Breaking News

પાડોસમાં રહેતી બંને યુવતીઓ જ એકબીજાના પ્રેમમાં પડી અને,પણ પછી બન્ને રહેવા લાગી એવી જગ્યા એ ખુલી ગઈ પોલ..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઉત્તર પ્રદેશ માં એક શારીરિક સંબંધો નો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં ગુપ્ત રીતે બે યુવતીઓ જ સમલૈંગિક સંબંધો માં હોવાનો ખુલાસો થતા લોકો ભારે આશ્ચર્યચકિત થઈ ગયા હતાં બંને યુવતીઓ એક ભાડાના મકાનમાં રહેતી હતી.

કોઈને જાણ પણ ન થઇ અને છોકરા જેવી દેખાતી તે એક છોકરી હતી લોકો વચ્ચે એક છોકરી અદ્દલ છોકરાના રૂપમાં જ જોવા મળતી હતી પરંતુ જયારે મામલો સામે આવ્યો તો લોકો હેરાન થઇ ગયા યુપીના મિર્ઝાપુર માં બે છોકરીઓએ ઘરેથી ભાગી સાથે રહેવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ આખી ઘટના સામે આવ્યા બાદ મિર્ઝાપુર પોલીસે પરિવારને બોલાવી યુવતીઓને પરિવારને સોંપી દીધી. પોલીસ મુજબ આ બંને છોકરીઓ ઘરેથી ભાગી ભાડાના મકાનમાં સાથે રહેતી હતી આ વચ્ચે રહેવા માટે એક છોકરીએ પોતાનો વેશ બદલીને છોકરાના રૂપમાં નોકરી પણ કરી હતી.

લખનૌની એક કોલેનીમાં રહેતી આ બંને યુવતીઓના ઘર આજુબાજુ જ હતા એ બંને યુવતીઓને જ એકબીજા સાથે સજાતિય આકર્ષનના કારણે પ્રેમ થઇ ગયો પ્રેમ એ હદે પાંગર્યો હતો કે બંનેએ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો ઓક્ટોબર 2020માં ઘરેથી ભાગી ગઈ હતી લોકોને તેમના સંબંધોની જાણ ન થાય તે માટે બંને છોકરીઓ મિર્ઝાપુર જિલ્લાના અહરોરા કસ્બામાં એક ભાડાનું મકાન લઇ લીધું.

એક છોકરીએ પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી પણ કરી ખાસ એ વાત છે કે બંનેમાંથી એક છોકરાના ભેષમાં રહેતી હતી. એનો હાવ-ભાવ બધું જ છોકરા જેવું હતું આ યુવક છોકરી હોવાનું કોઈ કળી જ નહોતુ શકતુ આજુ બાજુ રહેવા વાળાને તેઓએ મિત્રના રૂપમાં ઓળખ આપી હતી.

આ રીતે ફૂટ્યો ભાંડો.સૂત્રો પાસે મળતી માહિતી મુજબ એક છોકરીની વાત તેના પરિવાર સાથે થઇ રહી હતી. આ વાતની જાણકારી તેની મહિલા પાર્ટનરને ખબર પડી જતા બંને વચ્ચે ઝગડો થયો હતો આ મામલો બિચકતા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પોલીસ તપાસ કરતા યુવકના સ્વરૂપે રહેલો વ્યક્તિ ખરેખર મહિલા નિકળ્યો હતો પોલીસે ગાયબ છોકરીઓની મળી જવાની સૂચના પરિવારને આપીહતી ત્યાર બાદ તેમને પરિવારને સોંપી દેવામાં આવી હતી.

મિત્રો બીજી એક ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું વિરમગામની યુવતીને અન્ય પુરૂષ સાથે શારીરિક સંબંધ બંધાયા હતા પતિએ આ સંબંધ નહીં રાખવા સમજાવવા છતાં યુવતી પ્રેમી સાથે શારીરિક સંબધો રાખતી હતી એટલું જ નહીં પણ પ્રેમીને ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ માણતી હતી પત્નિએઓ પતિને કહ્યું હતું કે તમે ના પાડશો તો પણ હું તેની સાથે જઈશ તમે શું કરી લેશો આ બધાથી વ્યથિત થઈને પતિએ આપઘાત કરી લીધો હતો.

આ અંગે યુવકની માતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ અંગે પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યા બાદ વિરમગામ પોલીસે યુવકની પત્ની અને પ્રેમી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે.આ ઘટનાની વિગત એવી છે કે વિરમગામ ચાંદફળી ખાતે રહેતાં વિધવા લીલાબેન ગોવિંદભાઈ જાદવ સથવારા ના પુત્ર મહેશ ગુમ થયો હતો મહેશભાઈનીની લાશ લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી હતી આ અંગે લખતર પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

લીલાબેને પોતાના દીકરાની પત્નિને અન્ય પુરૂષ સાથે શારીરિક સંબંધો હોવાથી પુત્રે આપઘાત કર્યાનો આક્ષેપ સાથે ફરિયાદ નોંધવા લખતર પોલીસમાં અરજી આપી હતી. લખતર પોલીસે આ બાબતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જણાવ્યું હતું. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતાં સામાજિક કાર્યકર કુમાર વિઠ્ઠલભાઈ જાદવ મારફતે લીલાબેને હાઇકોર્ટમાં આ બાબતે અરજી કરી હતી તાજેતરમાં હાઇકોર્ટે વિરમગામ ટાઉન પોલીસને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ મૃતકની પત્ની અંબિકાબેન મહેશભાઈ જાદવ અને તેના પ્રેમી કિશોર ભગવાનભાઈ ભીલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે આદેશ આપ્યો હતો તેના પગલે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આરોપીઓ સામે કેસ નોંધાયો છે.

મિત્રો બીજી એક આવી જ ઘટના સામે આવી છે જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે.અંજારના બુઢામોરા ગામે અઢી મહિના પહેલા હત્યા કરીને કૂવામાં ફેંકી દીધેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે.યુવકની હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી નાંખી હોવાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. 34 વર્ષીય યુવકને પત્નીએ પ્રેમી સાથે મળી ઝેરી મટન ખવડાવી મારી નાંખ્યો હતો અને આ પછી લાશ ધાબળામાં લપેટી અવાવરું કૂવામાં ફેંકી દીધી હતી.

પોલીસે મૃતકની પત્ની અને પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની મળતી વિગતો પ્રમાણે અંજારના બુઢારમોરા ગામે વાડીમાં રહીને ખેતમજૂરી કરતો અને દાહોદના ખંગેલા ગામનો વતની જવસીંગ માવજી મેડા ઉ.વ.૩૪ નામનો યુવક ગત ૧૪ ઓગસ્ટે ગુમ થઈ ગયો હોવાની નોંધ તેની પત્ની સુમીએ પોલીસમાં કરાવી હતી.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે.

દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે.અમદાવાદ દવા લેવા જવાનું કહીને આ યુવક ગુમ થઈ ગયો હોવાનું તેની પત્નીએ જણાવ્યું હતું. જવસીંગ અને સુમીના 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમણે સંતાનમાં ચાર દીકરીઓ પણ છે.

પતિ ગુમ થયા બાદ સુમી તેની પુત્રીઓને લઈને વતનમાં રહેવા જતી રહી હતી.પોલીસ તપાસમાં સુમીને દાહોદના ખરજ ગામના વિજય ભરત સંગાડિયા સાથે પ્રેમસંબંધ હોવાની માહિતી મળી હતી. વિજય અવાર-નવાર સુમીને મળવા માટે બુઢારમોરા આવતા હતો. અહીં તેઓ પતિની ગેરહાજરીમાં રંગરેલિયા મનાવતા હતા. આ અંગે મૃતક યુવકને જાણ થતાં તેણે પોતાના મોટાભાઈને પણ જાણ કરી હતી. તેમજ પત્ની સુમી પ્રેમી સાથે મળી તેની હત્યા કરી નાંખે તેવી દહેશત વ્યક્ત કરી હતી.

પતિ-પત્ની વચ્ચે પણ આ પ્રેમસંબંધને લઈને ઘરકંકાસ થતો હતો.મૃતક યુવકે પત્નીના પ્રેમી વિજયને ઠપકો પણ આપ્યો હતો. પોલીસે વિજયનીકડક પુછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત આપી હતી. સુમીએ મટનમાં ઝેર ભેળવીને તેના પતિને ખવડાવી દેતા તે મૃત્યુ પામ્યો હતો. બાદમાં પ્રેમી લાશને ધાબડામાં લપેટીને અવાવરૂ કુવામાં નાંખી દીધી હતી. પોલીસે કુવામાં તપાસ કરતા હાડપીંજર અને ખોપડી મળી આવ્યા છે.

જેના આધારે પોલીસે બંને સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.આમ આવા ઘણા કિસ્સા આવતા રહે છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ આવો જ અન્ય કિસ્સો.મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જે જાણી ને તમે ચોંકી જશો.

મિત્રો તમને જણાવી દઈએ કે સુરતમાં લગ્નેત્તર સંબંધોનાં અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પણ આજે સુરતથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર વર્ષની બાળકીના માતા અને ૨૮ વર્ષીય પરિણીતાના ત્રાસથી કંટાળીને ૧૮ વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. ઘરમાં જુવાનજોધ દીકરાના મોતથી માતાએ કલ્પાંત કરી મૂક્યું હતું. અને પોતાના દીકરાને ન્યાય મળે તેવી માગ કરી છે. ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં ૧૮ વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો. છેલ્લા ચાર મહિનાથી લોકડાઉનને કારણે યુવક ઘરે જ રહેતો હતો.

ત્યાં જ લોકડાઉન દરમિયાન પાડોશમાં રહેતી ૨૮ વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી. પણ આ મિત્રતા તેને મોતના કૂવા સુધી લઈ જશે તે તેને ખબર ન હતી. પરીણિત યુવતીને એક ચાર વર્ષની બાળકી પણ છે. પણ આ યુવતી ૧૮ વર્ષીય યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવકનાં પરિવારના જણાવ્યા મુજબ યુવતી ૧૮ વર્ષીય યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ કરતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. યુવક આ યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રેહતો હતો.

અને કોઈની સાથે વધુ વાતો પણ કરતો ન હતો. પુત્રની આ હાલત જોઈ માતાને કાંઈક ખરાબ થયું હોવાનો અંદાજો આવ્યો હતો. અને તેણે પુત્રને શું થયું છે તેમ પુછ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી માનસિક ત્રાસ સહન કરતો યુવાન માતા આગળ પીગળી ગયો હતો. અને દિલ ખોલીને તેણે પોતાની આપવીતી માતાને વર્ણવી હતી. પુત્રની વાત જાણીને માતા ચોંકી ઉઠી હતી. પણ પોતાના પુત્ર માટે તેણે આ મામલે યુવતીના પતિને સમગ્ર મામલાની જાણ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ માં મહિલા સાથે નિર્લજ્જ ઘટના બન્યાની વિગતો પ્રકાશમાં આવી છે. મહિલાએ જેણે પિતા સમાન ગણ્યો તે જ વ્યક્તિએ મહિલાને પલંગમાં પટકી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ ધક્કો મારી પ્રતિકાર કરતા બચાવ થયો હતો. આ ઘટના અંગે જ્વેલર્સના માલિક મહોશ શાહ સામે ગુનો નોંધાયો છે.આરોપીએ આ ઘટનાના ફોટા પાડી લીધા હોવાનું કહી મહિલાને બ્લેકમેઇલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી.

પતિએ સાથ આપતા મહિલાએ જ્વેલર્સના માલિક વિરૂધ્ધ આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.અમદાવાદમાં રહેતી દિવ્યા નામ બદલ્યું છે અમદાવાદમાં રહેતાં અને ઘર આગળ જ્વેલર્સના નામે સોના ચાંદીનો શો રૂમ ચલાવતાં મહેશ શાહના ત્યાંથી દાગીનાની ખરીદી કરતી હતી. દિવ્યા ઇન્સ્યોરન્સનું કામ કરતી હોવાથી મહેશ શાહએ તેમના સંતાનોના વીમા દિવ્યા પાસે ઉતરાવ્યાં હતાં અને ત્યારબાદ થોડા સમયમાં આ રીતે પરિચય વધતા બંને પરિવારો એકબીજાના ઘરે પણ અવરજવર કરતા હતા.

મહેશ શાહની પત્ની અને સંતાનો છેલ્લા કેટલાક સમયથી યુ.કે. ખાતે રહેતા હતા. મહેશ શાહ તેમની માતા સાથે રહેતા હતા.પોતાનાથી ઉંમરમાં મોટા મહેશ શાહને દિવ્યા પિતા સમાન ગણતી હતી.દિવ્યાની માતાનું બે માસ પહેલા અવસાન થયું હોવાથી તે સતત તણાવમાં રહેતી હતી. સવારે 11 વાગ્યે મહેશ શાહ દિવ્યાના ઘરે પહોંચ્યો હતો.દિવ્યાના પતિની હાજરીમાં મહેશ શાહે જણાવ્યું તમે લોકો મારા ઘરે ચાલો તમને સારું લાગશે અને બાળકો પણ ખુશ થશે. દિવ્યાના પતિએ પોતે જવાની ના પાડી વિશ્વાસથી મહેશ શાહ સાથે પત્ની અને બાળકોને મોકલ્યા હતા.

મહેશ શાહના ઘરે પહોંચ્યા ત્યારે તેમની માતા હાજર ન હતા. મહેશ શાહે કોફી બનાવી તમામ લોકોએ પીધી બાદમાં ટીવી ચાલુ કરતા બાળકો ફિલ્મ જોતા હતા.દરમિયાનમાં શાહએ ચિત્રા એડનું બોર્ડ ધાબા પર લગાવ્યું તેમાં ઘરમાં નુકશાન થયું તેવી વાત કરી દિવ્યાને નુકશાન બતાવવાના બહાને ઉપરના માળે લઈ ગયો હતો.બેડ રૂમની છતમાં નુકશાન બતાવવાના બહાને આરોપીએ રૂમની સ્ટોપર બંધ કરી દીધી હતી. દિવ્યાને પલંગમાં પટકી બળજબરી શરૂ કરી તેના કપડાં ઉતારવા લાગ્યા અને દિવ્યાએ પ્રતિકાર કરી આરોપીને ધક્કો મારી પલંગ પરથી ઉભી થઇ ગઇ હતી.

ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી મહેશ શાહે આ વાત કોઈને કરીશ તો મે આ ફોટો પાડી લીધા છે. જે બધાને બતાવી આપણી વચ્ચે અગાઉથી અફેર હતું તેમ કહી બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં આરોપી દિવ્યા અને તેના બાળકોને ઘરે ઉતારી ગયો હતો. તે સમયે પણ બદનામ કરવાની અને હું બોલાવું ત્યારે આવી જવાની ધમકી આપી નીકળી ગયો હતો.

બે દિવસ બાદ પણ મહેશ શાહએ દિવ્યાને ફોન કરી તે કોઈને વાત નથી કરી ને તેવી પુચ્છા કરી ધમકી આપી હતી. સતત નર્વસ રહેતી પત્ની દિવ્યાને તેના પતિએ અનેક વખત કારણ પૂછ્યું હતું. આખરે પાયલે તેની સાથે બનેલી ઘટનાની જાણ પતિને કરી હતી. પતિએ દિવ્યાને સાથ આપી આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવા જણાવ્યું હતું. આખરે દિવ્યાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસમાં ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીની તપાસ કરી વાડજ પોલીસે આરોપી મહેશ શાહ વિરૂધ્ધ મંગળવારે રાત્રે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

About bhai bhai

Check Also

સંભોગ શક્તિ વધારવી છે તો કરો આ વસ્તુઓનું સેવન,બેડરૂમ માં આવી જશે મજા…

મિત્રો લગ્નનુ મહત્વ પતિ અને પત્ની માટે એક સરખુ હોય છે પરંતુ લગ્ન કરનાર યુવતીના …