Breaking News

સાથે નોકરી કરતી 24 વર્ષીય યુવતી સાથે યુવકે બાંધ્યા શારિરિક સંબંધ ને પછી કરી એવી હાલત ……

આજના સમયમાં લોકો ઉપર વિશ્વાસ કરવો એ બઉ મોટી વાત છે કારણે લોકો પર ગમે તેટલો વિશ્વાસ મૂકીએ લોકો આજના આ કળિયુગ સમયમાં તોડી જ નાખે છે.મિત્રો આગળ જણાવીએ કે લોકો પોતાની હવસ સંતોષવા શું નથી કરતા ગમે તે જગ્યા એ ગમે તે કરીને લોકો પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે.તમને જણાવી દઈએ કે આજના કળિયુગ સમયમાં લોકો પોતાની હવસ સંતોષવા લોકો એવી જગ્યા પસંદ કરે છે કે જાણીને હોશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી યુવતીએ સાથે કામ કરતાં વિધર્મી યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે. સહકર્મી યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીરસુખ માણ્યું હતું. અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે સંબંધ બાંધ્યા પછી લગ્નનો ઇનકાર કરી દેતા યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના વાસણા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. તેની સાથે શાહઆલમમાં રહેતો 24 વર્ષીય વિધર્મી યુવક પણ નોકરી કરે છે. આ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ લગ્નની લાલચ આપીને તેની સાથે છૂટ લેવાની શરૂ કરી દીધી હતી.

યુવકે યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને શરીરસંબંધ બાંધ્યા હતા. દરમિયાન યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે ઇનકાર કરી દીધો હતો. આમ, પોતાની સાથે પ્રેમીએ છેતરપિંડી કરતાં યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.પરવટ પાટિયાના વેપારીએ જોબવર્ક કરતી મહિલાને ઘરે બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો.તમને જણાવી દઈએ કે વેપારીએ હિસાબ-કિતાબના રૂપિયા લેવાના બહાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે તેમજ સુત્રોના જણાવ્યા પ્રમાણે વેપારીના ભાગીદાર અને તેના બે મિત્રોએ પોતાની ક્રાઇમ બ્રાન્ચના માણસો તરીકે ઓળખ આપી પીડિતાને ધમકાવી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારની એક મહિલા જોબવર્કનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેમી ઉપર પટવર પાટિયા વિસ્તરાના વિજય નામના વેપારીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.પીડિતાની ફરિયાદ મુજબ વિજયએ એક દિવસ તેણીને જોબવર્કની સાડીના હિસાબ-કિતાબના રૂપિયા લેવા પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ વિજયે તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

કોઇને પણ કહેશે તો મોંઘુ પડશે એવી ધમકી પણ આપી હતી.આ દરમિયાન એક દિવસ વિજયનો ભાગીદાર રોહિત તેના બે મિત્રો સાથે પીડિતા પાસે આવ્યાં હતા. તેમણે પીડિતાને કહ્યું હતું કે, તેઓ ક્રાઇમ બ્રાન્ચમાંથી આવે છે. અને પીડિતાને જે પણ કરવું છે તે સમજી વિચારીને કરવું અન્યથા મોંઘુ પડશે એમ કહી ધમકાવી હતી. જેના પગલે પીડિતાએ શુક્રવારે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રોહિત સહિત ત્રણ જણાની ધરપકડ કરી વિજયની શોધખોળ હાથધરી છે.

હાલ દેશમાં દુષ્કર્મના કેસમાં ખુબ જ વધારો થયો છે.ક્યાંક કામ ના બહાને તો ક્યાંક મદદ કરવાના અબાહને યુવતીઓને ફસાવાય છે. ત્યારે ગુજરાતમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ થઇ છે જેમાં સુરતથી નોકરીની શોધમાં નીકળેલી યુવતી કે જેની સાથે દુષ્કર્મ થયું છે. વાપીના બિલ્ડર ગીરીરાજસિંહ જાડેજાની ઓફિસમાં યુવતી કામે લાગી હતી.બિલ્ડરે યુવતીને રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો હતો જેમાં બિલ્ડર બળજબરીથી યુવતી સાથે સબંધ બાંધતો હતો.

યુવતીને ગર્ભ રહી જવાની ખબર પડતા જ તે ભાંગી પડી હતી અને ઉંઘની ગોળી ગટગટાવી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.બાદમાં યુવતીએ બિલ્ડર વિરૂદ્ધ સુરત અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ વાપી પોલીસને અપાઈ છે જેથી વાપી પોલીસે બિલ્ડરને પકડવા માટે કાર્યવાહી શરુ કરી છે.

35 વર્ષીય યુવતી નો પતિ બેકાર હોવાથી તે ખુદ કામ શોધતી હતી ત્યારે કોઈ મિત્રે તેને વાપીના બિલ્ડરની જાણ કરી હતી.બાદમાં તે સપ્ટેમ્બર 2019માં બિલ્ડરની ઓફિસમાં મેનેજમેન્ટનું કામ કરતી હતી. 16 હજાર પગાર અને બિલ્ડરે તેને રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો હતો.બિલ્ડર યુવતી સાથે ખુબ વાતો કરતો હતો અને એક દિવસ યુવતીના ફ્લેટ પર જઈને બળજબરીથી સબંધો બાંધ્યા હતા.

બિલ્ડર અવારનવાર સબંધ બાંધતો હતો અને પોતે મોટો માણસ હોવાનું કહીને યુવતીને ડરાવતો હતો.યુવતી આ બધાથી ડરીને સુરત જતી રહી હતી પણ ત્યાં તેને ગર્ભ રહી જવાની જાણ થતા ઉંઘની 10 ગોળીઓ ગટગટાવી લીધી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.યુવતી સુરત માટે રવાના થયા પેહલા બિલ્ડરની ઓફિસે હિસાબ માટે ગઈ ત્યારે બિલ્ડરે મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આવીજ એક બીજી ઘટના સામે આવી છે.ઇડર તાલુકાના ઉમેદપુરા ગામની 24 વર્ષિય યુવતીની નબળી આર્થિક સ્થિતિનો ગેરફાયદો ઉઠાવી નોકરીની લાલચ આપી ભિલોડા તાલુકાના ટોરડા ગામે લઇ જઇ કેટલાક કાગળોમાં સહીઓ કરાવી લઇ લગ્નની નોંધણી કરાવી લીધાના ચારેક માસ બાદ નોકરીના બહાને ફરીથી અમદાવાદ લઇ જઇ કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યા બાદ યુવતીના ફોટા અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી દોઢેક માસ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવા અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.

ઉમેદપુરા ગામની યુવતી નોકરીની શોધમાં હોઇ ગામના જ નિલેશકુમાર રમણલાલ પટેલ નામના શખ્સે મારે એક અધિકારી સાથે ઓળખાણ છે કહી ભિલોડા તાલુકાના ટોરડા ગામે લઇ ગયો હતો. એક અધિકારી જેવા વ્યક્તિ સાથે મળી યુવતીના તમામ કાગળો આપી કેટલાક કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી અને બંનેના મોબાઇલમાં ફોટા પાડી બે ત્રણ માસમાં નોકરીનુ ફાઇનલ થઇ જશે તેવુ જણાવ્યુ હતું.

ત્યારબાદ ચારેક માસ પછી નોકરીના બહાને અમદાવાદ લઇ ગયો હતો અને તેના પરિચિતના ફ્લેટ પર લઇ જઇ પીણામાં કેફી દ્રવ્ય પીવડાવી બેહોશ કરી દુષ્કર્મ આચર્યું હતુ અને યુવતીના ફોટા વીડીયો ઉતારી ત્રણ-ચાર દિવસ ગોંધી રાખી તારી સાથે મારા લગ્ન થઇ ગયા છે મારુ કહ્યુ નહી કરે તો ડોક્યુમેન્ટસ અને ફોટા વિડીયો વાયરલ કરીશ તેવી ધમકી આપી યુવતીને ઇડર લઇ આવ્યો હતો અને દોઢેક માસ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. પોલીસે ગુનો નોંધી યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.કોઈપણ યુવકની મીઠી વાતોમાં ભોળવાઈને તેની સાથે સંબંધ બાધી દેતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ગોંડલમાં એક શખ્સે 23 વર્ષની એક યુવતીને નોકરીની લાલચ આપી સંપર્ક સાંધ્યો હતો. અને બાદ મીઠી-મીઠી વાતો કરી યુવતીને પોતાની જાળમાં ફસાવી તેનાં વીડિયો અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આરોપીએ યુવતી પાસેથી રોકડ રૂપિયા અને દાગીના પણ પડાવી લીધા હતા. યુવતીની ફરિયાદને આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, ગોંડલ પંથકમાં રહેતી 23 વર્ષની યુવતી સાથે ગોંડલ ભગવતપરામાં રહેતાં મુસ્તકીન હનીફભાઈ ખલીફાએ નોકરી અપાવી દેવાની લાલચ આપી સંપર્ક કેળવ્યો હતો. અને ધીમે ધીમે તેણે યુવતીને મીઠી મીઠી વાતો કરી પોતાની જાળમાં ફસાવી હતી. યુવતી જાળમાં ફસાતાં જ યુવકે તેની પાસેથી વીડિયો અને ફોટાની માગ કરી હતી. પણ યુવતીને ખબર ન હતી કે તે જે યુવક પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી રહી છે તે યુવક કેટલો મોટો વિશ્વાસઘાત કરવાનો છે.

યુવતી પોતાની જાળમાં ફસાતાં જ યુવકે પોતાનો અસલી રંગ દેખાડ્યો હતો. અને યુવતીએ મોકલેલાં ફોટા અને વીડિયોને વાઈરલ કરી યુવતીને શારીરિક સંબંધ બનાવવા માટે ધમકી આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ યુવતી યુવકનાં તાબે થઈ ગઈ હતી. યુવકે ધમકીનાં આધારે અનેકવાર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી પોતાની હવસ સંતોષી હતી. એટલું જ નહીં, યુવકે યુવતી પાસેથી 30 હજાર રૂપિયા, બે સોનાની ચેઈન અને સોનાની બે જોડી બૂટી પણ પડાવી લીધી હતી.

પણ અંતે યુવકની ધમકીઓથી ત્રાસીને યુવતીએ આ મામલે ગોંડલ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. અને ગણતરીનાં કલાકોમાંડ જ પોલીસે આરોપી મુસ્તકીન ખલીફાને ઝડપી પાડ્યો હતો. ત્યારે આ કિસ્સો એ તમામ છોકરીઓ માટે છે કે જેઓ પોતાના પાર્ટનરને અંગત ફોટા અને વીડિયો મોકલતાં હોય છે. આ જ ફોટા અને વીડિયો કાલે ઉઠીને તમારી આબરૂના દુશ્મન બની શકે છે.

બીજી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે હરિયાણાના સીએમ સિટી કરનાલ ના તરાવડીમાં આવેલી એક રાઇસ મિલમાં યુવતીની સાથે નશીલો પદાર્થ આપીને બંદૂકની અણીએ ગેંગરેપ કરવાનો મોટો મામલો સામે આવ્યો છે. આ મામલામાં અનેક મોટા રાઇસ મિલર્સ સામેલ છે. પોલીસ એ 8 વેપારીઓ વિરુદ્ધ ગેંગરેપ અને આર્મ્સ એક્ટનો મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

આરોપ છે કે પીડિતા પોતાની બહેનપણીની મદદથી તરાવડીની રાઇસ મિલમાં નોકરીની પૂછપરછ કરવા આવી હતી. આ દરમિયાન વાતચીત કર્યા બાદ જ્યારે તે મિલમાં નોકરી વિશે ચર્ચા કરવા પહોંચી તો મિલર્સે નશીલો પદાર્થ પીવડાવી દીધો. ત્યારબાદ કેટલાક લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું. પરંતુ જ્યારે તેણે વિરોધ કર્યો તો દારૂના નશામાં ધૂત કેટલાક લોકોએ તેને બંદૂક બતાવીને ધમકી પણ આપી.

પોલીસે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદ પર 8 આરોપીઓની વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ યુવતીની તબિયત ઠીક નથી. આ કારણે મેજિસ્ટ્રેટની સામે તેનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. સમગ્ર મામલાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે મહિલાની ફરિયાદ પર 8 લોકોની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે મહિલાની મેડિકલ તપાસ કરાવીને સમગ્ર મામલાની તપાસ કરવાની શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ગયા સપ્તાહે પણ કરનાલમાં એક મોટી હાઇ પ્રોફાઇલ ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો જેમાં એક પ્રાઇવેટ સ્કૂલના માલિક પર સામૂહિક દુષ્કર્મનો મામલો નોંધાયો હતો. પરંતુ આ મામલામાં હજુ તપાસ ચાલી રહી છે અને હજુ કોઈ પણ ધરપકડ નથી થઈ.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …