Breaking News

સંભોગ માટે ગુરુવારનો દિવસ છે એકદમ બેસ્ટ,બીજા દિવસ કરતા ગુરુવારે સંભોગ કરવાથી મજા થઈ જાય છે બમણી…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અભ્યાસકર્તાઓ દ્વારા એક અનોખો અભ્યાસ કરવામાં આવ્યો દરેક વસ્તુ કરવા માટે દરેક દિવસ સારો છે તેમાં પણ ખાસ કરીને ગુરુવારને સમાગમ માટેનો શ્રેષ્ઠ દિવસ ગણાવવામાં આવ્યો છે. વિચ મેગેઝિન દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે જેમાં જણાવા મળ્યું છે કે સોમવાર કેમેરાંની ખરીદી માટે મંગળવાર હવાઇ મુસાફરી રેસ્ટોરાંમાં જમવાં માટે અને બુધવાર આવક વધારવા માટે અને ભીડભાડ ભર્યા વિસ્તારમાં ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે અભ્યાસકર્તાએ જણાવ્યા પ્રમાણે ગુરુવારની સવાર સમાગમ માટે ઉત્તમ છે.

કારણ કે ત્યારે કોર્ટિસોલ લેવલ્સ નેચરલ હોય છે અને સ્ટિમ્યુલેટ સેક્સ હોરમોન્સ આ દિવસે ઉચ્ચતમ હોય છે શુક્રવાર ઘર વેચવા માટે અને લગ્ન કરવા માટે આમ તો શનિવારે લગ્ન કરવામાં આવે છે પરંતુ જો તમે એક દિવસ પહેલાં લગ્ન કરવાનું આયોજન કરો તો તેમને રિશેપ્શન અને સેરેમનીનો ખર્ચ ઓછો આવે છે અને છેલ્લે રવિવાર ઓનલાઇન હરાજી અને ખરીદી માટે સારો હોવાનું અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.

ધ ગાર્ડિયન અખબાર દ્વારા પ્રકાશિત અહેવાલમાં સેક્સ અંગેની અનેક દંતકથાઓ પર જવાબો આપવામાં આવ્યા છે રિપોર્ટ અનુસાર ગુરુવારનો દિવસ સેક્સ માણવાનો ઉત્તમ દિવસ છે ખરેખર લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અનુસાર સંપૂર્ણ અઠવાડિયાના થાક પછી ગુરુવારે સેક્સ હોર્મોન્સ શિખરે છે.તો મિત્રો હવે આપણે જાણીશું કે સંભોગ માટે કયો સમય યોગ્ય છે.સામાન્ય રીતે દુનિયાભરના લોકો રાતના સમયે સેક્સ કરતા હોય છે પરંતુ ઍક્સપર્ટ્સ કહે છે કે સંભોગ માટેનો બેસ્ટ સમય એ છે જ્યારે બંને પાર્ટનર્સ રિલેક્સ હોય બંને પાર્ટનર્સ રિલેક્સ હોય એવો એક જ સમય છે અને એ છે સવારનો સમય આ સિવાય પણ સવારના સંભોગના ઘણા બધા ફાયદા છે જેના વિશે તમે જાણશો તો દંગ રહી જશો.

સારી ઉંઘ લિબેડો માટે જવાબદાર હોય છે એટલે જો સવારના સમયે સંભોગ કરવામાં આવે તો બંને પાર્ટનર્સ સંભોગની મજા લઈ શકે છે અને અત્યંત સારો ઈન્ટરકોર્સ થાય છે સવારના સેક્સ કરવામાં આવે તો ભરપુર માત્રમાં ઑક્સિટૉસિન હારમોન રિલીઝ થાય છે જે હાર્મોનને લીધે આખો દિવસ તમારો મૂડ સારો રહે છે અને તમે તમારા પાર્ટનરની ઘણા નજીક પણ આવી જાઓ છો.

આ મુદ્દા વિશે જાણીને કદાચ તમને હસવું પણ આવે, પરંતુ ઍક્સપર્ટ કહે છે કે સવારે કરાયેલો સંભોગ વર્કઆઉટની ગરજ સારે છે વળી એ સમયે બંને પાર્ટનર ફ્રેશ હોય એટલે તેઓ વધુ ઝનૂનથી સેક્સ કરતા હોય છે, જેને કારણે તેમની 300 જેટલી કેલરી બળી જાય છે.ઍક્સપર્ટ્સ તો એમ પણ સલાહ આપે છે કે કપલ્સે તેમનું બૉન્ડિંગ બનાવી રાખવા અને એવરગ્રીન રહેવા માટે અઠવાડિયામાં બે વખત સવારે સાથે નહાવું અને સાવર સંભોગ કરવું આ પ્રકારના પ્રયોગને કારણે કપલ્સનો એકબીજામાં રસ જળવાયેલો રહે છે અને તેઓનો રોમાંચ પણ જળવાયેલો રહે છે.

સંભોગ પેહલા આ એક્સર્સાઈઝ કરો.લાંબા સમય સુધી ઈરેક્શન ફૂલેલું અને કઠણ રહે તો સંભોગ લાઈફ આપોઆપ સારી થઈ જાય છે પેનિસ શિથિલ ન થઈ જાય તે માટેની એક નેચરલ એક્સર્સાઈઝ છે જેનું નામ છે કેગલ એક્સર્સાઈઝ તો પછી દુનિયાની સૌથી સરળ કહી શકાય તેવી આ કેગલ એક્સર્સાઈઝ કરીને મેલ પોતાની સેક્સ લાઈફને ઈમ્પ્રુવ કરી શકે છે.

કેગલ્સની એક્સર્સાઈઝમાં પેલ્વિક ફ્લોર સ્નાયુઓમાં ઈમ્પ્રુવમેન્ટ આવે છે તેનાથી પેનિસ લાંબા સમય સુધી કડક અને જાડું રહે છે પબોકોક્સિજિઅસ મસલ્સ પેનિસ અને મળમાર્ગની વચ્ચે આ મસલ આવેલું હોય છે મસલ્સ અથવા PC મસલ્સ તરીકે ઓળખવામાં આવે છે આ મસલ્સ પેશાબ કરતી વખતે ઉપયોગ થતો હોય છે અને આ મસલ્સની એક્સર્સાઈઝ્ડ પણ પેશાબ કરતી વખતે જ થઈ શકે છે.

પેશાબ કરતા હોઈએ ત્યારે અચાનક પેશાબ અટકાવીને છોડવાથી આ મસલ્સની એક્સર્સાઈઝ થાય છે ડૉ. આર્નોલ્ડ કેગલે સ્ત્રી માટે આ એક્સર્સાઈઝની શોધ કરી હત પરંતુ તે પુરુષો માટે વધુ ફાયદારુપ સાબિત થઈ. રોજ આ પ્રેક્ટિસ કરવાથી એકથી વધુ ઓર્ગેઝમ પર પણ પહોંચી શકાય છે.જ્યારે તમે પેશાબ કરતી વખતે આ એક્સર્સાઈઝ કરો ત્યારે પેલ્વિક મસલ્સ કે PC મસલ્સ શોધી કાઢો ધ્યાન રાખો આ એક્સર્સાઈઝ કરતી વખતે પગ પેટ અથવા નિતંબના ભાગનો ઉપયોગ ન કરો.

પેલ્વિક મસલ્સ દ્વારા પેશાબને રોકો જેટલો સમય રોકાય તેટલું પેશાબ રોકી રાખો પછી રિલીઝ કરો અથવા તો પેશાબ રોક્યા બાદ 1થી 5 કાઉન્ટ કરો અને પેશાબ છોડી દો આવું તમે દિવસમાં ત્રણ વખત કરી શકો કોઈને કેગલ એક્સર્સાઈઝ એક દિવસ છોડીને 50 વખત કરવાની પણ ભલામણ કરવામાં આવતી હોય છે.લાંબા સમય સુધી બેડ પર એન્જોય કરી શકો છો-પેનિસ લાંબા સમય સુધી કઠણ રહી શકે છે-શરીરમાંથી વીર્ય બહાર ફેંકવાનો ફોર્સ પણ વધી જાય છે.

પેનિસની લંબાઈ પણ વધે છે-પેનિસનું ઈરેક્શન સારા એંગલ પર રહે છે-પેશાબ અટકી અટકીને આવતો હોય તેવી સમસ્યામાં પણ રાહત મળશે-કેગલ્સથી પ્રોસ્ટેટ ગ્રંથી અને પ્રોસ્ટેટ ગ્રંથી સાથે જોડાયેલી શારીરિક સમસ્યાઓનું નિવારણ આવે છે કેગલ એક્સર્સાઈઝથી પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન અને ઈજેક્યુલેશનમાં લાગતા વધુ સમય જેવી સમસ્યાથી પણ રાહત મળે છે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …