Breaking News

આ જગ્યાએ લગ્ન પછી પણ વર્જિન રહે છે, સ્ત્રીઓ સંભોગ કરી શકતી નથી જાણો શું છે કારણ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કેટલાક લોકો માને છે કે શારીરિક સંબંધ એ માનવ જીવનની પાયાની જરૂરિયાત છે, માનવ જીવનની મૂળભૂત જરૂરિયાત છે, એટલે કે, જે રીતે માનવ જીવનને ખોરાકની જરૂર છે, તે જ રીતે, શરીર માટે જાતીય સંભોગ પણ જરૂરી છે. અમે તમને જણાવી દઈએ કે તમારા શરીરની આ પરિપૂર્ણતા માટે ઘણી વાર છોકરાઓ અને છોકરીઓ લગ્ન વિના શારીરિક સંબંધ બનાવે છે અને તેને તેમની જરૂરિયાત ગણાવે છે. પરંતુ એક એવો દેશ પણ છે જ્યાં લગ્ન કર્યા પછી પણ મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓ કુંવારી હોય છે.

તમે સમજી શકશો કે જ્યારે લોકો લગ્ન પછી પણ કુંવારી છે, તો પછી કુંવારા છોકરાઓ અને છોકરીઓ કેવી હશે. અર્થાત્ તે પણ વર્જિન. હા, તેથી જ જાપાનમાં વૃદ્ધ લોકોની સંખ્યામાં વધારો થયો છે, જે સરકાર માટે ખૂબ ચિંતાનો વિષય છે. આ કારણોસર, જાપાનમાં બાળકોનો જન્મ દર પણ ઘટી રહ્યો છે. મેરિકો નામની સ્ત્રી કહે છે કે તે તેના મિત્રની ચિંતા કરે છે. કારણ કે તેમના મિત્રો બાળકો ઇચ્છે છે, પરંતુ તેનો પતિ ક્યારેય સંભોગ કરવા માંગતો નથી. મેરીકો પોતે પતિ અને બાળકોની ઇચ્છા રાખે છે, પરંતુ જીવનસાથીની શોધ પૂર્ણ નથી.

ચૂઓ યુનિવર્સિટીના પ્રોફેસર મસાહિરો યમદા કહે છે કે સંભવત જાપાનના 25 ટકા યુવાનો એકલા જ રહેશે અને તેમના આખા જીવન માટે લગ્ન નહીં કરે. અહેવાલ મુજબ, જાપાનમાં એકલા લોકોની વસ્તી છેલ્લા ત્રણ દાયકામાં નોંધપાત્ર વધી છે. તમને જણાવી દઈએ કે જાપાનમાં, ભારતની જેમ, પણ આવી પરંપરા છે કે મહિલાઓએ ઘરના કામકાજની સંભાળ રાખવી જોઈએ અને પુરુષોએ કમાણી કરવી જોઈએ. પરંતુ દેશમાં નબળી અર્થવ્યવસ્થાને કારણે, મહિલાઓને સારી કમાણી ભાગીદાર મળી શકતી નથી.

તે જ સમયે, દેશમાં ઘણા લોકો પણ એકલા રહે છે કારણ કે વધારે કામને લીધે તેમની પાસે મફત સમય નથી. 2015 ની વસ્તી ગણતરી પ્રમાણે 1992 ની સરખામણીમાં 18 થી 39 વર્ષની વય જૂથના યુવાનોમાં, એકલી મહિલાઓની સંખ્યામાં 22 લાખ અને એકલા પુરુષોની સંખ્યામાં 17 લાખ વધારો થયો છે. તમને જણાવી દઈએ કે હાલમાં, જાપાનની કુલ વસ્તી લગભગ 12.5 કરોડ છે.

આ ઉપરાંત દરેક દેશ ની સરકાર ને જવાબદારી હોય છે કે એ પોતાના રાજ્ય માં લોકો ની બધી જરૂરિયાતો નું ધ્યાન રાખે, સાથે જ સમાજ માટે કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકવો, જ્યારે પણ સમાજમાં અશાંતિની વાત આવે છે, ત્યારે તે સરકાર માટે ચિંતાનો વિષય બને છે. પરંતુ આજે તમને એક એવો મામલો બતાવી રહ્યા છે, જે જુદી રીત નો છે. કારણ કે આ દેશમાં કુંવારી કન્યાઓની સંખ્યામાં વધારો થયો છે જે સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે.

મિત્રો, અમે જાપાન વિશે વાત કરી રહ્યા છીએ જે એક મોટી વસ્તી વાળો દેશ છે જ્યાં છોકરીઓ વર્જિન બનવાનું પસંદ કરે છે. જેનાથી જાપાનની વસ્તી વૃદ્ધિમાં મોટો ફેરફાર થયો છે. સમસ્યા એટલી વધી ગઈ છે કે તે સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. એવું કહેવામાં આવ્યું છે કે અહીંની યુવાન પેઢી લગ્નથી દૂર થઈ રહી છે.આ સમસ્યાને ઉકેલવા માટે, જાપાની સરકારે ઘણી યોજનાઓ ચલાવી છે. જ્યાં સરકાર આ પ્રકારના લગ્ન માટે પ્રોત્સાહક રકમ આપે છે. મિત્રો, આ એક આઘાતજનક વાત છે કે જ્યારે યુવાનોને એના વીશે વાત કરવામાં આવી ત્યારે તેઓએ કહ્યું કે અમારી પાસે લગ્ન માટેનો સમય નથી.

કારણ કે એ કામ માં એટલા વ્યસ્ત છે, જાપાન ટાઈમ્સ ના રિપોર્ટ ના અનુસાર એક સર્વ માં બતાવામાં આવ્યું કે અહીં 18 થી 34 વર્ષ ની ઉમર વાળા 70% અપરણિત પુરુષ અને 60% અવિવાહિત સ્ત્રીઓ છે. જેમને લગ્ન માં કોઈ રસ નથી.આઘાતજનક વાત તો એ છે કે અહીં 42% પુરુષ અને 44.2% છોકરીઓ વર્જિન છે. જેમની ઉમર 20 થી 40 ની વચ્ચે છે. એના કારણે ત્યાંની સરકાર એ ગણા પ્રકાર ની યોજના નીકાળી છે. જ્યાં લગ્ન કરવા પર આ લોકો ને પૈસા આપે છે.

આ ઉપરાંત છોકરીઓની કુંવારીને લઈને ભારતીય પુરુષોના મનમાં વારંવાર પ્રશ્નો ઉભા થાય છે. હવે આને લગતા સર્વેથી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સર્વેમાં ચાર હજારથી વધુ ભારતીય મહિલાઓની સલાહ લેવામાં આવી છે તો ચાલો મિત્રો જાણીએ આગળ.આ સર્વેમાં સામે આવ્યું છે કે લગ્નના સમય સુધીમાં લગભગ 64 ટકા યુવતીઓ કુંવારી છે.

આ ઉપરાંત, સર્વેક્ષણમાં 43.2 ટકા છોકરીઓએ સ્વીકાર્યું છે કે તેઓએ તેમના જીવનમાં ક્યારેય કોઈ પોર્ન ફિલ્મ જોઇ નથી.સંભોગ સંબંધિત આ સર્વે ભારતના 19 મોટા શહેરોમાં વિવિધ વય જૂથોની છોકરીઓ વચ્ચે કરવામાં આવ્યો છે. સર્વેના પરિણામોએ પણ મહિલાઓના સેક્સ વિશેની બદલાતી વિચારસરણીનો ખુલાસો કર્યો છે. સર્વે કંપનીએ મહિલાઓને બીજા ઘણા મહત્વના પ્રશ્નો પણ પૂછ્યા છે.જ્યારે ઓરલ સંભોગ વિશે પૂછવામાં આવે છે, ત્યારે 52.6 ટકા મહિલાઓ કહે છે કે તેમના માટે ઓરલ સંભોગ મહત્વપૂર્ણ નથી.તેને આમાં બહુ રસ નથી.

તે જ સમયે, 68.1 ટકા મહિલાઓ કે જેઓ લાંબા સમયથી તેમના બોયફ્રેન્ડ્સ સાથેના સંબંધમાં જીવે છે તેઓએ જણાવ્યું હતું કે તેઓ તેમના ભાગીદારો માટે વધુ વફાદાર છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ આ બાબત પર અન્ય વાતો.કોઈ પણ વ્યક્તિ એવું કેવી રીતે જાણી શકે કે કોઈ મહિલા વર્જિન છે કે નહીં? હું એવું જાણવા માગુ છું કે લગ્ન પહેલા એવું કેવી રીતે ચેક કરી શકું કે જે યુવતી સાથે મારા લગ્ન થવાના છે તે વર્જિન છે કે નહીં?

સૌપ્રથમ તમારે તે યુવતી પર ભરોસો રાખવો જોઈએ કે જેની સાથે તમારા લગ્ન થવા જઈ રહ્યા છે. વર્જિનિટી ટેસ્ટ કરવાની કોઈ રીત નથી. તે યુવતી વિશેની ઈન્ટિમેટ ડિટેઈલ્સ જાણ્યા બાદ તમે નક્કી કરો કે તમારે તે યુવતી સાથે લગ્ન કરવા જોઈએ કે નહીં.યુવક કે યુવતી એક બીજા સાથે રિલેશનશિપ રાખતા હોય છે.અને આજના યુગમાં તે કોમન થઈ ગયું છે.હાલના યુગમાં યુવક હોય કે યુવતી બન્ને એક બીજા જોડે સબંધો રાખતા હોય છે.હવે તે દિવસો ગયા જ્યારે ફીમેલ વર્જિનિટીને મહત્વ અપાતું હતું.

21મી સદીમાં હવે ગર્લ્સ પણ બેડ પર બોસ બનવા માટે તૈયાર છે.આજના યુગમાં છોકરીઓ પણ સામેથી બેડ ઓર સુવા માટે આવતી હોય છે.આમ તો પાર્ટનર હવે મ્યુચ્યુઅલ સેક્સ માટે તૈયાર છે તો વર્જિનિટી કોઈ મોટો મુદ્દો ન હોવા જોઈએ. તેમ છતાં જો તમે જાણવા ઈચ્છો છો કે તમારો મેલ પાર્ટનર ફર્સ્ટ ટાઈમ સંભોગ કરી રહ્યો છે કે નહીં, શુ તમારું પણ પાર્ટનર વર્જીનીટિ છે કે નહીં તે જાણવુ ખૂબ જ જરૂરી છે. તો આ 4 સંકેતોથી મેલ વર્જિનિટી વિશે જાણી શકો છો અને તેના અંગે માહિતી મેળવી શકો છો.

આજના યુગમાં સમાગમ મણવું એ ખૂબ જ સામાન્ય બની ગયું છે.આજના યુગમાં યુવક હોય કે યુવતી તે સમાગમ માણવા માટે તૈયાર જ હોય છે. પરંતુ આ ૪ સંકેતો દ્વારા જાણી શકો કે તમારો પાર્ટનર વર્જિન છે કે નહિ. તો જાણો નીચે મુજબ.જો તમારે પણ તમારી પાર્ટનર વર્જિન છે કે નહીં તે જાણાવું હોય તો એક દમ સરળ છે. જો કોઈ યુવક વર્જિન છે અને પ્રથમવાર સમાગમ કરી રહ્યો છે તો આ વાતની સંભાવના છે કે તેને તરત અને અનરેગ્યુલેટેડ ઓર્ગેઝમ થઈ જાય.

અને તેને દુઃખવા લાગે છે.એવામાં જો તમારો મેલ પાર્ટનર તરત જ ક્લાઈમેક્સ પર પહોંચી જાય તો તેનો મતલબ છે કે તે ફર્સ્ટ ટાઈમર છે. અને તે પ્રથમ વાર જ સમાગમ કરવી રહી છે તેમ જાણી શકાય છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તમે આશ્ચર્યચકિત ન થશો, માત્ર યુવાતુઓ ને જ નહીં પરંતુ યુવકોને પણ પ્રથમ વાર સમાગમ દરમિયાન બ્લીડિંગ થઈ શકે છે. અને તેમના ઓરાઈવેટ ભાગ ઓર લોહી નીકળવા લાગે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આવા પુરુષોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે.

અને ખૂબ જ ઓછી માત્રામાં આવા પુરુષો આવે છે.આવું એટલા માટે થાય કારણ કે ઘણા પુરુષોની ફોરસ્કીન ટાઈટ હોય છે અને ઈન્ટરકોર્સ દરમિયાન પેનિસ પર થોડું લોહી આવી શકે છે.જેથી પ્રથમ વાર સમાગમ કરતી વખતે અમુક પુરુષોમાં નીકળે છે.સંભોગ એક એવી પ્રક્રિયા થઈ ગઈ છે ને આજે દરેક યુવક કે યુવતી અથવા તો માહિકાઓ કે પુરુષોને પસંદ જ હોય છે.પરંતુ જો તમે સેક્સ દરમિાયન કોઈ એવા પુરુષ સાથે છો જેમને આગળ શું કરવું તે ખબર ન હોય, પોતાનો હાથ ક્યાં રાખવો છે.

જ્યારે છોકરો જવાન થાય એટલે તેના માતા પિતા તેના લગ્ન કરવનાં અને ઘરમાં વહુ લાવવાનાં સપના જોવા લાગે છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે આવનારી વહુ પર જેટલો ડાઉટ છોકરાને ન હોય એનાથી વધારે છોકરાના માં-બાપને હોય છે. તેથી તે જ્યારે પણ તેના દિકરાનો સંબંધ નક્કી કરવા જાય ત્યારે તેના મનમાં ઘણા પ્રકારનાં વિચારો હોય છે. ઘણા તો આ લેવલ પર ચેકિંગ પણ કરાવે છે એટલે કે તેના દિકરા માટે આ છોકરી બરોબર છે કે નહિ.

માં ને ટેંશન હોય છે કે તેની આવનારી વહુ ન જાણે કેવી હસે? ક્યાંક તે મારા દિકરાના કાન ભરીને મારાથી દુર ન કરી દે.મોટાભાગે વહુ આવ્યા પછી ઘરના ભાગ પડી જતા હોય છે. તેથી માં-બાપને એ પણ ચિંતા રહે છે કે ક્યાંક તેની આવનરી વહુ ને લીધે ઘરનાં ભાગલા ન પડે.ઘરનાં કામ કાજમાં છોકરી કેટલી માહિર છે એ પણ છોકરા વારા જોવે છે. જો કે બધા આવું ન પણ જોતા હોય. ઘણાને ઘર કામમાં માહિર વહુ જોતી હોય તો ઘણા અન્ય ગુણો પર પણ મહત્વ આપતા હોય છે.

છોકરનાં માં-બાપ એ પણ જોવે છે કે છોકરીની વાત કરવાની રીત કેવી છે, તે કેટલી સંસ્કારી છે. છોકરી હાલમાં સિંગલ છે કે નહી? તેનો બોયફ્રેંડ તો નથી ને? શું તે લગ્ન તેની મરજી થી કરી રહી છે કે પછે પરિવારના દબાવથી હા બોલી રહી છે.ઘણા છોકરા વાર એવું પણ જાણવા માંગતા હોય કે લગ્ન પછી તે નોકરી કરશે કે નહિ. અને જો કરશે તો કયા શહેરમાં અને કઇ પ્રકારની નોકરી કરશે. એટલે કે મોટા ભાગના લોકો નથી ઇચ્છતા કે તેના ઘરે આવ્યા પછી છોકરી નોકરી કરે. તેમજ નોકરી માટે શહેર બહાર જવા નથી દેતા તેથી નોકરી માટે એકવાર વિચાર જરુર કરે છે.

છોકરી કેટલી મોર્ડન છે અને લગ્ન પછી કેવા કપડા પહેરશે એ વિચાર પણ ઘણા પરીવારો કરતા હોય છે. ખાસ કરીને જૂના વિચાર વારા પરીવારો આ વિચાર કરે છે જે ઘરમાં સાળી સિવાય મોર્ડન કપડા પહેરવાની મનાઇ હોય છે.છોકરી ખરેખર સુંદર છે કે તેને મેકપ કર્યો છે, આ વાત પણ જ્યારે છોકરીને પહેલી વાર જોવે ત્યારે વીચારતા હોય છે. ઘણા લોકોનો વિચાર હોય છે કે તેના ઘરની શાન વધારવા માત્ર સુંદર વહુ જ જોઇએ. જો કે આ વાત ખરાબ કહેવાય પરંતુ અમુક પરિવારના આવા વિચાર પણ હોય છે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …