Breaking News

પતિને ફસાવવાં ખુદ પત્નીએ કહ્યું એતો ગે છે જાણો ત્યારબાદ શું થયું…….

મિત્રો આમ તો આવા કિસ્સા અવાર નવાર આપના સમાજમાં બનતા જ રહે છે.અને આજ કાલ ક્રૂરતા પણ ખૂબજ વધી ગઈ છે.આમ તો બધાજ કિસ્સા સમાજમાં બનતા હોય છે પણ આ કિસ્સો એક જુડો છે.જે જાણીને તમે પણ હેરાન થઈ જશો. અત્યાર સુધી તો કોઇ પત્નીએ તેના પતિને અન્ય મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતા રંગેહાથ પકડ્યો હોવાની અનેક ઘટના સામે આવી ચૂકી છે, પરંતુ એક એવી ઘટના સામે આવી છે, જે જાણીને કદાચ તમને નવાઇ લાગશે.

હું ગે છું, અન્ય સ્ત્રીઓની સાથે તો ઠીક પણ પુરુષો સાથે પણ ગે સંબંધ રાખું છું. સોશિયલ મીડિયા પર આ આક્ષેપો કરીને મારી પત્નીએ મને, મારા પરિવારને બદનામ કર્યો છે, પત્નીએ મારા ચારિત્ર્ય પર દાગ લગાવ્યો છે. આ દાવા સાથે શહેરના પોશ વિસ્તારમાં રહેતા પતિએ પત્નીથી છુટાછેડા મેળવવા અમદાવાદની ફેમિલી કોર્ટમાં દાદ માંગી છે.

કોરોના કાળ દરમિયાન દાખલ થયેલી આ અરજી પર કોર્ટ ફુલફ્લેઝ્ડ શરૂ થાય ત્યારે સુનાવણી પ્રક્રિયા હાથ ધરાશે. આ કેસમાં ચોંકાવનારી બાબત એ છે કે, પરિણીતાએ એક એપ્લિકેશનથી પતિનો મોબાઈલ હેક કરી તમામ ડેટા ચોરી લીધો હતો, જેમાં પતિના બીભત્સ ફોટો હાથ લાગ્યા હતા. જો કે, પતિનું કહેવું છે કે, બોગસ ફોટા ઉભા કરાયા છે.શહેરના પોશ વિસ્તારમાં રહેતા રાજુના લગ્ન રેખા (નામો બદલ્યાં છે) સાથે વર્ષ 2019ની શરૂઆતમાં થયાં હતા, કોર્ટમાં દાખલ અરજીમાં પતિએ દાવો કર્યો છે કે, લગ્ન બાદ હનીમૂન ટૂર પર ગયા હતાં, જો કે મારી પત્ની તબીયત સારી નથી, પથરીનો દુખાવો થાય છે તેમ કહીને મને લગ્ન જીવનના સુખથી વંચિત રાખ્યો હતો.

પતિ-પત્ની તરીકેનો સંબંધ સ્થાપિત થયો નથી. એટલું જ નહીં પરંતુ પુરુષો સાથે ગે સંબંધ રાખું છું તેવા આક્ષેપ કર્યા છે. મને મારા મિત્રોથી દૂર રહેવા, તેમનાથી વાતચીત નહિ કરવા પત્ની દબાણ કરતી હતી, મારી જાણ બહાર મોબાઈલમાં એક એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી હતી. ઈ-મેઈલ આઈડી હેક કર્યો હતો અને મોબાઈલનો તમામ ડેટા ચોરી લીધો છે.એપ્લિકેશનની મદદથી બીભત્સ ફોટા ઉભા કર્યાનો પતિએ દાવો કર્યો છે, એ ફોટો વિવિધ ગ્રૂપમાં પણ ફરતાં કરીને મને બદનામ કરવામાં આવ્યો છે. આ લગ્ન જીવન જીવી શકાય તેમ નથી.

આવોજ એક બીજો કિસ્સો છત્તીસગઢની છે અને તદ્દન સાચી છે, અહીં એક પત્નીએ પોતાના પતિને તેના પુરુષ મિત્ર સાથે સમલૈગિક સંબંધ બાંધતા રંગેહાથ ઝડપ્યો હતો. જે જોતાજ પત્ની પણ આવક થઈ ગઈ હતી.બાદમાં પત્નીએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી,પરંતુ પોલીસે યોગ્ય કલમો ઉપયોગ કરીને કેસ ના લખતા તેથી પત્નીએ કોર્ટમાં મદદ માગી હતી.ચાલો વિગતે વાત જાણીએ.મળતી માહિતી મુજબ વાત એવી બની છે કે આ મામલો છત્તીસગઢના ભિલાઇ શહેરના નેવઇ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

જે વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક મહિલાએ આ મામલે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ પોલીસે માત્ર આરોપી પતિ વિરુદ્ધ માત્ર મહિલા ઉત્પીડનની કલમ હેઠળ જ ગુનો દાખલ કર્યો હોવાથી.જ્યારે પોલીસે બરાબર કોઇ કાર્યવાહી ના કરી તો ત્યાંથી મહિલાએ જિલ્લા કોર્ટમાં જઇને પોતાના પતિ વિરુદ્ધ દગાબાજ અને દહેજનો કેસ દાખલ કરવાની માગ સાથેની અરજી કોર્ટને કરી છે. અને વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે જ્યારથી અમારા લગ્ન થયા ત્યાર બાદથી તેનો પતિ તેનાથી દૂર જવા લાગ્યો હતો,તેવું તેને લાગ્યા કરતું હોવાથી.

જ્યારે પણ પત્ની તેની નજીક જવાનો પ્રયાસ કરે તો પતિ કોઇને કોઇ બહાનું બનાવી ને તેને ટાળી દેતો અને તેનાથી દૂર જવાનો પ્રયાસ કર્યા કરતો હતો. એક દિવસ જ્યારે પત્ની ઓફિસમાંથી કામ પતાવીને વહેલી ઘરે આવી તો તેનો પતિ બેડરૂમમાં કોઈ અજાણ્યા પરુષ જોડે એવું કૃત્ય કરતો જોયો જે પોતાના પતિનો એક પુરુષ મિત્ર હતો અને તે તેની સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો, આ જોઇ તે એકદમ ફિક્કી પડી ગઈ અને તેના પગ નીચેથી જમીન ખસી ગઇ, હોય તેવું તેને લાગ્યું.ત્યારબાદ બન્ને પુરુષોએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા.

એટલું જ નહીં પરંતુ જે તે તારી નજરે જોયેલું છે તે કોઇને ના કહેવા માટે પત્ની જોડે એક રજિસ્ટરમાં સહી પણ કરાવી લીધી.જોકે, આમ તો સમગ્ર મામલે તપાસ કરી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી અને તેને જેલમાં ધકેલી દીધો છે.આ વાતમાં ઉલ્લેખનીય છે કે મહિલાના લગ્ન ચાર વર્ષ પેહલા આ આરોપી પુરૂષ સાથે થયા હતા, અને આ આરોપી પતિ એક સોફ્ટવેર એન્જિનિયર પણ છે અને મહિલા પણ એક કંપનીમાં HR મેનેજરની પોસ્ટ પર નોકરી કરે છે. આ મહિલાના સાસરિયાવાળાઓએ પત્ની જોડે લગ્ન સમયે રોકડ 25 લાખ રૂપિયાનું દહેજ અને કરિયાવરનો સામાન લીધો હતો.આ કારણે જ પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આવોજ એક બીજો કિસ્સો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય તરુણી અને નજીકમાં રહેતી 22 વર્ષીય યુવતીના લેસ્બિયન સંબંધોને તેમના પરિવારે મંજૂરી નહીં આપતા ગત બપોરે બંને ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા. 10 દિવસ અગાઉ યુવતીએ તરુણી સાથે લગ્નની જીદ કરી હતી. પરંતુ પરિવારજનોએ જીદ નહીં માનતા યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બે પુત્રીઓ પૈકી નાની 16 વર્ષીય પુત્રી નિલોફર (નામ બદલ્યું છે) એ ધો.8 બાદ અભ્યાસ છોડી દીધો છે અને હાલ ઘરે જ માતાને ઘરકામમાં મદદ કરે છે. નિલોફર છેલ્લા ચાર માસથી તેના ઘર નજીક રહેતી 22 વર્ષીય નજમુન (નામ બદલ્યું છે) સાથે રહેતી હતી અને બંને બહાર ફરવા પણ જતા હતા.

ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ.એકબીજા સાથે વધારે સમય પસાર કરતા બંને પૈકી નજમુને ગત 24 જુનની મધરાતે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પરિવાર અને નિલોફરના પરિવારને તેમના લેસ્બીયન સંબંધ અંગે જાણ થઇ હતી. તે દિવસે નજમુને નિલોફર સાથે લગ્નની જીદ કરી હતી. જોકે, તેના પરિવારે ઇન્કાર કરતા તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે જાણ થતા નિલોફરને પણ પરિવારે નજમુન સાથે સંબંધ નહીં રાખવા તાકીદ કરી હતી.

તરૂણી અને યુવતીએ છોડ્યુ ઘર.દરમિયાન, ગત સવારે 11 વાગ્યે નિલોફર ઘરેથી દુકાને સામાન લેવા ગયા બાદ પરત ફરી ન હતી. એક કલાક બાદ નજમુનની માતા પણ તેને શોધતી નિલોફરના ઘરે પહોંચી હતી. તેમને લાગ્યું હતું કે નજમુન નિલોફર સાથે હશે. જોકે, બંનેની શોધખોળ કરવા છતાં ભાળ ન મળતા તેઓ સાથે ક્યાંક ચાલી ગઈ હોવાની આશંકાને આધારે નિલોફરની માતાએ ગતરોજ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઇ જી.કે.રાઠોડ કરી રહ્યા છે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …