલાકે શોધખોળ પડતી મૂકી દેવી પડી હતી અને અંકલેશ્વર પોલીસ કબજે કર્યા વિના જ પરત ફરી હતી.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …